CATEGORIES

સમગ્ર રાજયમાં એકસાથે ધો.૯થી ૧૨ની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓફલાઈન જ લેવાશે
SAMBHAAV-METRO News

સમગ્ર રાજયમાં એકસાથે ધો.૯થી ૧૨ની પ્રથમ સત્રાંત પરીક્ષા ઓફલાઈન જ લેવાશે

૧૮ ઓક્ટોબરે પરીક્ષા લેવાશેઃ પ્રશ્નપત્રનો ખર્ચ જે તે શાળાઓ પાસેથી વસૂલ કરાશે

time-read
1 min  |
Abhiyaan Magazine 04/10/2021
યુટ્યૂબ બન્યું ગુનેગારોની પાઠશાળા: વીડિયો જોઈને શીખે છે અવનવી ટેકનિક
SAMBHAAV-METRO News

યુટ્યૂબ બન્યું ગુનેગારોની પાઠશાળા: વીડિયો જોઈને શીખે છે અવનવી ટેકનિક

યુટ્યૂબ પર આજે ઘાતક હથિયારો બનાવવાથી લઈને ચોરીના પેંતરા શીખવતા વીડિયો પણ અપલોડ થઈ રહ્યા છે

time-read
1 min  |
Abhiyaan Magazine 04/10/2021
ભૂપતભાઈના વૈચારિક નિબંધો વાચકને તેમના વ્યક્તિત્વનો સંસ્પર્શ કરાવે છે.
SAMBHAAV-METRO News

ભૂપતભાઈના વૈચારિક નિબંધો વાચકને તેમના વ્યક્તિત્વનો સંસ્પર્શ કરાવે છે.

સ્વસ્થ અને આનંદપૂર્ણ જીવન માટેની પ્રેરક વાતો સરળ ભાષાશૈલીમાં કહેવાની રીતિ જ તેનું મુખ્ય આકર્ષણ બની રહી

time-read
1 min  |
Abhiyaan Magazine 04/10/2021
પુત્રવધૂના ત્રાસથી સાસુએ ફિનાઈલ પીને આપઘાત કરવાની કોશિશ કરી
SAMBHAAV-METRO News

પુત્રવધૂના ત્રાસથી સાસુએ ફિનાઈલ પીને આપઘાત કરવાની કોશિશ કરી

પુત્રવધૂએ સાસુ સાથે ઝઘડો કરી માર મારવાની ધમકી આપતાં તેમને મનમાં લાગી આવ્યું હતું

time-read
1 min  |
Abhiyaan Magazine 04/10/2021
ડુંગળીનો રસ દૂર કરશે અનેક બીમારીઓ
SAMBHAAV-METRO News

ડુંગળીનો રસ દૂર કરશે અનેક બીમારીઓ

ડુંગળી પોષક તત્ત્વનો ભંડાર છે: તેમાં એન્ટીઓક્સિડન્ટ, કેલ્શિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કોપર, ફોસ્ફરસ ભરપૂર પ્રમાણમાં હોય છે

time-read
1 min  |
Abhiyaan Magazine 04/10/2021
એન્ટીજન રેપિડ ટેસ્ટના મોટા ભાગના ડોમ ઉપાડી લેવાયા
SAMBHAAV-METRO News

એન્ટીજન રેપિડ ટેસ્ટના મોટા ભાગના ડોમ ઉપાડી લેવાયા

અન્ય કોર્પોરેશનની જેમ અમદાવાદમાં વેક્સિન લીધા વગરના ખેલૈયાઓ પર પ્રતિબંધ મૂકવા માગણી ઊઠી

time-read
1 min  |
Abhiyaan Magazine 04/10/2021
અમદાવાદીઓ આનંદો! નવરાત્રિમાં વરસાદ પડે તેવી હવે શક્યતા નથી
SAMBHAAV-METRO News

અમદાવાદીઓ આનંદો! નવરાત્રિમાં વરસાદ પડે તેવી હવે શક્યતા નથી

સ્થાનિક હવામાન વિભાગની આગાહી મુજબ ૯ ઓક્ટોબર સુધી વાદળછાયું વાતાવરણ રહેશે

time-read
1 min  |
Abhiyaan Magazine 04/10/2021
૯૪ ટકા અમદાવાદીઓને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ અપાયો
SAMBHAAV-METRO News

૯૪ ટકા અમદાવાદીઓને કોરોના વેક્સિનનો પહેલો ડોઝ અપાયો

તમામ વયજૂથના નાગરિકોને અર્બન હેલ્થ સેન્ટર, કોમ્યુનિટી હેલ્થ સેન્ટર, બીઆરટીએસ- એએમટીએસ બસ સ્ટેન્ડ, ઝોનલ કચેરી, મ્યુનિ. શાળા અને કોમ્યુનિટી હોલમાં કોરોનાની વેક્સિન અપાઈ રહી છે

time-read
1 min  |
Sambhaav metro 02/10/2021
ખોડાની રસી કેમ શોધાઈ નથી?
SAMBHAAV-METRO News

ખોડાની રસી કેમ શોધાઈ નથી?

માનવીએ અવનવી સિદ્ધિઓ પ્રાપ્ત કરી છે અને પોલિયો કે શીતળાને નાબૂદ કરવા માટે પ્રશંસનીય જહેમત ઉઠાવી છે પણ ખોડાનું નામ પડે ત્યારે ભલભલા વૈજ્ઞાનિકો અને ચિકિત્સકોનાં મસ્તક શરમથી ઝૂકી જાય છે

time-read
1 min  |
Sambhaav metro 02/10/2021
અમેરિકામાં કોરોનાનો કહેર: સાત લાખનાં મોત, સાત કરોડ લોકોની વેક્સિન પ્રત્યે ઉદાસીનતા
SAMBHAAV-METRO News

અમેરિકામાં કોરોનાનો કહેર: સાત લાખનાં મોત, સાત કરોડ લોકોની વેક્સિન પ્રત્યે ઉદાસીનતા

હજુ જાન્યુઆરી સુધીમાં કોરોના ૯૦ હજાર જીંદગીનો ભોગ લે તેવી આશંકા

time-read
1 min  |
Sambhaav metro 02/10/2021
આજે બાપુની ૧૫૨મી જયંતીઃ પીએમ મોદી સહિત સમગ્ર દેશનાં શ્રદ્ધા સુમન
SAMBHAAV-METRO News

આજે બાપુની ૧૫૨મી જયંતીઃ પીએમ મોદી સહિત સમગ્ર દેશનાં શ્રદ્ધા સુમન

પૂર્વ વડા પ્રધાન લાલબહાદુર શાસ્ત્રીને પણ દિગ્ગજો સહિત દેશવાસીઓની શ્રદ્ધાંજલિ

time-read
1 min  |
Sambhaav metro 02/10/2021
KKR હારી, પંજાબ જીતી ને પ્લેઓફની ટિકિટ કન્ફર્મ થઈ દિલ્હી કેપિટલ્સની!
SAMBHAAV-METRO News

KKR હારી, પંજાબ જીતી ને પ્લેઓફની ટિકિટ કન્ફર્મ થઈ દિલ્હી કેપિટલ્સની!

ચેન્નઈ ૧૮ પોઇન્ટ સાથે પ્રથમ સ્થાને, ૧૬ પોઇન્ટ સાથે દિલ્હીની ટીમ બીજા સ્થાને છે. આરસીબી ટીમ પાસે ૧૪ પોઇન્ટ છે અને તે ત્રીજા સ્થાન પર છે. કોલકાતા, પંજાબ અને મુંબઈ પાસે ૧૦-૧૦ પોઇન્ટ છે. આ ટીમો ક્રમશઃ ચોથા, પાંચમા અને છઠ્ઠા સ્થાન પર છે

time-read
1 min  |
Sambhaav metro 02/10/2021
એરપોર્ટ અને વાસાણા પોલીસ સ્ટેશન હજુ પણ સીસીટીવી કેમેરા વગરનાં!
SAMBHAAV-METRO News

એરપોર્ટ અને વાસાણા પોલીસ સ્ટેશન હજુ પણ સીસીટીવી કેમેરા વગરનાં!

ગૃહ વિભાગના મતે એરપોર્ટ અને વાસણા 'નવાં પોલીસ સ્ટેશત’ની વ્યાખ્યામાં આવે છે: બંને પોલીસ સ્ટેશન છેલ્લાં પાંચ વર્ષથી કાર્યરત છે: દિવાળી પહેલાં સીસીટીવી કેમેરા લાગી જશે તેવો અધિકારીનો દાવો

time-read
1 min  |
Sambhaav metro 02/10/2021
ચોમાસામાં ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાતા, પાચન બગડશે
SAMBHAAV-METRO News

ચોમાસામાં ભૂલથી પણ આ વસ્તુઓ ન ખાતા, પાચન બગડશે

ચોમાસાની ઋતુમાં અપચાથી લઈને ગેસ્ટ્રોએન્ટ્રાઈટિસ સમસ્યા થવાનું જોખમ રહે છે

time-read
1 min  |
Sambhaav metro 02/10/2021
ત્રણ પિસ્તોલ સાથે કુખ્યાત મોહમ્મદ ટેમ્પો ઝડપાયો
SAMBHAAV-METRO News

ત્રણ પિસ્તોલ સાથે કુખ્યાત મોહમ્મદ ટેમ્પો ઝડપાયો

ફિલ્મોમાં વિલનની ભૂમિકા ભજવનારો મોહમ્મદ ટેમ્પો હત્યા સહિત અનેક ગુનાઓમાં સંડોવાયેલો છે

time-read
1 min  |
Sambhaav metro 02/10/2021
પંજાબમાં કોંગ્રેસના પ્રભારી રાવતની હકાલપટ્ટી નિશ્ચિતઃ હરીશ ચૌધરી નવા પ્રભારી બનશે
SAMBHAAV-METRO News

પંજાબમાં કોંગ્રેસના પ્રભારી રાવતની હકાલપટ્ટી નિશ્ચિતઃ હરીશ ચૌધરી નવા પ્રભારી બનશે

હરીશ રાવત અને કેપ્ટન અમરિન્દરસિંહ વચ્ચેનો વિવાદ વધુ વકર્યો

time-read
1 min  |
Sambhaav metro 02/10/2021
દેશમાં કોરોનાના કેસ ફરી ઘટ્યાઃ ૨૪ કલાકમાં ૨૪,૩૫૪ નવા કેસ, ૨૩૪નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસ ફરી ઘટ્યાઃ ૨૪ કલાકમાં ૨૪,૩૫૪ નવા કેસ, ૨૩૪નાં મોત

કેરળ હજુ પણ કોરોનાનું હોટસ્પોટઃ ૨૪ કલાકમાં ૧૩,૮૩૪ નવા કેસ, ૯૫નાં મોત

time-read
1 min  |
Sambhaav metro 02/10/2021
વેજલપુર, સરખેજ, જોધપુરમાં આવતા સપ્તાહથી પ્રોપર્ટી ટેક્સની ચતુર્વર્ષીય આકારણી હાથ ધરાશે
SAMBHAAV-METRO News

વેજલપુર, સરખેજ, જોધપુરમાં આવતા સપ્તાહથી પ્રોપર્ટી ટેક્સની ચતુર્વર્ષીય આકારણી હાથ ધરાશે

દક્ષિણ-પશ્ચિમ ઝોનના આ ચાર વોર્ડમાં આશરે ત્રણ લાખ મિલકતો છેઃ ફેબ્રુઆરી અંત સુધીમાં આકારણી પૂરી કરી નવા નાણાકીય વર્ષથી બિલનું વિતરણ કરાશે

time-read
1 min  |
Sambhaav metro 02/10/2021
શહેરમાં વરસાદનું જોર ઘટવાથી લોકોએ મોટો હાશકારો અનુભવ્યો
SAMBHAAV-METRO News

શહેરમાં વરસાદનું જોર ઘટવાથી લોકોએ મોટો હાશકારો અનુભવ્યો

છેલ્લા ૨૪ કલાકમાં માંડ અડધો ઈંચ વરસાદ નોંધાયો: અમદાવાદમાં ૬ ઓક્ટોબર સુધી માત્ર અંશતઃ વાદળછાયું વાતાવરણ રહેશે, પણ વરસાદ નથી

time-read
1 min  |
Sambhaav Metro 01/10/2021
શરમાળ છું હું: પૂજા હેગડે
SAMBHAAV-METRO News

શરમાળ છું હું: પૂજા હેગડે

હું અંતર્મુખી સ્વભાવની છોકરી છું. નવા લોકો સાથે વાત કરવાની બાબતમાં નર્વસ થઇ જઉં છું: પૂજા હેગડે

time-read
1 min  |
Sambhaav Metro 01/10/2021
મોંઘવારીનો મારઃ કોમર્શિયલ LPG સિલિન્ડર ૪૩.૫૦ રૂપિયા મોંઘું થયું
SAMBHAAV-METRO News

મોંઘવારીનો મારઃ કોમર્શિયલ LPG સિલિન્ડર ૪૩.૫૦ રૂપિયા મોંઘું થયું

સબસિડી વગરના રાંધણગેસ સિલિન્ડરમાં હાલ કોઈ વધારો નહીં

time-read
1 min  |
Sambhaav Metro 01/10/2021
સ્વચ્છ અમદાવાદ: મ્યુનિ. તંત્ર દ્વારા આજે સ્વચ્છતા શપથ લેવડાવાયા
SAMBHAAV-METRO News

સ્વચ્છ અમદાવાદ: મ્યુનિ. તંત્ર દ્વારા આજે સ્વચ્છતા શપથ લેવડાવાયા

સ્વચ્છ ભારત મિશન હેઠળ આજથી અમદાવાદમાં ક્લીન ઈન્ડિયા થિમેટિક ડ્રાઇવ અભિયાનની શરૂઆત

time-read
1 min  |
Sambhaav Metro 01/10/2021
સ્ટેમિના વધારવા માટે આ ટિપ્સ ફોલો કરો
SAMBHAAV-METRO News

સ્ટેમિના વધારવા માટે આ ટિપ્સ ફોલો કરો

સ્ટેમિના લાંબા સમય સુધી માનસિક અને શારીરિક કાર્યને જાળવી રાખવામાં મદદ કરે છે, ઉચ્ચ સ્ટેમિના હોય તો તમને વધારે સ્વસ્થ રહેવામાં મદદ મળે છે

time-read
1 min  |
Sambhaav Metro 01/10/2021
શોપિયામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક આતંકી ઠાર
SAMBHAAV-METRO News

શોપિયામાં સુરક્ષાદળો સાથેની અથડામણમાં એક આતંકી ઠાર

આજ સવારથી શરૂ થયેલું ઓપરેશન હજુ ચાલુ છે

time-read
1 min  |
Sambhaav Metro 01/10/2021
પીએમ મોદીએ 'સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0' લોન્ચ કર્યું
SAMBHAAV-METRO News

પીએમ મોદીએ 'સ્વચ્છ ભારત મિશન-અર્બન 2.0' લોન્ચ કર્યું

અમૃતના બીજા ફેઝની પણ શરૂઆત કરવામાં આવી

time-read
1 min  |
Sambhaav Metro 01/10/2021
રાજ્ય માટે હજુ બે દિવસ કપરા: ભારેથી અતિભારે વરસાદની આગાહી
SAMBHAAV-METRO News

રાજ્ય માટે હજુ બે દિવસ કપરા: ભારેથી અતિભારે વરસાદની આગાહી

કચ્છ પર ડીપ ડિપ્રેશન સિસ્ટમ બની રહી છે ભારે વરસાદની સાથે ૭૦થી ૯૦ કિ.મી. પ્રતિ ક્લાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે

time-read
1 min  |
Sambhaav Metro 01/10/2021
ફિટનેસ ફ્રિક છે પ્રજ્ઞા જયસ્વાલ
SAMBHAAV-METRO News

ફિટનેસ ફ્રિક છે પ્રજ્ઞા જયસ્વાલ

પ્રજ્ઞાએ અત્યાર સુધી જેટલી પણ ફિલ્મોમાં કામ કર્યું છે તેમાં તેની એક્ટિંગનાં વખાણ થયાં છે

time-read
1 min  |
Sambhaav Metro 01/10/2021
નવા ડેવલપ કરાયેલા સીજી રોડ પર પાર્કિંગનો પ્રશ્ન હળવો બનશે
SAMBHAAV-METRO News

નવા ડેવલપ કરાયેલા સીજી રોડ પર પાર્કિંગનો પ્રશ્ન હળવો બનશે

AMC દ્વારા સ્ટેડિયમ સર્કલથી પરિમલ ચાર રસ્તા સુધી પે એન્ડ પાર્કનાં ચક્રો ગતિમાન કરાયાં: પ્રતિ કલાકના ટુ-વ્હીલર માટે રૂ. પાંચ, ઓટો રિક્ષા માટે રૂ. દસ અને કાર માટે રૂ. વીસ લેવાશેઃ ૩૯૬ ટુ-વ્હીલર અને ૩૦૬ કાર પાર્કિંગ થઈ શકશે

time-read
1 min  |
Sambhaav Metro 01/10/2021
દેશમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ મિઝોરમમાં સૌથી વધારે
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાનો પોઝિટિવિટી રેટ મિઝોરમમાં સૌથી વધારે

મિઝોરમમાં કોરોના વિસ્ફોટ થતાં કેન્દ્ર એક્સ્પર્ટ ટીમ મોકલશે

time-read
1 min  |
Sambhaav Metro 01/10/2021
થલતેજમાં ઘર બહાર જાહેર રોડ પર પાર્ક કરેલી કારની ચોરી
SAMBHAAV-METRO News

થલતેજમાં ઘર બહાર જાહેર રોડ પર પાર્ક કરેલી કારની ચોરી

યુવકની પાંચ લાખ રૂપિયાની કારની તેમના જ ઘર પાસેથી ચોરી કરી તસ્કરો ફરાર થઇ ગયા હતા

time-read
1 min  |
Sambhaav Metro 01/10/2021