પર્યાવરણની વાત કરીએ એટલે પ્લાસ્ટિક યાદ આવે જ. પૃથ્વીના હવામાનને, પૃથ્વી પરની ભૌગોલિક અને નૈસર્ગિક વ્યવસ્થાને ચકનાચૂર કરવા માટે પ્લાસ્ટિક ઓછું જવાબદાર નથી, પરંતુ માત્ર પ્લાસ્ટિક જ જવાબદાર છે એવું નથી. પૃથ્વીનાં અબજો વરસના ઇતિહાસમાં ન વધી હોય એટલી બુદ્ધિશાળી જીવો, અર્થાત્ માનવીની વસતિ, એ વસતિના નિભાવ અને આનંદ-પ્રમોદ માટે આનુષંગિક વૈજ્ઞાનિક આવિષ્કારો, શહેરીકરણ, ઉદ્યોગો, નેતાઓની મતબૅન્કો. ચારે તરફ આગ લગાડી છે ત્યારે શું પૃથ્વી ગરમ ન બને તો ઠંડીગાર અને નિર્મળ બને..?
પર્યાવરણની બાબતમાં કોઈ પણ સલાહ કે ચેતવણી હવે વાઘ આવ્યો.. વાઘ આવ્યો.. સમાન બની ગઈ છે. અહીં તો વાઘ આવી ગયો છે, તો પણ કોઈ ગંભીર નથી. ડોનાલ્ડ ટ્રમ્પ પ્રમુખ તરીકે ચૂંટાયા પછી નિજી અવૈજ્ઞાનિક માન્યતા, પૂર્વગ્રહોને કારણે પર્યાવરણ-સુધારની દિશામાં જે કંઈ પ્રગતિ થઈ રહી હતી તે ગાડીને ઊથલાવીને ફરીથી પાછળની ગતિએ દોડાવાનું શરૂ કર્યું. બ્રાઝિલના જે બોલ્સોનારો અને દુનિયાના જમણેરી દેશોએ એ ઊલટી દિશાના પ્રવાસને બળ આપ્યું.
この記事は ABHIYAAN の June 10, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の June 10, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!