CATEGORIES
આજે મમતા બેનરજીનું ભાવિ EVMમાં સીલ થશે: ભવાનીપુર સહિત ત્રણ બેઠક માટે મતદાન જારી
ટીએમસી બૂથ કેપ્યરિંગની ફિરાકમાં છેઃ ભાજપના ઉમેદવાર પ્રિયંકા ટિબરેવાલનો આક્ષેપ
આ ઘરેલુ ઉપાયોથી તમારા દાંતને બનાવો ચમકદાર
લીંબુના રસમાં મીઠું અને થોડું સરસવનું તેલ મિક્સ કરી બ્રશ દ્વારા દાંત પર ઘસો. દાંતમાં ચમક આવવા લાગશે. આ સૌથી જૂની અને અસરકારક રીત છે
IPS ઓફિસરના વહીવટદારનો ફોન આવ્યો ને દારૂ ભરેલી કાર છોડી દેવાઈ
બુટલેગર મહિને ભરણ આપતો હોવાથી બિનધાસ્ત દારુનું કટિંગ થાય છે
બેંગલુરુમાં કોરોના બ્લાસ્ટઃ બોર્ડિંગ સ્કૂલનાં ૬૦ બાળક પોઝિટિવ આવતાં ખળભળાટ
૧૪ બાળકો તમિલનાડુનાં છે જ્યારે ૪૬ બાળકો કર્ણાટકનાં વિવિધ વિસ્તારોના છે
કોંગ્રેસ હાઈકમાન્ડ સિદ્ધુની બગાવત સામે નહીં ઝૂકેઃ નવા પ્રદેશ અધ્યક્ષની શોધ શરૂ
હાઈકમાન્ડે સિદ્ધુ સાથેની વાતચીત બંધ કરીઃ વિકલ્પ પર સક્રીય વિચારણા
હવે સિનિયર સિટીઝનને નોકરી અપાવવા માટે નવું એમ્પ્લોયમેન્ટ એક્સચેન્જ ખુલશે
સિનિયર સિટીઝન્સની સમસ્યાઓના નિવારણ માટે એક હેલ્પલાઈન પણ શરૂ કરાઈ
બ્રિટનમાં તેલ સંકટઃ ટેન્કર ડ્રાઈવરની અછતને લીધે પેટ્રોલ પંપ પર લાંબી લાઈનો
બ્રિટનમાં લગભગ એક લાખથી વધુ ડ્રાઈવરોની કમી સર્જાઇ
બિહારની પંચાયત ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન પૂરજોશમાં જારી
બીજા તબક્કામાં ૩૪ જિલ્લાના ૪૮ બ્લોકમાં મતદાન ચાલી રહ્યું છે, ર૩,૧૬૧ પદ માટે ૯,૮૮૬ મતદાન કેન્દ્રો પર મતદાન જારી છે
દેશમાં સતત બીજા દિવસે કોરોનાના ૨૦ હજારથી ઓછા કેસઃ હવે માત્ર ૨.૮૨ લાખ એક્ટિવ કેસ
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૮,૮૭૦ નવા કેસઃ ૩૭૮ દર્દીઓનાં મોત
દેશને બીજી ઓક્ટોબરે વધુ એક કોરોના વેક્સિન મળશે
ગાંધીજયંતીએ બાળકો માટે ઝાયકોલ-ડી લોન્ચ થઈ શકે
ડ્રેગનની દાદાગીરીઃ ઉત્તરાખંડમાં ૧૦૦ જેટલા ચીની સૈનિકોની ઘૂસણખોરી
ચીની સૈનિકોએ બારાહોતી સેક્ટરમાં ઘૂસીને એક પુલ તોડી પાડયો અને બાદમાં ભાગી ગયા
સંબંધ રાખવાનો ઈન્કાર કરનાર નર્સને પ્રેમીએ માર માર્યો
નર્સ અને યુવક વચ્ચેના પ્રેમ સંબંધનો બે મહિના પહેલાં અંત આવ્યો હતો
શોર્ટકટથી રૂપિયા કમાવવા યુવકોએ નકલી ચલણી નોટ છાપવાનો ધંધો શરૂ કરી દીધો
એસઓજી ક્રાઇમે પાંચ યુવકો પાસેથી ર,ર૬,૬૦૦ની ચલણી નોટ જપ્ત કરી: ડમી ગ્રાહકના આધારે એસઓજીએ સમગ્ર ઓપરેશન પાર પાડયું
ફેક ઈન્સ્ટા ID બનાવી યુવતીના ફોટા પર બીભત્સ લખાણ લખી બદનામ કરી
યુવતીએ સાયબર ક્રાઇમમાં અજાણી વ્યકિત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી
શ્રેય અગ્નિકાંડમાં છેવટે દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ ગયું
પૂરતા વેન્ટિલેશનનો અભાવ તેમજ માર્જિનમાં કેન્ટીન હોવાનો વિવાદ પણ ફાયર એનઓસી સાથે ચગ્યો હતોઃ હવે આ દર્દીઓને કોરોના મૃતક તરીકે જાહેર કરાશે કે કેમ તે અંગે તર્ક-વિતર્ક
સંયુક્ત પરિવારો જાળવી રાખવા મહિલાઓનું સન્માન જરૂરી
આજના યુગમાં સંયુક્ત પરિવારો તૂટવા પાછળનું મુખ્ય કારણ એ છે કે પુરુષ પ્રધાન સમાજ આજે પણ પોતાની પારંપારિક માનસિકતાથી ઉપર ઊઠી શક્યો નથી અને મહિલાઓને આજે પણ પોતાનાં કરતાં ઊતરતી માને છે
સ્માર્ટ સિટીના શહેરીજનો ડોર ટુ ડોર કામગીરીનાં ધાંધિયાંથી ભારે પરેશાન
દીપક ત્રિવેદીને દક્ષિણ ઝોનના ડેપ્યુટી મ્યુનિ. કમિશનરનો ચાર્જ સોંપાયો
૨૪ કલાકમાં વટવામાં દોઢ ઈંચ, રામોલમાં એક ઇંચથી વધુ વરસાદ
સવારે શહેરમાં તોફાની પવન ફૂંકાયોઃ શહેરનો ચોમાસાની સિઝનનો કુલ વસાદ ૨૬.૭૦ ઈંચ નોંધાયો: રાતે વરસાદે લગભગ વિરામ લેતાં અમદાવાદીઓએ હાશકારો અનુભવ્યો
રાજ્યમાં મેઘતાંડવ: મોડી રાતથી અનેક જિલ્લામાં ધોધમાર વરસાદ
રાજકોટમાં મિની વાવાઝોડાની પરિસ્થિતિઃ ઉમરપાડામાં નવ ઇંચ વરસાદ ખાબક્યો
પ્રાઉડ ફીલ કરી રહ્યો છે નવાઝુદ્દીન સિદ્દિકી
હું હંમેશાં જાણતો હતો કે નવાઝ એકમાત્ર એવો અભિનેતા છે, જે આ પાત્રને ન્યાય આપી શકશે: સુધીર મિશ્રા
ડેવિડ વોર્નર માટે ખતમ થઈ IPL-2021: હવે SRH તરફથી નહીં રમે
હૈદરાબાદે આઇપીએલ-૨૦૨૧ની ૪૦મી મેચમાં રાજસ્થાનને સાત વિકેટે માત આપી. જેસન રોયે ડેબ્યુ કરતાં ૬૦ રન બનાવીને ટીમને જીત અપાવી હતી
ડેન્ગ્યુમાં પ્લેટલેટ્સ કાઉન્ટ વધારમાં મદદ કરશે આ ચાર સુપર ફૂડ
નિષ્ણાતોના મતે શરીરમાં ઓછામાં ઓછા ૧.૫ લાખ પ્લેટલેટ્સ હોવા જરૂરી છે. જો પ્લેટલેટ્સ એક લાખથી ઘટી જાય તો જીવ પર ખતરો આવી જાય છે
ઇમરાન હાશ્મીની 'ડિબુક' થશે ઓનલાઈન રિલીઝ
તહેવારોની સિઝનમાં એમેઝોન વિવિધ ફિલ્મની હારમાળાને લઈને આવશે
IPLના ઇતિહાસમાં પહેલી વાર બે મેચ સાંજે એક જ સમયે રમાશે
નવી સિઝન માટે BCCIને મીડિયા રાઇટ્સથી રૂપિયા ૧૮,૦૦૦થી ૨૦,૦૦૦ કરોડ મળવાની આશા આગામી સિઝન માટે બે નવી ટીમની જાહેરાત ૨૫ ઓક્ટોબરે
HDFC બેન્કના બ્રાન્ચ મેનેજરની સાઈકલ ફ્લેટનાં પાર્કિંગમાંથી ચોરાઈ
સેટેલાઈટમાં આઝાદ સોસાયટીનો બનાવ
લોકસભાની ત્રણ, વિધાનસભાની ૩૦ બેઠક માટે ૩૦ ઓક્ટોબરે પેટાચૂંટણી
ચૂંટણીપંચ દ્વારા જાહેરાત: ૧૪ રાજ્યની ૩૦ ખાલી પડેલી બેઠક માટે ચૂંટણી યોજાશે
હિમાચલની ખમીંગર ગ્લેશિયરમાં ૧૪ ટ્રેકર્સ ફસાયા: ઠંડીના કારણે બેનાં મોત
ફસાયેલા ટ્રેકર્સને બચાવવા માટે ૩૨ સભ્યોની રેસ્ક્યૂ ટીમ બનાવવામાં આવી
મધ્યપ્રદેશમાં આકાશી વીજળીનું તાંડવઃ બે જિલ્લામાં સાત મહિલા સહિત નવનાં મોત
દેવાસ અને આગર માલવા જિલ્લામાં વીજળી પડવાથી ચાર લોકો ગંભીર રીતે દાઝયા
દેશમાં કોરોના સામેના જંગમાં મોટી રાહત: ૨૪ કલાકમાં ૧૮,૭૯૫ નવા કેસ, ૧૭૯નાં મોત
૨૦૧ દિવસ બાદ પ્રથમ વાર ૨૦ હજારથી ઓછા નવા દૈનિક કેસ નોંધાયાઃ કેરળમાં પણ રાહત
ઝાયકોલ-ડીએ જગાવી આશા: હવે ડેન્ગ્યુ સામે પણ ડીએનએ વેક્સિન બનાવવાની તૈયારી
વિશ્વ સ્તર પર ડેન્ગ્યુ વિરુદ્ધ પાંચ વેક્સિન પર કામ ચાલી રહ્યું છે