૫૦ વર્ષથી વસેલાં સોઢાઓનાં ગામોને મહેસૂલી દરજ્જો મળતો નથી
ABHIYAAN|November 11, 2023
અત્યારે તો રહેવા માટે લોકોએ ઘર પાસેની ખાલી જમીન ઉપર ઝૂંપડાં કે મકાન બનાવ્યાં છે, પરંતુ તે નિયમિત થઈ શકતા નથી. તે માટે વધુ ગામતળની જમીનની જરૂર છે
સુચિતા બોઘાણી કનર
૫૦ વર્ષથી વસેલાં સોઢાઓનાં ગામોને મહેસૂલી દરજ્જો મળતો નથી

પાકિસ્તાનના સિન્ધ પ્રાંતમાં વસતા સોઢા સમાજના લોકોએ ભારત સાથેનાં યુદ્ધો પછી પાકિસ્તાન છોડવું પસંદ કર્યું હતું. ગુજરાતમાં રહેવાનું પસંદ કરનારા સોઢા પરિવારોને કચ્છમાં વસાવાયા. તેમને સરકારે જમીન આપી, ઘર બનાવવા પ્લોટ આપ્યા. તેમનાં નવાં ગામ વસાવ્યાં. બધું જ તેમને સગવડ આપવા કરવામાં આવ્યું, પરંતુ અડધી સદી વીતી જવા છતાં આ ગામો મહેસૂલ વિભાગના ચોપડે ચડ્યા નથી. મહેસૂલી દરજ્જો ન મળવાથી ગામોને ગ્રામ પંચાયત મળી શકતી નથી, વિવિધ સરકારી યોજનાનો લાભ મેળવવામાં મુશ્કેલી પડે છે, રેશનિંગની દુકાનો પણ મળી શકતી નથી, આરોગ્યની સુવિધા મળતી નથી.

આઝાદી પૂર્વે પાકિસ્તાન ભારતનો જ એક ભાગ હતું. એકબીજાને અડીને આવેલા કચ્છ અને સિન્ધ પ્રાંત ભાગલા પછી અલગ-અલગ દેશનો ભાગ બન્યા. ભારત પાકિસ્તાન વચ્ચે થતાં યુદ્ધો વખતે અને તે પછી પણ સિન્ધમાં રહેતાં હિન્દુ લોકોની સ્થિતિ મુશ્કેલીભરી બનતી હતી. ભવિષ્યમાં ઊભી થનારી કપરી સ્થિતિ ટાળવા અનેક હિન્દુ પરિવારોએ ભારતમાં આવીને વસવાનું પસંદ કર્યું. અનેક લોકો રાજસ્થાનમાં વસ્યા અને અનેક ગુજરાતમાં આવ્યા. કચ્છ સરહદ સૂની ન રહે, ત્યાં તે વિસ્તારના જાણકાર લોકો વસે તેવી સ્થિતિ દેશની સુરક્ષાના હિતમાં હતી. આથી સરકારે સિન્ધથી આવેલા સોઢા સહિતના વિવિધ સમાજના પરિવારોને કચ્છ સરહદે વસાવ્યા. આ પરિવારોને રહેવા માટે, આજીવિકા માટે જમીનો આપી, ગામો વસાવી આપ્યાં, પરંતુ છેલ્લાં ૫૦ વર્ષથી વસેલા સોઢા પરિવારોનાં ગામોને હજુ મહેસૂલી દરજ્જો મળ્યો નથી. આ ગામોના લોકો વારંવાર રજૂઆતો કરે છે, પરંતુ ગામો મહેસૂલી ચોપડે ચડતાં નથી.

この記事は ABHIYAAN の November 11, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の November 11, 2023 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે વિતાએ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે
ABHIYAAN

પુષ્પા ફિવર : મનોરંજનનું ફાયર! અલ્લુ અર્જુનની આ ફિલ્મનો ત્રીજો ભાગ પણ આવશે

'પુષ્પા ટુ' એટલે કે ‘પુષ્પા : રૂલ'ના પોસ્ટ ક્રેડિટ સીન સાથે ચિંતાઓ પુષ્પાના ત્રીજા ભાગની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. ‘પુષ્પા : ધ રૂલ’ના અંતમાં ‘પુષ્પા-૩ : ધ રેમ્પેજ' લખેલું આવે છે. જેમ પુષ્પાના બીજા ભાગ માટે પ્રેક્ષકોએ લાંબા સમય સુધી રાહ જોવી પડી હતી, તે જ રીતે ‘પુષ્પા-૩' માટે પણ તેમને લાંબા સમયની પ્રતીક્ષા કરવી પડશે, કારણ કે અલ્લુ અર્જુન હવે પોતાની અન્ય ફિલ્મોને સમય આપવા માગે છે અને પુષ્પારાજના પાત્રમાંથી થોડો સમય બ્રેક લેવા માગે છે.

time-read
4 分  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદને બતાવે ખાસ

time-read
4 分  |
Abhiyaan Magazine 21/12/2024
વામા-વિશ્વ આરોગ્ય
ABHIYAAN

વામા-વિશ્વ આરોગ્ય

આદુમાંથી મસાલો અને મુખવાસ, સ્વાસ્થ્યની સાથે સ્વાદતે બતાવે ખાસ

time-read
1 min  |
Abhiyaan Magazine 21/12/2024
વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય
ABHIYAAN

વરિષ્ઠ પત્રકાર ગિરીશભાઈ ત્રિવેદીની ચિર વિદાય

કૉલેજની પ્રેસનોટનું ‘ડ્રાફિટંગ' વાંચીને ભૂપતભાઈએ તેમને પૂછેલું રિપોર્ટર બનવું છે? કૉલેજ સિવાયના સમયમાંથી થોડા કલાકોમાં કેવી રીતે કામ કરવું એ ભૂપતભાઈએ તેમને સમજાવેલું

time-read
2 分  |
Abhiyaan Magazine 21/12/2024
માયાવી જળકુંભીની માયાજાળ
ABHIYAAN

માયાવી જળકુંભીની માયાજાળ

મનમોહક ફૂલો ધરાવતી જળકુંભી જળાશયોના પાણી ઉપર પોતાનો પથારો પાથરી દે છે. તે જીવસૃષ્ટિ ઉપર ગંભીર જોખમ સર્જે છે. જળકુંભીનો નાશ કરવા માટે ભગીરથ પ્રયત્ન કરવા પડતા હોવા છતાં પરિણામો મળતાં નથી. સાફ કર્યાના થોડા સમયમાં જ ફરી તે જલસ્થાનો ઉપર કબજો જમાવી દે છે. ભુજના દેશલસર તળાવની આખી સપાટી ઉપર જળકુંભી છવાઈ ગઈ છે. નગરપાલિકા દ્વારા એકાદ વખત જળકુંભી કાઢી નાખીને તળાવને સાફ કરવાનો પ્રયોગ કરાયો હતો, પરંતુ થોડા જ સમયમાં ફરી તે રાક્ષસી માયાની માફક તળાવ ઉપર છવાઈ ગઈ.

time-read
6 分  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી-૨
ABHIYAAN

કવર સ્ટોરી-૨

રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી

time-read
5 分  |
Abhiyaan Magazine 21/12/2024
કવર સ્ટોરી
ABHIYAAN

કવર સ્ટોરી

શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ

time-read
5 分  |
Abhiyaan Magazine 21/12/2024
સારાન્વેષ
ABHIYAAN

સારાન્વેષ

મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા

time-read
4 分  |
Abhiyaan Magazine 21/12/2024
ચર્નિંગ ઘાટ
ABHIYAAN

ચર્નિંગ ઘાટ

કામધંધાનું નામ આપણું જોઈએ

time-read
2 分  |
Abhiyaan Magazine 21/12/2024