અંબાજીમાં થતાં ગુજરાતનાં સલાઇ ગુંદરનાં વૃક્ષ એટલે સુગંધિત ગૂગળ
ABHIYAAN|June 17, 2023
અરવલ્લીની ગિરિકંદરાઓમાં ઊગેલાં સલાઇ વૃક્ષો વનવાસીઓ માટે જીવાદોરી સમાન છે. આ વૃક્ષોમાંથી નીકળતા ગુંદરને લોકો ગૂગળ તરીકે પણ ઉલ્લેખે છે, કારણ કે સલાઇનાં વૃક્ષોમાંથી નીકળતા ગુંદરનો ઉપયોગ ધૂપ, પૂજાપાઠ અને અનેક રીતે થાય છે. તો શું આ ખરેખર ગૂગળ છે કે ગુંદર, આવો જાણીએ.
ગરિમા રાવ
અંબાજીમાં થતાં ગુજરાતનાં સલાઇ ગુંદરનાં વૃક્ષ એટલે સુગંધિત ગૂગળ

‘ના ભઈ, સાબ આ કેવી વાત કરો છો, ગમે તે થાય, પણ હું આ વૃક્ષ તો તમને નહીં જ કાપવા દઉં, આમ તમે લાલ અક્ષરથી શું લખી રહ્યા છો, વૃક્ષ કાપતાં પહેલાં તમે અમારા ઝાડ પર નિશાની કરો છો, તમારે કાપવો હોય તો મને કાપો, આ ઝાડને નહીં જ કાપવા દઉં.’ સાવ સામાન્ય લાગતો એક આધેડ વ્યક્તિ ઝાડને વળગીને ઊભો રહ્યો હતો. સામે સરકારી બાબુઓ સૂટ-બૂટમાં સજ્જ થઈને ઊભા હતા. તેમની વાતચીત પરથી આધેડ અને અભણ લાગતા વ્યક્તિનું નામ દેવાળભાઈ હતું એટલી ખબર પડી, પરંતુ કકળાટ શેનો હતો તે હજુ પણ સ્પષ્ટ થતું નહોતું. સરકારી માણસો દેવળભાઈ સાથે વાત કરવા ઇચ્છતા હતા, પણ કોણ જાણે કેમ તે તો ઝાડને વળગીને બોલે જ જતા હતા કે, ‘આ ઝાડ તો તમને નહીં જ કાપવા દઉં, આ તો અમારા મામા છે, તેમના થકી તો અમે ઊજળા છીએ, તે તો અમને રોજી-રોટી આપે છે, અમારા સારા-નરસા પ્રસંગ તેમના આધારે જ થાય છે અને આજે તમે અમારા મામાને મારવા આવ્યા છો? હટી જાવ કહું છું, દૂર જાઓ.’ દેવાળભાઈ તાડૂક્યા અને બધાય સરકારી બાબુઓ પાછા હટ્યા. બે-ત્રણ સેકન્ડના વિરામ પછી એક સાહેબે કહ્યું, ‘દેવાળભાઈ, તમને ગલતફેમી થાય છે. અમે વૃક્ષને કાપવા નથી આવ્યા, અમે તો માત્ર તેની ગણતરી કરીએ છીએ અને આ નિશાની પણ તેની ગણતરીની જ છે. આ તમારા જ વૃક્ષો છે અને તમારા જ રહેશે. આટલું સાંભળતા દેવાળભાઈએ ઝાડની બાથ છોડી અને હાથ જોડી સાહેબની માફી માગી. તેઓ કહેવા લાગ્યા, ‘સાહેબ, અમ આદિવાસીઓ માટે તો આ જ જીવનદોરી છે, બધા માટે આ વૃક્ષ છે, પણ અમારા માટે અમારા સગા, સ્નેહી અને પરિવારના મામા છે. આ બધું જોઈ ચોક્કસથી નવાઈ લાગે અને વિચાર પણ આવે કે વળી વૃક્ષ પણ કોઈના મામા હોઈ શકે અને વળી આ બંજર જેવા લાગતાં ઊંચાં વૃક્ષો કેવી રીતે આ વનવાસીઓની આવકનું સાધન બનતાં હશે! પરંતુ અંબાજી, દાતા, વીરમપુર, બાલારામ અને જૈસર અભયારણ્ય સુધી સલાઇ ગુંદરનાં ઝાડ આવેલાં છે, જે અહીં વસતાં વનવાસી, આદિવાસી અને ગરાસિયા લોકોનું એકમાત્ર આજીવિકાનું સાધન છે.’

この記事は ABHIYAAN の June 17, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の June 17, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 分  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 分  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 分  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 分  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 分  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 分  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 分  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 分  |
Abhiyaan Magazine 21/12/2024