CATEGORIES
‘બર્થડે પાર્ટી' ના નામે બેન્કવેટમાં મોડી રાત સુધી ગરબાનાં આયોજન
નાના ચિલોડા ખાતે આવેલી પ્રિયા રેસ્ટોરાં એન્ડ બેન્કવેટમાં ગઈ કાલે ગરબાનું આયોજન થયુંઃ રેસ્ટોરાં માલિકે સ્ટેટસ મુકતાં ભાંડો ફૂટ્યો
હું પ્રામાણિક મિત્ર છું: ક્યિારા
સિદ્ધાર્થને તેણે પોતાનો ક્લોઝ ફ્રેન્ડ ગણાવ્યો હતો
સેમી કન્ડક્ટર ચિપની અછતના પગલે વાહનોનાં એડવાન્સ બુકિંગમાં વધારો
દિવાળીમાં ડિલિવરીના વિલંબની શક્યતાના પગલે લોકોએ દશેરાને દિવાળી બનાવી મંદી દૂર થઇ: કમ્પ્યૂટર, લેપટોપ, મોબાઈલ, જમીન-મકાન અને સોના-ચાંદીની ખરીદી વધી
વીજ કંપનીઓનાં લેણાં નહીં ચૂકવતા કાબુલ સહિત અન્ય પ્રાંતોમાં અંધારપટ
મધ્ય એશિયાઈ દેશોના લગભગ રૂ.૬.૨ કરોડ ડોલરનાં વીજળી બિલોનું પેમેન્ટ બાકી
રૂ. ૨૦ લાખમાં ખરીદાયેલા વેંકટેશે KKRનું નસીબ પલટી નાખ્યું ને UAEમાં જીતતી ગઈ મોર્ગનની ટીમ
કેકેઆરે પ્રથમ તબકકાની પોતાની સાત મેચમાં વેંકટેશ ઐયરને એક મેચમાં રમવાની તક આપી નહોતી
લિવ ઈન રિલેશનશિપમાં રહેતા પ્રેમીએ મોડા ઉઠવા બાબતે પ્રેમિકાને ફટકારી
પ્રેમીએ ધમકી આપી કે પોલીસમાં ફરિયાદ કરીશ તો તારા ટાંટિયા તોડી નાખીશ
પતિના ત્રાસથી પત્નીએ ફિનાઈલ પીને આપઘાત કરવાની કોશિશ કરી
પત્નીનાં માતા પિતા અને સંબંધીઓ ન હોવાથી પતિ તેની પાસે અવારનવાર દહેજની માગણી કરતો હતો
પંજાબમાં BSFના અધિકાર ક્ષેત્રને વિસ્તારવાના મામલે રાજકીય વિવાદ
સીએમ ચન્નીએ કેન્દ્રના ઈરાદા સામે સવાલ ઉઠાવ્યા
નોર્વેના સુપર માર્કેટમાં એક હુમલાખોરે ધનુષ-બાણથી હુમલો કરતાં પાંચનાં મોત
હુમલાખોરની ધરપકડ: હુમલામાં અન્ય હથિયારનો ઉપયોગ થયો કે નહીં તેની તપાસ
દેશમાં કોરોનાના કેસ ફરી વધ્યાઃ છેલ્લા ૨૪ કલાકમાં ૧૮,૯૮૭ નવા કેસ, ૨૪૬નાં મોત
કેરળમાં પણ કેસમાં ઉછાળો: ૨૪ કલાકમાં ૧૧,૭૦૯ નવા કેસ, ૧૨૩ દર્દીનાં મોત
દશેરાએ મીઠાઈમાં કિલોએ રૂ.૫૦, ફરસાણમાં રૂ. ૪૦નો ભાવવધારો
મીઠાઈના ભાવ રૂ. પ૦૦થી ૧૨૦૦: મધ્યમ વર્ગ માટે તહેવારો ફિક્કા બનશે
તાલિબાનની અસરઃ મા દુર્ગાની પૂજા કરવા દેતા નથી બાંગ્લાદેશી કટ્ટરપંથી
નિષ્ણાતોની ચેતવણી સાચી ઠરી રહી છે
ઢોર પકડવાના CNCD વિભાગમાં સ્ટાફ બદલવાનાં ચક્રો ગતિમાન
સત્તાવાળાઓ દ્વારા વર્ષોથી જામેલા પોલીસ સ્ટાફને અન્યત્ર ખસેડાશેઃ પશુપાલકો સાથેની સાઠગાંઠથી રોજનાં માત્ર ૩૫ ઢોર પકડાતાં હોઇ નાગરિકો બેહાલ
ટીમ ઇન્ડિયાની 'બિલિયન ચીયર્સ જર્સી'માં ત્રણ સ્ટાર્સનું મહત્ત્વ શું છે?
જર્સીની પેટર્ન અબજો પ્રશંસકોના ચિચર્સથી પ્રેરિત છે ત્રણ સ્ટાર ટીમ ઇન્ડિયા દ્વારા જીતવામાં આવેલા ત્રણ વિશ્વકપનું પ્રતિનિધિત્વ કરે છે
છોકરીઓના અધિકાર માટે અવાજ ઉઠાવવો જોઈએ: માનુષી છિલ્લર
મહિલાઓએ પોતાનું લક્ષ પૂરું કરવા માટે સખત મહેનત કરવી પડે છે
ગોમતીપુરમાં વરલી મટકાનો જુગાર રમાડતો યુવક ઝડપાયો
પોલીસે રેડ કરી ત્યારે જુગારિયા નાસી ગયા: યુવક પાસેથી પોલીસે ૧,૨૦૦ રૂપિયા જપ્ત કર્યા
એર ઈન્ડિયાના કર્મચારીને ઘર ખાલી કરવાનો આદેશઃ સ્ટાફ હડતાળ પર જશે
મુંબઇ લેબર કમિશનરને જાણ કરવામાં આવી
એર ઈન્ડિયા બાદ હવે અડધો ડઝનથી વધુ સરકારી કંપની વેચવાની તૈયારી
ડીસઈન્વેસ્ટમેન્ટ દ્વારા રૂ.૧.૭૫ લાખ કરોડ ઊભા કરવાનો સરકારનો પ્લાન
આંધ્રપ્રદેશમાં રૂ. ૫.૧૬ કરોડની નોટોથી માનો દરબાર સજાવાયો
સાત કિલો સોના તથા ૬૦ કિલો ચાંદીનાં આભૂષણો પણ પહેરાવાયાં
અઠવાડિયામાં કોરોના વેક્સિનના ફર્સ્ટ ડોઝમાં ૧૦૦ ટકા લક્ષ્યાંક હાંસલ કરાશે
વેક્સિનેશનને પ્રોત્સાહન આપવા જાહેર કરાયેલા મોબાઇલ ફોનનો ઈનામી ડ્રો આજે કરાય તેવી શક્યતા, જોકે લોકો વેક્સિન લેવા ખાસ આગળ આવતા નથી
અજાણ્યો શબ્દ QR કોડ સ્કેન કરવાનું કહે તો ચેતી જજો, નહીંતર છેતરાશો
સાયબર ગઠિયા ડિટેલ્સ મેળવી બેન્ક એકાઉન્ટ સાફ કરી નાખે છે
'એક્શન હીરો' બનશે આયુષ્માન
આ અગાઉ આયુષ્માન અને આનંદ એલ. રાયે ‘શુભ મંગલ સાવધાન’ અને ‘શુભ મંગલ ઝ્યાદા સાવધાન'માં સાથે કામ કર્યું હતું
લગ્નમાં સ્કાય ડાઇવિંગ કરાવશે વિધુત જામવાલ
લગ્ન સામાન્ય નહીં હોય. હું એવું નથી કરવા માગતો, જે રેગ્યુલર થતું હોય. હું કંઈ સાધારણ રીતે લગ્ન નથી કરવા માગતો: વિધુત
કોમનવેલ્થ ગેમ્સમાં હવે માત્ર બે રમત અનિવાર્ય: ટી-૨૦ ક્રિકેટને સ્થાન મળ્યું
રમતગમતના ખર્ચની દષ્ટિએ રમતોને વધુ અસરકારક બનાવવા, નવા દર્શકોને જોડવા માટે કોમનવેલ્થ ગેમ્સ ૨૦૨૬-૨૦૩૦ માટે વ્યૂહાત્મક રૂપરેખા, ભવિષ્યના યજમાનોની નવી ધારણાઓને લાગુ કરવા માટે આમંત્રિત કરે છે
૧૫ ઓક્ટોબરે ડેડી'ઝ આર્મી સામે ટકરાવા માટે આજે દિલ્હી-કોલકાતા વચ્ચે મુકાબલો
કોલકાતાની ટીમે આઠમાંથી છ મેચ જીતી છે, ૨૮ સપ્ટેમ્બરે દિલ્હી સામે થયેલી ટક્કરમાં પણ કોલકાતાનો ત્રણ વિકેટે વિજય થયો હતો
નેપાળમાં બસ ખીણમાં ખાબકી: ૩૨થી વધુનાં મોત, અનેક ઘાયલ
મુસાફરોથી ભરેલી બસ ૩૦૦ મીટર નીચેની નદીમાં પડી ગઈ
દેશમાં સતત પાંચમા દિવસે કોરોનાના ૨૦ હજારથી ઓછા કેસઃ રિકવરી રેટ ૯૮.૦૬ ટકા
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૫,૮૨૩ નવા કેસઃ ૨૨૬ સંક્રમિતોનાં મોત
મોંઘવારીનો ડબલ એટેકઃ ૧૦ દિવસમાં બીજી વખત CNG-PNGમાં ભાવવધારો
આઠ મહિનામાં પાંચ વખત CNG-PNG ભાવ વધ્યા
કેરળમાં ભારે વરસાદથી પ્રચંડ પૂરઃ બે બાળકી સહિત ત્રણનાં મોત
આગામી પાંચ દિવસ સુધી ભારે વરસાદનું હાઈએલર્ટ જારી
અંધારપટનું સંકટ ટળશે?: રોજ ૨૦ લાખ ટન કોલસા ઉત્પાદનનો સરકારનો દાવો
કોલસા અને વીજસંકટ વચ્ચે કોલસાનું ઉત્પાદન વધારવા કેન્દ્રનો મોટો નિર્ણય