CATEGORIES

હવે અમે શિકાર કરીશું, હુમલાખોરોને વીણી વીણીને મારીશું: બિડેન વીફર્યા
SAMBHAAV-METRO News

હવે અમે શિકાર કરીશું, હુમલાખોરોને વીણી વીણીને મારીશું: બિડેન વીફર્યા

કાબુલ એરપોર્ટ પર માર્યા ગયેલાના સન્માનમાં ૩૦ ઓગસ્ટ સુધી અમેરિકન ધ્વજ અડધી કાઠીએ રહેશે

time-read
1 min  |
Sambhaav Metro 27/08/2021
એફેડ્રીન ડ્રગ્સ તૈયાર કરીને અમદાવાદ સહિતનાં શહેરોમાં મોકલવાનો પ્લાન હતો
SAMBHAAV-METRO News

એફેડ્રીન ડ્રગ્સ તૈયાર કરીને અમદાવાદ સહિતનાં શહેરોમાં મોકલવાનો પ્લાન હતો

ડ્રગ્સ તૈયાર થાય તે પહેલાં પોલીસે રેડ કરીને ફેક્ટરી પકડી પાડી

time-read
1 min  |
Sambhaav Metro 27/08/2021
ઇંગ્લિશ ડોગ શૌચ કરતો હોવાથી બૂમ પાડી તો પિતા-પુત્રએ લાકડીથી માર્યો
SAMBHAAV-METRO News

ઇંગ્લિશ ડોગ શૌચ કરતો હોવાથી બૂમ પાડી તો પિતા-પુત્રએ લાકડીથી માર્યો

રહીશ 'મારો ડોગ આ રીતે જ રહેશે, તમારાથી થાય તે કરી લેજો' તેમ કહીને ઝઘડો કરતો હતો

time-read
1 min  |
Sambhaav Metro 27/08/2021
સાઇકલ રાઈડ પર નીકળેલા યુવકને ત્રણ ગઠિયા થપ્પડ મારી ભાગી ગયા
SAMBHAAV-METRO News

સાઇકલ રાઈડ પર નીકળેલા યુવકને ત્રણ ગઠિયા થપ્પડ મારી ભાગી ગયા

અગાઉ ગ્રુપના અન્ય સભ્ય સાથે આવો જ બનાવ બન્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 27/08/2021
તારી દીકરીને આ ઘરમાં રાખીશ તો હું તને છટાછેડા આપી દઈશઃ પતિની ધમકી
SAMBHAAV-METRO News

તારી દીકરીને આ ઘરમાં રાખીશ તો હું તને છટાછેડા આપી દઈશઃ પતિની ધમકી

પહેલાં લગ્નમાં મહિલાએ જે દીકરીને જન્મ આપ્યો હતો તેને સાથે રાખવા માટે બીજા પતિનો ઈનકાર

time-read
1 min  |
Sambhaav Metro 27/08/2021
કોરોના બાદ લોકો સાવચેતીના મુદ્દે બેદરકાર અને બિનધાસ્ત બન્યા
SAMBHAAV-METRO News

કોરોના બાદ લોકો સાવચેતીના મુદ્દે બેદરકાર અને બિનધાસ્ત બન્યા

તકેદારીની જરૂર: કોરોનાની પાંચ દિવસના કોર્સની કિટ-માસ્ક દવાઓ અને સેનિટાઇઝરની માગ ઘટી

time-read
1 min  |
Sambhaav Metro 27/08/2021
સોશિયલ મીડિયામાં પોલીસનો ફિયાસ્કોઃ મોટા ઉપાડે શરૂ કરાયેલાં એકાઉન્ટ બંધ
SAMBHAAV-METRO News

સોશિયલ મીડિયામાં પોલીસનો ફિયાસ્કોઃ મોટા ઉપાડે શરૂ કરાયેલાં એકાઉન્ટ બંધ

અધિકારીઓ આવીને ફેસબુક એકાઉન્ટ ચાલુ તો કરી દે છે, પરંતુ તેને રેગ્યુલર અપડેટ કરવાની તસ્દી લેતા નથી

time-read
1 min  |
Sambhaav Metro 27/08/2021
હર્ષદ સોલંકી સામે કાર્યવાહી ન થતાં અન્ય અધિકારીઓને પણ હવે 'શૂરાતન' ચડ્યું
SAMBHAAV-METRO News

હર્ષદ સોલંકી સામે કાર્યવાહી ન થતાં અન્ય અધિકારીઓને પણ હવે 'શૂરાતન' ચડ્યું

હવે ઉત્તર-પશ્ચિમ ઝોનના ડેપ્યુટી હેલ્થ ઓફિસર ડો. મેહુલ આચાર્ય સામે સ્ટેન્ડિંગ કમિટીમાં ઠપકાની દરખાસ્ત મૂકવા રજૂઆત કરાઈ

time-read
1 min  |
Sambhaav Metro 27/08/2021
દેશને પ્રથમ મહિલા સીજેઆઈ મળશે: કોલેજિયમની ભલામણ પર કેન્દ્રની મહોર
SAMBHAAV-METRO News

દેશને પ્રથમ મહિલા સીજેઆઈ મળશે: કોલેજિયમની ભલામણ પર કેન્દ્રની મહોર

ગુજરાતને પણ નવા મુખ્ય ન્યાયમૂર્તિ મળશે: વર્તમાન ચીક જસ્ટિસ સુપ્રીમમાં જશે

time-read
1 min  |
Sambhaav Metro 26/08/2021
‘હું હવા મહેસૂસ કરવા ઈચ્છું છું તેથી ક્યારેય અંડરવિયર નથી પહેરતી'
SAMBHAAV-METRO News

‘હું હવા મહેસૂસ કરવા ઈચ્છું છું તેથી ક્યારેય અંડરવિયર નથી પહેરતી'

મને એ વાતથી કોઈ ફર્ક નથી પડતો કે એ રેસલિંગ ગિયર, વર્કઆઉટ ગિયર, જિન્સ હોય કે ડ્રેસ, હું અંડરવિયર પહેરવાનું પસંદ કરતી નથી: ચેલ્સી ગ્રીન

time-read
1 min  |
Sambhaav Metro 26/08/2021
કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડોઃ એક્સપર્ટ એસોસિયેશન
SAMBHAAV-METRO News

કોવિશિલ્ડ વેક્સિનના બે ડોઝ વચ્ચેનું અંતર ઘટાડોઃ એક્સપર્ટ એસોસિયેશન

બે એક્સપર્ટ એસોસિયેશને કેન્દ્ર સરકારને પત્ર લખ્યો

time-read
1 min  |
Sambhaav Metro 26/08/2021
ચોમાસામાં નિયમિત કરો આદુંની ચાનું સેવન
SAMBHAAV-METRO News

ચોમાસામાં નિયમિત કરો આદુંની ચાનું સેવન

આદુની ચામાં એન્ટિ ઈન્ફલેમેટરી, એન્ટિ બેક્ટરિયલ અને એન્ટિ ઓક્સિડન્ટ ગુણ રહેલા છે, જે શરીરમાં આવતા સોજા અને સંક્રમણ સામે રક્ષણ આપે છે

time-read
1 min  |
Sambhaav Metro 26/08/2021
પતિના ત્રાસથી પત્નીએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો
SAMBHAAV-METRO News

પતિના ત્રાસથી પત્નીએ ફિનાઈલ પીને આપઘાતનો પ્રયાસ કર્યો

સાસુ 'બંગલામાં શોભે તેવું દહેજ લેતી આવ' કહીને ત્રાસ આપતાં હતાં

time-read
1 min  |
Sambhaav Metro 26/08/2021
દેશમાં કોરોના ફરી કાતિલઃ ૨૪ કલાકમાં ૪૬,૧૬૪ નવા કેસ, ૬૦૭ દર્દીઓનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોના ફરી કાતિલઃ ૨૪ કલાકમાં ૪૬,૧૬૪ નવા કેસ, ૬૦૭ દર્દીઓનાં મોત

દેશમાં કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ ગઈ હોવાની આશંકાઃ માત્ર બે દિવસમાં જ નવા કેસ બમણા થયા

time-read
1 min  |
Sambhaav Metro 26/08/2021
સ્ટારડમ મેળવવા ફિલ્મોમાં નથી આવી: તમન્ના
SAMBHAAV-METRO News

સ્ટારડમ મેળવવા ફિલ્મોમાં નથી આવી: તમન્ના

સ્ટારડમ મળ્યું તે માટે તમન્ના પોતાને નસીબદાર મને છે

time-read
1 min  |
Sambhaav Metro 26/08/2021
પેરા મેડિકલમાં પ્રવેશના મેરિટ બાબતે વિધાર્થીઓમાં મુંઝવણ
SAMBHAAV-METRO News

પેરા મેડિકલમાં પ્રવેશના મેરિટ બાબતે વિધાર્થીઓમાં મુંઝવણ

આ વર્ષે ૩૦૦૦ જેટલી બેઠક વધતાં હવે કુલ બેઠક ૨૯,૦૦૦ થશે

time-read
1 min  |
Sambhaav Metro 26/08/2021
પોલીસ પણ હવે ત્રાસી ગઈ: ટ્રેનમાં ચોરીની ઘટનાઓ અટકતી જ નથી
SAMBHAAV-METRO News

પોલીસ પણ હવે ત્રાસી ગઈ: ટ્રેનમાં ચોરીની ઘટનાઓ અટકતી જ નથી

મહિલા સૂતી હતી ત્યારે ચોર ટોળકી પર્સ ચોરી નાસી ગઇઃ ૩૫ હજારના મુદ્દામાલની ચોરી

time-read
1 min  |
Sambhaav Metro 26/08/2021
પોલીસની ‘તોડબાજી'નો નવો ટાર્ગેટ બન્યાં શહેરનાં પાન પાર્લર
SAMBHAAV-METRO News

પોલીસની ‘તોડબાજી'નો નવો ટાર્ગેટ બન્યાં શહેરનાં પાન પાર્લર

આયુર્વેદિક હર્બીના નામે મળતાં પ્રવાહીનો નશો વેચતા પાન પાર્લરના માલિકો પાસેથી કટકી કરવામાં આવે છેઃ પ્રવાહીમાં સેલ્ફ જનરેટ આલ્કોહોલ હોવાથી લોકો તેનો નશો કરી રહ્યા છે

time-read
1 min  |
Sambhaav Metro 26/08/2021
મહિનાથી સફાઈ ન થતી હોવાની હેલ્થ કમિટીની ફરિયાદ છતાં પણ હર્ષદ સોલંકી ગાંઠતા નથી
SAMBHAAV-METRO News

મહિનાથી સફાઈ ન થતી હોવાની હેલ્થ કમિટીની ફરિયાદ છતાં પણ હર્ષદ સોલંકી ગાંઠતા નથી

એક મહિના પહેલાં હેલ્થ કમિટીમાં શાકમાર્કેટની સફાઈ થતી ન હોઈ સભ્યો નારાજ થયા હતા, હવે ગઈ કાલે મળેલી કમિટીમાં પણ ફરી ગંદકીનો મુદ્દો ગાજ્યો

time-read
1 min  |
Sambhaav Metro 26/08/2021
૩૫ કરોડના ખર્ચે સુભાષબ્રિજ RT0નું નવું બિલ્ડિંગ બનશેઃ કામ શરૂ કરાયું
SAMBHAAV-METRO News

૩૫ કરોડના ખર્ચે સુભાષબ્રિજ RT0નું નવું બિલ્ડિંગ બનશેઃ કામ શરૂ કરાયું

જૂનું જર્જરિત બિલ્ડિંગ તોડવાનું કામ શરૂ, જર્જરિત બિલ્ડિંગને તોડવા માટે ચાર વર્ષનો સમય લેવાયો

time-read
1 min  |
Sambhaav Metro 26/08/2021
હાશ! હવે બાળકો સુરક્ષિત બનશેઃ આજથી શાળાઓમાં વેક્સિનેશનની ખાસ ઝુંબેશ શરૂ
SAMBHAAV-METRO News

હાશ! હવે બાળકો સુરક્ષિત બનશેઃ આજથી શાળાઓમાં વેક્સિનેશનની ખાસ ઝુંબેશ શરૂ

મ્યુનિસિપલ કમિશનરના આદેશથી મેડિકલ ટીમ શાળાના શિક્ષકો, પટાવાળા સહિતના સ્ટાફ તેમજ વાલીઓને વેક્સિન આપવા જશેઃ ખાસ ૮૦ ટીમ દ્વારા કામગીરી આરંભાઈ

time-read
1 min  |
Sambhaav Metro 26/08/2021
૫૦ ટકાથી વધુ હાજરી હશે તો ધો. ૬-૧રના વિધાર્થીઓને સપ્તાહમાં ત્રણ દિવસ ભણાવશે
SAMBHAAV-METRO News

૫૦ ટકાથી વધુ હાજરી હશે તો ધો. ૬-૧રના વિધાર્થીઓને સપ્તાહમાં ત્રણ દિવસ ભણાવશે

સોમવારથી બુધવાર ધો. ૯ થી ૧ર અને ગુરુવારથી શનિવાર ધો. ૬ થી ૮ના વિધાર્થીઓને ભણાવવાની યોજના

time-read
1 min  |
Sambhaav Metro 26/08/2021
કાબુલ એપોર્ટ પર રૂ. ૭૫૦૦ની રાઇસ પ્લેટ અને રૂ. 3૦૦૦ની પાણીની બોટલ
SAMBHAAV-METRO News

કાબુલ એપોર્ટ પર રૂ. ૭૫૦૦ની રાઇસ પ્લેટ અને રૂ. 3૦૦૦ની પાણીની બોટલ

કાબુલ એરપોર્ટ પર ભૂખ-તરસથી તડપતા લોકો

time-read
1 min  |
Sambhaav Metro 26/08/2021
આ ચાર ભૂલથી ટીમ ઈન્ડિયા પ્રથમ દિવસે જ પરાજય ભણી ધકેલાઈ
SAMBHAAV-METRO News

આ ચાર ભૂલથી ટીમ ઈન્ડિયા પ્રથમ દિવસે જ પરાજય ભણી ધકેલાઈ

કોહલીએ અહીંના મેદાનનો છેલ્લાં ચાર વર્ષનો રેકોર્ડ નજરઅંદાજ કર્યો, ચાર વર્ષમાં ત્રણ ટેસ્ટ રમાઈ અને પ્રથમ બેંટિગ કરનારી ટીમ બધી જ ટેસ્ટ મેચ હારી ગઈ છે

time-read
1 min  |
Sambhaav Metro 26/08/2021
ગર્ભવતી યુવતીને કાકીજી અને તેની દીકરીએ વાળ પકડીને માર માર્યો
SAMBHAAV-METRO News

ગર્ભવતી યુવતીને કાકીજી અને તેની દીકરીએ વાળ પકડીને માર માર્યો

કાકીજીએ કહ્યું: કેમ અમારા આવ્યા પહેલાં સીમંતની વિધિ પૂરી કરી દીધી, આ બાબતને લઇ મામલો ઉગ્ર બન્યો

time-read
1 min  |
Sambhaav Metro 26/08/2021
ઓક્ટોબરના પહેલા સપ્તાહથી ૧૨ વર્ષથી મોટાં બાળકોને વેક્સિનેશન શરૂ
SAMBHAAV-METRO News

ઓક્ટોબરના પહેલા સપ્તાહથી ૧૨ વર્ષથી મોટાં બાળકોને વેક્સિનેશન શરૂ

બાળકોની સ્કૂલો પણ ટૂંક સમયમાં ખોલી દેવામાં આવશે

time-read
1 min  |
Sambhaav Metro 26/08/2021
કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે સરકારે નવી ટ્રાવેલ એડવાઈઝર જારી કરી
SAMBHAAV-METRO News

કોરોનાની ત્રીજી લહેરના ભણકારા વચ્ચે સરકારે નવી ટ્રાવેલ એડવાઈઝર જારી કરી

જો કોઇ રાજ્ય પોતાનાં લેવલ પર નિયમ બનાવે તો તેનું પ્રસારણ કરવા પણ આદેશ

time-read
1 min  |
Sambhaav Metro 26/08/2021
કાબુલ એરપોર્ટ પર આતંક્વાદી હુમલાનો ખતરોઃ અમેરિકા-બ્રિટન-ઓસ્ટ્રેલિયાએ પોતાના નાગરિકોને એલર્ટ કર્યા
SAMBHAAV-METRO News

કાબુલ એરપોર્ટ પર આતંક્વાદી હુમલાનો ખતરોઃ અમેરિકા-બ્રિટન-ઓસ્ટ્રેલિયાએ પોતાના નાગરિકોને એલર્ટ કર્યા

લોકોને ડરાવવા માટે બાળકો અને વૃદ્ધોની હત્યા કરી રહ્યા છે તાલિબાન

time-read
1 min  |
Sambhaav Metro 26/08/2021
અફઘાનિસ્તાન મુદ્દે આજે સર્વપક્ષીય બેઠકઃ આગળની રણનીતિ નક્કી થશે
SAMBHAAV-METRO News

અફઘાનિસ્તાન મુદ્દે આજે સર્વપક્ષીય બેઠકઃ આગળની રણનીતિ નક્કી થશે

પીએમ મોદીએ તમામ પક્ષોને માહિતગાર કરવા વિદેશ મંત્રાલયને સુચના આપી

time-read
1 min  |
Sambhaav Metro 26/08/2021
હર્ષદ સોલંકીની દાદાગીરીઃ ઠપકા દરખાસ્ત પરત ખેંચવા ધારાસભ્ય દ્વારા દબાણ કરાવ્યું
SAMBHAAV-METRO News

હર્ષદ સોલંકીની દાદાગીરીઃ ઠપકા દરખાસ્ત પરત ખેંચવા ધારાસભ્ય દ્વારા દબાણ કરાવ્યું

ઘરોબો ધરાવતા ધારાસભ્ય પાસે રફીક શેખને ફોન કરાવ્યોઃ જમાલપુરના સફાઈ કર્મચારીઓની હાજરી અંગે વિજિલન્સ તપાસની રફીક શેખની માગણી

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021