ભારતીય લસણ જ આરોગ્યની દૃષ્ટિએ શ્રેષ્ઠ. શું આપણાં બજારો ઉપર ચાઇનીઝ લસણ રમકડાં, ફટાકડા, શણગારની વસ્તુઓની જેમ પગદંડો જમાવી દેશે..?
ચાઇનીઝ રમકડાંની વાત હોય કે ચાઇનીઝ ફટાકડાની વાત હોય કે ચાઇનીઝ શણગારની વસ્તુઓની વાત હોય, ચાઇનીઝ બજાર આપણે ત્યાં દરેક વસ્તુઓ-વેરાઇટીઓમાં ધમધમતું થઈ ગયું છે. ત્યાં સુધી કે લોકો મજાકમાં પણ એવું કહેતા હોય છે કે, ચાઇનીઝ વચન તો નથી ને! એટલે કે ચાઇનીઝ વાતો આપણી સાથે વણાઈ ગઈ છે અને હવે તેમાં ચાઇનીઝ લસણની વાતે વિવાદ વકર્યો છે. સૌરાષ્ટ્રના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ચાઇનીઝ લસણ બજારમાં આવવાની વાતથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને પોતે વર્ષોથી જે આપણું પોતીકું દેશી લસણ ઉગાડી રહ્યા છે, તેની કિંમત ભવિષ્યમાં નહીં મળે અને જે હરહંમેશ બધું સસ્તું અને તકલાદી હોય છે એવી જ રીતે આ કહેવાતું ચાઇનીઝ લસણ બજારમાં પગપેસારો કરી જશે તો આપણા ખેડૂતોનું શું થશે તેવી દશેહતને કારણે ખેડૂતો જોરશોરથી વિરોધ નોંધાવી રહ્યા છે.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 28/09/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 28/09/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
કવર સ્ટોરી-૨
રજવાડી વૈભવ ધરાવતી ચંદેરી સાડી
કવર સ્ટોરી
શિયાળામાં હૂંફનું સરનામું : પશ્મીના શાલ
સારાન્વેષ
મેજિક રીઅલિઝમઃ કડવું સત્ય જાદુઈ શીશીમાં ભરવાની કળા
ચર્નિંગ ઘાટ
કામધંધાનું નામ આપણું જોઈએ
રાજકાજ
ઇન્ડિયા ગઠબંધનમાં નેતૃત્વનો સંઘર્ષ ઉગ્ર
રાજકાજ
અસદના પલાયન પછી સીરિયાનું વિભાજન થશે?
પ્રેમની એક મૂક પરિભાષા છે પ્રેમ ગૂઢ સંવાદની વાણી છે
ભીનું રહસ્ય હતું, આંખથી ન સચવાયું, તું વ્યર્થ ઢાંકપિછોડો, અરે કપોળ ન કર. બધી વસંત કાંઈ નમણી નથી હોતી ‘રમેશ’ બધી વસંતમાં તું જીવ ઓળઘોળ ન કર.
જગતની ગત ન્યારી
અંતરિક્ષમાં પણ થવા લાગ્યો છે ટ્રાફિક જામ
બિજ-થિંગ
મિહિર દુર્ગ - મેહરાનગઢની સોનેરી ગાથા
સોશિયલ મીડિયા
ખ્યાતિકાંડ પછી શું?