કો ઘોડો કો પરખડો કો સુચંતી નાર
સરજનહારે સરજિયાં ત્રણ રતન સંસાર
દુહાનો અર્થ સ્વયંસ્પષ્ટ છેઃ સંસારમાં ત્રણ રત્ન છે. એક ઘોડો. પ્રાચીન કાળમાં એક ઠેકાણેથી બીજે ઠેકાણે જવા માટે ઘોડાનો જ ઉપયોગ થતો. યુદ્ધમાં પણ ઘોડો જ કામ આવે. વફાદાર પ્રાણી. બીજો એનો અસવાર એટલે પુરુષ અને ત્રીજું રત્ન તે નારી.
નારી એટલે કોણ?
વેદગ્રંથોમાં કહ્યું છે, જે વીર છે, જે દાનવીર છે અને જે નેતૃત્વ કરે છે તે નારી છે. પ્રાચીન સ્ત્રીઓ વીર હતી, દાનવીર હતી અને નેતૃત્વ કરતી. નેતૃત્વ કરતી સ્ત્રીઓ નેત્રી કહેવાતી. ઇંદ્રાણી આવી જ એક નેત્રી હતી. તે સમાજનું નેતૃત્વ અને માર્ગદર્શન કરતી. સૌ સ્ત્રીઓનું મસ્તક ગર્વથી ઊંચું થઈ જાય તેવી પંક્તિઓ તેણે રચી છેઃ અહં કેતુરહં મૂહમુગ્રા વિવાચની.. હું ધજાની જેમ અગ્રણી અને જ્ઞાનવતી છું!
માત્ર ઇંદ્રાણી જ નહીં, પ્રાચીન કાળમાં અનેક જ્ઞાનવતી સ્ત્રીઓ હતી, વિદુષીઓ હતી. શરૂઆત રોમશાથી કરીએ. આ નામ સ્ત્રી સશક્તિકરણ સાથે જોડાયેલું છે. સ્ત્રી સમાનતાના વિચારનો ઉદ્ભવ અમેરિકા અને યુરોપમાં થયો અને ત્યાંથી ફરતો-ફરતો ભારતમાં આવ્યો એવું આપણે સૌ સાંભળતા આવ્યાછીએ, માનતા આવ્યાછીએ. ૮ માર્ચ, ૧૯૧૧નારોજપશ્ચિમનીસ્ત્રીઓએ અન્યાયનીવિરુદ્ધમાં તથા અધિકારોની માગણી માટે પ્રથમ વાર મહિલા દિવસ ઉજવેલો. ત્યારથી દર વર્ષે આઠમી માર્ચ આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ તરીકે ઊજવાય છે, પણ હકીકત એ છે કે મહિલા દિનનો પાયો તો પ્રાચીન ભારતમાં જ નખાઈ ચૂક્યો છે.
વેદકાળમાં રોમશાએ સર્વપ્રથમ સ્ત્રી સ્વતંત્રતા અને સ્ત્રી સમાનતાની વાત કરી હતી. રોમશાને સ્ત્રી સ્વતંત્રતાની ધ્વજધારિણી કહેવામાં આવી છે. એનો અર્થ એ થયો કે સ્ત્રી સ્વતંત્રતાનો વિચાર આપણે ત્યાં સૌ પ્રથમ ઉદ્ભવ્યો અને અહીંથી પશ્ચિમના દેશોમાં ગયો. પછી ફરતો ફરતો ત્યાંથી અહીં પાછો આવ્યો અને આપણે એ શબ્દ પહેલી વાર સાંભળતા હોઈએ એવું આપણને લાગ્યું, પણ વાસ્તવિકતા તેનાથી તદ્દન વિપરીત છે.
મહિલા દિન એટલે સ્ત્રી સશક્તિકરણ સાથે જોડાયેલો દિવસ. એના મુખ્યત્વે પાંચ સોપાન છે. શિક્ષણ, સ્વાવલંબન, સ્વઓળખ, સાહસ અને શાસન.
この記事は ABHIYAAN の March 11, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の March 11, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ
વામા-વિશ્વ આરોગ્ય
આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું
માયાવી જળકુંભીની માયાજાળ
મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ