સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ : આ ત્રણ આદર્શો જેનો નારો બનેલા એ અઢારમી સદીના અંતિમ દાયકામાં થયેલી ક્રાંતિએ ફ્રાન્સમાં આકાર લીધો હતો. ત્યારથી જ ફ્રાન્સની જનતા પોતાના હકો માટે ઉગ્ર રીતે લડી લેવામાં માનનારી હોવાની માન્યતા દૃઢ થઈ અને આજે બે સદી પછી પણ ફ્રાન્સમાં આકાર લઈ રહેલી ઘટનાઓ દર્શાવે છે કે એણે પોતાનો મિજાજ ખોયો નથી. સુંદરતા, પ્રેમ અને આગવી આધુનિક સંસ્કૃતિના પ્રતીક સરીખા આ દેશનાં સુંદર દશ્યો જોવા ટેવાયેલી ઘણાની આંખો ત્યાંના રસ્તાઓ પર ફાટી નીકળેલી હિંસા જોઈને જરાક વિચલિત જરૂર થઈ જાય. વિરોધનો વિષય છે પેન્શન અને નિવૃત્તિની વયને લગતો મહત્ત્વનો બંધારણીય સુધારો. ત્યાંના વૃદ્ધો ૬૨ની વયે નિવૃત્ત થવાને બદલે હજુ બે વર્ષ કામ ક૨શે એવો કાયદો સ્પષ્ટ રીતે એમને પેન્શન મેળવવા માટે બે વર્ષ મોડા હકદાર બનાવે છે. આ બે વર્ષ દરમિયાન જે-તે પદ ખાલી ન થાય એટલે લાયકાત ધરાવતા યુવકો માટે ત્યાર પૂરતી રોજગારીની તકો ઘટી જવા પામે એટલે બેરોજગારી સહન કરી રહેલા યુવાનો પણ પરિવર્તનના વિરોધમાં છે. કિંતુ આ પ્રશ્ન ફક્ત આટલા પૂરતો જ સીમિત નથી. વૃદ્ધો અને યુવાનો જે પ્રશ્નના મૂળમાં છે, એમાં વધારે ઊંડા ઊતરીએ તો આગળ જતા આ કેવી મોટી સમસ્યા બની શકે એનું આછું-પાતળું ચિત્ર દેખાય છે.
この記事は ABHIYAAN の April 29, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の April 29, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પ્રવાસન
ઓરિસ્સાનું કાશ્મીર: દરિંગબાડી
ચર્નિંગ ઘાટ
નવા વર્ષમાં તંદુરસ્ત થવા શું કરશો?
રાજકાજ
ટ્રમ્પનો વિજય: આંતરરાષ્ટ્રીય સમીકરણોમાં કેવી અસર થશે?
ઉત્સવો આપણને કંઈક કહી ગયા...
કળી કળીના રોમ ચમકતા, અજવાળાં કોઈ ઝીલો જી પાન પાનમાં ગાન છલકતાં, અજવાળાં કોઈ ઝીલો જી - લતા હિરાણી
સંપાદકીય
સ્વાગતમ્ અનલ નામ સંવત્સર
પરમ શ્રદ્ધાનું એક સરનામું!
અહીં જે વિશ્વાસની વાત કરી છે તે માનવી જીવનમાં શ્રદ્ધાનો જે એક ગોખલો શોધે છે તેની છે. દરેક માણસને પોતાના જીવનમાં આવું પરમ શ્રદ્ધાનું એક સરનામું જોઈતું હોય છે.
પંચામૃત
કેટલાક શ્રદ્ધા ફેલાવે છે, કેટલાક અશ્રદ્ધા!
મોબાઇલ - ઇ-મેઇલ પછી હવે સપનામાં સફળ થઈ સંદેશા મોકલવાની શોધ
દુનિયાની જુદી-જુદી સભ્યતાઓમાં વ્યક્તિને આવતાં સપનાંને લઈને જુદાં-જુદાં અર્થઘટનો કરનારાં શાસ્ત્રો ઉપલબ્ધ છે.
હેન્ડ વોશ વાપરવું જોઈએ કે હેન્ડ સેનિટાઇઝર?
કોવિડ મહામારી દરમિયાન લોકોને હેન્ડ સેનિટાઇઝર વિશે ખ્યાલ આવ્યો.
વિઝા વિમર્શ,
ઇમરજન્સી એપોઇન્ટમેન્ટ