નરેન્દ્ર મોદીની સરકારે વન નેશન – વન – – ઇલેક્શન એટલે કે એક દેશ એક ચૂંટણીના વિચારને અમલમાં મૂકવાની તૈયારી શરૂ કરી છે. વર્ષોથી આ મુદ્દે વડાપ્રધાન ચર્ચા કરતા હતા. હવે સરકારે તેને વિશેનું બિલ લોકસભામાં રજૂ કરી દીધું છે. થોડા દિવસો પહેલાં જ આ બંધારણ સુધારા બિલને કેબિનેટે મંજૂરી આપી હતી. હવે આ બિલને સરકાર સંયુક્ત સંસદીય સમિતિને મોકલશે. એક દેશ એક ચૂંટણી માટે સરકારે બે ખરડા રજૂ કર્યા છે. એક ખરડો બંધારણ સુધારા અંગેનો છે, જ્યારે બીજો ખરડો જમ્મુ-કાશ્મીર અને દિલ્હી સહિત કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકીસાથે ચૂંટણી કરાવવા અંગેનો છે. દેશભરમાં લોકસભા અને રાજ્ય વિધાનસભાઓની ચૂંટણી એકીસાથે કરાવવા અંગે ગત વર્ષે સપ્ટેમ્બર મહિનામાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં એક સમિતિની રચના કરવામાં આવી હતી. આ સમિતિએ ગત માર્ચ મહિનામાં તેનો રિપોર્ટ સરકારને સોંપી દીધો હતો. સપ્ટેમ્બર મહિનામાં કેબિનેટે આ રિપોર્ટને મંજૂરી આપી હતી.
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 28/12/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は ABHIYAAN の Abhiyaan Magazine 28/12/2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
હવાલા કૌભાંડ અને ઇલ્લિગલ કામ
સત્તાવાળાઓ જ્યારે આ વિદ્યાર્થીનાં ખાતાંમાં રોકડા ડૉલર્સ જમા થયા છે એવું જુએ ત્યારે એમને બે શંકા આવે છે. કાં તો આ વિદ્યાર્થીએ ઇલ્લિગલી અમેરિકામાં કામ કર્યું છે અથવા તો આ ડૉલર્સ હવાલા દ્વારા મોકલવામાં આવ્યા છે, આથી એ વિદ્યાર્થીના સ્ટુડન્ટ વિઝા રદ કરવામાં આવે છે
ફેમિલી ઝોન-ગાર્ડનિંગ
ફૂલ-છોડતા વિકાસ માટે મહત્ત્વનું પરિબળઃ માટી
નીરખને ગગનમાં....
Bespoke Art Gallery કલારસિકો માટે નવું સરનામું
પ્રવાસન
તખ્ત શ્રી હરિમંદિરજી પટના સાહિબ ગુરુદ્વારા : પટના
ચર્નિંગ ઘાટ
નવા વર્ષનાં કલ્યાણકારક સૃષ્ટિ - દૃશ્ય - દર્શન
શ્રદ્ધાંજલિ
ભારતમાં આર્થિક ક્રાંતિના અગ્રદૂતની વિદાય
દિલ્હીમાં કોંગ્રેસે આપ સામે મોરચો ખોલ્યો
એક વાત નિશ્ચિત બની ચૂકી છે કે કેજરીવાલની ધરપકડ અને જેલવાસ પછી હવે આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ દિલ્હીમાં પહેલાં જેવું રહ્યું નથી
ભલા માણસોના માથે કેમ દુઃખ પડે છે?
બાત અચ્છી હૈ તો, ઉસકી હર જગહ ચર્ચા કરો, હૈ બુરી તો દિલ મેં રખો, ફિર ઉસે અચ્છા કરો.
આવી છૂટ શા માટે?
અમેરિકાના ડિપાર્ટમૅન્ટ ઑફ સ્ટેટે એમના નવા પ્રેસિડન્ટ એમનું પ્રેસિડન્ટ પદ સંભાળે એના થોડા દિવસો પહેલાં જ આ જે છૂટની જાહેરાત કરી છે એ ખરેખર આશ્ચર્ય પમાડનારી છે
મનોરંજન
અલવિદા, શ્યામ બેનેગલ!