પશ્ચિમ બંગાળનો મામલો પેચીદો બની રહ્યો છે. કોલકાતાની આર.જી. કર હૉસ્પિટલમાં રેસિડેન્ટ ડૉક્ટર પર બળાત્કાર અને હત્યાનું પ્રકરણ સીબીઆઇની તપાસના તબક્કામાં છે. આ ઘટના પ્રકાશમાં આવ્યા પછી તુરત જ એક તરફ હૉસ્પિટલ પ્રશાસન અને બીજી બાજુ રાજ્ય સ૨કા૨ તેમ જ રાજ્ય પોલીસ દ્વારા અપનાવવામાં આવેલ વલણ અનહદ વિવાદાસ્પદ રહ્યું. ઘટના અંગે કાનૂની કાર્યવાહીનો માર્ગ અપનાવવાને બદલે તેને રફેદફે કરવાના પ્રયાસે રાજ્ય સરકારને પણ ભીંસમાં લીધી છે. સરકારની અનિચ્છા છતાં અદાલતના આદેશથી તપાસ સીબીઆઇને સોંપાઈ. મામલો છેક સર્વોચ્ચ અદાલત સુધી પહોંચ્યો છે. પરિસ્થિતિની વિચિત્રતા એ છે કે એક તરફ વિપક્ષ ભાજપ દ્વારા ન્યાય માટે ઝુંબેશ ચલાવવામાં આવે છે, ત્યારે બીજી બાજુ રાજ્યના મુખ્યપ્રધાન પણ રેલી યોજે છે.
તાજેતરમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આ ઘટના અંગે કરેલ નિવેદન ચર્ચાનો વિષય બન્યું છે. રાષ્ટ્રપતિએ અત્યંત વ્યથિત શબ્દોમાં કહેવું પડ્યું કે, ‘બસ, હવે બહુ થયું. મહિલાઓ સામેના અપરાધોથી વ્યથિત છું. આ ઘટનાથી નિરાશ અને ભયભીત છું.’
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 07/09/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 07/09/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?