CATEGORIES

અશ્વિન કે જાડેજા? હનુમા કે રહાણે? ઈશાંત કે શાર્દુલ?
SAMBHAAV-METRO News

અશ્વિન કે જાડેજા? હનુમા કે રહાણે? ઈશાંત કે શાર્દુલ?

ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલી સામે સૌથી મોટો સવાલ છે 'બેસ્ટ કોમ્બિનેશન કયું?'

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું ૪૦ વર્ષની વયે હાર્ટએટેકથી નિધન
SAMBHAAV-METRO News

અભિનેતા સિદ્ધાર્થ શુક્લાનું ૪૦ વર્ષની વયે હાર્ટએટેકથી નિધન

ટીવી ઈન્ડસ્ટ્રીનું મોટું નામ સિદ્ધાર્થ શુક્લાએ રિયાલિટી શો 'બિગ બોસ'ની ૧૩મી સિઝન જીતી હતી.

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
છૂટાછેડા થઈ ગયા હોવા છતાં પતિએ સાથે રહેવા બાબતે પત્નીને માર માર્યો
SAMBHAAV-METRO News

છૂટાછેડા થઈ ગયા હોવા છતાં પતિએ સાથે રહેવા બાબતે પત્નીને માર માર્યો

પતિ-પત્ની છૂટાછેડા બાદ નજીકમાં જ રહેતાં હતાં, પતિ ઘરે આવીને ધમકી આપતો હતો

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
દોઢ વર્ષ બાદ ધોરણ ૬થી ૮ના ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ
SAMBHAAV-METRO News

દોઢ વર્ષ બાદ ધોરણ ૬થી ૮ના ઓફલાઇન શિક્ષણનો પ્રારંભ

પ૦ ટકાથી વધુ વાલીએ બાળકને શાળાએ મોકલવાની સંમતિ આપી

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
પુત્રએ મિત્રો સાથે મળી છરીના ઘા ઝીંકી માતાના પ્રેમીની ક્રૂર હત્યા કરી
SAMBHAAV-METRO News

પુત્રએ મિત્રો સાથે મળી છરીના ઘા ઝીંકી માતાના પ્રેમીની ક્રૂર હત્યા કરી

હત્યા કરીને ભાગતા આરોપીઓનાં કરતૂત સીસીટીવી કેમેરામાં કેદ થયાં

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
પોતાની કરિયરથી શા માટે સંતુષ્ટ નથી ક્રીતિ સેનન?
SAMBHAAV-METRO News

પોતાની કરિયરથી શા માટે સંતુષ્ટ નથી ક્રીતિ સેનન?

મારી કળા વિશે હું ઘણું બધું શીખી છું. એકટીંગ તો મારા માટે પ્રોસેસ ઓફ ક્રાફ્ટ છે

time-read
1 min  |
Sambhaav Metro 02/09/2021
ઓવલમાં ભારતને ૫૦ વર્ષથી ટેસ્ટ જીતનો ઈંતજારઃ આ મેદાન પર છેલ્લી ત્રણેય ટેસ્ટમાં પરાજય થયો છે
SAMBHAAV-METRO News

ઓવલમાં ભારતને ૫૦ વર્ષથી ટેસ્ટ જીતનો ઈંતજારઃ આ મેદાન પર છેલ્લી ત્રણેય ટેસ્ટમાં પરાજય થયો છે

ભારત કેનિંગ્ટન ઓવલ પર કુલ ૧૩ ટેસ્ટ મેચ રમ્યું અને ફક્ત એક જ ટેસ્ટમાં જીત મેળવી છે, જ્યારે પાંચ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાને હારનો સામનો કરવો પડયો છે અને સાત મુકાબલા ડ્રો રહ્યા છે.

time-read
1 min  |
Sambhaav Metro 01/09/2021
ડિસિપ્લિને મદદ કરી: દિશા પટણી
SAMBHAAV-METRO News

ડિસિપ્લિને મદદ કરી: દિશા પટણી

અમારે ખૂબ જ ભણવું પડતું હતું, હું એરફોર્સ પાઈલટ બનવા ઇચ્છતી હતી, પરંતુ જિંદગીની બાજી ઊલટી પડી. અમારા પરિવારમાં ખૂબ જ ડિસિપ્લિન હતી, પરંતુ તેણે મને આગળ વધવામાં મદદ કરી: દિશા પટણી

time-read
1 min  |
Sambhaav Metro 01/09/2021
રાજસ્થાન રોયલ્સે સ્ટોક્સબટલરના સ્થાને લૂઇસ અને થોમસને સામેલ કર્યા
SAMBHAAV-METRO News

રાજસ્થાન રોયલ્સે સ્ટોક્સબટલરના સ્થાને લૂઇસ અને થોમસને સામેલ કર્યા

બટલર બીજી વાર પિતા બનવાનો હોવાથી તેણે ઈંગ્લેન્ડની ટીમમાંથી પોતાનું નામ પાછું ખેંચી લીધું છે, જ્યારે બેન સ્ટોક્સે પણ માનસિક સ્વાથ્યને કારણે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી થોડા સમય માટે બ્રેક લેવાની જાહેરાત કરી છે

time-read
1 min  |
Sambhaav Metro 01/09/2021
પ્રો-કબડ્ડી લીગઃ યુપી યોદ્ધાએ પ્રદીપ નરવાલ પર ૧.૬૫ કરોડનો દાવ લગાવ્યો
SAMBHAAV-METRO News

પ્રો-કબડ્ડી લીગઃ યુપી યોદ્ધાએ પ્રદીપ નરવાલ પર ૧.૬૫ કરોડનો દાવ લગાવ્યો

પ્રદીપે ઇતિહાસ રચવાનું ચાલુ રાખ્યું છે. તેણે હવે એક અન્ય સ્ટાર મનુ ગોયલની કિંમતને પાછળ છોડી દીધી છે, જેને છઠ્ઠી સિઝનમાં હરિયાણા સ્ટીલર્સે રૂ. ૧.૫૧ કરોડમાં ખરીદ્યો હતો: PKL

time-read
1 min  |
Sambhaav Metro 01/09/2021
અમિતાભ બચ્ચનને પહેલી વખત મળીને નર્વસ થઈ હતીઃ ક્રિસ્ટલ
SAMBHAAV-METRO News

અમિતાભ બચ્ચનને પહેલી વખત મળીને નર્વસ થઈ હતીઃ ક્રિસ્ટલ

અમિતાભ બચ્ચન:'હેલો ક્રિસ્ટલ, તને મળીને ખુશી થઈ.' ત્યારબાદ સરે મને સ્માઇલ પણ આપ્યું. એ જ સમયે મને અહેસાસ થયો કે તેઓ ખૂબ નમ્ર અને સરળ વ્યક્તિ છે.

time-read
1 min  |
Sambhaav Metro 01/09/2021
ખૂબસુરત યુવતીને હાથો બનાવી લૂંટી લેતી રિક્ષા ગેંગ સક્રિય
SAMBHAAV-METRO News

ખૂબસુરત યુવતીને હાથો બનાવી લૂંટી લેતી રિક્ષા ગેંગ સક્રિય

વાસણા પોલીસે ઝડપેલી ગેંગે ૩૩ કરતાં વધુ લોકોને શિકાર બનાવ્યા હોવાનું કબૂલ્યું

time-read
1 min  |
Sambhaav Metro 01/09/2021
AMTSના પેસેન્જરની દિવાળી સુધરશે
SAMBHAAV-METRO News

AMTSના પેસેન્જરની દિવાળી સુધરશે

તંત્ર દ્વારા નવી ૧૫૦ મિડી બસ કોન્ટ્રાક્ટ પર લેવાનાં ટેન્ડર નીકળ્યાં: દિવાળી પહેલાં તમામ નવી બસ રોડ પર દોડતી થઈ જશે

time-read
1 min  |
Sambhaav Metro 01/09/2021
શહેરમાં રાતભર ઝરમર વરસાદ: હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું
SAMBHAAV-METRO News

શહેરમાં રાતભર ઝરમર વરસાદ: હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું

મધ્ય ઝોનમાં અત્યાર સુધીમાં સૌથી વધુ ૨૧ ઇંચ વરસાદ પડયો

time-read
1 min  |
Sambhaav Metro 01/09/2021
વિપક્ષી એકતા સામે અનેક પડકારો
SAMBHAAV-METRO News

વિપક્ષી એકતા સામે અનેક પડકારો

વર્તમાન સમયમાં દેશ જે પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે તેમાં મજબૂત વિપક્ષ જેવું કંઈ છે જ નહીં. તમામ વિપક્ષી દળો વિખેરાયેલા છે અને તેમના વચ્ચે ખાસ એકતા જેવું જોવા મળતું નથી

time-read
1 min  |
Sambhaav Metro 01/09/2021
લાંબું જીવન જીવવા ફોલો કરો આ આદતો
SAMBHAAV-METRO News

લાંબું જીવન જીવવા ફોલો કરો આ આદતો

ઉંમર સંપૂર્ણ રીતે લાઈફસ્ટાઈલ, ખાણીપીણી અને પર્યાવરણ પર આધારિત હોય છે, લોકેલરીયુક્ત ભોજન કરવાથી અનેક બીમારીઓ સામે રક્ષણ મળે છે

time-read
1 min  |
Sambhaav Metro 01/09/2021
મોંઘવારીના ઝાટકા સાથે નવા મહિનાની શરૂઆત: LPGમાં રૂ.૨૫નો ભાવ વધારો
SAMBHAAV-METRO News

મોંઘવારીના ઝાટકા સાથે નવા મહિનાની શરૂઆત: LPGમાં રૂ.૨૫નો ભાવ વધારો

કોમર્શિયલ સિલિન્ડરમાં પણ રૂ.૭૫નો ભાવ વધારો ઝિકાયો

time-read
1 min  |
Sambhaav Metro 01/09/2021
મેડિકલ સ્ટોરની ડીલ રદ કરાવી મીડિયેટરે ઇન્વેસ્ટર્સના રૂ. ૨૧ લાખ ઘર ભેગા કર્યા
SAMBHAAV-METRO News

મેડિકલ સ્ટોરની ડીલ રદ કરાવી મીડિયેટરે ઇન્વેસ્ટર્સના રૂ. ૨૧ લાખ ઘર ભેગા કર્યા

ભૂયંગદેવની મલ્ટિ સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલમાં ફાર્મા કંપનીની ડીલ નક્કી કરાવીને મેનેજમેન્ટ સારું નથી કહી ડિપોઝિટના રૂપિયા મીડિયેટરે લઈ લીધા હતા

time-read
1 min  |
Sambhaav Metro 01/09/2021
ફાર્મા કંપનીના કર્મચારી પાસેથી માથાભારે શખ્સે બાર હજાર ઝુંટવી ધમકી આપી
SAMBHAAV-METRO News

ફાર્મા કંપનીના કર્મચારી પાસેથી માથાભારે શખ્સે બાર હજાર ઝુંટવી ધમકી આપી

કર્મચારીને કહ્યું કે જો મારી વિરુદ્ધ ફરિયાદ કરીશ તો તને જાનથી મારી નાખીશ

time-read
1 min  |
Sambhaav Metro 01/09/2021
ફેસબુક દ્વારા ૪૬ દિવસમાં ૩.૩૩ કરોડથી વધુ લોકો પર કાર્યવાહી
SAMBHAAV-METRO News

ફેસબુક દ્વારા ૪૬ દિવસમાં ૩.૩૩ કરોડથી વધુ લોકો પર કાર્યવાહી

પ૯૪ ફરિયાદો મળી હતી, જેના પર કંપનીએ કાર્યવાહી કરી છે તેમાંથી મોટા ભાગનાં એકાઉન્ટ ઓટોમેટિક કે બલ્ક મેસેજના લીધે સસ્પેન્ડ કરાયાં હતા

time-read
1 min  |
Sambhaav Metro 01/09/2021
પૈસા બાબતે ઝઘડો કરી દીકરાએ પિતાનું ગળું દબાવી માર માર્યો
SAMBHAAV-METRO News

પૈસા બાબતે ઝઘડો કરી દીકરાએ પિતાનું ગળું દબાવી માર માર્યો

સસરાને છોડાવવા વચ્ચે પડેલાં ભાભીને પણ દિયરે વાળ પકડી ઢસડીને ફટકાર્યા

time-read
1 min  |
Sambhaav Metro 01/09/2021
ધોરણ-૬થી ૮ના ઓફલાઈન વર્ગનો આવતી કાલથી પ્રારંભ
SAMBHAAV-METRO News

ધોરણ-૬થી ૮ના ઓફલાઈન વર્ગનો આવતી કાલથી પ્રારંભ

૬૫ ટકા વાલીની મંજૂરી હોવાનો સ્કૂલ સંચાલકોનો દાવોઃ સ્કૂલમાં બીમાર સ્ટાફ-વિધાર્થીને પ્રવેશ નહીં અપાયઃ પ્રાર્થના કે કાર્યક્રમો થશે તો કાર્યવાહી કરાશે

time-read
1 min  |
Sambhaav Metro 01/09/2021
દેશમાં ત્રીજી લહેરની ચેતવણી આપતો કોરોના: ૨૪ કલાકમાં ૪૧,૯૬૫ નવા કેસ, ૪૬૦નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં ત્રીજી લહેરની ચેતવણી આપતો કોરોના: ૨૪ કલાકમાં ૪૧,૯૬૫ નવા કેસ, ૪૬૦નાં મોત

કેરળમાં કોરોના હજુ પણ બેકાબૂ: ૨૪ કલાકમાં ૩૦,૨૦૩ નવા કેસ

time-read
1 min  |
Sambhaav Metro 01/09/2021
તાલિબાન કાશ્મીરમાં દખલ નહીં કરે: પાકિસ્તાનને આકરો ઝટકો
SAMBHAAV-METRO News

તાલિબાન કાશ્મીરમાં દખલ નહીં કરે: પાકિસ્તાનને આકરો ઝટકો

તાલિબાનના ટોચના નેતા અનસ હક્કાનીએ સ્પષ્ટતા કરી

time-read
1 min  |
Sambhaav Metro 01/09/2021
દિલ્હી-એનસીઆરમાં મુશળધાર વરસાદ: અંધારું છવાયું, સાત વર્ષનો રેકોર્ડ તૂટ્યો
SAMBHAAV-METRO News

દિલ્હી-એનસીઆરમાં મુશળધાર વરસાદ: અંધારું છવાયું, સાત વર્ષનો રેકોર્ડ તૂટ્યો

હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કર્યું

time-read
1 min  |
Sambhaav Metro 01/09/2021
ટ્રાફિકનો દંડ ડિજિટલ પેમેન્ટથી ચૂકવવા અંગે સિનિયર સિટીઝનની ઉદાસીનતા
SAMBHAAV-METRO News

ટ્રાફિકનો દંડ ડિજિટલ પેમેન્ટથી ચૂકવવા અંગે સિનિયર સિટીઝનની ઉદાસીનતા

યંગસ્ટર્સ ટ્રાફિકનો દંડ ડિજિટલ પેમેન્ટથી જ કરવાનું પસંદ કરે છે: દોઢ મહિનાથી શરૂ થયેલા ડિજિટલ પેમેન્ટમાં માત્ર ૪૫ ટકા લોકો જોડાયા

time-read
1 min  |
Sambhaav Metro 01/09/2021
કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ત્રણ દિવસની રજામાં ૭૨ હજાર સહેલાણીઓ ઊમટ્યા
SAMBHAAV-METRO News

કાંકરિયા લેકફ્રન્ટ ખાતે ત્રણ દિવસની રજામાં ૭૨ હજાર સહેલાણીઓ ઊમટ્યા

જન્માષ્ટમી કરતાં રવિવારે કાંકરિયાનો વધુ સહેલાણીઓએ આનંદ લીધો

time-read
1 min  |
Sambhaav Metro 01/09/2021
અમારું મિશન સફળ, આતંકવાદ સામે અમારો જંગ જારી રહેશેઃ જો બિડેન
SAMBHAAV-METRO News

અમારું મિશન સફળ, આતંકવાદ સામે અમારો જંગ જારી રહેશેઃ જો બિડેન

અશરફ ગનીએ સામે ચાલીને દેશ તાલિબાનને સોંપી દીધો: અમેરિકી પ્રમુખ

time-read
1 min  |
Sambhaav Metro 01/09/2021
પેરાલિમ્પિકઃ ભારતીયોએ ટોકિયોમાં મેડલનો વરસાદ કરી જન્માષ્ટમી ઊજવી
SAMBHAAV-METRO News

પેરાલિમ્પિકઃ ભારતીયોએ ટોકિયોમાં મેડલનો વરસાદ કરી જન્માષ્ટમી ઊજવી

ભારતે ગઈ કાલે બે ગોલ્ડ સહિત કુલ પાંચ મેડલ જીત્યાઃ અવનિ લેખરાએ શૂટિંગમાં અને સુમિત અંતિલે જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીત્યો, દેવેન્દ્ર ઝાઝરિયાએ જેવલિનમાં અને યોગેશ કથુનિયાએ ડિસ્ક્સ થ્રોમાં સિલ્વર મેડલ પોતાના નામે કર્યો જેવલિનમાં સુંદરસિંહ ગુર્જરને બ્રોન્ઝ મેડલથી સંતોષ કરવો પડયો હતોઃ PM મોદીની શુભેચ્છાઓ

time-read
1 min  |
Sambhaav Metro 31/08/2021
મક્તમપુરામાં ૧૫ મિનિટમાં એક ઈંચ વરસાદ ખાબક્યો
SAMBHAAV-METRO News

મક્તમપુરામાં ૧૫ મિનિટમાં એક ઈંચ વરસાદ ખાબક્યો

રવિવારે સાંજે અચાનક વરસાદ તૂટી પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરીઃ ચાલુ સિઝનમાં શહેરનો કુલ વરસાદ ૧૮.૨૩ ઇચ થયોઃ હજુ ચાર દિવસ વરસાદની આગાહી

time-read
1 min  |
Sambhaav Metro 31/08/2021