CATEGORIES
દેશમાં સતત ત્રીજા દિવસે કોરોનાના કેસ ઘટ્યા: ૨૪ કલાકમાં ૨૬,૦૪૧ નવા દર્દી
કેરળમાં કોરોનાના ૧૫,૯૫૧ નવા કેસ અને ૧૬પનાં મોતઃ એક્ટિવ કેસ ઘટીને ૩ લાખથી નીચે
દારૂડિયા પતિએ પત્નીને માર મારી ઘરમાંથી કાઢી મૂકી
સાસુ પણ પરિણીતાને કામ બાબતે ઝઘડો કરી ત્રાસ આપતાં ફરિયાદ નોંધાઈ
જર્મનીની ચૂંટણીમાં કાંટાની ટક્કર: એન્જેલા મર્કેલની પાર્ટી બહુમતીથી દૂર
વિપક્ષ ગઠબંધન સરકાર રચવા તૈયાર
કોહલીની કમાલ: ટી-૨૦માં દસ હજાર રન બનાવનારો ભારતનો પહેલો અને દુનિયાનો પાંચમો બેટર બન્યો
કોહલી ટી-૨૦ ફોર્મેટમાં અત્યાર સુધીમાં પાંચ સદી અને ૭૩ અર્ધસદી ફટકારી ચૂક્યો છે અને તેનો સર્વોચ્ચ સ્કોર ૧૧૩ રનનો રહ્યો છે, આઈપીએલમાં વિરાટ છ હજારથી વધુ રન બનાવનાર એકમાત્ર બેટ્સમેન છે
અગાઉની અદાવતમાં પાડોશીએ યુવકને ફેંટો મારી ફટકાર્યો
યુવકે ગાળો બોલવાની ના પડતા મામલો ગરમાયો
કોરોના જેવા ત્રણ નવા ખતરનાક વાઈરસ મળતાં દુનિયા પર નવો ખતરો
આ ત્રણ નવા વાઇરસ કોરોનાની જેમ સમગ્ર દુનિયામાં હાહાકાર મચાવી શકે છે
ઝોયા અખ્તર વાઇબ્રન્ટ ડિરેક્ટર છેઃ આદર્શ ગૌરવ
ઝોયા અખ્તરની સ્ટોરી તરોતાજા કરનારી, એનાં પાત્ર અને સિનેમાની સ્ટાઇલનો જે દૃષ્ટિકોણ છે એ લોકોને વિચારતા કરી દે છે: આદર્શ
ડ્રગ્સનો નશો કરતા લોકોને પકડવા માટે પોલીસ પાસે કોઈ કિટ જ નથી
વડોદરા સિવાય ગુજરાતની કોઈ પોલીસ પાસે મલ્ટી ડ્રગ્સ ડિટેક્ટર કીટ નથી: નશો કરતા યુવકોમાં ગુનાખોરીનું પ્રમાણ વધ્યું
કારમાં બેસીને સટ્ટો રમતા યુવકો પર પોલીસની વોચ
મોબાઈલ ફોનમાં આઈડી હોવાથી ખેલીઓ કારમાં બેસીને મેચ પર સટ્ટો રમતા હતા: IPL મેચ પર સટ્ટો રમવા માટે પાન પાર્લર અને કાર હબ બન્યાં: સોલા પોલીસે કારમાં સટ્ટો રમતા બે યુવકને ઝડપી પાડયા
ઓસ્ટ્રાવા ઓપન: ચીનની શુઆઈ ઝાંગ સાથે મળીને સાનિયાએ ડબલ્સનો ખિતાબ જીત્યો
એક કલાક ચાર મિનિટ ચાલેલા ખિતાબી મુકાબલામાં ભારત-ચીનની જોડીએ અમેરિકા-ન્યૂઝીલેન્ડની જોડીને ૬-૩, ૬-૨થી હરાવીને જીત મેળવી
આઈપીએલ મેચમાં સટ્ટો રમતો યુવક ઘરેથી ઝડપાયો
પેટ્રોલિંગ દરમિયાન પોલીસે IPLની મેચ ઉપર સટ્ટો રમતા યુવકને ઝડપી લીધો હતો
PM મોદીએ અમિત શાહ અને રાજનાથ સિંહ સાથે બેઠક યોજી, જેપી નડ્ડા પણ રહ્યા હાજર
આજે અમેરિકાથી પરત ફર્યા છે. ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા સહિત પાર્ટી નેતાઓએ રવિવારે અમેરિકાથી પરત ફરેલા વડા પ્રધાનનું પાલમ એરપોર્ટ પર ગર્મજોશીથી સ્વાગત કર્યુ હતું
૨૭ સપ્ટેમ્બરે ખેડૂતોનું ભારત બંધનું એલાનઃ આજે મશાલ રેલી
મશાલ રેલી શહેરના સદર બજારમાં સાંજે સાત વાગ્યે શરૂ થશે અને સોહના રોડ પર પૂરી થશે
હવે ગલ્ફ કન્ટ્રીથી આવતાં તમામ કન્ટેનરને ઝીણવટથી ચેક કરાશે
ડ્રગ્સ, સિગારેટ, સોનાની દાણચોરી માટે ગુજરાતનાં તમામ બંદર વિવાદિત રહ્યાં છે
મહારાષ્ટ્રમાં ૭ ઓક્ટોબરથી તમામ ધર્મસ્થળો ફરી ખૂલશેઃ સાવચેત રહેવા ઉદ્ધવની અપીલ
લોકો અને વિપક્ષની માગણી હતી કે રાજ્યમાં મંદિર ખોલવામાં આવે
શેરબજારના ડબા ટ્રેડિંગ પર દરોડા: ૧૧ શખ્સ ઝડપાયા
પોલીસે ૧૮.૫૨ લાખ રોકડા સહિત ૨૨.૯૯ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો
શહેરની મોટા ભાગની કોર્ટમાં સુરક્ષાના નામે મોટાં છીંડા
કોર્ટમાં મહિલાઓ માટે એનક્લોઝર, સ્કેનર મશીન નથી: કોરોનાથી બચવા જેટલી વ્યવસ્થા છે તેના એક ટકા વ્યવસ્થા પણ સુરક્ષા માટે નથી: અમદાવાદની કોર્ટમાં અનેક વખત મારામારીની ગંભીર ઘટનાઓ બની છે
માથાના દુખાવાને દૂર કરશે આ ઘરગથ્થુ નુસખા
પેઈન કિલર દવાઓનું સેવન કરવાથી તમને દુખાવાથી રાહત મળે છે, પરંતુ વધુ પડતી દવાઓનું સેવન કરવાથી આરોગ્યને ખૂબ જ નુકસાન થાય છે
બિડેન પણ ઈચ્છે છે કે UNSCમાં ભારતને કાયમી સીટ મળવી જોઈએ
યુએનએસસીમાં અફઘાનિસ્તાનના મુદ્દે ભારતની અધ્યક્ષતાની બિડેને ભારોભાર પ્રશંસા કરી
પીએમ મોદી ન્યૂયોર્ક પહોંચ્યા: આજે સાંજે UNGAને સંબોધન કરશે
'ભારત માતા કી જય'ના નારા સાથે ન્યૂયોર્કમાં મોદીનું હૂંફાળું સ્વાગત
પતિના મોબાઈલમાં પ્રેમિકાના અશ્લીલ ફોટા-વીડિયો જોઈને પરિણીતા ચોંકી ઊઠી
૧૧ વર્ષ પહેલાં પતિના સંબંધનો ભાંડી ફૂટતાં જે તે સમયે પત્નીની માફી માગી લીધી હતીઃ ફોટો જોયા બાદ પત્નીને ત્રણ વખત તલાક કહીને કાઢી મૂકી
દેશમાં કોરોનાના કેસમાં ફરી ઘટાડોઃ ૨૪ કલાકમાં ૨૯,૬૧૬ નવા કેસ, ૨૯૦નાં મોત
એક્ટિવ કેસ થોડા વધ્યા: રિકવરી રેટ ૯૭.૭૮ ટકા થયો
જમ્મુ-કાશ્મીર, લદ્દાખ અમારાં હતાં અને રહેશે: ઈમરાનને ભારતનો સજ્જડ જવાબ
લાદેનને શહીદ ગણાવનાર પાકિસ્તાન હવે તાત્કાલિક પીઓકે ખાલી કરેઃ ભારત
પાકિસ્તાનમાં ન્યૂઝીલેન્ડ ટીમની સુરક્ષામાં તહેનાત પોલીસકર્મીઓ ર૭ લાખની બિરિયાની ઝાપટી ગયા
પાકિસ્તાની સૈન્ય સાથે ઈસ્લામાબાદ અને રાવલપિંડીમાં ન્યૂઝીલેન્ડના ખેલાડીઓની સુરક્ષા માટે પાંચ એસપી અને ૫૦૦થી વધુ એસએસપી (પોલીસ અધિકારી) તહેનાત કરવામાં આવ્યા હતા
ડેબ્યૂ ફિલ્મની રાહમાં છે શાલિની પાન્ડે
આ ખૂબ જ સારી ફિલ્મ છે અને અમે આ સ્પેશિયલ ફિલ્મને ખૂબ જ પ્રેમ અને ડેડિકેશનથી બનાવી છે: શાલિની પાન્ડે
અમદાવાદમાં આજે અને કાલે બે દિવસ ભારે વરસાદની આગાહી
૩૦ સપ્ટેમ્બર સુધી શહેરમાં હળવો અથવા તો ગાજવીજ સાથેનો વસાદ પડશે
ઓરેન્જ કેપઃ ટોપ ફાઇવ બેટરમાં સામેલ થયો ઋતુરાજ ગાયકવાડ
આરસીબી સામે ૩૮ રનની ઇનિંગ્સ રમ્યા બાદ ઋતુરાજ ગાયકવાડે પૃથ્વી શોને પાછળ છોડી દીધો છે અને આ સિઝનમાં ૩૨૨ રન સાથે તે ઓરેન્જ કેપની રેસમાં પાંચમા સ્થાને આવી ગયો છે
એક શોની જેમ ચાલી રહ્યું હતું જીવન
કોઈ સમાધાન દેખાતું ન હતું. કોઈની પાસે એકબીજા માટે સમય ન હતો. આ બધું કેવી રીતે કરવું તેનું કોઈ સમાધાન પણ દેખાતું ન હતું. કોઈની પાસે એકબીજા માટે સમય જ ન હતો
અમે કામ કરતાં ત્યારે ફરાહ ખાન અમને ખૂબ ગાળો આપતી હતીઃ જૂહી
જૂહી ખૂબ જ ટેલેન્ટેડ ડાન્સર છે અને તેની સાથે કામ કરવાની મને ખૂબ જ મજા આવતી હતી: ફરહ ખાન
AMTS-BRTSમાં આઠ દિવસમાં ૩૫ હજારથી વધુ પેસેન્જર્સને કોરોના વેક્સિન અપાઈ
AMTSમાં ૧૭ સપ્ટેમ્બરથી ગઈ કાલ સુધી ૨૧,૦૧૮ પેસેન્જર, BRTSમાં આટલા સમયગાળામાં ૧૪,૧૮૨ પેસેન્જર વેક્સિનેટ થયાઃ વેક્સિન લીધા વગરના પેસેન્જરની હવે કડકાઈથી તપાસ થતી નથી