ફોગટ કરે મથામણ માણસ અહીં યુગોથી
પાતાળનું હજીયે તળિયું નથી તગાતું
પાંખો વિના વિહરતું, એ તત્ત્વ છે અગોચર
પકડી નથી શકાતું, પામ્યું નથી પમાતું.
– નીતિન વડગામા
આપણે સુગંધને માણી શકીએ છીએ, પણ જોઈ શકતા નથી. મૂર્તિનાં દર્શન કરી શકીએ છીએ, પણ અમૂર્તને આપણા ચર્મચક્ષુ ઓળખી શકતા નથી. દરિયાને જોઈ શકીએ છીએ, પણ તળિયાને તાગી શકતા નથી. ઈશ્વરે એવા અફાટ વિશ્વનું સર્જન કર્યું છે જેનો આપણે એક નાનકડો હિસ્સો છીએ. ડૉ. જે.જે. રાવલ જેવા ખગોળવિજ્ઞાની વાત માંડ ત્યારે આપણને અજાયબ બ્રહ્માંડનો આછોઅમથો ખયાલ આવે તો આવે.
この記事は Chitralekha Gujarati の September 26, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の September 26, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン