ડિજિટલ કરન્સી તરફ ભારતનું પ્રયાણ
ABHIYAAN|November 19, 2022
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાએ ખાનગી ક્રિપ્ટોકરન્સી જેવી કે બિટકોઇન, ઇથર અને અન્યનો ઉપયોગ મની લોન્ડરિંગ, ટેરર ફાઇનાન્સિંગ અને કરચોરી માટે થઈ રહ્યો છે તે અંગે વારંવાર ચિંતા વ્યક્ત કરી છે. હવે જ્યારે નાણાકીય વ્યવહારો પણ ડિજિટલ થવાની દિશામાં આગળ વધ્યા છે ત્યારે ડિજિટલ રૂપિયો બિટકોઇન, ઇથેરિયમ અને અન્ય ક્રિપ્ટોકરન્સીથી અલગ હશે, કારણ કે તેને સરકાર દ્વારા સમર્થન મળશે.
ડો. જયેશ શાહ
ડિજિટલ કરન્સી તરફ ભારતનું પ્રયાણ

રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા દ્વારા નવેમ્બર ૦૧, ૨૦૨૨થી હોલસેલ સેગમેન્ટમાં ડિજિટલ રૂપિયાનો પાયલોટ પ્રોગ્રામ શરૂ કરવામાં આવ્યો છે. પાયલોટ પ્રોગ્રામમાં ભાગ લેવા માટે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, બેંક ઓફ બરોડા, યુનિયન બેંક ઓફ ઇન્ડિયા, એચડીએફસી બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, કોટક મહિન્દ્રા બેંક, યસ બેંક, આઈડીએફસી ફર્સ્ટ બેંક અને એચએસબીસી સહિત નવ બેંકોની પસંદગી કરવામાં આવી છે.

સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી (સીબીડીસી)ને ભારતીય રિઝર્વ બેંક દ્વારા જારી કરાયેલ કાનૂની ટેન્ડર તરીકે ગણવામાં આવશે. આરબીઆઈ ડિજિટલ રૂપિયાના બે વર્ઝન જારી કરશે (૦૧.) જથ્થાબંધ (CBDC-W એટલે કે e-w) અને (૦૨.) સામાન્ય હેતુ અથવા છૂટક (CBDC-R એટલે કે e-R). આ ડિજિટલ સીબીડીસી સાર્વભૌમ ચલણ સમાન જ રહેશે અને ફિયાટ ચલણની સમકક્ષ એક-થી-એક વિનિમયક્ષમ હશે. એવી જાહેરાત પણ આરબીઆઈ દ્વારા કરવામાં આવી છે. સીબીડીસીનો ઉદ્દેશ્ય નાણાંના વર્તમાન સ્વરૂપોને બદલવાને બદલે પૂરક બનાવવાનો છે અને વપરાશકર્તાઓને વધારાની ચુકવણીનો માર્ગ પૂરો પાડવાનો છે. વર્તમાન ચુકવણી પ્રણાલીઓને બદલવાનો કોઈ વિચાર આરબીઆઈનો નથી એવો ખુલાસો આરબીઆઈ દ્વારા કરવામાં આવ્યો છે.

આ પાયલોટ પ્રોગ્રામ દર-wથી શરૂ કરવામાં આવ્યો છે. જેનો ઉપયોગ સરકારી સિક્યૉરિટીઝમાં સેકન્ડરી માર્કેટ ટ્રાન્ઝેક્શનની પતાવટ માટે કરવામાં આવશે. e૬-wનો હેતુ આંતર-બેંક બજારને વધુ કાર્યક્ષમ બનાવવાનો પણ છે. e-w આરબીઆઈ સેટલમૅન્ટની ટ્રાન્ઝેક્શન કોસ્ટને ઘટાડશે એવી અપેક્ષા છે. ગ્રાહકો અને વેપારીઓ ધરાવતા વપરાશકર્તા જૂથોમાં પસંદગીનાં સ્થળોએ ડિજિટલ રૂપીમાં રિટેલ સેગમૅન્ટ e-Rમાં પ્રથમ પાયલોટ પ્રોજેક્ટ એક મહિનાની અંદર લોન્ચ કરવાની આરબીઆઈની યોજના છે.

この記事は ABHIYAAN の November 19, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の November 19, 2022 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 分  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 分  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 分  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 分  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 分  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 分  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 分  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 分  |
Abhiyaan Magazine 26/10/2024