ગરીબ બાળકોના ચહેરા પર મુણ્ડાન એ જ જેમનો જીવનમંત્ર
Chitralekha Gujarati|September 02, 2024
શિક્ષણનું હાલ વ્યાપારીકરણ થઈ રહ્યું છે. મધ્યમ-ઉચ્ચ મધ્યમ વર્ગના લોકોને પણ બાળકોના અભ્યાસના ખર્ચા પોસાતા નથી ત્યારે રાજકોટનાં એક શિક્ષિકા ઝૂંપડામાં જઈને ગરીબ બાળકોને નિઃસ્વાર્થભાવે ભણાવે છે અને છોકરીઓને નિઃશુલ્ક સેનેટરી પૅડ ઉપલબ્ધ કરાવી એમને મેન્સ્ટ્રુઅલ સાઈકલની અને એકંદર આરોગ્ય જાળવણીની સમજ પણ આપે છે.
દેવેન્દ્ર જાની
ગરીબ બાળકોના ચહેરા પર મુણ્ડાન એ જ જેમનો જીવનમંત્ર

રાજકોટના પછાત ગણાતા અટિકા વિસ્તારનાં ગરીબ બાળકોને એક શિક્ષિકા એક પણ રૂપિયો ફી લીધા વિના ભણાવતાં હતાં. એક ઝૂંપડામાં એમના આ ફ્રી ક્લાસ ચાલે. એક દિવસ એમને ધ્યાને આવ્યું કે અત્યાર સુધી નિયમિત આવતી એક છોકરી ત્રણ-ચાર દિવસથી આવતી નથી. કારણ જાણવા શિક્ષિકા એના ઘરે ગયાં ત્યારે ખબર પડી કે દીકરી માસિક ધર્મમાં આવી હોવાથી એની માતા એને ક્લાસમાં મોકલતી નથી.

આ ઘટનાએ એક સામાન્ય પરિવારમાંથી આવતાં શિક્ષિકા રૂપલ રાઠોડને વિચારતાં કરી દીધાં કે આવી તો કેટલીય ગરીબ છોકરી હશે, જેમને માસિક ધર્મની સાચી સમજ નહીં હોવાથી એ દર મહિને અમુક દિવસ ઘરમાં એક ખૂણે બેસી રહે છે અને પોતાનો અભ્યાસ બગાડે છે. આ ગરીબ બાળકીઓને સાચી સમજણ કેમ આપવી? સેનેટરી પૅડનો કેમ ઉપયોગ કરવો? એમના પરિવારને કેમ સમજાવવો? બસ, આવા સવાલના જવાબ રૂપે રૂપલ રાઠોડે શરૂ કર્યોઃ પ્રોજેક્ટ મુસ્કાન.

રાજકોટના છેવાડેના એક વિસ્તારની ખાનગી સ્કૂલમાં શિક્ષિકા તરીકે ફરજ બજાવનારાં રૂપલ રાઠોડ એ બપોરે ઘરે આવ્યાં અને નક્કી કર્યું કે આજથી જ ગરીબ બાળકો માટે કંઈક સેવાનું કામ કરવું છે. એ બપોરે રૂપલબહેન ઝૂંપડપટ્ટી વિસ્તારમાં ગરીબ બાળકોના ચહેરા પર સ્મિત લાવવા નીકળી પડે છે. હવે તો આ એમનો નિત્યક્રમ બની ગયો છે.

この記事は Chitralekha Gujarati の September 02, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の September 02, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...
Chitralekha Gujarati

વિવાદનું ઈમર્જન્સી હૅન્ડિંગ...

બે સત્ય ઘટનાનો એક ને એ પણ સેમ-ટુ-સેમ વિવાદ... 'ઈમર્જન્સી', 'આઈસી-૮૧૪’.

time-read
2 分  |
September 16, 2024
બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે
Chitralekha Gujarati

બૅન્ક ધિરાણ સુવિધા હવે આવશે આંગળીનાં ટેરવે

‘યુપીઆઈ’ને ગ્લોબલ સ્તરે વ્યાપક બનાવવાના લક્ષ્ય બાદ બૅન્કિંગ જગતમાં ‘યુએલઆઈ” નામે ક્રાંતિના શ્રીગણેશ થશે.

time-read
3 分  |
September 16, 2024
આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?
Chitralekha Gujarati

આવા કિસ્સામાં પણ આવા ભેદભાવ કેમ?

આપણી સહાનુભૂતિ અને આપણા પ્રત્યાઘાત વર્ગ, વર્ણ અને વાડાબંધીથી પર હોવાં જોઈએ.

time-read
3 分  |
September 16, 2024
યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે
Chitralekha Gujarati

યુરિનરી ઈનકન્ટિનન્સઃ શરમથી સમસ્યા નહીં ઉકેલે

અનિયંત્રિત પેશાબની વ્યાધિ પાછળ વધતી ઉંમર સિવાય અન્ય કારણ પણ હોઈ શકે.

time-read
3 分  |
September 16, 2024
બાપ્પાને ચઢાવો બેસનના લાડુ કોપરાની બરફીનો ભોગ
Chitralekha Gujarati

બાપ્પાને ચઢાવો બેસનના લાડુ કોપરાની બરફીનો ભોગ

જ દુંદાળા દેવ માટે ઘરે જ બનાવો ગણરાયાને પસંદ આવે છે એવો પ્રસાદ.

time-read
4 分  |
September 16, 2024
સૌંદર્યના વ્યવસાય સાથે અનેક મહિલાનાં જીવનની નવરચના
Chitralekha Gujarati

સૌંદર્યના વ્યવસાય સાથે અનેક મહિલાનાં જીવનની નવરચના

પિતાની ઈચ્છા હતી કે એ ડૉક્ટર બને, પરંતુ એને તો સ્ત્રીઓને પગભર કરવા માટે કામ કરવું હતું. હાથની રેખા એને લગ્ન પછી દુબઈ લઈ ગઈ. પછી એ જ હાથે હજારો યુવતીઓને મેંદી મૂકી એણે પોતાનું તકદીર લખ્યું અને બીજી મહિલાઓને પણ એ કામ શીખવી કમાણી કરતાં શીખવ્યું. એમની આ મહેનતનો રંગ ક્યારેય નહીં ઊતરે.

time-read
3 分  |
September 16, 2024
એક સાધારણ શિક્ષકે આખા ગામને અપાવી અસાધારણ સિદ્ધિ
Chitralekha Gujarati

એક સાધારણ શિક્ષકે આખા ગામને અપાવી અસાધારણ સિદ્ધિ

સૌરાષ્ટ્રમાં કોડિનાર નજીક આવેલા સરખડી ગામની ઓળખ એક શિક્ષકે અપાર સંઘર્ષ અને ધૈર્યથી બદલી નાખી છે. આજે આ ગામ દેશભરમાં ‘વૉલીબૉલ વિલેજ’ તરીકે જાણીતું બન્યું છે. શિક્ષક દિન નિમિત્તે જાણીએ, એમની જહેમતની જોશભરી વાત.

time-read
4 分  |
September 16, 2024
અનોખી પ્રતિજ્ઞા... અખંડ શ્રદ્ધા
Chitralekha Gujarati

અનોખી પ્રતિજ્ઞા... અખંડ શ્રદ્ધા

ગુજરાતના છેવાડાના ગામ રામગ્રીમાં એક જૈન મુનિએ જીવદયાની સમજ આપી અને એ માટે ગામલોકો પાસે પ્રતિજ્ઞા લેવડાવી, જે એક તક્તીમાં અંકિત થઈ. રામગ્રીમાં જૈનોની વસતિ નથી, પણ ગામના તમામ જૈનેતર લોકો ૭૭ વર્ષથી એ પ્રતિજ્ઞા પાળે છે. આવો જાણીએ, એક ગામની અતૂટ શ્રદ્ધાની કથા.

time-read
4 分  |
September 16, 2024
પાછલા ચોમાસે પણ વીજળીથી તો રહો સાવધાન
Chitralekha Gujarati

પાછલા ચોમાસે પણ વીજળીથી તો રહો સાવધાન

વરસાદી વાદળમાંથી સરીને પૃથ્વી પર પટકાતી અગ્નિરેખા એટલે વીજળી. ચિત્ર, તસવીર કે ફોટોફ્રેમમાં અદ્ભુત રંગછટા વેરતી આ આકાશી વીજ ખરેખર તો દર વર્ષે વિશ્વના ૪૫,૦૦૦થી વધુ લોકોનો ભોગ લે છે. આપણાં કમનસીબે વીજળીથી થતી જાનહાનિમાં ભારત અગ્રસર છે.

time-read
4 分  |
September 16, 2024
ચેતનાના સામાજિક-રાષ્ટ્રીય રંગોથી રંગાયેલો અવસર
Chitralekha Gujarati

ચેતનાના સામાજિક-રાષ્ટ્રીય રંગોથી રંગાયેલો અવસર

સ્વતંત્રતા સંગ્રામમાં એકતાના પ્રતીક રૂપે ખીલેલા ગણેશોત્સવે પાછલાં વર્ષોમાં કંઈકેટલા રંગ બદલ્યા. દરેક પ્રાંતમાં એની ઉજવણીનો માહોલ જુદો એ ન્યાયે ડાયમંડ નગરી સુરતમાં આ ઉજવણીનાં રૂપ-રંગ અનોખાં છે.

time-read
5 分  |
September 16, 2024