ઈશ્વરથી થાક લાગે એવું બને તો..
ABHIYAAN|March 18, 2023
ઈશ્વર સાથે આપણો સંબંધ શું? જેને એવી ખાતરી હોય કે પોતાનું એવમ સૌનું સમગ્ર જીવન ફક્ત ઈશ્વરના આધાર પર જ ચાલે છે તેમણે આવું ચિંતન કરવાની જરૂરિયાત ના હોય, પણ ઈશ્વર પોતાના જીવનમાં કેટલો ’ને કેવો રોલ કરે છે એ અંગે જેમના મનમાં ક્યારેક અસ્પષ્ટતા 'ને ચડભડ થતી હોય એ આ પ્રશ્ન પર મનોમન લાંબું તેમ જ ઊંડું ચિંતન કરે તો તેમને લાભ થાય
ગૌરાંગ અમીન
ઈશ્વરથી થાક લાગે એવું બને તો..

ભલભલા ભોગી ઈશ્વરથી થાકી જાય એવું બની શકે

યોગી ’ને રોગી ઈશ્વરથી હારી જાય એવું બની શકે

ઈશ્વર મને હેરાન કરે છે. ઈશ્વર મને દુઃખ આપે છે. ઈશ્વર મને સુખ નથી આપતો. ઈશ્વરથી કંટાળો આવી ગયો છે. ઈશ્વરથી થાકી ગયા છે. આવું ક્યારેક કે ઘણી વાર જીવનમાં થયું હોય તો તે મનોભાવ એવમ વિચારને પકવવાની જરૂર છે, તે સ્થિતિ સાથે જોડાયેલા મનનું મંથન કરવાની આવશ્યકતા છે. જો ઈશ્વરની કોઈ ફરજિયાત જરૂરિયાત ના લાગતી હોય અથવા ઈશ્વર જીવનનું અનિવાર્ય આવશ્યક અંગ ના હોય તો એવા કોઈ ઉદ્ગાર કે પ્રત્યાઘાતનું જીવનમાં સ્થાન હોય જ ના. ઈશ્વર નથી એવું માનનારાને બંને હાથથી સલામ. ઈશ્વર છે અથવા કોઈ નિરાકાર સુપર પાવર છે એવું માનનારા મનુષ્યને જ કામમાં આવી શકે એવી આ વાત છે. એક પ્રકારના આસ્તિક માણસો થોડા કે વધુ ધાર્મિક હોય ’ને બહુધા સંસારી હોય છે. બીજા પ્રકારના આધ્યાત્મિકતા ને સંસારમાં વહેંચાયેલા હોય છે. એ ઓછાવધતા અંશે સાધક હોય છે ’ને ઈશ્વર પ્રાપ્તિમાં રસ ધરાવતા હોય છે. ત્રીજા પ્રકારના જીવ જીવતાજીવ શિવ બનવા મહદ્અંશે આધ્યાત્મિક હોય છે. પહેલાં 'ને બીજા પ્રકારના આસ્તિકને જ્યારે એવું લાગે કે ઈશ્વર મારો નથી, ઈશ્વર મારું સાંભળતો નથી, ઈશ્વરને મારી પડી નથી ત્યારે પોતાનું સંતુલન જાળવવા ’ને ઈશ્વર તરફ આગળ વધવા પોતે શું કરવું જોઈએ એ વિષે તે ખાસ અન્વેષણ ’ને વિશ્લેષણ કરવા લગભગ અસમર્થ હોય છે. છતાં પ્રયત્ન કરે તો માર્ગ મળી શકે છે.

この記事は ABHIYAAN の March 18, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の March 18, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી

time-read
5 分  |
Abhiyaan Magazine 16/11/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?

time-read
7 分  |
Abhiyaan Magazine 16/11/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?

time-read
2 分  |
Abhiyaan Magazine 16/11/2024
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
ABHIYAAN

ઉત્સવો આપણને કંઈક કહી ગયા...

કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી

time-read
3 分  |
Abhiyaan Magazine 16/11/2024
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 分  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 分  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 分  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 分  |
Abhiyaan Magazine 26/10/2024