કચ્છમાં વિવિધ પ્રકારના પ્રવાસન વિકસી શકે છે
ABHIYAAN|April 29, 2023
છેલ્લા બે દાયકાથી કચ્છની ગણના ગુજરાતના સૌથી વધુ ઝડપથી વિકસતા જિલ્લા તરીકે થઈ રહી છે. અન્ય ઉદ્યોગોની સાથે-સાથે અહીં પ્રવાસન પણ એક ઉદ્યોગ તરીકે ખૂબ ઝડપથી આગળ વધી રહ્યું છે. સફેદ રણ હોય કે માંડવીનો સ્વચ્છ દરિયાકિનારો કે મહેલો, જંગલોની સાથે-સાથે એવી પણ અનેક જગ્યાઓ છે જ્યાં ઇકો, હૅન્ડિક્રાફટ, એડવેન્ચર, પુરાતત્ત્વીય, જીયો કે મરીન ટૂરિઝમ વિકસી શકે છે. વિવિધ પ્રકારના ટૂરિઝમના વિકાસની સાથે કચ્છના સ્થાનિક લોકોને મળતી રોજગારીમાં પણ વધારો થશે.
સુચિતા બોઘાણી કનર
કચ્છમાં વિવિધ પ્રકારના પ્રવાસન વિકસી શકે છે

સરહદી કચ્છની જમીન, દરિયો કે રણની જેમ અહીંની સંસ્કૃતિ, હસ્તકળા આગવી છે. અહીંની જમીન લાખો વર્ષ જૂનો ઇતિહાસ સંગ્રહીને બેઠી છે. પ્રાગૈતિહાસિક સજીવો અને હજારો વર્ષ જૂની માનવ સંસ્કૃતિનું પગેરું કચ્છની ધરતીમાં મળી રહે છે. રજવાડાંઓની વિરાસત કચ્છમાં ઠેર-ઠેર જોવા મળે છે. અહીંનું સફેદ રણ દર વર્ષે લાખો પ્રવાસીઓને આકર્ષે છે. જો અહીં નવીન નવીન પ્રકારના પ્રવાસનનો વિકાસ કરાય તો હજુ વધુ પ્રવાસીઓ કચ્છની વારંવાર મુલાકાત લેવા મજબૂર બનશે, તે વાતમાં બેમત નથી.

હોડકો પાસેનું સફેદ રણ આજે વિશ્વવિખ્યાત બન્યું છે, પરંતુ કચ્છમાં આવા જ સુંદર રણ બીજે પણ છે, તેની બહુ ઓછા લોકોને જાણ છે. રણોત્સવમાં આવનારા લોકો તો સફેદ રણનું સૌંદર્ય જોઈને જ વિદાય લે છે, પરંતુ આ રણ જેટલું જ સુંદર અને તેનાથી વધુ સ્વચ્છ, શાંત એવું સફેદ રણ ધોળાવીરા જતાં રસ્તામાં આવે છે. ખડીર બેટના અમરાપર પાસેનું આ રણ પણ હોડકો પાસેના રણ જેવું જ સફેદ છે. ત્યાં પણ ચાંદની રાતના બરફાચ્છાદિત જમીન જેવું દશ્ય જોવા મળે છે. આ ઉપરાંત માંડવીના પ્રવાસીઓના પ્રિય બીચ કરતાં પણ વધુ સરસ અને પ્રદૂષણવિહોણા બીચ પિંગલેશ્વર મહાદેવ મંદિર, રાવળપીર મંદિર, આશર માતા મંદિર કે બુડી તીર્થધામ પાસેના દરિયા કિનારા છે. અહીંના રણમાં કે બીચ ઉપર એડવેન્ચર ટૂરિઝમ વિકસી શકે તેવી શક્યતા છે.

પ્રવાસનનો વિકાસ કરછી હસ્તકલાના કારીગરો માટે પણ રોજગારીનો વિકલ્પ બનશે

この記事は ABHIYAAN の April 29, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の April 29, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
સંપાદકીય
ABHIYAAN

સંપાદકીય

સ્વાગતમ્ અનલ નામ સંવત્સર

time-read
2 分  |
Abhiyaan Magazine 02/11/2024
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
ABHIYAAN

પરમ શ્રદ્ધાનું એક સરનામું!

અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.

time-read
5 分  |
Abhiyaan Magazine 02/11/2024
પંચામૃત
ABHIYAAN

પંચામૃત

કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!

time-read
2 分  |
Abhiyaan Magazine 02/11/2024
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
ABHIYAAN

મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ

દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
ABHIYAAN

હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?

કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.

time-read
1 min  |
Abhiyaan Magazine 26/10/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ

time-read
3 分  |
Abhiyaan Magazine 26/10/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

કામ, જો જો ક્યાંક કરી ન નાખે ‘કામ’ તમામ

time-read
6 分  |
Abhiyaan Magazine 26/10/2024
મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર
ABHIYAAN

મિથુન દાની ‘ગરીબો કા અમિતાભ’થી ‘એ' કેટેગરીના હીરો સુધીની સફર

ફિલ્મ ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદાન બદલ દાદા સાહેબ ફાળકે ઍવૉર્ડ માટે મિથુન ચક્રવર્તીનું નામ જાહેર થયા બાદ તેમણે કહ્યું હતું, ‘હું કોલકાતાની નાની ગલીઓમાંથી આવ્યો છું. મેં ખૂબ જ સંઘર્ષ કર્યો છે. મેં કરેલી અસાધારણ શરૂઆતને હું ક્યારે નહીં ભૂલી શકું. હું મારી જાતને પૂછું છું, શું આ સાચું છે? હું મારી ભાવનાને શબ્દમાં વ્યક્ત નહીં કરી શકું.’ *** રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યા બાદ જ્યારે પત્રકાર ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા ત્યારે મિથુન ચક્રવર્તી ભૂખના કારણે બોલી શકતા નહોતા. તેમણે પત્રકારને કહ્યું કે, પહેલાં તું જમાડ, પછી જ હું ઇન્ટરવ્યૂ આપીશ!

time-read
3 分  |
Abhiyaan Magazine 26/10/2024
પ્રવાસન રક્ષા ભટ્ટ
ABHIYAAN

પ્રવાસન રક્ષા ભટ્ટ

રાજી નીશીનીવા પાર્ક, ઉત્તરાખંડ

time-read
5 分  |
Abhiyaan Magazine 26/10/2024
ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર
ABHIYAAN

ગાંધીજીની ખાદી જનસામાન્યની પહોંચથી દૂર

ગાંધીજીની ખાદી આજે માત્ર વારે-તહેવારે, સરકારી કાર્યક્રમોમાં કે ખૂબ પૈસાપાત્ર વ્યક્તિઓ પાસે જ દેખાય છે. ખૂબ મોંઘી ખાદી ખરીદવાનું સામાન્ય લોકોનું ગજું રહ્યું નથી. ખાદી મોંઘી થઈ એ માટે સરકારી અધિકારીઓની અવ્યવહારુ નીતિ જવાબદાર છે. આજે ખાદીના વણાટ સહિતનાં કામો માટે નવી પેઢી આવવા તૈયાર નથી. ઓછું વળતર અને વધુ મહેનતના કારણે કારીગરો ખાદીથી દૂર થઈ રહ્યા છે.

time-read
5 分  |
Abhiyaan Magazine 26/10/2024