CATEGORIES

દેશમાં ગણેશ વિસર્જનમાં ૧૨ બાળકો સહિત ૧૫ ડૂબ્યા: મુંબઈમાં ત્રણનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં ગણેશ વિસર્જનમાં ૧૨ બાળકો સહિત ૧૫ ડૂબ્યા: મુંબઈમાં ત્રણનાં મોત

બારાબંકીમાં પાંચ અને ભિડમાં ચાર લોકોનાં મોત

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021
તેજસ્વી યાદવ અને મિસા ભારતી સહિત છ લોકો સામે FIR દાખલ કરવાનો આદેશ
SAMBHAAV-METRO News

તેજસ્વી યાદવ અને મિસા ભારતી સહિત છ લોકો સામે FIR દાખલ કરવાનો આદેશ

તેજસ્વી યાદવ અને તેમની બહેન મિસા ભારતી સહિત છ લોકોએ પર પાંચ કરોડ રૂપિયા લીધા પછી પણ ટિકિટ ન આપવાનો આરોપ

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021
અમેરિકામાં ફરી કોરોનાનો કહેર વધ્યોઃ એક જ દિવસમાં ૨,૫૭૯ સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

અમેરિકામાં ફરી કોરોનાનો કહેર વધ્યોઃ એક જ દિવસમાં ૨,૫૭૯ સંક્રમિતોનાં મોત

બ્રાઝિલમાં ૯૩૫ અને રશિયામાં ૭૯૩એ જીવ ગુમાવ્યો

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021
હવે ટૂંક સમયમાં રેડીમેડ કપડાં અને જૂતાંમાં ઈન્ડિયન સાઈઝ જોવા મળશે
SAMBHAAV-METRO News

હવે ટૂંક સમયમાં રેડીમેડ કપડાં અને જૂતાંમાં ઈન્ડિયન સાઈઝ જોવા મળશે

નેશનલ સાઈઝિંગ સર્વે હેઠળ અમે ર૫ હજાર લોકોનું છ શહેરોમાં રાષ્ટ્રવ્યાપી મેઝરમેન્ટ લઈશું અને તેના ડેટાના આધારે એક બોડી સાઈઝ ચાર્ટ તૈયાર કરીશું: નૂપુર આનંદ

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૦,૨૫૬ નવા કેસ ૨૯૫નાં મોતઃ એક્ટિવ કેસમાં મોટો ઘટાડો
SAMBHAAV-METRO News

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૩૦,૨૫૬ નવા કેસ ૨૯૫નાં મોતઃ એક્ટિવ કેસમાં મોટો ઘટાડો

કેરળમાં ૨૪ કલાકમાં કોરોનાના ૧૯,૬૫૩ નવા કેસ, ૧૫૨નાં મોત

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021
કોરોનાને હરાવવા માટે વેક્સિનનો ત્રીજો બુસ્ટર ડોઝ લેવો જરૂરીઃ એન્થની ફૌસી
SAMBHAAV-METRO News

કોરોનાને હરાવવા માટે વેક્સિનનો ત્રીજો બુસ્ટર ડોઝ લેવો જરૂરીઃ એન્થની ફૌસી

બે ડોઝ લીધા બાદ કોરોના સામે લડવા એન્ટી બોડી ઓછી થઈ રહી છે: અમેરિકી એક્સપર્ટ

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021
કોરોનાની ત્રીજી લહેરનો ખતરોઃ ડેલ્ટા વેરિઅન્ટના ૨૫ મ્યૂટેશન મળી આવ્યા
SAMBHAAV-METRO News

કોરોનાની ત્રીજી લહેરનો ખતરોઃ ડેલ્ટા વેરિઅન્ટના ૨૫ મ્યૂટેશન મળી આવ્યા

માત્ર ભારતમાં જ નહીં, પરંતુ અમેરિકા, યુરોપ સહિત અનેક દેશોમાં મ્યૂટેશન થયું છે

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021
મોટી મમ્મીના ત્રાસથી ભત્રીજીએ આપઘાત કરવાની કોશિશ કરી
SAMBHAAV-METRO News

મોટી મમ્મીના ત્રાસથી ભત્રીજીએ આપઘાત કરવાની કોશિશ કરી

મોટી મમ્મીએ રસ્તામાં ટાંટિયા તોડી નાખવાની ધમકી આપતાં ભત્રીજીને લાગી આવ્યું હતું

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021
સોશિયલ મીડિયાથી વધુ લોકો સુધી પહોંચી શકાશે: રિચા ચઢ્ઢા
SAMBHAAV-METRO News

સોશિયલ મીડિયાથી વધુ લોકો સુધી પહોંચી શકાશે: રિચા ચઢ્ઢા

રીચા ચઢ્ઢાએ 'The KINDry' નામની પહેલ સોશિયલ મીડિયામાં શરૂ કરી છે. એના માધ્યમથી તે લોકોને કોવિડ પ્રતિ સજાગ કરે છે

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021
રાત્રે ઊંઘવામાં તકલીફ તો નથી થતી ને?
SAMBHAAV-METRO News

રાત્રે ઊંઘવામાં તકલીફ તો નથી થતી ને?

વિશ્વના લગભગ ૪પ ટકા લોકો અનિદ્રાથી પીડાય છે. ઘણા લોકો દિવસભર કામ કર્યા બાદ પણ રાત્રે પૂરતી ઊંઘ લઈ શકતા નથી

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021
રાજ્યમાં આજે ઓરેન્જ એલર્ટ: અમદાવાદ સહિત આઠ જિલ્લામાં હજુ વરસાદની ઘટ
SAMBHAAV-METRO News

રાજ્યમાં આજે ઓરેન્જ એલર્ટ: અમદાવાદ સહિત આઠ જિલ્લામાં હજુ વરસાદની ઘટ

બંગાળની ખાડીમાં લો પ્રેશર સર્જાતાં આગામી બે-ત્રણ દિવસ સુધી મધ્યમથી અતિભારે વરસાદની શક્યતા

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021
રણવીરની 'સર્કસ'માં અજય?
SAMBHAAV-METRO News

રણવીરની 'સર્કસ'માં અજય?

આ ગીતને રોહિત ખૂબ જ ગ્રાન્ડ લેવલ પર શૂટ કરવા માગે છે અને એમાં તેના લકી ચાર્મ અજયનો પણ સમાવેશ કરવા માગે છે

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021
નો વેક્સિન, નો એન્ટ્રી: AMTSમાં પેસેન્જર્સનાં સર્ટિફિકેટ ચકાસવા બસદીઠ એક કર્મચારી મુકાયો
SAMBHAAV-METRO News

નો વેક્સિન, નો એન્ટ્રી: AMTSમાં પેસેન્જર્સનાં સર્ટિફિકેટ ચકાસવા બસદીઠ એક કર્મચારી મુકાયો

BRTSમાં સર્ટિફિકેટની કડકાઈથી આશરે ૪૦ ટકા પેસેન્જર્સ ઘટયા: લો ગાર્ડન, પરિમલ ગાર્ડન, પ્રહલાદનગર ગાર્ડન સહિતના ગાર્ડનમાં પણ વેક્સિન લીધા વગરના લોકોને અટકાવાયા

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની એક દિવસીય મુલાકાતે
SAMBHAAV-METRO News

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ આજે દિલ્હીની એક દિવસીય મુલાકાતે

વડા પ્રધાન મોદી સાથે મુલાકાત ઉપરાંત રાષ્ટ્રપતિ કોવિંદ, અમિત શાહ અને સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહને પણ મળશે

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021
નરોડા વિસ્તારમાં આવેલા કિરાણા સ્ટોરનું શટર તોડી વીસ હજારની ચોરી
SAMBHAAV-METRO News

નરોડા વિસ્તારમાં આવેલા કિરાણા સ્ટોરનું શટર તોડી વીસ હજારની ચોરી

તસ્કરો મોડી રાતે ચોરી કરીને નાસી ગયા: કિરાણા સ્ટોરના ડ્રોઅરમાંથી માત્ર રૂપિયા ચોરાયા

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021
ગુજરાત બરબાદીના રસ્તે: એક જ મહિનામાં દસ હજાર કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું
SAMBHAAV-METRO News

ગુજરાત બરબાદીના રસ્તે: એક જ મહિનામાં દસ હજાર કરોડથી વધુનું ડ્રગ્સ ઝડપાયું

ગુજરાતને ડ્રગ્સનું હબ બનાવવા આતંકીઓનું ષડયંત્ર: હવાઈ તેમજ દરિયાઈ માર્ગે ડ્રગ્સ ઘુસાડાય છેઃ પાકિસ્તાન ગલ્ફ દેશો મારફતે ડ્રગ્સ મોકલી રહ્યું હોવાનો ખુલાસો

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021
ગત વર્ષે સાતમા ક્રમે રહેલી CSKએ ટોચના સ્થાને પહોંચી મુંબઈની મુશ્કેલી વધારી દીધી
SAMBHAAV-METRO News

ગત વર્ષે સાતમા ક્રમે રહેલી CSKએ ટોચના સ્થાને પહોંચી મુંબઈની મુશ્કેલી વધારી દીધી

સીએસકેનો રનરેટ +૧.રર૩ છે જોકે દિલ્હીનો રનરેટ +0.પ૪૭ જ છે

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021
આજે ભાદરવી પૂનમ: અંબાજીમાં દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું
SAMBHAAV-METRO News

આજે ભાદરવી પૂનમ: અંબાજીમાં દર્શનાર્થે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું

આજથી શ્રાદ્ધ પક્ષનો પ્રારંભ: શ્રાદ્ધ પક્ષ ૧૭ દિવસનો પરંતુ તિથિ ૧૬ રહેશે

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021
અશરફ નાગોરી મોબાઈલ જ રાખતો ન હતોઃ હજારો નંબર દિમાગમાં સેવ રાખતો
SAMBHAAV-METRO News

અશરફ નાગોરી મોબાઈલ જ રાખતો ન હતોઃ હજારો નંબર દિમાગમાં સેવ રાખતો

ગુજરાત ATSએ રાત હ્યુમન ઇન્ટિલેન્જસના આધારે શાતિર અશરફ નાગોરીને દબોચી લીધો

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021
અમદાવાદમાં હજુ ૨૬ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે
SAMBHAAV-METRO News

અમદાવાદમાં હજુ ૨૬ સપ્ટેમ્બર સુધી વરસાદી માહોલ રહેશે

વરસાદ ભલે હાથતાળી આપીને છટકી જાય, તેમ છતાં તેની શક્યતા નકારી ન શકાય: સિઝનનો કુલ વરસાદ ૨૩ ઈચ થયો

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021
OLX સાઇટ પરથી સોફા લેવા જતાં યુવકે ૭૫ હજાર ગુમાવ્યા
SAMBHAAV-METRO News

OLX સાઇટ પરથી સોફા લેવા જતાં યુવકે ૭૫ હજાર ગુમાવ્યા

ગઠિયાએ લિંકના આધારે રૂપિયા સેરવી લીધા

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021
IPL: એક જ ટીમ તરફથી ૨૦૦ મેચ રમનારો પ્રથમ ખેલાડી બનશે વિરાટ
SAMBHAAV-METRO News

IPL: એક જ ટીમ તરફથી ૨૦૦ મેચ રમનારો પ્રથમ ખેલાડી બનશે વિરાટ

ટી-૨૦ ક્રિકેટમાં ૧૦,૦૦૦ રન બનાવવાથી માત્ર ૭૧ રન દૂર

time-read
1 min  |
Sambhaav Metro 20/09/2021
સાવધાન! અમદાવાદમાં સોમવારે ભારે વરસાદ પડવાની આગાહી
SAMBHAAV-METRO News

સાવધાન! અમદાવાદમાં સોમવારે ભારે વરસાદ પડવાની આગાહી

હજુ ૨૩ સપ્ટેમ્બર સુધી શહેરમાં વસાદની સંભાવના: છેલ્લા ૨૪ કલાકમાં પણ મેઘરાજાએ લોકોને નિરાશ કર્યા

time-read
1 min  |
Sambhaav metro 18/09/2021
હવે ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધી પાનને આધાર સાથે લિન્ક કરી શકાશે
SAMBHAAV-METRO News

હવે ૩૧ માર્ચ, ૨૦૨૨ સુધી પાનને આધાર સાથે લિન્ક કરી શકાશે

કેન્દ્રએ પાન-આધાર લિન્ક કરવાની ડેડલાઈન ૩૦ સપ્ટેમ્બર, ૨૦૨૧થી છ મહિના માટે લંબાવી

time-read
1 min  |
Sambhaav metro 18/09/2021
‘અમે FOOL પૂફ વ્યવસ્થા કરી છે': ખરાબ અંગ્રેજીથી PCBની આબરૂના ધજાગરા ઊડયા
SAMBHAAV-METRO News

‘અમે FOOL પૂફ વ્યવસ્થા કરી છે': ખરાબ અંગ્રેજીથી PCBની આબરૂના ધજાગરા ઊડયા

ન્યૂઝલેન્ડની ક્રિકેટ ટીમે સુરક્ષાનું કારણ આગળ ધરીને પાકિસ્તાનનો પ્રવાસ રદ કરી દીધો. ગઈ કાલે ટોસની થોડી મિનિટો પહેલાં જ ન્યૂઝીલેન્ડ ક્રિકેટ ટીમે આ અંગેની જાહેરાત કરી હતી, જેનો અંદાજ કોઈને પણ નહોતો. ન્યૂઝીલેન્ડની ક્રિકેટ ટીમના આ પગલાં બાદ ક્રિકેટની દુનિયામાં પાકિસ્તાન ફરી એક વાર શરમજનક પરિસ્થિતિમાં મુકાઈ ગયું છે.

time-read
1 min  |
Sambhaav metro 18/09/2021
વિધાર્થીને રૂપિયાનું બંડલ બતાવી સોનાની ચેઇન લઈ બે ગઠિયા ફરાર
SAMBHAAV-METRO News

વિધાર્થીને રૂપિયાનું બંડલ બતાવી સોનાની ચેઇન લઈ બે ગઠિયા ફરાર

બે ગઠિયાએ વિધાર્થી પાસે આવીને સુરત જવા માટે ભાડું માગ્યું હતું

time-read
1 min  |
Sambhaav metro 18/09/2021
શહેરમાં ડ્રગ્સના ધંધાની કમાન ‘માફિયા ક્વીન” નાં હાથમાં: સગીરો ડિલિવરી બોય
SAMBHAAV-METRO News

શહેરમાં ડ્રગ્સના ધંધાની કમાન ‘માફિયા ક્વીન” નાં હાથમાં: સગીરો ડિલિવરી બોય

દારૂ બાદ હવે ડ્રગ્સ બિઝનેસમાં પણ મહિલાઓનો દબદબોઃ ચાર મહિલા ડ્રગ્સ માફિયા પર પોલીસનું સર્વેલન્સ

time-read
1 min  |
Sambhaav metro 18/09/2021
મુંબઈની લોકલ ટ્રેનમાં ગેસ એટેકથી આતંકી હુમલાનો ખતરોઃ એલર્ટ જારી
SAMBHAAV-METRO News

મુંબઈની લોકલ ટ્રેનમાં ગેસ એટેકથી આતંકી હુમલાનો ખતરોઃ એલર્ટ જારી

ધરપકડ કરાયેલા આતંકીઓની પૂછપરછમાં ષડયંત્રનો પર્દાફાશ થયો

time-read
1 min  |
Sambhaav metro 18/09/2021
વજન ઘટાડવું હોય તો પોટેશિયમથી ભરપૂર ખોરાક લો
SAMBHAAV-METRO News

વજન ઘટાડવું હોય તો પોટેશિયમથી ભરપૂર ખોરાક લો

કેળાં પોટેશિયમનો સૌથી મોટો સ્રોત છે. કેળામાં ફાઇબર અને ઘણાં એન્ટિઓક્સિડેન્ટ હોય છે, જે મેટાબોલિઝમને વધારે છે

time-read
1 min  |
Sambhaav metro 18/09/2021
ભક્તો આવતી કાલે વિઘ્નહર્તા ગણેશજીને ભાવભરી વિદાય આપી વિસર્જન કરશે
SAMBHAAV-METRO News

ભક્તો આવતી કાલે વિઘ્નહર્તા ગણેશજીને ભાવભરી વિદાય આપી વિસર્જન કરશે

ગણેશ મહોત્સવની સમાપ્તિ થતાં 'અગલે બરસ તૂ જલદી આ', 'ગણપતિ બાપા મોરિયા'ના નાદ સાથે વિઘ્નહર્તાને વિદાય આપવામાં આવશે

time-read
1 min  |
Sambhaav metro 18/09/2021