આધુનિક સાધનોથી સજ્જ સ્પાઇન ઓપરેશન થિયેટર - સંપૂર્ણ સલામત ઓપરેશન પદ્ધતિ
ABHIYAAN|July 01, 2023
બોન સ્કાલપેલ અવરોધના નિયમ પર ચાલે છે. જો બોન સ્કાલપેલ સામે અવરોધ વધુ આપવામાં આવે તો એ કાપે છે. એટલે કે જે હાડકાંને કાપવાનું હોય તેના પર કામ કરે છે, પરંતુ જો એ બોન સ્કાલપેલ પર અવરોધ ઓછો આપવામાં આવે એટલે કે જો બોન સ્કાલપેલ સ્નાયુ કે ચેતાતંતુને અડે તો અવરોધ ઘટી જાય અને બોન સ્કાલપેલ આપમેળે અટકી જાય
આધુનિક સાધનોથી સજ્જ સ્પાઇન ઓપરેશન થિયેટર - સંપૂર્ણ સલામત ઓપરેશન પદ્ધતિ

હિપોક્રેટસ એલોપેથિક સારવાર પદ્ધતિના પિતાએ કહ્યું છે, ‘ડુ નો હાર્મ’ એટલે કે ‘નુકસાન ન કરો'. અતિ આધુનિક સારવાર પદ્ધતિ દ્વારા કહી શકાય કે, ‘ડુ ધ બેસ્ટ’ એટલે કે ‘સર્વશ્રેષ્ઠ કરો'. આ અતિ આધુનિક સારવાર પદ્ધતિમાં આઇ.ઓ.ટી.એસ.એસ.નો સમાવેશ થાય છે. ‘ઇન્ટીગ્રેટેડ આઇ.ઓ.ટી.એસ.એસ.એટલે ઑપરેશન થિયેટર સ્પાઇન ફૂટ'.

ઇન્ટીગ્રેટેડ ઑપરેશન થિયેટર સ્પાઇન સૂટ એટલે સ્પાઇન સર્જરીમાં વપરાતાં, ઑપરેશન થિયેટરમાં એકબીજા સાથે સંકળાયેલાં સાધનોનો સમૂહ. આઇ.ઓ.ટી. એસ.એસ. સાધનોમાં સર્વપ્રથમ S8 નેવિગેશન સિસ્ટમ તથા ઓ આર્મનો સમાવેશ થાય છે. નીચેના ચિત્ર મુજબ ઓ આર્મ એ એક જાતનું સીટી સ્કેનનું મશીન છે જે કોમ્પ્યૂટરમાં દર્દીના મણકાનો નકશો સીટી સ્કેનના રૂપમાં ફીટ કરે છે.

નીચેના ચિત્રમાં બતાવેલ S8 નેવિગૅશન સિસ્ટમ દ્વારા આ સ્પાઇનના નકશા ઉપર સ્ક્રૂ મૂકવાની દિશા જોઈ શકાય છે.

જ્યાં સ્ક્રૂ મૂકવાની પહોળાઈ ચાર મિલિમીટર હોય છે, તેમાં ત્રણ મિલિમીટરની પહોળાઈનો સ્ક્રૂ લગાવવાનો હોય છે અને આ કરવું માત્ર આ બંને મશીનની મદદથી જ શક્ય બને છે. ઑપરેશન દરમિયાન મશીનમાં તકનીકી મુસીબત આવે તો તકલીફ ન પડે તે માટે સ્તવ્યમાં આવા ત્રણ S8 નેવિગેશન સિસ્ટમ તથા ઓ આર્મ છે.

この記事は ABHIYAAN の July 01, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の July 01, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે
ABHIYAAN

કચ્છીઓને ફ્યુઝન ફૂડનો સ્વાદ દાઢે વળગ્યો છે

એકાદ- બે દાયકા પહેલાં હોટેલમાં જનારા લોકો કચ્છ કે ગુજરાતી ખાવાનું મંગાવતા, પછી ધીરે ધીરે દક્ષિણ ભારતનાં વ્યંજનો, ઉત્તર ભારતના ચાટ અને ત્યાર પછી પંજાબી સ્વાદને માણવા જનારા લોકો આજે કોન્ટિનેટલ, મેક્સિકન, થાઈ, લેબનીઝ કે ઇટાલિયન જેવું ઇન્ટરનેશનલ ફૂડ મગાવતા થયા છે. તેમાં પણ ભારતીય સ્વાદનું ફયુઝન તો તેમને જોઈએ જ છે.

time-read
5 分  |
Abhiyaan Magazine 25/01/2025
ફૂડ સ્પેશિયલ
ABHIYAAN

ફૂડ સ્પેશિયલ

મસાલાની સ્વામિની ચિત્રા બેનર્જીનું જાદુઈ કથાનક

time-read
2 分  |
Abhiyaan Magazine 25/01/2025
ફૂડ સ્પેશિયલ
ABHIYAAN

ફૂડ સ્પેશિયલ

ગુણોનો ગુણાકાર ગોળ

time-read
4 分  |
Abhiyaan Magazine 25/01/2025
મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ
ABHIYAAN

મહાકુંભ : ભારતની સાંસ્કૃતિક ચેતનાનું પર્વ

થાક લાગે જ એવું જરૂરી નથી કોઈ વખત સફરનો કહૂંબો ચડે.

time-read
3 分  |
Abhiyaan Magazine 25/01/2025
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
ABHIYAAN

હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ

સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે

time-read
2 分  |
Abhiyaan Magazine 11/01/2025
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ

ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી

time-read
2 分  |
Abhiyaan Magazine 11/01/2025
નીરખને ગગનમાં....
ABHIYAAN

નીરખને ગગનમાં....

Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું

time-read
4 分  |
Abhiyaan Magazine 11/01/2025
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના

time-read
5 分  |
Abhiyaan Magazine 11/01/2025
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન

time-read
8 分  |
Abhiyaan Magazine 11/01/2025
શ્રદ્ધાંજલિ
ABHIYAAN

શ્રદ્ધાંજલિ

ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય

time-read
4 分  |
Abhiyaan Magazine 11/01/2025