![સોનાના ભાવમાં તેજી...ખરીદીમાં મંદી સોનાના ભાવમાં તેજી...ખરીદીમાં મંદી](https://cdn.magzter.com/Chitralekha Gujarati/1713423701/articles/tPfCtYXlo1714388762483/1714389467750.jpg)
અર્થતંત્રમાં ગમે એવા ચડાવ-ઉતાર આવે, પરંતુ સોનામાં રોકાણ કરનારાને ક્યારેય પસ્તાવાનો વારો આવ્યો નથી. સોનું માત્ર રોકાણ માટે જ નહીં, પણ ભારતીય સંસ્કૃતિ, પરંપરા અને રીતરિવાજો સાથે જોડાયેલું છે એટલે સોનાના વપરાશમાં દુનિયામાં એક મહત્ત્વના દેશ તરીકે ભારતનું સ્થાન છે. વર્ષે આશરે ૮૦૦ ટન સોનાના વપરાશ સાથે દુનિયામાં ચીન પછી ભારત બીજા નંબરે છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના અહેવાલ મુજબ, અમેરિકી સરકારની તિજોરી કરતાં ત્રણ ગણું સોનું ભારતીય લોકોનાં ઘરમાં સચવાયેલું છે. અમુક મંદિરોની તિજોરી પણ સોનાથી છલોછલ છે.
રાજકોટની સોનીબજાર: આ હાલતમાં ગ્રાહકો દુકાન તરફ પગ પણ કઈ રીતે મૂકે?
ભારતમાં લગ્ન કે અન્ય શુભ પ્રસંગોએ સોનું ખરીદવાનો રિવાજ છે. આપણે ત્યાં સોનાની ખપતમાં સૌથી મોટો હિસ્સો જ્વેલરી-આભૂષણોનો છે. ભારતીયો આર્થિક સંકટના સમયે કામ આવે એ હેતુથી સોનું ખરીદતા હોય છે.
ત્રણેક વર્ષ પહેલાં ભારતની માર્કેટમાં ૨૪ કૅરેટના ૧૦ ગ્રામ સોનાના ભાવ આશરે રૂપિયા ૫૫,૦૦૦ હતા, એ અત્યારે ૭૫,૦૦૦ રૂપિયાની સપાટી વટાવી ચૂક્યા છે. પાછલા બે મહિનામાં જ દસ ગ્રામના ભાવ ૧૫,૦૦૦ રૂપિયા વધ્યા છે. અરે, બાવીસ કૅરેટ સોનાના ભાવ રૂપિયા ૬૭,૦૦૦થી વધુ છે પરિણામે સોનાની નવી ખરીદીને બ્રેક લાગી છે. લગ્ન જેવા પ્રસંગોમાં થતી ખરીદી અત્યારે ઊંચા ભાવને કારણે લોકો ટાળી રહ્યા છે. સાથોસાથ જૂનું સોનું એક્સચેન્જ કરવાનો ટ્રેન્ડ મોટાં શહેરોમાં જોવા મળી રહ્યો છે.
ઈન્ડિયન બુલિયન માર્કેટમાં રાજકોટનો દબદબો છે. દેશ-દુનિયાની ગોલ્ડ માર્કેટમાં રાજકોટની જ્વેલરી એની ગુણવત્તા અને કારીગરી માટે પ્રખ્યાત હોવાથી વર્ષોથી ગોલ્ડ માર્કેટમાં રાજકોટ ફોકસ રહ્યું છે.
この記事は Chitralekha Gujarati の April 29, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の April 29, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
![ભાંગી મારી જન્મોજનમની ખામી ભાંગી મારી જન્મોજનમની ખામી](https://reseuro.magzter.com/100x125/articles/34/1985595/GdWaHDa9r1739796157301/1739796409908.jpg)
ભાંગી મારી જન્મોજનમની ખામી
ખૂબી વધારે છે કે ખામી એ ગણતરી ક્યાં કરી? જેવો હતો એવો મેં એને દિલથી અપનાવ્યો હતો.
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1985595/4hsh5Ho4F1739796450419/1739796725280.jpg)
જસ્ટ, એક મિનિટ...
કઈ તરફનો ઝુકાવ રાખવો એ જે-તે માણસના હાથની વાત છે.
![સફળતાની ઠોકર વાગે ત્યારે! સફળતાની ઠોકર વાગે ત્યારે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/K1Wa_A7JU1738911967708/1738912756723.jpg)
સફળતાની ઠોકર વાગે ત્યારે!
તમે પહેલી વાર કાર ચલાવી હશે ત્યારે તમને યાદ હશે કે તમે અત્યંત સાવચેતીપૂર્વક ડ્રાઈવિંગ કર્યું હશે, પરંતુ જેમ જેમ કારની ગતિ વધી હશે એમ તમારો આત્મવિશ્વાસ પણ વધ્યો હશે. એ જ ગતિ અતિ આત્મવિશ્વાસ તરફ લઈ જાય છે. અકસ્માતની સંભાવના એ જ વખતે સૌથી વધુ હોય છે જ્યારે અતિ આત્મવિશ્વાસ હોય.
![આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે? આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/PhIA782Du1738910120333/1738911945993.jpg)
આ દવાનો ડોઝ ટ્રમ્પ ભારતને પણ આપશે?
મધ્ય તથા દક્ષિણ અમેરિકાના ગેરકાયદે વસાહતીઓને દેશ બહાર કાઢી મૂકવાની શરૂઆત કરી ટ્રમ્પે આવનારા દિવસોમાં એમના એજન્ડાના અમલ વિશે બધાને વિચારતાં કરી દીધા છે.
![સિમ્પ્લિફાય! ઍપ્લિકાય! સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/UH6l6CLZf1738836045159/1738836808552.jpg)
સિમ્પ્લિફાય! ઍપ્લિકાય!
અલ્બર્ટ આઈનસ્ટાઈન હંમેશાં એક જ રંગનાં, એક જ પ્રકારનાં કપડાં પહેરતો.તેનો પ્રશ્ન, ‘વ્હાય મેક ઈટ કૉમ્પ્લિકેટેડ?'
![રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/VNruUjqFn1738832461728/1738833000642.jpg)
રોબોટ વડે થતી ઘૂંટણની શસ્ત્રક્રિયા વિશે તમારે જાણવા જેવું
રોબોટિક પદ્ધતિ વડે કરાયેલા ઑપરેશનમાં દર્દીની રિકવરી સમયમાં ફરક પડેછે?
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/mIfd9fKg51738824264732/1738832393019.jpg)
જસ્ટ, એક મિનિટ...
સમજદાર લોકો આથી મૌન ધારણ કરે છે. હોશિયાર વ્યક્તિ સચોટ શબ્દમાં બોલે છે, જ્યારે મૂર્ખાઓ દલીલબાજીમાં ઊતરી પડે છે.
![સરનામું પણ આગવી ઓળખ છે! સરનામું પણ આગવી ઓળખ છે!](https://reseuro.magzter.com/100x125/articles/34/1978080/85MnL6jva1738823837796/1738824238173.jpg)
સરનામું પણ આગવી ઓળખ છે!
અહીં હરએક ચહેરો ઊડતી અફવા છે અહીં હરકોઈ જીવે છે સરનામાંમાં
![લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ! લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!](https://reseuro.magzter.com/100x125/articles/34/1971310/GZ74eUE8V1738513375933/1738514176018.jpg)
લેટ્સ બ્રેક બેરિયર્સ...રોક ધ વર્લ્ડ!
ચાલો, પોતાને સમય આપીએ, પોતાની પર અને જીવન પર પ્રેમ કરીએ,કારણ કે આપણે ખુશ તો આખું ઘર ખુશ. સો લેટ્સ ગો! ટ્રાવેલ! એક્સપ્લોર! સેલિબેટ લાઈફ! સેલિબેટ વુમનહૂડ!
![જસ્ટ, એક મિનિટ... જસ્ટ, એક મિનિટ...](https://reseuro.magzter.com/100x125/articles/34/1971310/zuSqZsmzb1738512940384/1738513331989.jpg)
જસ્ટ, એક મિનિટ...
ક્યારેક એ સફળતા અને નિષ્ફળતા તેમ જ જીવન અને મૃત્યુ વચ્ચેનું નિમિત્ત પણ બની શકે છે.