CATEGORIES

મચ્છરના પેટમાં પાપ નહીં, પેરાસાઈટ્સ હોય છે!
SAMBHAAV-METRO News

મચ્છરના પેટમાં પાપ નહીં, પેરાસાઈટ્સ હોય છે!

અમેરિકન કલાકાર અને ડાયરેક્ટર-પ્રોડયૂસર એન્ડી વોરહોલે ન્યૂજર્સીના મચ્છરથી કંટાળીને કહ્યું હતું કે “મચ્છર એ ન્યૂ જર્સીનું સ્ટેટ બર્ડ છે!”

time-read
1 min  |
Sambhaav Metro 04/09/2021
બ્રિટનમાં ૨૪ કલાકમાં કોરોનાના ૪૨,૦૦૦થી વધુ નવા કેસઃ જુલાઇ બાદ સૌથી મોટો ઉછાળો
SAMBHAAV-METRO News

બ્રિટનમાં ૨૪ કલાકમાં કોરોનાના ૪૨,૦૦૦થી વધુ નવા કેસઃ જુલાઇ બાદ સૌથી મોટો ઉછાળો

અમેરિકા પણ ત્રીજી લહેર સામે લડી રહ્યું છે

time-read
1 min  |
Sambhaav Metro 04/09/2021
દૂધ-કેળાં સાથે ખાતાં પહેલાં આ વાંચજો
SAMBHAAV-METRO News

દૂધ-કેળાં સાથે ખાતાં પહેલાં આ વાંચજો

કેળાંમાં ભરપૂર માત્રામાં ફાઈબર, મેંગેનીઝ, પોટેશિયમ, વિટામિન-સી અને વિટામિન-બી૬ રહેલાં છે. દૂધમાં ભરપૂર માત્રામાં કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ અને ફોસ્ફરસ રહેલું છે

time-read
1 min  |
Sambhaav Metro 04/09/2021
દર્દીઓને રાહત: ૩૯ જરૂરી દવાઓની કિંમત ઘટાડવાની તૈયારીમાં સરકાર
SAMBHAAV-METRO News

દર્દીઓને રાહત: ૩૯ જરૂરી દવાઓની કિંમત ઘટાડવાની તૈયારીમાં સરકાર

જેકે ૧૬ દવાઓનાં નામને આવશ્યક દવાઓના લિસ્ટમાંથી હટાવવામાં આવી

time-read
1 min  |
Sambhaav Metro 04/09/2021
બેડમિન્ટનઃ નોઈડાના કલેક્ટર સુહાસ અને પ્રમોદ ભગતની ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી: બે મેડલ પાકા
SAMBHAAV-METRO News

બેડમિન્ટનઃ નોઈડાના કલેક્ટર સુહાસ અને પ્રમોદ ભગતની ફાઇનલમાં ધમાકેદાર એન્ટ્રી: બે મેડલ પાકા

અત્યાર સુધીમાં એક પણ ભારતીય ખેલાડી બેડમિન્ટનમાં ગોલ્ડ મેડલ જીતી શક્યો નથી

time-read
1 min  |
Sambhaav Metro 04/09/2021
દીપિકા ફરી હોલીવૂડ ફિલ્મમાં
SAMBHAAV-METRO News

દીપિકા ફરી હોલીવૂડ ફિલ્મમાં

હું એસટીએક્સ ફિલ્મ્સ અને ટેમ્પલ હિલ પ્રોડક્શન્સ સાથે ભાગીદારી કરીને રોમાંચિત છું, જેઓ કાઉ પ્રોડક્શન્સની પ્રભાવશાળી અને વૈવિધ્યસભર વાર્તાઓ વિવિધ સંસ્કૃતિઓથી વિશ્વ મંચ પર લઈ જવા માટે મદદ કરી રહ્યા છે: દીપિકા

time-read
1 min  |
Sambhaav Metro 04/09/2021
પંજશીર ઘાટી પર કબજાનો જશ્ન મનાવતા તાલિબાનોના હવાઈ ફાયરિંગમાં અનેકનાં મોત
SAMBHAAV-METRO News

પંજશીર ઘાટી પર કબજાનો જશ્ન મનાવતા તાલિબાનોના હવાઈ ફાયરિંગમાં અનેકનાં મોત

હું ભાગ્યો નથી, દેશ છોડયાના સમાચારો આવા માત્ર: અમરુલ્લાહ સાલેહ

time-read
1 min  |
Sambhaav Metro 04/09/2021
દેશમાં ખતરનાક બનતો કોરોના: ૨૪ કલાકમાં ૪૨,૬૧૮ નવા કેસ, 33૦નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં ખતરનાક બનતો કોરોના: ૨૪ કલાકમાં ૪૨,૬૧૮ નવા કેસ, 33૦નાં મોત

૧૫ દિવસમાં ડેલ્ટા પ્લસના કેસમાં છ ગણો વધારોઃ ૧૩ મ્યુટેશન થયાનો ખુલાસો

time-read
1 min  |
Sambhaav Metro 04/09/2021
દુર્ગાપૂજા પંડાલમાં 'મમતા દેવી'ની મૂર્તિને લઈ ઉગ્ર વિરોધ અને વિવાદ
SAMBHAAV-METRO News

દુર્ગાપૂજા પંડાલમાં 'મમતા દેવી'ની મૂર્તિને લઈ ઉગ્ર વિરોધ અને વિવાદ

ભાજપ આક્રમક મૂડમાં: હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાવનારું કૃત્ય ગણાવ્યું

time-read
1 min  |
Sambhaav Metro 04/09/2021
કૂતરાને દૂધ પિવડાવવા બાબતે મહિલા સિક્યોરિટીએ મહિલાને લાફો ઝીંકી દીધો
SAMBHAAV-METRO News

કૂતરાને દૂધ પિવડાવવા બાબતે મહિલા સિક્યોરિટીએ મહિલાને લાફો ઝીંકી દીધો

સોસાયટીનો યુવક કૂતરાને દૂધ પિવડાવતો હતો, જેથી સિક્યોરિટીએ ના પાડતાં મામલો ઉગ્ર બન્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 04/09/2021
કોરોનાના દર્દીઓ પર ફંગલ ઈન્ફેક્શનની દવા બેઅસર: ICMRના રિપોર્ટે વધારી ચિંતા
SAMBHAAV-METRO News

કોરોનાના દર્દીઓ પર ફંગલ ઈન્ફેક્શનની દવા બેઅસર: ICMRના રિપોર્ટે વધારી ચિંતા

કોરોનાના લીધે ફંગલ ઇન્ફેક્શન પણ વધતું હોવાની રિપોર્ટમાં ચિંતા વ્યક્ત કરાઈ

time-read
1 min  |
Sambhaav Metro 04/09/2021
આંબાવાડીની દુકાન ભાડુઆતે બોગસ સહી કરીને પત્નીના નામે કરી લીધી
SAMBHAAV-METRO News

આંબાવાડીની દુકાન ભાડુઆતે બોગસ સહી કરીને પત્નીના નામે કરી લીધી

ટેક્સબિલ ભાડુઆતના નામે આવતાં દુકાનના માલિકને જાણ થઈ: વૃદ્ધાએ પોલીસ ફરિયાદ કરી

time-read
1 min  |
Sambhaav Metro 04/09/2021
DCGIએ પાંચથી ૧૮ વર્ષનાં બાળકો પર કોબેક્સના ટ્રાયલની મંજુરી આપી
SAMBHAAV-METRO News

DCGIએ પાંચથી ૧૮ વર્ષનાં બાળકો પર કોબેક્સના ટ્રાયલની મંજુરી આપી

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે વેક્સિનના ૩૦ કરોડ ડોઝ માટે બાયોલોજિકલ ઈ લિમિટેડ સાથે કરાર કર્યા છે. તેનું ઉત્પાદન કંપની ઓગસ્ટથી ડિસેમ્બર-ર૦૨૧ વચ્ચે કરશે

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
અલગતાવાદી નેતા સૈયદ ગિલાની સુપુર્દ-એ-ખાકઃ કાશ્મીરમાં એલર્ટ જારી
SAMBHAAV-METRO News

અલગતાવાદી નેતા સૈયદ ગિલાની સુપુર્દ-એ-ખાકઃ કાશ્મીરમાં એલર્ટ જારી

પાકિસ્તાનમાં એક દિવસનો રાષ્ટ્રીય શોક: ઈમરાન ખાને ગિલાનીને 'પાકિસ્તાની' ગણાવ્યા

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
ગાઝિયાબાદમાં એકબીજાને બચાવવાનાં ચક્કરમાં પાંચ લોકોને કરંટ લાગતાં મોત
SAMBHAAV-METRO News

ગાઝિયાબાદમાં એકબીજાને બચાવવાનાં ચક્કરમાં પાંચ લોકોને કરંટ લાગતાં મોત

વરસાદને લીધે સર્જાયો મોટો અકસ્માત

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
દિલ્હીમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદઃ ઠેર ઠેર જળબંબાકાર
SAMBHAAV-METRO News

દિલ્હીમાં સતત ત્રીજા દિવસે ધોધમાર વરસાદઃ ઠેર ઠેર જળબંબાકાર

અન્ય રાજ્યો માટે પણ ભારે વરસાદનું એલર્ટ જારી: કેદારનાથમાં સિઝનની પ્રથમ હિમ વર્ષા

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
અફઘાનિસ્તાનમાં ત્રણ દિવસમાં સરકાર રચાશેઃ અખુંદજાદા સુપ્રીમ લીડર બનશે
SAMBHAAV-METRO News

અફઘાનિસ્તાનમાં ત્રણ દિવસમાં સરકાર રચાશેઃ અખુંદજાદા સુપ્રીમ લીડર બનશે

બરાદર અને મુલ્લા યાકુબ વડા પ્રધાન પદની રેસમાં આગળઃ રાષ્ટ્રપતિ ભવનમાં ભવ્ય સમારોહની તૈયારી

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
દેશમાં કોરોનાના કેસમાં ૧૨ ટકાનો ઉછાળો: ૨૪ કલાકમાં ૪૭,૦૯ર નવા કેસ, ૫૦૯નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં ૧૨ ટકાનો ઉછાળો: ૨૪ કલાકમાં ૪૭,૦૯ર નવા કેસ, ૫૦૯નાં મોત

કેરળમાં કોરોનાની અતિગંભીર હાલતઃ ૨૪ કલાકમાં ૩૨,૮૦૩ નવા કેસ, ૧૭૩નાં મોત

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
નસિરુદીન શાહે તાલિબાન સમર્થક મુસ્લિમોની આકરી ઝાટકણી કાઢી
SAMBHAAV-METRO News

નસિરુદીન શાહે તાલિબાન સમર્થક મુસ્લિમોની આકરી ઝાટકણી કાઢી

ભારતીય મુસલમાનો પર સાધ્યું નિશાન

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
યુપીના ફિરોઝાબાદમાં રહસ્યમય તાવનો કહેરઃ ૫૩ લોકોનાં મોત, ૧૮૬ હોસ્પિટલમાં
SAMBHAAV-METRO News

યુપીના ફિરોઝાબાદમાં રહસ્યમય તાવનો કહેરઃ ૫૩ લોકોનાં મોત, ૧૮૬ હોસ્પિટલમાં

મુખ્યપ્રધાને તાત્કાલિક એકશન લીધાં: સીએમઓને પદ પરથી હટાવ્યા

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
સમય બદલાઈ રહ્યો છે, ફિલ્મમેકર્સ એની નોંધ લે તો સારું: રફુલ પ્રીત સિંહ
SAMBHAAV-METRO News

સમય બદલાઈ રહ્યો છે, ફિલ્મમેકર્સ એની નોંધ લે તો સારું: રફુલ પ્રીત સિંહ

પહેલાં કહેવામાં આવતું હતું કે તમે સિનિયર એક્ટર્સ સાથે કામ કરો તો ત્યાર બાદ તમે જુનિયર એક્ટર્સ સાથે કામ નહીં કરી શકો

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
'મારા પપ્પાને બોલાવો' કહી યુવકે સિવિલના ચોથા માળેથી છલાંગ લગાવી
SAMBHAAV-METRO News

'મારા પપ્પાને બોલાવો' કહી યુવકે સિવિલના ચોથા માળેથી છલાંગ લગાવી

હૃદય હચમચાવી દે તેવા દશ્યો મોબાઇલમાં કેદ: યુવકને ગંભીર ઈજા પહોંચતાં સારવાર હેઠળ

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
ગ્લેન મેક્સવેલ બહુ જલદી ભારતનો જમાઈ બનશે
SAMBHAAV-METRO News

ગ્લેન મેક્સવેલ બહુ જલદી ભારતનો જમાઈ બનશે

વર્ષ ર૦૧૯માં મેક્સવેલે પોતાની માનસિક સ્થિતિ ખરાબ હોવાના કારણે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. બાદમાં મેક્સવેલે ખુલાસો કર્યો હતો કે એ વિની રમન છે, જેને મારી માનસિક સ્થિતિની પૂરેપૂરી જાણ હતી.

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
સોલા સિવિલ હોસ્પિટલમાંથી મોડી રાતે નવજાત બાળકીનું અપહરણ
SAMBHAAV-METRO News

સોલા સિવિલ હોસ્પિટલમાંથી મોડી રાતે નવજાત બાળકીનું અપહરણ

હોસ્પિટલમાં સિક્યોરિટી ગાર્ડની ગંભીર બેદરકારી: પોલીસે CCTV ફૂટેજ તપાસવાનાં શરૂ કર્યા

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
રોજ સવારે લો વિટામિન-સીની એક ટેબ્લેટ
SAMBHAAV-METRO News

રોજ સવારે લો વિટામિન-સીની એક ટેબ્લેટ

લીંબુ, સંતરા, સ્ટ્રોબેરી, કીવી, બેલ મરી, બ્રોકોલી, કેલ અને પાલકમાં સારા પ્રમાણમાં વિટામીન-સી રહેલું હોય છે.

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
મેઘમહેર: ઓઢવમાં રાતે દોઢ ઇંચ વરસાદ ખાબક્યો
SAMBHAAV-METRO News

મેઘમહેર: ઓઢવમાં રાતે દોઢ ઇંચ વરસાદ ખાબક્યો

શહેરમાં ગઈ કાલ રાતના દસથી આજે સવારના છ વાગ્યા સુધીમાં વધુ અડધો ઈચ વરસાદ પડયો

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
'તારાં મા બાપે અમને ડોબું ભટકાવી દીધું છે' કહી પરિણીતાને ત્રાસ અપાતાં ફરિયાદ
SAMBHAAV-METRO News

'તારાં મા બાપે અમને ડોબું ભટકાવી દીધું છે' કહી પરિણીતાને ત્રાસ અપાતાં ફરિયાદ

પતિ પત્નીને રસોડું ખુલ્લું મૂકીને એકલી પૂરી રાખીને ઘરને લોક મારી દેતો

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
બહુચરાજી મંદિરમાં વીડિયો બનાવનાર અલ્પિતા ચૌધરી સસ્પેન્ડ
SAMBHAAV-METRO News

બહુચરાજી મંદિરમાં વીડિયો બનાવનાર અલ્પિતા ચૌધરી સસ્પેન્ડ

પોલીસ કોન્ટેબલ અલ્પિતા ચૌધરીએ વધુ એક વખત નિયમ નેવે મૂક્યા છે

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
RTE: બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે છઠ્ઠી સપ્ટેમ્બર અંતિમ દિવસ
SAMBHAAV-METRO News

RTE: બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવવા માટે છઠ્ઠી સપ્ટેમ્બર અંતિમ દિવસ

મુદત વીત્યા બાદ કોઈ પણ સંજોગોમાં શાળા ફેરફાર થઈ શકશે નહીં

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
મ્યુનિ. હોસ્પિટલોમાં દર બે કલાકે પાંચ બાળકનો જન્મ
SAMBHAAV-METRO News

મ્યુનિ. હોસ્પિટલોમાં દર બે કલાકે પાંચ બાળકનો જન્મ

વીએસ હોસ્પિટલમાં છેલ્લાં ત્રણ વર્ષમાં ૨૨,૬૪૫, એલજી હોસ્પિટલમાં ૨૪,૦૦૭ અને શારદાબહેન હોસ્પિટલમાં ૧૭,૩૦૬ બાળકોએ આંખ ખોલીઃ નવી નીતિ મુજબ બે ડિલિવરી બાદની ડિલિવરી પર હવે મ્યુનિ. ચાર્જ વસૂલશેઃ આધારકાર્ડના આધારે મહિલાની ડિલિવરીની સંખ્યા જાણી શકાશે તેવો શાસકોનો દાવો

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021