માર્ચ મહિનામાં ૧૮મી લોકસભા ચૂંટવા માટે મતદાનની તારીખ જાહેર થઈ ત્યારે આ વિવાદ હતો અને એના ત્રણ મહિના પછી મતદાનના સાતેસાત તબક્કા પૂરા થઈ ગયા છે, ચૂંટણીનું પરિણામ આવી ગયું છે અને સરકાર સુદ્ધાં બનીને સત્તાસ્થાને ગોઠવાઈ ગઈ છે તેમ છતાં આ વિવાદ શમવાનું નામ લેતો નથી.
મધ્ય અમેરિકાના પ્રાંત પોર્ટો રિકોમાં યોજાયેલી ચૂંટણીમાં મોટા પાયે ગેરરીતિ થઈ હોવાનું બહાર આવ્યા બાદ નિતનવી ટેક્નોલૉજી પાછળ મસમોટું રોકાણ કરનારા અમેરિકી ઉદ્યોજક ઈલોન મસ્કે ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (ઈવીએમ)ની વિશ્વસનીયતા સામે શંકા ઉઠાવતાં આપણે ત્યાં પણ વિરોધ પક્ષોને દોડવું’તું ને ઢાળ મળવા જેવો ઘાટ થયો છે. રાહુલ ગાંધીથી માંડી અખિલેશ યાદવ અને મહારાષ્ટ્રમાં શરદ પવાર-ઉદ્ધવ ઠાકરે, વગેરેએ વોટિંગ મશીનની ચોકસાઈ સામે વધુ એક વાર વાંધો લીધો છે. મુંબઈની એક બેઠક પર તો ફેરમતગણતરી પછી ભાજપ-શિવસેના યુતિના ઉમેદવારને પચાસ મેદવારને પચાસથી પણ ઓછા મત વિના જાહેર કરવામાં આવ્યા એટલે વિપક્ષોએ એ બેઠકનું પરિણામ જ સ્થગિત કરવા કહ્યું છે. જો કે ચૂંટણીપંચે આ મશીનની સુરક્ષિતતા તથા વિશ્વસનીયતા સામેના તમામ વાંધા ફગાવી દીધા છે અને આ યંત્રોમાં કોઈ પ્રકારે ગેરરીતિને અવકાશ ન હોવાનું ભારપૂર્વક કહ્યું છે.
この記事は Chitralekha Gujarati の July 01, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の July 01, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
મિડલ ચાઈલ્ડ સિન્ડ્રોમઃ ન અહીંના... ન ત્યાંના
પરિવારના સૌથી મોટા અને સૌથી નાના બાળકને ઘણા ‘વિશેષાધિકાર’ મળે છે, પણ...
નવું વર્ષ... નવી શરૂઆાત
બીજાનું જોઈ જોઈને સંકલ્પ લેતાં હો તો પણ કમ સે કમ જાત માટે લીધેલાં વચન પૂરાં કરો... કોઈ ભાર રાખ્યા વગર
ગરમાવો અને બાર ર્માહનાની ઊર્જા મેળવવી છે?
શિયાળામાં શરીરને નીરોગી રાખે છે આ પાક અને વસાણાં.
પારાવાર સંઘર્ષ બન્યો અખૂટ શક્તિનો સ્રોત!
જન્મથી જ નિઃસહાય આ મહિલા બીજાનો સહારો બનવાનો નિશ્ચય કરીને બેઠી. શરીરથી દિવ્યાંગ, પણ મનથી મક્કમ એવાં ૬૨ વર્ષનાં આ સન્નારી અન્યોનાં સપનાં સાકાર કરવા જહેમત ઉઠાવી રહ્યાં છે.
જડીબુટ્ટીના જાણતલ કરે છે ઉપચાર
જંગલની કીમતી વનસ્પતિથી પ્રાચીન પદ્ધતિએ આરોગ્ય સારવાર કરતા આદિવાસી વૈદું ભગતનાં નામ-કામ બહુ અજાણ્યાં નથી.એમની સસ્તી અને કારગત ઔષધિય ચિકિત્સાકળાને હવે સરકારી પીઠબળ પણ મળી રહ્યું છે.
ત્રીજી રાજકીય ઈનિંગ્સમાં બાપુ કેટલા સફળ થશે?
૮૪ વર્ષના શંકરસિંહ વાઘેલા હવે ‘પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી' નામે નવો રાજકીય પક્ષ લઈને ફરી વાર ગુજરાતના રાજકીય રણમેદાનમાં કૂદ્યા છે. બાપુનો આ રાજકીય દાવ ખરેખર છે શું?
લેભાગુ ભૂવા-તાંત્રિક હજી કેટલાને ખુવાર કરશે?
ચમત્કાર અને પરચાની વાતો પ્રસરાવી પૈસા, પદ, પ્રતિષ્ઠા અપાવવાનો તથા અસાધ્ય બીમારીની સારવાર કરી આપવાનો દાવો કરતા તાંત્રિક અને ભૂવા ગુજરાતમાં વધતા જાય છે. આવી અંધશ્રદ્ધા ડામવા કાયદો છે, તેમ છતાંય લોકો એમની જાળમાં ફસાયા જ કરે છે. હદ તો એ છે કે હમણાં આવો એક ભૂવો અમદાવાદની હૉસ્પિટલમાં એક દરદીના ‘ઈલાજ’ માટે પહોંચી ગયો!
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...