ઈઝરાયલમાં એક પ્રખ્યાત કૅન્સર હૉસ્પિટલ છે. નામઃ શેબા મેડિકલ સેન્ટર. ડૉ. તલ સપીરા એ હૉસ્પિટલમાં કિમોથેરાપી નિષ્ણાત છે. આખા દિવસ દરમિયાન એમને દરદી ઉપરાંત બીજા ત્રીસેક ફોન આવતા હશે. આ ડૉક્ટર ઉપયોગ કરે છે CallApp મોબાઈલ ઍપ્લિકેશનનો. જેટલી વાર રિંગ વાગે એટલી વાર ફોનની સ્ક્રીન જોઈને એમને આઈડિયા આવી જાય છે કે ફોન સ્પામ કૉલ છે કે ઉપાડવાલાયક.
આપણા એક ગુજરાતી બંધુ હર્ષરાજ શાહ અમેરિકાના ન્યુ જર્સીમાં રહે છે. એમના પર ઈન્ડિયાથી ફોન ગયો કે તમારા ડૅડીએ અમારી મારફતે ખરીદેલા શૅર હવે કરોડોના થઈ ગયા છે. તમારા નામે ટ્રાન્સફર કરાવવાના બાકી છે. જો કરવા હોય તો તમારાં બધાં ડોક્યુમેન્ટ WhatsApp દ્વારા મોકલી આપો. જો કે ટ્રુકૉલર જેવી જ Hiya ઍપે સાઈબર ફ્રૉડની બાજી અહીં ઊંધી વાળી દીધી.
અમદાવાદસ્થિત પ્રખ્યાત એક્યુપ્રેશર નિષ્ણાત વિજય પરસાણા TrueCaller કૉલર આઈડી ઍપના ચાહક છે વિજયભાઈને એક દિવસ અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો. TrueCaller ઍપમાં નામ દેખાયું, વિક્રમ સોલંકી. પરસાણાજી ફ્લેશ-બેંકમાં સરી પડ્યાઃ આ તો મારી સાથે જેસર ગામે સ્કૂલમાં ભણતો હતો. એનો જ ફોન આવ્યો કે શું? ફોન ઉપાડ્યો. અને અહો આશ્ચર્યમ... સામે એ જ વિક્રમ સોલંકી નામનો મિત્ર હતો!
この記事は Chitralekha Gujarati の May 13, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の May 13, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
જસ્ટ, એક મિનિટ...
પણ એકધારા સુસંગત પ્રયાસો છેવટે સુંદર પરિણામનું નિર્માણ કરે છે.
સમયના ખેલ છે ન્યારા
સફળતા, વિફળતા, સમય પાર છું અકળ મન, હૃદય, રક્તસંચાર છું હકીકતમાં છું, પણ હકીકત નથી હું ઢેબે ચઢી કોઈ વણઝાર છું.
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.