એનાલિસિસ
ABHIYAAN|Abhiyaan Magazine 08/06/2024
નવી સરકાર કોની હશે અને કેવી હશે?
સુધીર એસ. રાવલ
એનાલિસિસ

જૂન પહેલાં પ્રકાશિત થનારો ‘અભિયાન'નો આ અંક છેલ્લો જ છે, એટલે દેશવાસીઓ અને ખાસ કરીને આપણા ગુજરાતી વાચકોના મનમાં રહેલા ઉત્સુકતાભર્યા સવાલોની ચર્ચા આ અંકમાં જ કરી લેવી જોઈએ. સ્વાભાવિક રીતે જ સવાલો એ હોય કે નવી સરકાર કોની હશે? એનડીએની કે ‘ઇન્ડિયા’ની? વળી, એનડીએની હોય તો વડાપ્રધાન કોણ હશે અને ‘ઇન્ડિયા’ની હોય તો વડાપ્રધાન કોણ હશે? વાચકોને શીર્ષક વાંચીને લેખ વાંચ્યા પછી છેતરાયાની લાગણી ન થાય એટલે લેખની શરૂઆતમાં જ સ્પષ્ટતા કરી દઉં કે આ લેખમાં કોને કેટલી બેઠકો મળશે તેનું વિશ્લેષણ કે ‘ભવિષ્યવાણી’ નથી, પરંતુ ભાવિ સરકારનું સ્વરૂપ કેવું હોઈ શકે, તેના પર ધ્યાન કેન્દ્રિત કરેલું છે. લોકશાહીમાં ચૂંટણી દ્વારા જનતાજનાર્દને આપેલો જનાદેશ સર્વોપરી છે, એટલે ૧૮મી લોકસભા માટે જનાદેશ કેવી સ૨કા૨ માટેનો હશે, એ સાચે જ જિજ્ઞાસાભર્યો સવાલ છે.

લોકસભા ચૂંટણીઓનો ટ્રેક-રેકોર્ડ:

આ ચૂંટણી ૧૮મી લોકસભા ચૂંટવા માટેની છે. ભારતનો ટ્રેક-રેકોર્ડ જોઈએ તો સ્વતંત્રતા પ્રાપ્ત થયા પછીની આઠ લોકસભા ચૂંટણીમાં જે સરકારો બની તેની પાસે સંપૂર્ણ બહુમતી પ્રાપ્ત હતી. જોકે હાલ જે રીતે લોકસભાની કુલ ૫૪૩ બેઠકો છે, તે ૧૯૫૨ની પ્રથમ લોકસભા ચૂંટણીમાં નહોતી. તે સમયે ૪૮૯ બેઠકો હતી, જે વધીને હવે ૫૪૩ છે. ૧૯૬૭માં ઇન્દિરા ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસને બહુમતી કરતાં ૨૨ બેઠકો વધારે મળી હતી, જ્યારે ૧૯૮૪માં રાજીવ ગાંધીના નેતૃત્વ હેઠળ કોંગ્રેસને વિક્રમજનક એવી ૪૧૫ બેઠકો મળી હતી, જે સંપૂર્ણ બહુમતી કરતાં ૧૪૩ બેઠકો વધારે હતી.

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 08/06/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 08/06/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
રાજકાજ
ABHIYAAN

રાજકાજ

હવે નક્સલીઓ પણ નકલી નોટો છાપવા લાગ્યા છે

time-read
2 分  |
Abhiyaan Magazine 06/07/2024
ગ્રંથમંદિરો' થકી શિક્ષકો દ્વારા મા સરસ્વતીની આરાધના
ABHIYAAN

ગ્રંથમંદિરો' થકી શિક્ષકો દ્વારા મા સરસ્વતીની આરાધના

કચ્છના અમુક શિક્ષકો વિદ્યાર્થીઓને શિક્ષણ આપીને જ પોતાની ફરજની ઇતિશ્રી સમજતા નથી. તેઓ વિદ્યાર્થીઓ અને સમાજને વધુ ને વધુ આપવા માટે પ્રયત્નશીલ રહે છે. નાનકડા ગામમાં વિદ્યાર્થીઓને અને વડીલોને ઇતર વાંચન માટે કોઈ જ સગવડ ઉપલબ્ધ ન હોય ત્યારે કોઈ શિક્ષકો લાઇબ્રેરી, વાંચનાલય અને ઝોલા લાઇબ્રેરી ચલાવીને લોકોમાં વાંચનની ભૂખ જાગૃત કરે છે.

time-read
4 分  |
Abhiyaan Magazine 29/06/2024
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

અમેરિકન સિટીઝન અને ગ્રીનકાર્ડ

time-read
3 分  |
Abhiyaan Magazine 29/06/2024
રિતિક રોશનના કારણે ગર્લફ્રેન્ડ સબા આઝાદને કામ નથી મળી રહ્યું?!
ABHIYAAN

રિતિક રોશનના કારણે ગર્લફ્રેન્ડ સબા આઝાદને કામ નથી મળી રહ્યું?!

શું ખરેખર આજે પણ આપણે અંધકારના યુગમાં જીવી રહ્યા છીએ, જ્યાં એવું માની લેવામાં આવે છે કે કોઈ સ્ત્રી જો સફળ પુરુષ સાથે રિલેશનશિપમાં હોય તો તેને કમાવવાની જરૂર નથી? પોતાનાં ભાડાં અને બિલ્સ જાતે ભરી શકે તે માટે કમાવવાની જરૂર નથી?'

time-read
3 分  |
Abhiyaan Magazine 29/06/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

હેન્ડબેગની ખરીદી અને જાળવણીમાં શું ધ્યાન રાખવું જોઈએ?

time-read
2 分  |
Abhiyaan Magazine 29/06/2024
ફેમિલી ઝોન હેલ્થ  હેતલ ભટ્ટ
ABHIYAAN

ફેમિલી ઝોન હેલ્થ હેતલ ભટ્ટ

સ્વસ્થ રહેવા માટે જરૂરી છે માઇક્રોન્યુટ્રિઅન્ટતી યોગ્ય માત્રા

time-read
2 分  |
Abhiyaan Magazine 29/06/2024
પરમતત્ત્વ અને પોતાની જાત વચ્ચેનો સેતુ એટલે ‘યોગ’
ABHIYAAN

પરમતત્ત્વ અને પોતાની જાત વચ્ચેનો સેતુ એટલે ‘યોગ’

આજે કોઈ ‘યોગ’ એવો ઉચ્ચાર કરે એટલે આપણા મનમાં આસનો, શારીરિક કસરત અને અંગમર્દન કરતી એક મનુષ્ય આકૃતિ આવે, પણ આ ક્રિયાઓ યોગનો tip of the iceberg કરતાં પણ નાનકડો ભાગ છે.

time-read
2 分  |
Abhiyaan Magazine 29/06/2024
બિંજ-થિંગ
ABHIYAAN

બિંજ-થિંગ

સી-વીડ ફાર્મિંગ : ખારાં પાણીની હરિયાળી ઊપજ

time-read
4 分  |
Abhiyaan Magazine 29/06/2024
વાયરલ પેજ
ABHIYAAN

વાયરલ પેજ

સ્ક્રીનની કેદમાંથી મુક્તિ મળશે?

time-read
4 分  |
Abhiyaan Magazine 29/06/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

અલચી, લદ્દાખનું બૌદ્ધ તીર્થ સમાન અનોખું ધામ

time-read
5 分  |
Abhiyaan Magazine 29/06/2024