આજથી ૪૭-૪૮ વર્ષ પહેલાં હરિયાણાના રોહતકમાં જાટપરિવારમાં જન્મેલો રણદીપ શાળાશિક્ષણ લઈને માર્કેટિંગમાં માસ્ટર્સ કરવા ૧૯ વર્ષની વયે મેલબર્ન (ઑસ્ટ્રેલિયા) જાય છે, જ્યાં ખર્ચાપાણી કાઢવા એ ચીનાઓની રેસ્ટોરાંમાં નોકરી કરે છે, વેઈટર બને છે, કાર ધૂએ છે, ટૅક્સી ચલાવે છે. સન ૨૦૦૦માં પરત આવ્યો ત્યાં સુધીમાં એને ઍક્ટિંગનો એરુ આભડી ગયેલો. જો કે એ પહેલાં પગભર થવા એણે એક ઍરલાઈન કંપનીના માર્કેટિંગ વિભાગમાં નોકરી લીધી. સાથે મોડેલિંગ પણ કરતો. કોઈએ રણદીપને દિલ્હીની નૅશનલ સ્કૂલ ઑફ ડ્રામા વિશે વાત કરી તો એ એમાં ગયો, જ્યાં એ નસીરુદ્દીન શાહના તાલીમવર્ગમાં હાજરી આપતો, સાથે સિનેમામાં ચમકવા સંઘર્ષ કરતો. ૨૦૦૧માં મીરાં નાયરની મોનસૂન વેડિંગ મળી, પણ ઠીક મારા ભાઈ. ૨૦૧૦માં આવી મિલન લુથરિયાની વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ, ત્યાર બાદ તિગ્માંશુ ધુલિયાની સાહેબ બિવી ઔર ગૅન્ગસ્ટર, ૨૦૧૨માં મધુર ભંડારકરની હીરોઈન, જેમાં એ ક્રિકેટર અંગદ પૉલ બનેલો.
અને ૨૦૧૪માં આવે છે ઈમ્તિયાઝ અલીની હાઈવે... સહકલાકાર આલિયા ભટ્ટ. હાઈવે પછી તો રણદીપ કારકિર્દીના ફ્રી-વે પર હતો. સલમાન સલમાન ખાનની સુલતાનમાં ટૂંકી, પણ અસરદાર ભૂમિકામાં રણદીપ છવાઈ ગયેલો.
この記事は Chitralekha Gujarati の April 15, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の April 15, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.