And the Oscars goes to.. આ વાક્ય આજે બે-બે વાર ભારતના પક્ષે સાંભળવા મળ્યું છે એ અત્યંત ગર્વ અપાવે એવું છે. એક સંવેદનશીલ શોર્ટ ફિલ્મ ‘ધ એલિફન્ટ વિસ્પરર્સ’ બેસ્ટ ડોક્યુમેન્ટરી શોર્ટ ફિલ્મ અને દુનિયાભરના લોકોને નચાવી દેનારું ફિલ્મ RRRનું ગીત ‘નાટુ નાટુ’ મેદાન મારી ગયું છે. દીપિકા પાદુકોણે ઑસ્કર ઍવૉર્ડ ૨૦૨૩ સેરેમની હોસ્ટ કરી છે જે ભારત માટે ખૂબ શુકનિયાળ સાબિત થયું છે.
૯૫મા ઑસ્કર ઍવૉર્ડ્સની ઘોષણાએ તેના ઇતિહાસ વિશે થોડી રસપ્રદ વાતો માણીએ.
વર્ષ ૧૯૨૭માં Academy of Motion Pictures Arts and Scienceની સ્થાપના થઈ. સંસ્થાપકો અને કાર્યકરો વચ્ચે આગામી ઉપક્રમો અને લક્ષ્યાંકો અંગેની ચર્ચા કરવા માટે લૉસ એન્જેલસની એક હોટેલમાં ડિનર પાર્ટી યોજાઈ. ચર્ચા-વિચારણા દરમિયાન નક્કી કરવામાં આવ્યું કે દરેક વર્ષના અંતે ફિલ્મોમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કલાકારો અને કસબીઓને સન્માન અને પ્રોત્સાહન આપવું. આ માટેનો તેમનો મુખ્ય આશય ફિલ્મ નિર્માણના પાંચ આધારભૂત વ્યક્તિઓ - અભિનેતા, નિર્દેશક, નિર્માતા, લેખક અને કસબીઓ વચ્ચેનું સાયુજ્ય મજબૂત કરવાનો હતો. mgm સ્ટુડિયોના આર્ટ ડાયરેક્ટર સેડરિક ગિબન્સે જોર્જ સ્ટેન્લીના સહયોગથી હોલિવૂડના સૌથી પ્રતિષ્ઠિત ઍવૉર્ડ માટેની ટ્રોફીને જન્મ આપ્યો. શરૂઆતમાં આ ઍવૉર્ડનો ‘ધ ગોલ્ડન ટ્રોફી’, ‘સ્ટેચ્યુ ઓફ મેરિટ’ કે ‘ધ એકેડેમી સ્ટેચ્યુ' જેવા નામથી ઉલ્લેખ થતો. ૧૯૩૯થી સત્તાવાર રીતે તેને ‘ઑસ્કર ઍવૉર્ડ’ નામથી જાહેર કરવામાં આવ્યું. આ નામ કેવી રીતે અને શા માટે આપવામાં આવ્યું એ વિશેની ઘણી વાયકાઓ પ્રચલિત છે. અભિનેત્રી બેટ્ટી ડેવિસના કહેવા પ્રમાણે ટ્રોફીમાંના ગોલ્ડન મેનનો દેખાવ તેમના સંગીતકાર પતિ હાર્મન ઑસ્કર નેલ્સનને મળતો આવે છે, તેથી ઍવૉર્ડ્સનું નામાંકન તેમના નામને આધારે કરવામાં આવ્યું છે. જોકે ટ્રોફીનું 3d સ્ટ્રક્ચર બનાવવા માટે ગિબન્સના સહયોગી સ્ટેન્લીએ મેક્સિકન અભિનેતા તથા મૉડેલ એમિલિયો ફર્નાન્ડીઝને ધ્યાનમાં લઈને પ્રતિમા ઘડી હતી.
‘નાટુ નાટુ’ના સંગીતકાર કિરવાની અને ગાયક ચંદ્રબોઝ, ‘ધ એલિફ્ટ વિસ્પરર્સ'નાં નિર્માતા ગુરનીત મોંગા અને નિર્દેશક કાર્તિકી ગોન્સાલ્વીસ
この記事は ABHIYAAN の March 25, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の March 25, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ