અમેરિકન સિટીઝન બનવું છે?
ABHIYAAN|July 29, 2023
અમેરિકન સિટીઝન બનવાની અરજી કરવાની ઇચ્છા હોય તેઓ ગ્રીનકાર્ડ મળ્યા બાદ પાંચ વર્ષ પછી અને લગ્નસંબંધના આધારે મળ્યું હોય તો ત્રણ વર્ષ પછી કરી શકે છે
ડો.સુધીર શાહ
અમેરિકન સિટીઝન બનવું છે?

ચેતન પટેલ છેલ્લાં વીસ વર્ષથી, જ્યારથી એ પંદર વર્ષનો હતો અને માતા-પિતા જોડે ડિપેન્ડન્ટ ઇમિગ્રન્ટ વિઝા ઉપર અમેરિકામાં આવ્યો હતો અને એક ગ્રીનકાર્ડધારક તરીકે રહેતો હતો એને હવે એવું લાગવા માંડ્યું કે મારે નૅચરલાઇઝેશનની પ્રક્રિયા દ્વારા અમેરિકન સિટીઝન બનવું જોઈએ. એનો સૌથી મોટો ફાયદો એ કે એ ધારે એટલો સમય અમેરિકા બહાર રહી શકે. બીજું, અમેરિકન પાસપોર્ટધારકોને કંઈકેટલાય દેશમાં વિઝા વગર પ્રવેશ આપવામાં આવે છે. એ એનો ફાયદો પણ ઉઠાવી શકે.

વર્ષ ૧૯૯૬માં અમેરિકામાં જે વેલ્ફેર રિફૉર્મનો કાયદો ઘડવામાં આવ્યો હતો એના દ્વારા ગ્રીનકાર્ડધારકોની ઘણા પ્રકારની પબ્લિક નિફિટની સવલતો છીનવાઈ ગઈ હતી. એ અમેરિકન સિટીઝન બને તો એને એ બધી જ સવલતો, જે ગ્રીનકાર્ડધારકો પાસેથી લઈલેવામાં આવી હતી, એ મળી શકે. એને અમેરિકાની ગવર્મેન્ટમાં સિટીઝનો માટે અનામત રખાયેલ નોકરી જોઈતી નહોતી, પણ જો જરૂર આવી પડે તો એ અમેરિકન સિટીઝન હોય તો એને સિટીઝનો માટે જે નોકરી અનામત રાખી છે એમાંની કોઈ મળી શકે. બીજું, એને આજે ગ્રીનકાર્ડધારક તરીકે અમેરિકાના ઇલેક્શનમાં ભાગ લેવાનો, વોટ આપવાનો અધિકાર નહોતો. ચેતન પટેલ પોલિટિક્સમાં ઊંડો રસ ધરાવતો હતો. એ ભલે મૂળ ભારતનો હોય, પણ વર્ષોથી અમેરિકામાં રહેતો હોવાના કારણે એ પોતાને અમેરિકન જ સમજતો હતો અને અમેરિકાના રાજકારણમાં ઊંડો રસ ધરાવતો હતો.

この記事は ABHIYAAN の July 29, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の July 29, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે
ABHIYAAN

દેશી વહાણોના નવા યુગનો પ્રારંભ થશે

પ્રાચીન કાળથી ભારતમાં બનતાં વહાણોનો જમાનો વીતી ગયો હોય તેમ મોટાં મોટાં બંદરો ઉપર નાનાં એવાં દેશી વહાણો દેખાતાં બંધ થયાં હતાં, પરંતુ તાજેતરમાં દીનદયાળ પોર્ટ ઑથોરિટી દ્વારા દેશી વહાણોને કાર્ગો જેટી ઉપર લાંગરવાની મંજૂરી આપીને તે માટે જગ્યાની ફાળવણી કરાઈ છે. આ વહાણો થકી નાના જથ્થાનો અને દેશનાં અન્ય બંદરો તરફનો કાર્ગો ઓછા સમયમાં, ઓછા ખર્ચામાં જઈ આવી શકશે. તેમ જ નવી રોજગારીની તકો ઊભી થશે, અર્થતંત્રમાં રૂપિયો ઝડપથી ફરતો થશે.

time-read
4 分  |
Abhiyaan Magazine 21/09/2024
અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો
ABHIYAAN

અવાજોનો ઓચ્છવ કરતા અતરંગી ASMR વીડિયો

*ઑટોનૉમસ સેન્સરી મેરિડિયન રિસ્પોન્સ (એએસએમઆર) આપમેળે ચરમસીમાએ પહોંચતી ઉત્તેજનાને પ્રેરનારી પ્રતિક્રિયા. આ સંજ્ઞાનો સૌથી વધુ ઉપયોગ થયો છે યુ-ટ્યૂબ પર. *૨૦૧૦માં જૅનિફર એલન નામની મહિલાએ સૌપ્રથમ આ ટર્મ કોઇન કરેલી. *ASMR વીડિયો અનેકોને કોઈ ને કોઈ પ્રકારે માનસિક રાહત આપવાનું કાર્ય કરે છે.

time-read
4 分  |
Abhiyaan Magazine 21/09/2024
તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું
ABHIYAAN

તમે અમને વોટ આપો, અમે તમને પૈસા સાથે પાયમાલી આપીશું

મફતની યોજનાનો અમલ કરનારાં રાજ્યો બરબાદીના માર્ગે ધકેલાઈ રહ્યાં છે, અનેક રાજ્યોમાં તેનાં આર્થિક દુષ્પરિણામો બહાર આવી રહ્યાં છે.

time-read
7 分  |
Abhiyaan Magazine 21/09/2024
એનાલિસિસ.
ABHIYAAN

એનાલિસિસ.

અમેરિકાના નવા પ્રમુખ માટેની ચૂંટણી પર વિશ્વની નજર

time-read
5 分  |
Abhiyaan Magazine 21/09/2024
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

વિદેશની ધરતી પર રાહુલ ગાંધીનાં બેજવાબદાર વિધાનો

time-read
3 分  |
Abhiyaan Magazine 21/09/2024
હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં
ABHIYAAN

હરિયાણામાં કોંગ્રેસ અને ‘આપ’નું ગઠબંધન થયું નહીં

રસપ્રદ વાત એ છે કે બંને પક્ષોના જોડાણના આગ્રહી રાહુલ ગાંધી અત્યારે વિદેશ પ્રવાસે છે. એ સ્થિતિમાં આમ આદમી પાર્ટીએ હરિયાણામાં ધરાર એકલે હાથે ચૂંટણી લડવી પડશે

time-read
2 分  |
Abhiyaan Magazine 21/09/2024
આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?
ABHIYAAN

આશીર્વાદ જેમ મળેલા અવાજને ઘોંઘાટ બનાવીશું કે નાદ?

'The Noise of Time’માં લેખક જુલિયન બર્ન્સ લખે કે, ‘સમયના ઘોઘાટનો સામનો શેનાથી કરી શકાય? માત્ર આપણા આંતરિક સંગીત વડે.’ પણ આપણા આંતરિક સંગીતને સ્વરબદ્ધ કરવાની શરૂઆત આપણા શ્વાસના અવાજને સાંભળવાથી થાય?

time-read
2 分  |
Abhiyaan Magazine 21/09/2024
વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ
ABHIYAAN

વિઝા વિમર્શ, ડો.સુધીર શાહ

યુએસએ વિઝા વિન્ડો (૪)

time-read
3 分  |
Abhiyaan Magazine 14/09/2024
હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’
ABHIYAAN

હરીશ રઘુવંશી ‘તુમ કો ના ભૂલ પાયેંગે’

ફિલ્મોના દરેક વિષયો પર ઝીણવટપૂર્વક સંશોધન કરી અત્યંત વિશ્વસનીય અને કડાકૂટવાળું કામ કરનાર હરીશ રઘુવંશી પાસે જે માહિતી હતી, એવી માહિતી નેશનલ આર્ચિવ ઑફ ઇન્ડિયા પાસે પણ નથી.

time-read
2 分  |
Abhiyaan Magazine 14/09/2024
ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,
ABHIYAAN

ફેમિલી ઝોન નવી ક્ષિતિજ,

આહારવિજ્ઞાન સાથે જોડાયેલું પ્રોફેશન - ડાયેટિશિયન

time-read
2 分  |
Abhiyaan Magazine 14/09/2024