ડિજિટલ દુનિયાના વાચકમિત્રોએ પૂછેલા અને અમે ચૂંટેલા કેટલાક પ્રશ્નોના ઉત્તર આ સાથે પ્રસ્તુત છે...
પ્રશ્નઃ ચોમાસામાં વાતાવરણના વરતારા માટે આપણા દેશ માટે કઈ અપ્સ વધુ ચોક્કસ ગણાય છે?
ઉત્તરઃ ગ્લોબલ વૉર્મિંગની આત્યંતિક અસરો નીચે આજકાલ વાતાવરણ અચાનક જ પલટો મારે છે. એનાથી પ્રજાને હાડમારી, આર્થિક નુકસાન અને જાનહાનિ સુદ્ધાં સહન કરવી પડે છે. હવે ચોમાસું શરૂ થઈ ચૂક્યું હોવાથી આ જોખમ વળી પાછું ઊભું થાય એવી પૂરી શક્યતા છે. આવા સંજોગોમાં તમારા આખા ફૅમિલીએ પોતપોતાના સ્માર્ટ ફોનમાં weather કૅટેગરીની યોગ્ય ઍપ્લિકેશન ઈન્સ્ટૉલ કરી લેવી જરૂરી છે.
વેધરની માહિતી આપતી ઍપના ઉપયોગથી આવનારાં જોખમની જાણકારી મેળવો.
આપણા દેશમાં અધિકૃત રીતે સરકારી ખાતા દ્વારા ચલાવાતી કોઈ ઍપ હોય તો એ Mausam નામની ઍપ છે. Weather India નામની ખાનગી કંપની દ્વારા ચલાવાતી ઍપ પણ ઘણી જાણીતી છે. મોટા ભાગના ઍન્ડ્રોઈડ ફોનમાં વાતાવરણને લગતી કોઈ પણ એક ઍપ તો ઈન-બિલ્ટ હોય જ છે. આમાંથી જે પણ ઍપ તમને સરળ લાગે એ તમે વાપરી શકો છો
આવી ઍપ્લિકેશન તમારે નિયમિત ચેક કરીને એને સમજવા પાછળ થોડો સમય ફાળવવો જરૂરી છે. જો કે practice makes man perfect. તો વિના વિલંબે આજથી જ એવી કોઈ ઍપ વાપરવાનું શરૂ કરો.
この記事は Chitralekha Gujarati の July 08, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の July 08, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
પાનખરનું પ્લાનિંગ અને એકલતાના કિનારા
આપણે ત્યાં વૃદ્ધોની વસતિ સામાન્ય રીતે મોટી છે અને આરોગ્યસંભાળ ને સુવિધાને કારણે એમાં ઉમેરો થઈ રહ્યો છે. લોકોની આવરદા તો વધી છે, પરંતુ અનેક શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક પરિવર્તનોનો સામનો કરવો પડતો હોવાથી બધા પોતાની ભાવના અને ખુશીથી જીવી શકતા નથી. એમાંના ઘણા લોકો વૃદ્ધાવસ્થામાં એકલતા અને હતાશાનો અનુભવ કરે છે.
માનું દૂધ પણ અમૃત સમાન રહ્યું નથી!
નવજાત શિશુનો પહેલો આહાર એટલે એની જનેતાનું દૂધ. એ દૂધ જે બાળક માટે અનેક વ્યાધિ સામેનું ટૉનિક પણ છે. જો કે હવે એવો દાવો કરી શકાય એમ નથી. હવા અને પાણીમાં ઠલવાતાં વિષારી તત્ત્વો તથા કેમિકલ્સ કોઈ ને કોઈ રીતે આપણા શરીરમાં પહોંચે છે. એ પ્રમાણ એટલું વધી ગયું છે કે એનાથી તો હવે માતાનું દૂધ સુદ્ધાં અભડાઈ ગયું છે.
સંવેદનશીલ સાહિત્યકારના મનોજગતમાં ડોકિયું
સામાજિક નિસબત સાથે લલિત સાહિત્યનું સંતુલન જાળવી સાતત્યથી સર્જન કરતાં હિમાંશી શેલતને પ્રતિષ્ઠિત ‘કુવેમ્પૂ રાષ્ટ્રીય પુરસ્કાર' જાહેર થયો છે ત્યારે આ...
આવજો, ભોલાભાઈ ગોલીબાર...
ભોલાભાઈ ગોલીબારઃ સામયિકમાં જાહેરાત સમૂળગી બંધ કરવાનું જોખમ લીધું.
લોકશાહીને ધર્મ માનતા હો તો એના નિયમ પાળો...
સંસદનું વધુ એક સત્ર ઝાઝાં કામકાજ વગર પૂરું થઈ ગયું. ગૌણ મુદ્દે લડાઈ-ઝઘડા વહોરીને, એમાં સમય વેડફીને સાંસદો મહત્ત્વના પ્રશ્નો વિશે ચર્ચા કરવાનું ટાળે છે. એટલું જ નહીં, પ્રજાના પ્રતિનિધિ તરીકે સંસદભવનમાં એમના અવાજને વાચા આપવાની ફરજ પણ ચૂકી જાય છે. આમાં પછી જન સામાન્યને રાજકારણીઓ પર ભરોસો કેમ બેસે?
જસ્ટ, એક મિનિટ...
ધીરજ અને આશાવાદીપણાનો અભિગમ આવા ઉત્સાહભંગની હાલતમાંથી ઉગારી શકે છે.
સંતાન હોવાં જોઈએ કે નહીં?
દિવસો એને ઘણાય અમૂલા દીધા અમે એનાથી દૂર એક ઘડી ના રહ્યા અમે સંતાન ના હોવાની પીડા એટલી ગમી સંતાનની જ જેમ ઉછેરી પીડા અમે.
જલસાઘર
ભારતીય સંગીતનાં બે અણમોલ રતન ખોવાયાં...
કોઈ પુરુષ નવાણીયો ન કુટાઈ જાય એ પણ જુઓ...
ઘરેલુ હિંસાના ઘણાખરા કેસમાં સ્ત્રી જ વિક્ટિમ હોય છે, પણ ક્યારેક આવું બને તો?
બ્રેસ્ટ કેન્સરઃ જાણકાર બનો... સતર્ક રહો!
મેનોપોઝને એક કુદરતી પ્રક્રિયા તરીકે સ્વીકારો, નહીં તો નાહકનાં દુઃખી થશો.