CATEGORIES

બીજી વાર પિતા બન્યો બટલર: RRએ શેર કરી ‘મેગી'ની ક્યૂટ તસવીર
SAMBHAAV-METRO News

બીજી વાર પિતા બન્યો બટલર: RRએ શેર કરી ‘મેગી'ની ક્યૂટ તસવીર

બટલર બીજી વાર પિતા બનવાનો હોવાથી તેણે ભારત સામે ચાલી રહેલી ટેસ્ટ શ્રેણીમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું

time-read
1 min  |
Sambhaav Metro 06/09/2021
કાજોલ જેવા વાળ હતા એવી છોકરીના પ્રેમમાં પડયો રાજકુમાર
SAMBHAAV-METRO News

કાજોલ જેવા વાળ હતા એવી છોકરીના પ્રેમમાં પડયો રાજકુમાર

તે સ્કૂલમાં બેડ બોય હતો, પરંતુ કોલેજમાં આવતાં તેણે બધી ખરાબ આદત છોડી દીધી હતી, કારણ કે તેને એક્ટર બનવું હતું

time-read
1 min  |
Sambhaav Metro 06/09/2021
ઓવલમાં હજુ સુધી કોઈ પણ ટીમ ૩૦૦થી વધુ રનના લક્ષ્યને હાંસલ કરી શકી નથી
SAMBHAAV-METRO News

ઓવલમાં હજુ સુધી કોઈ પણ ટીમ ૩૦૦થી વધુ રનના લક્ષ્યને હાંસલ કરી શકી નથી

ટેસ્ટ મેચમાં હવે ઈંગ્લેન્ડ સામે એક જ રસ્તો બચ્યો છે અને એ છે કે ટેસ્ટ મેચ બચાવવા માટે આજે આખો દિવસ ધૈર્યપૂર્વક રમવું, જે ઘણું મુશ્કેલ છે

time-read
1 min  |
Sambhaav Metro 06/09/2021
શાકાહારી આહારના લેવાના થશે આટલા ફાયદા
SAMBHAAV-METRO News

શાકાહારી આહારના લેવાના થશે આટલા ફાયદા

શુદ્ધ શાકાહારી વ્યક્તિઓ માંસ, માછલી, સમુદ્રી જીવ, ડેરી પ્રોડક્ટ્સ, ઈંડાનું સેવન કરતા નથી

time-read
1 min  |
Sambhaav Metro 06/09/2021
મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરનો ખતરો: સાત જિલ્લામાં પોઝિટિવિટી રેટ વધ્યો
SAMBHAAV-METRO News

મહારાષ્ટ્રમાં ત્રીજી લહેરનો ખતરો: સાત જિલ્લામાં પોઝિટિવિટી રેટ વધ્યો

ગણેશ ચતુર્થી સાથે જોડાયેલાં આયોજનો સુપર સ્પ્રેડર ન બને તેની ચિંતા

time-read
1 min  |
Sambhaav Metro 06/09/2021
બૂમો પાડતા યુવકને ઠપકો આપતાં મિત્ર સાથે મળી રહીશને માર માર્યો
SAMBHAAV-METRO News

બૂમો પાડતા યુવકને ઠપકો આપતાં મિત્ર સાથે મળી રહીશને માર માર્યો

પાર્કિંગ કઈ તારા એકલાનું નથી એમ કહી માર માર્યો

time-read
1 min  |
Sambhaav Metro 06/09/2021
બાવળા હાઇવે પર અકસ્માતનું સૌથી મોટું કારણ રોડ પર રખડતી ગાય
SAMBHAAV-METRO News

બાવળા હાઇવે પર અકસ્માતનું સૌથી મોટું કારણ રોડ પર રખડતી ગાય

બાવળા પોલીસે અનેક વખત નગરપાલિકાને રજૂઆત કરી પણ કોઇ કાર્યવાહી નહીં: મોડી રાત્રે સાચવીને પસાર નહીં થાવ તો અકસ્માત થવાની ગેરંટી

time-read
1 min  |
Sambhaav Metro 06/09/2021
ફ્લોરિડામાં બંદૂકધારીએ ચારને ઠાર માર્યા: 'મરતે દમ તક' માતાના હાથમાં રહી બાળકી
SAMBHAAV-METRO News

ફ્લોરિડામાં બંદૂકધારીએ ચારને ઠાર માર્યા: 'મરતે દમ તક' માતાના હાથમાં રહી બાળકી

૧૧ વર્ષની બાળકીને વાગી અનેક ગોળીઓ

time-read
1 min  |
Sambhaav Metro 06/09/2021
પંજશીરની ધરતી પર તાલિબાને પોતાનો ઝંડો લહેરાવ્યોઃ અફઘાનમાં લડાઈનો અંત
SAMBHAAV-METRO News

પંજશીરની ધરતી પર તાલિબાને પોતાનો ઝંડો લહેરાવ્યોઃ અફઘાનમાં લડાઈનો અંત

પંજશીરમાં તાલિબાન માટે પાકિસ્તાન જંગમાં ઊતર્યુંઃ એરફોર્સે ડ્રોનથી બોમ્બ વરસાવ્યા

time-read
1 min  |
Sambhaav Metro 06/09/2021
કોરોના વેક્સિનના ચોથા ડોઝની પણ જરૂર પડશેઃ હેલ્થ એક્સપર્ટે આપી આ ચેતવણી
SAMBHAAV-METRO News

કોરોના વેક્સિનના ચોથા ડોઝની પણ જરૂર પડશેઃ હેલ્થ એક્સપર્ટે આપી આ ચેતવણી

ઈઝરાયલે બૂસ્ટર ડોઝ આપવાની શરૂઆત કરી

time-read
1 min  |
Sambhaav Metro 06/09/2021
તપ-જપ અને ઉત્સવના ત્રિવેણી સંગમ સમાન શ્રાવણ માસની આજે પૂર્ણાહતિ
SAMBHAAV-METRO News

તપ-જપ અને ઉત્સવના ત્રિવેણી સંગમ સમાન શ્રાવણ માસની આજે પૂર્ણાહતિ

આજે સોમવતી અમાસઃ સવારથી શહેરનાં મંદિરોમાં શિવને રીઝવવા ભકતોની ભીડ જામી

time-read
1 min  |
Sambhaav Metro 06/09/2021
દેશમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડોઃ ૨૪ કલાકમાં ૩૮,૯૪૮ નવા કેસ, ૨૧૯નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં નજીવો ઘટાડોઃ ૨૪ કલાકમાં ૩૮,૯૪૮ નવા કેસ, ૨૧૯નાં મોત

કેરળમાં કોરોનાનો કહેર જારી: ૨૪ કલાકમાં ૨૬,૭૦૧ નવા કેસ, ૭૪નાં મોત

time-read
1 min  |
Sambhaav Metro 06/09/2021
ડ્રગ્સનાં નાણાંથી ટેરર ફન્ડિંગઃ સુરક્ષા એજન્સીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા
SAMBHAAV-METRO News

ડ્રગ્સનાં નાણાંથી ટેરર ફન્ડિંગઃ સુરક્ષા એજન્સીની તપાસમાં ચોંકાવનારા ખુલાસા

અમદાવાદ સહિત ગુજરાતમાં સતત ઝડપાતાં ડ્રગ્સ કન્સાઈન્મેન્ટથી સુરક્ષા એજન્સીઓ સતર્ક બનીઃ સોશિયલ મીડિયા પર બાજનજર

time-read
1 min  |
Sambhaav Metro 06/09/2021
એલજી હોસ્પિટલના જનરલ વોર્ડમાં દર્દી સાથે એક વ્યક્તિ રહી શકશે
SAMBHAAV-METRO News

એલજી હોસ્પિટલના જનરલ વોર્ડમાં દર્દી સાથે એક વ્યક્તિ રહી શકશે

તંત્ર દ્વારા એલજી હોસ્પિટલમાં વર્ષોજૂની વિઝિટર પોલિસીની અમલવારી શરૂ કરાઈ

time-read
1 min  |
Sambhaav Metro 06/09/2021
એક્ટિવાચાલકના દાગીના લૂંટી રિક્ષાચાલક ગેંગ ફરાર
SAMBHAAV-METRO News

એક્ટિવાચાલકના દાગીના લૂંટી રિક્ષાચાલક ગેંગ ફરાર

નારોલ-વટવાબ્રિજ પાસેનો બનાવઃ રિક્ષાચાલક અને તેના સાગરીત વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ

time-read
1 min  |
Sambhaav Metro 06/09/2021
ઈડીની લુકઆઉટ નોટિસ બાદ હવે અનિલ દેશમુખની ગમે ત્યારે ધરપકડ
SAMBHAAV-METRO News

ઈડીની લુકઆઉટ નોટિસ બાદ હવે અનિલ દેશમુખની ગમે ત્યારે ધરપકડ

દેશમુખ દેશ છોડીને ભાગી જવાની ફિરાકમાં હોવાનો ખુલાસો

time-read
1 min  |
Sambhaav Metro 06/09/2021
આધારકાર્ડમાં હવે પિતા-પતિનું નામ નહીં: સંબંધોની જગ્યાએ 'કેર ઓફ' લખાશે
SAMBHAAV-METRO News

આધારકાર્ડમાં હવે પિતા-પતિનું નામ નહીં: સંબંધોની જગ્યાએ 'કેર ઓફ' લખાશે

સુપ્રીમ કોર્ટના પ્રાઇવસીના ચુકાદાના લીધે લેવાયો નિર્ણય

time-read
1 min  |
Sambhaav Metro 06/09/2021
અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદનો વિરામ
SAMBHAAV-METRO News

અમદાવાદમાં છેલ્લા પાંચ દિવસથી વરસાદનો વિરામ

હજુ ૧૨ સપ્ટેમ્બર સુધી શહેરમાં વરસાદી માહોલ રહેશે

time-read
1 min  |
Sambhaav Metro 06/09/2021
અંતે યુએન પણ તાલિબાન સામે ઝૂક્યું: તાલિબાન રાજને મદદની ખાતરી આપી
SAMBHAAV-METRO News

અંતે યુએન પણ તાલિબાન સામે ઝૂક્યું: તાલિબાન રાજને મદદની ખાતરી આપી

તાલિબાની નેતા બરાદરને મળ્યા બાદ યુએનનો સૂર બદલાયો

time-read
1 min  |
Sambhaav Metro 06/09/2021
'તું આટલી મોડી કેમ આવી?' કહી પતિએ પત્નીને માર માર્યો
SAMBHAAV-METRO News

'તું આટલી મોડી કેમ આવી?' કહી પતિએ પત્નીને માર માર્યો

સાસરિયાંએ પણ મહિલાને વાળ પકડીને ગડદાપાટુનો માર મારતાં ફરિયાદ દાખલ

time-read
1 min  |
Sambhaav Metro 06/09/2021
મહિલાની હત્યા થઈ હોવાના પુરાવા ન મળ્યાઃ પોલીસે FSLની મદદ લીધી
SAMBHAAV-METRO News

મહિલાની હત્યા થઈ હોવાના પુરાવા ન મળ્યાઃ પોલીસે FSLની મદદ લીધી

GCS હોસ્પિટલની મહિલા કર્મચારીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ચોંકાવનારો ખુલાસો

time-read
1 min  |
Sambhaav Metro 04/09/2021
શહેરમાં મચ્છરજન્ય રોગચાળાના ઉપદ્રવથી શાસકો ભારે નારાજ
SAMBHAAV-METRO News

શહેરમાં મચ્છરજન્ય રોગચાળાના ઉપદ્રવથી શાસકો ભારે નારાજ

લાંભા, નારોલ, શાહીબાગ, રામોલ, ગોતા, થલતેજ, રખિયાલ, સરખેજ અને રાણીપમાં ડેન્ગ્યૂનો ઉપદ્રવ ઓગસ્ટના છેલ્લા અઠવાડિયામાં ડેન્ગ્યૂના ૧૩૬ કેસઃ ફોગિંગ-સરવેની કામગીરીથી શાસકોને અસંતોષ

time-read
1 min  |
Sambhaav Metro 04/09/2021
શાનદાર શનિવારઃ ટોકિયોમાં મનીષે ગોલ્ડ પર સિંહરાજે સિલ્વર પર નિશાન તાકયું
SAMBHAAV-METRO News

શાનદાર શનિવારઃ ટોકિયોમાં મનીષે ગોલ્ડ પર સિંહરાજે સિલ્વર પર નિશાન તાકયું

પાંચ શોટ બાદ નરવાલ ટોપ-થ્રીમાં સ્થાન મેળવવામાં સફળ રહ્યો અને પાંચ શોટ બાદ તેનો સ્કોર ૪૫.૪ હતો, ૧૨ શોટ બાદ મનીષે ૧૦૪.૩ના સ્કોર સાથે પાંચમા નંબર પર રહ્યો હતો.

time-read
1 min  |
Sambhaav Metro 04/09/2021
શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદે લગભગ વિરામ લીધો
SAMBHAAV-METRO News

શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં વરસાદે લગભગ વિરામ લીધો

દક્ષિણ ઝોનમાં સૌથી વધુ ૨૨ ઇંચ વરસાદ નોંધાયો: ચાલુ સિઝનનો શહેરનો કુલ વરસાદ ૨૦ ઈંચથી વધુ થયોઃ તા. ૮ અને ૯ સપ્ટેમ્બરે વરસાદ પડે તેવી આગાહી

time-read
1 min  |
Sambhaav Metro 04/09/2021
રેડીમેડ બાળકનો કારોબાર: દીકરી જોઈએ તો રૂ. અઢી લાખ, દીકરાના સાત લાખ
SAMBHAAV-METRO News

રેડીમેડ બાળકનો કારોબાર: દીકરી જોઈએ તો રૂ. અઢી લાખ, દીકરાના સાત લાખ

રૂપિયાની લાલચમાં બાળ તસ્કરીનો કારોબાર વધ્યોઃ નિ:સંતાન દંપતી રૂપિયા આપીને બાળક દત્તક લે છે

time-read
1 min  |
Sambhaav Metro 04/09/2021
હની ટ્રેપ: યુવકને ફસાવી આઈબીના અધિકારીની ઓળખ આપી તોડ કર્યો
SAMBHAAV-METRO News

હની ટ્રેપ: યુવકને ફસાવી આઈબીના અધિકારીની ઓળખ આપી તોડ કર્યો

દોઢ લાખ માગનારો નકલી ઓફિસર એફઆઈઆરના બદલે એફઆરઆઈ બોલ્યો અને ભાંડો ફૂટ્યો

time-read
1 min  |
Sambhaav Metro 04/09/2021
સુપ્રીમ કોર્ટનું ઐતિહાસિક પગલું: ૧૨ હાઈકોર્ટના જજ માટે ૬૮ નામની ભલામણ
SAMBHAAV-METRO News

સુપ્રીમ કોર્ટનું ઐતિહાસિક પગલું: ૧૨ હાઈકોર્ટના જજ માટે ૬૮ નામની ભલામણ

કોલેજિયમનો વધુ એક રેકોર્ડ: ૬૮ નામમાં ૧૦ મહિલાઓનો પણ સમાવેશ

time-read
1 min  |
Sambhaav Metro 04/09/2021
ભાદરવી પૂનમના મેળાની પદયાત્રા ભક્તોએ મહિનો વહેલી શરૂ કરી
SAMBHAAV-METRO News

ભાદરવી પૂનમના મેળાની પદયાત્રા ભક્તોએ મહિનો વહેલી શરૂ કરી

ગત વર્ષે મેળો બંધ રહેતાં અંબાજી પહોંચી ન શકેલા ભક્તો મેળો બંધ રહેવાની દહેશતથી પદયાત્રામાં જોડાયા

time-read
1 min  |
Sambhaav Metro 04/09/2021
સરખેજ-બાકરોલ સર્કલ નજીકથી વિદેશી દારૂ સાથે એકની ધરપકડ
SAMBHAAV-METRO News

સરખેજ-બાકરોલ સર્કલ નજીકથી વિદેશી દારૂ સાથે એકની ધરપકડ

પોલીસે અલગ અલગ બ્રાન્ડની દારૂની બોટલ તેમજ કાર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 04/09/2021
વડા પ્રધાન મોદી આ મહિને જશે અમેરિકાઃ બિડેનને મળશે
SAMBHAAV-METRO News

વડા પ્રધાન મોદી આ મહિને જશે અમેરિકાઃ બિડેનને મળશે

માર્ચમાં ક્વાડ સમિટ, એપ્રિલમાં ક્લાઇમેન્ટ ચેન્જ સમિટ અને જૂનમાં જી-૭ સમિટ દરમિયાન બંને નેતાઓ વર્ચ્યુઅલી મળ્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 04/09/2021