સસ્ટેનેબલ ફેશન: જીવનશૈલીનો નવતર અભિગમ
ABHIYAAN|August 26, 2023
ઑર્ગેનિક કોટન અને એ પ્રકારની સામગ્રીમાંથી તૈયાર થયેલાં ઉત્પાદનોને ફેંકી દેવાને બદલે તેનો રિપેરિંગ કરીને ફરી ઉપયોગ કરવો અથવા તેનું ફરી વેચાણ કરવું તેનો પણ સસ્ટેનેબલ ફૅશનમાં સમાવેશ કરાય છે.
સસ્ટેનેબલ ફેશન: જીવનશૈલીનો નવતર અભિગમ

ફૅશનની દુનિયામાં છેલ્લામાં છેલ્લો ટ્રેન્ડ સસ્ટેનેબલ ફેશનનો છે. સમજવામાં સરળ લાગે તેવી આ વાત છે. અત્યારે સસ્ટેનેબેલ ફેશનને મોંઘી જણસ ગણવામાં આવે છે, પણ આ ઉદ્યોગમાં પડેલા લોકો અને તેને પ્રોત્સાહન આપનારા લોકો લાંબા ગાળે સસ્ટેનેબલ ફેશન સસ્તી હોવાનું જણાવે છે. તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં હેન્ડલૂમ વિષયના સમારોહમાં સસ્ટેનેબલ ફેશનને પ્રોત્સાહિત કરવાની હિમાયત કરી હતી. તેને કારણે આ વાત ફરી નવેસરથી ચર્ચામાં છે. એ પછી ઘણા લોકોને સસ્ટેનેબલ ફેશન શું છે એ જાણવામાં રસ પડ્યો છે. સસ્ટેનેબલ ફેશનને માત્ર હેન્ડલૂમ સાથે સંબંધ છે એવું નથી, પરંતુ હેન્ડલૂમનાં ઉત્પાદનો બધા કોટન એટલે કે સુતરાઉ દોરામાંથી બને છે અને સસ્ટેનેબલ ફેશનમાં પણ ઓર્ગેનિક કોટનનું ચલણ વપરાશમાં હોય છે. એટલે કોટનને કુદરતી ફાઇબર ગણીને ચાલીએ તો હેન્ડલૂમનાં ઉત્પાદનોમાં તેમાં સમાવેશ થઈ શકે. અલબત્ત, સસ્ટેનેબલ ફેશનની વ્યાખ્યા કરનારાઓ કોટનને તેમાં ગણતા નથી. તેઓની દલીલ એવી છે કે કોટનમાંથી બનેલા દોરા અને તેમાંથી બનતાં કાપડ અને વસ્ત્રોના પ્રોસેસિંગમાં અઢળક પાણીનો ઉપયોગ કરવો પડે છે અને તેમાં ઝેરી રસાયણોનો ઉપયોગ પણ થાય છે. એટલે સામાન્ય કોટનને તેમાં ગણતરીમાં લેતા નથી, પરંતુ સસ્ટેનેબલ ફેશનમાં એક જે મહત્ત્વની વાત વણી લેવામાં આવી છે તે એવી છે કે ઓર્ગેનિક કોટન અને એ પ્રકારની સામગ્રીમાંથી તૈયાર થયેલાં ઉત્પાદનોને ફેંકી દેવાને બદલે તેનો રિપેરિંગ કરીને ફરી ઉપયોગ કરવો અથવા તેનું ફરી વેચાણ કરવું તેનો પણ સસ્ટેનેબલ ફેશનમાં સમાવેશ કરાય છે. એ રીતે સસ્ટેનેબલ ફેશન લાંબા ગાળે સસ્તી પડે એવી દલીલ થાય છે.

この記事は ABHIYAAN の August 26, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の August 26, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 分  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 分  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 分  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 分  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 分  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 分  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 分  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 分  |
Abhiyaan Magazine 21/12/2024