ગાર્ડનિંગ
ABHIYAAN|Abhiyaan Magazine 04/05/2024
પ્રુનિંગ એટલે શું અને તે કેમ જરૂરી છે?
હેતલ ભટ્ટ
ગાર્ડનિંગ

સ્વસ્થ, સરસ અને વધુ ઉત્પાદન મળી રહે તે હેતુથી જેવી રીતે ફૂલછોડ કે વૃક્ષને સમયાંતરે ખાતર આપવામાં આવે છે, તેવી જ રીતે ફૂલછોડ-વૃક્ષની સમયસર કાટછાંટ પણ કરવી પડે છે. આ કાટછાંટને અંગ્રેજીમાં પ્રુનિંગ તરીકે ઓળખવામાં આવે છે. સમયાંતરે બગીચામાં પ્રુનિંગની પ્રક્રિયા કરવી જરૂરી છે. જો આ કામ યોગ્ય તકનીક સાથે યોગ્ય સમયે ન ખાતર-પાણીની સાથે સૂર્યપ્રકાશ મળી રહે છે. પોષણ પ્રમાણસર મળવાને કારણે ફૂલછોડનો વિકાસ સારી રીતે થાય છે. નિંગ ન કરવામાં આવે તો છોડની શાખાઓ, પાંદડાંઓ અસ્તવ્યસ્ત રીતે ઊગવા લાગે છે. પોષણ ન મળવાને કારણે વૃક્ષ કે છોડ બેજાન નજરે પડે છે. સૂકા પાંદડા અને શાખાઓ દૂર કરવા માટે પ્રુનિંગ કરવું જરૂરી બને છે.

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 04/05/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 04/05/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
રણવીરકાંડઃ યુ-ટ્યૂબ જગતમાં ખળભળાટ
ABHIYAAN

રણવીરકાંડઃ યુ-ટ્યૂબ જગતમાં ખળભળાટ

લગભગ તમામ વીડિયો/સ્ટ્રિમિંગ પ્લેટફોર્મ, ઇન્સ્ટાગ્રામ, એક્સ, ફેસબુક વગેરે સેંકડો લોકોનું ધ્યાન ખેંચી એમના માનસને પ્રભાવિત કરવાનું શક્તિશાળી ચાલક બળ બન્યા છે, ત્યારે સરકારની જવાબદારી બને છે કે અસત્ય ઉચ્ચારી કુપ્રચાર કરનારા, ઘૃણા ઉપજાવે એવા વલ્ગર સામગ્રી પીરસતાં વાંધાજનક પ્લેટફોર્મ્સ અને સંબંધિત વ્યક્તિઓની પ્રવૃત્તિઓને કાયદાના દાયરામાં લઈ આવે.

time-read
5 分  |
Abhiyaan Magazine 01/03/2025
વિશ્લેષણ
ABHIYAAN

વિશ્લેષણ

ટ્રમ્પનાં તરંગી ફરમાનોથી દુનિયા દંગ, ભારત પણ તંગ!

time-read
6 分  |
Abhiyaan Magazine 01/03/2025
શિવના નટરાજ સ્વરૂપનો મહિમા
ABHIYAAN

શિવના નટરાજ સ્વરૂપનો મહિમા

મહાશિવરાત્રિ આપણા તમામ ધાર્મિક પર્વોમાં અનોખા પ્રકારનું પર્વ છે.

time-read
3 分  |
Abhiyaan Magazine 01/03/2025
નવા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર
ABHIYAAN

નવા મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર

દિલ્હીની સરકાર પર કેન્દ્રની 'વૉચ' રહેશે

time-read
2 分  |
Abhiyaan Magazine 01/03/2025
વિઝા વિમર્શ
ABHIYAAN

વિઝા વિમર્શ

રૂપિયાના ડોલર કરવા છે?

time-read
3 分  |
Abhiyaan Magazine 22/02/2025
સાંબેલાના સૂર
ABHIYAAN

સાંબેલાના સૂર

‘વેલેન્ટાઇન ડે'ની પોલિટિક્સ ઇફેક્ટ!

time-read
5 分  |
Abhiyaan Magazine 22/02/2025
આંસ્કર ૨૦૨૫: ..ચર્ચા છે
ABHIYAAN

આંસ્કર ૨૦૨૫: ..ચર્ચા છે

‘ધ સબસ્ટન્સ’, ‘અનોરા’, ‘એમિલી પેરેઝ’ અને ‘ધ બ્રુટાલિસ્ટ’ની!

time-read
4 分  |
Abhiyaan Magazine 22/02/2025
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

લિવરની કાર્યશક્તિ ક્ષીણ થતી જાય ત્યારે શું થાય છે?

time-read
3 分  |
Abhiyaan Magazine 22/02/2025
કિસી ને ભેજા હૈ ગુલાબ મુઝે
ABHIYAAN

કિસી ને ભેજા હૈ ગુલાબ મુઝે

ગુલાબનું પુષ્પ, તેનો રંગ, તેની તાજગી, તેની કોમળતા અને ઋજુતા, તેની મંદ-મંદ સુગંધ, તેની ઠંડક અને ભીનાશ - આ બધું જ જ પ્રણય-ભાવની એક દિવ્ય કવિતા સમાન હોય છે

time-read
2 分  |
Abhiyaan Magazine 22/02/2025
હેલ્થ સ્પેશિયલ
ABHIYAAN

હેલ્થ સ્પેશિયલ

પાચનતંત્ર સુધારનારાં જુદાં-જુદાં પાણી

time-read
2 分  |
Abhiyaan Magazine 22/02/2025