પૅક યોર બૅગ્સ, આજથી આપણે બસ દેશ-વિદેશ ફરવાનું જ છે. -સાંભળવામાં કેવું મજાનું લાગે, નહીં! એ જ ક્ષણે આપણી કલ્પના મનગમતાં સ્થળોએ વિહાર કરવા નીકળી પડે, પણ આ મજાનું ત્યારે જ લાગે જ્યારે પગ નીચેની જમીન આપણી પોતાની હોય, આ ગોળ દુનિયામાં એક ખૂણો આપણું ‘ઘર’ હોય.
આ પૃષ્ઠ પર દેખાય છે એ ધ્વજ કોઈ દેશનો નથી. એક એવા સમુદાયનું પ્રતીક છે જેમની પાસે ઘર કહી શકાય એવો કોઈ ખૂણો નથી. જુદી-જુદી જગ્યાએ તેઓ અલગ-અલગ નામથી ઓળખાય છે. સ્પેન અને ફ્રાન્સમાં ગિતાન્સ, પૉર્ચુગલ અને ફિનલૅન્ડમાં કાલે, જર્મનીમાં સિન્ટી અને મોટા ભાગે જિપ્સી જેવા અપમાનજનક શબ્દથી ઓળખાવાય છે. જોકે તેઓ રોમા રોમાની તરીકે પોતાનો પરિચય આપવાનું પસંદ કરે છે. તેમની પાસે પોતાની આગવી સંસ્કૃતિ છે, ભાષા છે અને એ સાથે છે, અત્યંત કાળી દુર્દશાનો લોહિયાળ ઇતિહાસ.
આશરે ૧૦૦૦ વર્ષ પહેલાં આ કાળો ઇતિહાસ લખાવાની શરૂઆત થઈ હતી. ૧૧મી સદીમાં ઉત્તર-પશ્ચિમ ભારત પર લૂંટના હેતુથી તુર્કી અને આરબ લોકોના વારંવાર આક્રમણ થતાં હતાં. અફઘાનથી આવેલા મહમૂદ ગઝનીએ સોમનાથ પર ૧૭ વાર કરેલા હુમલાઓને આપણે હજુ ભૂલ્યા નથી. આ લૂંટારાઓ કીમતી ઝવેરાત, માલમત્તા અને અમૂલ્ય દ્રવ્યોની સાથે સ્ત્રીઓ અને બાળકો સહિત હજારોની સંખ્યામાં માણસોને ગુલામ બનાવીને લઈ જતાં. ઇતિહાસથી આપણે વાકેફ છીએ અને કલ્પી શકીએ છીએ કે તેમની સાથે કેવા અમાનવીય અત્યાચાર થયા હશે. અહીંથી ઉઠાવીને તેમને ચામડીના બજારમાં વેચી નાખવામાં આવતા. પ્રશિક્ષણ વિના યુદ્ધમાં પાયદળ બનાવીને મોકલવામાં આવતાં. કાળી મજૂરી કરાવવામાં આવતી. એ સમય દરમિયાન આ નિર્મમ પ્રજાએ કેટલાંયને હિન્દુકુશ પર્વતમાં પથરાયેલા બર્ફિલા રણમાં મરવા માટે છોડી દીધા હતાં.
અમેરિકાના ૪૨મા પ્રમુખ બિલ ક્લિન્ટન
この記事は ABHIYAAN の March 04, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の March 04, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ