તલપાપડ કે બદામપાપડ થઈને મતનો માલ લેવા દોડનારા દોડશે
ગુપ્ત મુદ્દાના ગુપ્ત મતથી ઉમેદવાર ’ને મતદારને આ ચૂંટણી જોડશે
ચૂંટણી હોય એટલે ચર્ચાનું ચગડોળ ચાલુ થાય. કોણ જીતશે? કોણ જીતવું જોઈએ? એ પ્રકારની ભાવકતાપર્ણ ચર્ચા સાથે વિચારનારા વિચારે છે કે શું શું સમસ્યા છે. એક તરફ સમસ્યા સાથે જોડાયેલા હોય છે સમસ્યા રજૂ કરનારના વિચાર ’ને તે સાથે સમસ્યા કોણ ઉકેલી શકે એ માન્યતા. બીજી તરફ સમસ્યા દૂર થવી જોઈએ એ ઇચ્છા સાથે કોણ દૂર કરી શકે એ વિચારવાની તૈયારી. જેમણે અગાઉથી પોતાનું વલણ તૈયાર કરી દીધું હોય તેમની સમસ્યાની વ્યાખ્યા ’ને તેના ઉકેલ અંગેની ગણતરી જુદી હોય છે. જેમને સમસ્યા દૂર કેવી રીતે થશે એ જાણવામાં થોડો કે વધારે રસ હોય એ ગણતરી કરવાનું ચાલુ રાખે છે કે ખરેખર કોણ આ સમસ્યા દૂર કરી શકશે ’ને દૂર કરશે. જરૂરી નથી કે લોકશાહીમાં ચૂંટણી અમુક સમસ્યા દૂર કરવા જ ’ને તમુક મુદ્દા પર જ લડાય. જરૂરી નથી કે બહુમત લોકોની આંખે ઊડીને વળગે એવા નિશ્ચિત સમસ્યાઓ ’ને મુદ્દાઓ ના હોય તેમ છતાં કોઈ પક્ષ પોતાની દૃષ્ટિએ સમસ્યા 'ને મુદ્દા શું છે એ રજૂ ના કરે. આ વખતની ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં ગુજરાતની જનતાને કઈ સમસ્યા દેખાય છે એ સ્પષ્ટ રીતે તારવવું હજુ સુધી શક્ય બન્યું નથી.
この記事は ABHIYAAN の December 10, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の December 10, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!