આ લોકોને રોકાણકાર કહેવાય?
Chitralekha Gujarati|September 23, 2024
આઈપીઓ છલકાવાની સફળતા બાદની કરુણતા
જયેશ ચિતલિયા
આ લોકોને રોકાણકાર કહેવાય?

આઈપીઓ છલકાવાની સફળતા બાદની કરુણતા

લિસ્ટિંગના પ્રથમ સપ્તાહમાં જ શૅર્સ વેચી બજારની બહાર! ડેરિવેટિવ્ઝ અને ઈન્ટ્રા-ડે ટ્રેડિંગ કરતા રોકાણકારોને ચેતવણી આપ્યા બાદ ‘સેબી’એ હમણાં વધુ એક આંચકાજનક અભ્યાસ દ્વારા આઈપીઓના ઈન્વેસ્ટર્સને પણ સ્પષ્ટ સંકેત આપ્યો છે. આ સંકેતની ગંભીરતા સમજવી જરૂરી છે.

ભારતીય કૅપિટલ માર્કેટ હજી કેટલું અપરિપક્વ છે એવી પ્રતીતિ સેબીનો અભ્યાસ કરાવે છે, જેમાં રોકાણકારોની ઝટપટ કમાઈ લેવાની માનસિકતા પણ સતત પ્રગટ થાય છે.

ફ્યુચર્સ ઑપ્શન્સ (ડેરિવેટિવ્ઝ) ટ્રેડિંગમાં દરેક દસમાંથી નવ રોકાણકાર નુકસાન કરે છે તો ઈન્ટ્રાડે ટ્રેડિંગમાં રોકાણ કરનારા દરેક દસમાંથી સાત જણા ખોટ ભોગવે છે. એવા અભ્યાસ બાદ નિયમનતંત્ર સેબી (સિક્યોરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઈન્ડિયા)એ વધુ એક ચોંકાવનારો અહેવાલ બહાર પાડ્યો છે. આ અભ્યાસ મુજબ, આઈપીઓમાં શૅર્સ મેળવનાર પચાસ ટકાથી વધુ રોકાણકારો લિસ્ટિંગના એક જ સપ્તાહમાં શૅર વેચી નીકળી જાય છે. આઈપીઓમાંથી આ બહાર નીકળી જતું રોકાણ એના મૂલ્યની દૃષ્ટિએ ૭૦ ટકા સુધી પહોંચી ગયું છે.

この記事は Chitralekha Gujarati の September 23, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

この記事は Chitralekha Gujarati の September 23, 2024 版に掲載されています。

7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。

CHITRALEKHA GUJARATIのその他の記事すべて表示
વકફ કા કાનૂનની પાંખ કાપવાની કવાયત કેટલી આવશ્યક?
Chitralekha Gujarati

વકફ કા કાનૂનની પાંખ કાપવાની કવાયત કેટલી આવશ્યક?

આર્મી અને રેલવે પછી ભારતના ત્રીજા સૌથી મોટા જમીનદાર બની બેઠેલા વફ્ફ બોર્ડની કથિત જોહુકમી સામેનો આક્રોશ ઘણા વખતથી છલકાતો હતો. સરકાર અને ન્યાયતંત્ર જેટલી સત્તા ભોગવતા વક્ક બોર્ડ સામે મનમાની, ભ્રષ્ટાચાર, ગેરવહીવટના અનેક આક્ષેપો થયા હતા. આના ઉકેલ તરીકે સંસદમાં રજૂ થયેલું વક્ અમેન્ડમેન્ટ બિલ વિરોધ પક્ષોની કાગારોળને કારણે અત્યારે વધુ વિચારણા માટે સંયુક્ત સંસદીય સમિતિને હવાલે છે ત્યારે આ વિવાદાસ્પદ કાયદાના મૂળમાં જવું જરૂરી છે.

time-read
5 分  |
September 23, 2024
આ લોકોને રોકાણકાર કહેવાય?
Chitralekha Gujarati

આ લોકોને રોકાણકાર કહેવાય?

આઈપીઓ છલકાવાની સફળતા બાદની કરુણતા

time-read
3 分  |
September 23, 2024
કોણ છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે દુનિયાના લીડર્સ?
Chitralekha Gujarati

કોણ છે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે દુનિયાના લીડર્સ?

એઆઈને પ્રોમ્પ્ટ આપવાની માસ્ટરી મેળવવાથી નોકરી બચવાની શક્યતા ખરી કે નહીં?

time-read
3 分  |
September 23, 2024
સત્સંગ સાથે જોડાઈ છે સેવા...
Chitralekha Gujarati

સત્સંગ સાથે જોડાઈ છે સેવા...

ધર્મ જીવનની ગુણવત્તા સુધારવાનો માર્ગ છે.

time-read
1 min  |
September 23, 2024
આશા રાખીએ, કોઈ વડીલ માટે આવી નોબત ન આવે...
Chitralekha Gujarati

આશા રાખીએ, કોઈ વડીલ માટે આવી નોબત ન આવે...

પાછલી જિંદગીમાં સાવ એકલા રહેવાનું... ને મરી જાય ત્યારે અંતિમવિધિ પણ પારકાના હાથે થાય!

time-read
3 分  |
September 23, 2024
પીટીએસડીઃ ઝટ પીછો ન છોડે એવી વ્યાધિ
Chitralekha Gujarati

પીટીએસડીઃ ઝટ પીછો ન છોડે એવી વ્યાધિ

કોઈ મોટા આઘાતને પગલે આવતી આ બીમારી ઊંઘ હરામ કરી નાખે એ પહેલાં...

time-read
3 分  |
September 23, 2024
તમે શું ખાવ છો એની તમને ખબર છે?
Chitralekha Gujarati

તમે શું ખાવ છો એની તમને ખબર છે?

કુપોષણને કારણે ઊભી થતી સમસ્યા સમજી લઈ એનો ઝટ ઉકેલ લાવવો જરૂરી છે.

time-read
3 分  |
September 23, 2024
શાસ્ત્રીય નૃત્યગતનો ઝળહળતો સિતારો...
Chitralekha Gujarati

શાસ્ત્રીય નૃત્યગતનો ઝળહળતો સિતારો...

દેશ-વિદેશમાં ઈન્ડિયન ક્લાસિક ડાન્સને ચમકાવનારાં આ નૃત્યાંગનાએ એક તબક્કે ક્ષેત્રસંન્યાસ લેવાનો નિર્ણય લઈ લીધેલો... સામે આવેલા પડકારોનો સામનો કરી આજે એક ઊંચાઈએ પહોંચનારાં આ નૃત્યાંગનાનું જીવન પ્રેરણાદાયી છે.

time-read
4 分  |
September 23, 2024
ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?
Chitralekha Gujarati

ઋતુપલટોઃ ભ્રમ ને ભય ફેલાવવાનું શસ્ત્ર?

જાણકારો કહે છે કે ભારત તથા આફ્રિકન રાષ્ટ્રોને વિકાસની દૃષ્ટિએ પોતાના સમોવડિયા બનતાં રોકવા માટે વિકસિત દેશોનું પાછલાં ૧૦૦ વર્ષનું સૌથી મોટું સૅમ એટલે ક્લાઈમેટ ચેન્જ.

time-read
5 分  |
September 23, 2024
ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ
Chitralekha Gujarati

ગુજરાતમાં પણ છે વક્કના વિવાદ

રાજ્યમાં જૂની વર્ક્સ મિલકતોની તકરાર અને નવી વક્ત મિલકત માટે દાવા અચાનક વધ્યા છે. અલ્લાહને સમર્પિત મિલકત માટે નૈતિક અને કાનૂની આચરણ સામે હવે સવાલ કેમ ઊભા થાય છે?

time-read
4 分  |
September 23, 2024