
એક મુઠ્ઠીભર હૃદયના ગોખમાં
કેટલું, કેવું સમાતું હોય છે
'છે મારું કો અખિલ જગમાં?’ - પ્રકૃતિ વચ્ચે ઊભા રહીને એક કવિ આવી બૂમ પાડે છે. આટલું પૂછતા તો ચપળ વાદળી ચાલી ગઈ, ઝરણું પોતાના વહેણમાં આ પ્રશ્ન ડુબાવીને વહેતું રહ્યું. પાસે ઊભેલા બુઢ્ઢા વડલાએ નકારમાં માથું ધુણાવ્યું. પર્વતોએ પ્રશ્નને પડઘામાં ફેંકી દીધો. તારલિયા સૌ જાણે બધિર બની ગયા, વીજળી તો પૂછવાનો મોકો જ ક્યાં આપે છે. કવિને થાય છે કે જો આ પ્રકૃતિ આમ જવાબ આપે તો બીજા સગા સ્વજનોને તો શું પૂછવાનું! આખરે કવિએ પોતાની અંદર રહેલા હૈયાને પૂછ્યું, ‘જગમાં કોઈ મારું નથી, તું તો મારું છો ને?’, હૈયાએ લાજ શરમ મુકીને સ્પષ્ટ કહ્યું, ‘તું ન માલેક મારો, હું તારામાં વસું અવર કાજે.' કવિ એક ક્ષણ ધૂંઆપૂંઆ થઈ ગયા, પણ પછી વિચારે છેઃ ‘બીજા માટે મારી અંદર...તો મારા માટે બીજાની અંદર સ્નેહભીના હૈયા શું નહીં વસતા હોય?’
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 05/10/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 05/10/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン

રાજકાજ
ટ્રમ્પ-ઝેલેન્સ્કીના ઉગ્ર સંવાદ પછી વૈશ્વિક પરિદૃશ્ય કઈ દિશામાં?

સ્ત્રી-પુરુષ સમાનતા - મંઝિલ હજુ દૂર
આપણા દેશમાં સ્રી અને પુરુષ વચ્ચેની વિષમતા હંમેશ જોવા મળે છે.

સ્ત્રી સશક્તિકરણ સ્વપ્ન કે હકીકત?
મહિલા દિન વિશેષ

સારાન્વેષ
એમેલિયા પેરેઝ : જેન્ડરની જંજાળ, કળામાં કકળાટ

આસ્થા અમીટ છે, તેને મિટાવી ન શકાય
જે મારી બંસરી ધિક્કારતા એ માણવા લાગ્યા, સુદર્શન હાથમાં લીધા પછીનો ફર્ક તો જુઓ.

સંદર્ભ
કેજરીવાલના કેગના રિપોર્ટમાં શરાબ કૌભાંડની કહાણી

રાજકાજ
શીખવિરોધી હિંસામાં સજ્જન કુમારને બીજી વખત આજીવન કારાવાસ

માલધારીઓએ ગાંડા બાવળથી મુક્ત કર્યું ગુગરિયાણા ગામ
ગાંડા બાવળના કારણે પૂરતું ઘાસ ઊગતું નથી

રસોડાની રાણી'નો કાંટાળો ખિતાબ
કેટલીક વાતો કહેવી પડે છે, શક્ય તેટલા ઊંચા અવાજે, વારંવાર કહેવી પડે છે. ન સંભળાય ત્યાં સુધી, ન સમજાય ત્યાં સુધી કહેવી પડે છે.

રાજકાજ
શરાબ નીતિ અંગે કેગનો રિપોર્ટ કેજરીવાલની મુશ્કેલી વધારશે