પ્રભુ પોતાનાં બંધુ અને બહેની સાથે પ્રજા વચ્ચે આવે છે ત્યારે..
ABHIYAAN|Abhiyaan Magazine 13/07/2024
આપણા મનુષ્યોના પ્રતિનિધિ એવા અર્જુનનો રથ કૃષ્ણએ સારથિ બનીને હાંક્યો હતો. એ કૃષ્ણ જ્યારે જગન્નાથ બનીને પ્રજા વચ્ચે આવે છે ત્યારે હજારો મનુષ્યો એમના રથને હાથ આપવા અધીરા હોય છે.
મિલી મેર
પ્રભુ પોતાનાં બંધુ અને બહેની સાથે પ્રજા વચ્ચે આવે છે ત્યારે..

‘હરિવંશ’ પુરાણ પ્રમાણે રથયાત્રાની એક કથા છે કે દ્વારિકાની દીકરી, શ્રીકૃષ્ણનાં બહેન સુભદ્રાજી પિયર આવે છે. બહેન સુભદ્રા પોતાના મોટા ભાઈઓ સમક્ષ નગરચર્યા કરવાની ઇચ્છા વ્યક્ત કરે છે, નાની લાડકી બહેનની ઇચ્છાને માન આપીને દ્વારિકાધીશ કૃષ્ણ અને બંધુ બલરામ બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગરચર્યા કરવા નીકળે છે. બસ, ત્યાર બાદથી રથયાત્રાનું પર્વ મનાવવામાં આવે છે.

એક કથા એવી પણ છે કે, પુરીમાં ગુંડીચા મંદિરમાં સ્થિત દેવીશ્રી કૃષ્ણનાં માસી છે, એ દેવી ત્રણેય ભાઈ-બહેનને પોતાના ઘરે આવવા માટે આમંત્રણ આપે છે અને વર્ષે એકવાર ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી બહેન સુભદ્રાજી સાથે માસીના ઘરે દસ દિવસ રહેવા જાય છે.

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 13/07/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は ABHIYAAN の Abhiyaan Magazine 13/07/2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

ABHIYAANのその他の記事すべて表示
વિઝા વિમર્શ,
ABHIYAAN

વિઝા વિમર્શ,

યુએસએ વિઝા વિન્ડો (3)

time-read
3 分  |
Abhiyaan Magazine 07/09/2024
કચ્છ એક્સપ્રેસ'ને અમે આજીવન યાદ રાખીશું: માનસી પારેખ ગોહિલ
ABHIYAAN

કચ્છ એક્સપ્રેસ'ને અમે આજીવન યાદ રાખીશું: માનસી પારેખ ગોહિલ

કચ્છ એક્સપ્રેસ' માટે માનસી પારેખને બેસ્ટ ઍક્ટ્રેસનો ઍવૉર્ડ

time-read
1 min  |
Abhiyaan Magazine 07/09/2024
પ્રકૃતિ
ABHIYAAN

પ્રકૃતિ

હવે સિંહનું નવું ઘર બનશે ભાવનગરનો બૃહદગીર વિસ્તાર

time-read
2 分  |
Abhiyaan Magazine 07/09/2024
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ.
ABHIYAAN

ફેમિલી ઝોન-ગાર્ડનિંગ.

બગીચાને તરોતાજા રાખવાતી જુદી-જુદી પદ્ધતિઓ

time-read
2 分  |
Abhiyaan Magazine 07/09/2024
ફેમિલી ઝોન ફેશન
ABHIYAAN

ફેમિલી ઝોન ફેશન

ટેક્સટાઇલ વેસ્ટ અને ગ્લોબલ વોર્મિંગ રિસાઇકલ અને રિયુઝ

time-read
3 分  |
Abhiyaan Magazine 07/09/2024
જગતની સુંદરતાનો મોટો માપદંડ એટલે જ્યાં નારી નિર્ભય હોય!
ABHIYAAN

જગતની સુંદરતાનો મોટો માપદંડ એટલે જ્યાં નારી નિર્ભય હોય!

એક અંધારી રાત્રે એક છોકરીને બે યુવાનો લિફ્ટ આપવા ઊભા રહે છે, ત્યારે ગભરાઈને છોકરી પૂછે છે કે, ‘તમે બેઉ મને કેમ લિફ્ટ આપવા માગો છો?' બેઉ યુવાનો કહે છે કે, ‘કેમ કે અમારાં માતા-પિતાએ સારા સંસ્કાર આપ્યા છે.'

time-read
3 分  |
Abhiyaan Magazine 07/09/2024
સદીઓ પહેલાં કચ્છમાં બૌદ્ધ ધર્મનું શૈક્ષણિક કેન્દ્ર હોવાની શક્યતા
ABHIYAAN

સદીઓ પહેલાં કચ્છમાં બૌદ્ધ ધર્મનું શૈક્ષણિક કેન્દ્ર હોવાની શક્યતા

કચ્છની ધરતી પોતાના પેટાળમાં અનેક રહસ્યો ધરબીને બેઠી છે. સિંધુ સંસ્કૃતિના મહત્ત્વનાં શહેરો હજારો વર્ષો પહેલાં કચ્છમાં હતાં. અહીં બૌદ્ધ ધર્મનો પણ એક સમયે ભારે પ્રભાવ હતો. સેટેલાઇટ તસવીરોમાં ઈશાન કચ્છમાં- લખપત તાલુકામાં એંસી જેટલા બૌદ્ધ મઠો જોવા મળે છે. આટલા બધા મઠો એક સાથે હોવાનો અર્થ ત્યાં શિક્ષણનું મોટું કેન્દ્ર હતું તેવો થઈ શકે. આ અંગે હજુ સુધી કોઈ વિશેષ સંશોધન થયું નથી, પરંતુ કચ્છની ધરતીમાં દટાયેલાં નગરો અને સિંધુ સંસ્કૃતિ તથા તે પછીના સમયની વસાહતો જોતાં અહીં જો સંશોધન થાય તો ચોક્કસ કચ્છના ઇતિહાસમાં વધુ એક નવી દિશા જોવા મળી શકે.

time-read
5 分  |
Abhiyaan Magazine 07/09/2024
પ્રવાસન
ABHIYAAN

પ્રવાસન

રંગદુમ બૌદ્ધ મઠ : લદ્દાખ

time-read
5 分  |
Abhiyaan Magazine 07/09/2024
કચ્છમાં વાવાઝોડું નુકસાનીની સાથે-સાથે મહેરબાની પણ
ABHIYAAN

કચ્છમાં વાવાઝોડું નુકસાનીની સાથે-સાથે મહેરબાની પણ

ડીપ-ડિપ્રેશનના કારણે પડેલા સચરાચર વરસાદના પગલે કચ્છનાં નદી, નાળાં, ડેમ, તળાવો છલકાઈ ગયાં છે. જેનો લાભ ખેતીને થશે, ભૂગર્ભજળ ઊંચા આવશે. જોકે સતત વરસતા વરસાદે ચારેક લોકોએ જીવ ગુમાવ્યા છે, રસ્તાઓને ભારે હાનિ પહોંચી છે, રેલવે વ્યવહાર ખોરવાયો છે. શહેરો અને ગ્રામ વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યાથી જનજીવનને ભારે અસર પહોંચી છે. અમુક જગ્યાએ સંદેશાવ્યવહાર ઠપ થઈ ગયો છે. ખેતરોમાં પાણી ભરાયા છે.

time-read
2 分  |
Abhiyaan Magazine 07/09/2024
મોસમ
ABHIYAAN

મોસમ

મેઘરાજાની સૌરાષ્ટ્રમાં ક્યાંક મહેર તો ક્યાંક કહેર

time-read
2 分  |
Abhiyaan Magazine 07/09/2024