સમૃદ્ધ ઈતિહાસ અને સંસ્કૃતિથી ઓતપ્રોત રાજ્ય મહારાષ્ટ્ર ૩૫૦થી વધુ દુર્ગ (કિલ્લા) ધરાવે છે. આ દરેક કિલ્લાની પોતાની અનોખી ગાથા છે. સ્વપ્નદષ્ટા છત્રપતિ શિવાજી મહારાજ અને એમના મરાઠા સામ્રાજ્ય દ્વારા નિર્મિત આ સ્થાપત્યની અજાયબી રાજ્યના ભવ્ય ભૂતકાળનો પુરાવો છે. તમે ઈતિહાસના શોખીન હો કે સાહસના અથવા ફક્ત મહારાષ્ટ્રના વારસાની ઝલક શોધી રહ્યા હો, આ પ્રતિષ્ઠિત કિલ્લા ચોક્કસપણે મુલાકાત લેવા માટે યોગ્ય સ્થળ છે.
એમાં પણ ચોમાસા પછી છવાયેલી હરિયાળી વચ્ચે તો આ કિલ્લા અદ્ભુત લાગે છે.
ભવિષ્યમાં કરો ભૂતકાળનો અનુભવ
*સિંધુદુર્ગ કિલ્લોઃ છત્રપતિ શિવાજી મહારાજ દ્વારા બાંધવામાં આવેલો ૧૭મી સદીનો કિલ્લો મરાઠાઓની બહાદુરીના પ્રતીક તરીકે ઊભો છે. દંતકથા સમાન રાજાને સમર્પિત એકમાત્ર મંદિર જુઓ અને મરાઠા સામ્રાજ્યના નૌકાદળના પાયાનાં રહસ્યોને ઉજાગર કરો.
この記事は Chitralekha Gujarati の October 28, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Chitralekha Gujarati の October 28, 2024 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
આ ઘરો બાંધનારાનાં ઘર કોણ તોડશે?
‘કાયદો આંધળો છે’ એવું આપણે વર્ષોથી સાંભળીએ છીએ, પણ જે લોકો પર કાયદાના અમલની જવાબદારી હોય એ જ કાનૂનનું છડેચોક ઉલ્લંઘન કરે અને એનું પાપ બીજા કોઈએ ભોગવવાનું આવે ત્યારે સામાન્ય માણસ અદાલત પાસે ન્યાયની અપેક્ષા રાખે, પણ...
જસ્ટ, એક મિનિટ...
વિપરીત સ્થિતિનો સામનો કરી રહ્યા હોઈએ ત્યારે એમાં સુધારો કરવા માટે સૌપ્રથમ તો પોતાની જાતથી શરૂઆત કરવી જોઈએ.
ક્ષણ નાની, ક્ષણ મોટી
ક્ષણ ફક્ત ક્ષણમાં વીતી જાય, એવું બનવાનું ક્યાંક એવું બને, ક્ષણમાં વિતાવાય નહીં.
જલસાઘર
...તો આર.કે. સ્ટુડિયો ક્યારે બન્યો હોત? કેવીક ઉજવણી થતી આર.કે.માં બર્થડેની?
સ્ટૉક માર્કેટમાં રિટેલ ઈન્વેસ્ટર્સની સક્રિયતા શેનો સંકેત છે?
શૅરબજારમાં રિટેલ પાવરનું જોર વધી રહ્યું હોવાનાં કારણો જાણવાં-સમજવાં મહત્ત્વનાં છે. કેમ રિટેલ ઈન્વેસ્ટર્સ વર્ગ વધુ સક્રિય થયો છે? ફોરેન ઈન્વેસ્ટર્સની સામે આપણા ભારતીય રોકાણકારોની શક્તિ વધે એમાં કોનું હિત છે? આમાં સમજવા અને ભળવા જેવું ખરું...
રોક્યા એ રોયા...
‘લાલચ બહોત બૂરી બલા હૈ...’ એ વાત આપણે બધા જાણીએ છીએ અને સમજીએ પણ છીએ. તેમ છતાં ‘એકના બે’ કે ‘એકના ચાર’ કરી આપવાની ઑફર કાને પડતાં જ આપણે એ માટે લલચાઈએ તો છીએ જ. હમણાં ગુજરાતમાં બહુ ગાજતું ‘બીઝેડ’નું છેતરપિંડી પ્રકરણ આપણી આવી વૃત્તિનું પરિણામ છે. આવું અગાઉ પણ થયું છે અને હજીય અટકવાનું તો નથી જ.
સૌથી પ્રાચીન એવા આ વ્યવસાયને ગુનો ગણવાનું બંધ કરીએ...
સમાજને ‘સ્વચ્છ’ રાખવાનું કામ કરતી રૂપજીવિનીઓને પાયાના અધિકાર ક્યારે મળશે?
ઓછામાં ઝાઝું સમજો... માનસિક સ્વાસ્થ્ય જાળવો!
ઘરમાંથી અને જીવનમાંથી પણ નકામી-બિનજરૂરી ચીજોનો નિકાલ કરો તો મનનો ભાર ઓછો થશે.
લગ્ન પહેલાં આપો ચહેરાને કુદરતી રામક
વેજિટેબલ જ્યુસમાં આ ચીજો ઉમેરી શિયાળાને બનાવીએ હેલ્થી ને હૅપ્પી.
એની રંગોળીના રંગ એટલે જાણે સેવાની સરવાણી
રંગોળી માત્ર દિવાળીના દિવસોમાં જ હોય એવું જરૂરી નથી. કોઈ પણ પ્રસંગે રંગોળી બનાવી આ કળાને કારકિર્દીમાં પલટી નાખી અને સાથોસાથ એ દરમિયાન જ ગરીબોને નિયમિત મદદરૂપ થવાનું વિચારનારા યુવાનો ઘણા ઓછા હોય છે. જો કે રંગોળીકળામાં નિપુણ એક રાજકોટવાસી યુવતીએ પોતાની કમાણીમાંથી જરૂરતમંદ લોકોને સહાય કરીને યુવાપેઢીને નવો રાહ ચીંધ્યો છે.