CATEGORIES

સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડરનાં સોનાની ચેઇન-મોબાઈલ લૂંટાયા
SAMBHAAV-METRO News

સિવિલ હોસ્પિટલના કમ્પાઉન્ડરનાં સોનાની ચેઇન-મોબાઈલ લૂંટાયા

બે ગઠિયાએ કમ્પાઉન્ડર પાસે એક્ટિવા પર લિફ્ટ માગી હતી, જેથી કમ્પાઉન્ડર તેમને બેસાડીને જતા હતા ત્યારે આ બનાવ બન્યો

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
ધો.૬થી ૮ના વર્ગો શરૂ કરવાની હિલચાલ પણ વેક્સિનેશન ક્યારે?
SAMBHAAV-METRO News

ધો.૬થી ૮ના વર્ગો શરૂ કરવાની હિલચાલ પણ વેક્સિનેશન ક્યારે?

બાળકોની વેક્સિનને હજુ કોવિડ પોર્ટલ પર મુકાઈ નથી

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
બીજી ટેસ્ટમાં પાક. સામે વિન્ડીઝનો ૧૦૯ રને પરાજયઃ શ્રેણી ૧-૧થી ડ્રો
SAMBHAAV-METRO News

બીજી ટેસ્ટમાં પાક. સામે વિન્ડીઝનો ૧૦૯ રને પરાજયઃ શ્રેણી ૧-૧થી ડ્રો

શાહિનને પ્લેયર ઓફ ધ મેચ અને પ્લેયર ઓફ ધ સિરીઝ જાહેર કરવામાં આવ્યો

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
વાળ ખરવા કે વજનમાં ફેરફાર જેવી સમસ્યા દેખાય તો તરત કરાવો થાઇરોઈડ ટેસ્ટ
SAMBHAAV-METRO News

વાળ ખરવા કે વજનમાં ફેરફાર જેવી સમસ્યા દેખાય તો તરત કરાવો થાઇરોઈડ ટેસ્ટ

શરીર અને મગજને નિયંત્રિત કરતી આ થાઇરોઇડ ગ્રંથિ અસંતુલિત થઈ જાય તો શરીરને ઘણી તકલીફોનો સામનો કરવો પડે છે

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
સાબરમતી જેલના દવાખાને લઈ જવા મામલે દસ કેદીએ જેલ સહાયક પર હુમલો કર્યો
SAMBHAAV-METRO News

સાબરમતી જેલના દવાખાને લઈ જવા મામલે દસ કેદીએ જેલ સહાયક પર હુમલો કર્યો

કેદીઓમાં અફરાતફરી મચી જતાં ત્રણથી ચાર કેદીને સમાન્ય ઈજા થઈ: રાણીપ પોલીસે દસ કેદી વિરુદ્ધ ગુનો દાખલ કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
LOC અધ્યક્ષનો દાવોઃ ૨૦૩૬-૨૦૪૦માં ઓલિમ્પિકની યજમાની ઇચ્છે છે ભારત
SAMBHAAV-METRO News

LOC અધ્યક્ષનો દાવોઃ ૨૦૩૬-૨૦૪૦માં ઓલિમ્પિકની યજમાની ઇચ્છે છે ભારત

ગત મહિને ૨૦૩ર ઓલિમ્પિકની યજમાની માટે ઓસ્ટ્રેલિયાના બ્રિસબેનને પસંદ કરાયા

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
ધો. ૧૦ રિપીટર વિધાર્થીઓનું ફક્ત ૧૦.૦૪ ટકા પરિણામ
SAMBHAAV-METRO News

ધો. ૧૦ રિપીટર વિધાર્થીઓનું ફક્ત ૧૦.૦૪ ટકા પરિણામ

૨.૯૮ લાખ વિદ્યાર્થીઓમાંથી માત્ર ૩૦,૦૧૨ વિધાર્થી પાસ થયાઃ કુલ ૩,૨૬,૫૦પ રિપીટર વિધાર્થીઓએ પરીક્ષા માટેનાં ફોર્મ ભર્યા હતાં

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
દેશમાં ફરી કોરોના બ્લાસ્ટઃ ૨૪ કલાકમાં ૩૭,૫૯૩ નવા કેસ, ૬૪૮ સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં ફરી કોરોના બ્લાસ્ટઃ ૨૪ કલાકમાં ૩૭,૫૯૩ નવા કેસ, ૬૪૮ સંક્રમિતોનાં મોત

કેરળમાં પણ કોરોનાનો કહેરઃ ૨૪ કલાકમાં જ ૨૪,૨૯૬ નવા કેસ, ૧૭૩નાં મોત

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
વર્ચ્યુઅલ ઓડિશનથી ફાયદો થયો: મલાઈકા
SAMBHAAV-METRO News

વર્ચ્યુઅલ ઓડિશનથી ફાયદો થયો: મલાઈકા

અમારી પાસે એક એકથી ચડિયાતી છોકરીઓના લાઇનઅપ્સ છે:મલાઇકા

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
ભારતમાં કોરોના લાંબો સમય રહેશે, જલદી છુટકારો નહીં મળેઃ WHO
SAMBHAAV-METRO News

ભારતમાં કોરોના લાંબો સમય રહેશે, જલદી છુટકારો નહીં મળેઃ WHO

ભારતમાં કોરોના સંક્રમણ હવે એન્ડેમિક સ્ટેજમાં, જોકે તેનો ફેલાવાનો દર ઓછો રહેશેઃ સૌમ્યા સ્વામિનાથન

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
લીડ રોલ દ્વારા નવી સફર માટે ઉત્સુક છે અપારશક્તિ ખુરાના
SAMBHAAV-METRO News

લીડ રોલ દ્વારા નવી સફર માટે ઉત્સુક છે અપારશક્તિ ખુરાના

એક એક્ટર તરીકે મારે મારા ક્રીએટિવ આવેગને વધુ એપ્લોર કરવાની જરૂર હતી:અપારશક્તિ ખુરાના

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
બે ટ્રક ભરીને મળેલાં મોરપીંછના કેસની તપાસમાં વન વિભાગની રહસ્યમય બ્રેક
SAMBHAAV-METRO News

બે ટ્રક ભરીને મળેલાં મોરપીંછના કેસની તપાસમાં વન વિભાગની રહસ્યમય બ્રેક

૨૦૧૯માં નારોલના મોતીપુરામાંથી મોરપીંછનો જથ્થો ઝડપાયો હતોઃ વનસંરક્ષક એક વર્ષથી તપાસ રિપોર્ટ માગી રહ્યા છે પણ ડીએફઓ તેમને ગાંઠતાં નથી

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
બે વર્ષ પહેલાં લગ્ન કર્યા, હવે મમ્મી બની લેસ્બિયન ક્રિકેટર્સ મેગન અને જેસ
SAMBHAAV-METRO News

બે વર્ષ પહેલાં લગ્ન કર્યા, હવે મમ્મી બની લેસ્બિયન ક્રિકેટર્સ મેગન અને જેસ

રાઇલ લૂઇસ શટનો જન્મ ૨૮ સપ્તાહની ગર્ભાવસ્થા બાદ થયો, જેનું વજન ૮૫૮ ગ્રામ હતું: મેગન

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
મેઘાણીનગર યુવતીનો આપઘાત કેસઃ ન્યૂડ વીડિયો ઉતારી બ્લેકમેલ કરી હોવાની શંકા
SAMBHAAV-METRO News

મેઘાણીનગર યુવતીનો આપઘાત કેસઃ ન્યૂડ વીડિયો ઉતારી બ્લેકમેલ કરી હોવાની શંકા

યુવતી સાથે રહેલા લોકોએ તેને બળજબરીપૂર્વક એમડી ડ્રગ્સ આપ્યું હોવાની પણ આશંકા

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
અંધકારમય અફઘાનિસ્તાન: ભારતની ચિંતા વધી
SAMBHAAV-METRO News

અંધકારમય અફઘાનિસ્તાન: ભારતની ચિંતા વધી

૧૮ વર્ષ સુધી અફઘાનિસ્તાનમાં તાલિબાનો સામે મુકાબલો કર્યા બાદ અમેરિકાની સેનાએ આ દેશને શું આપ્યું?

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
અફઘાન નાગરિકોને કાબુલ એરપોર્ટ જવા પર તાલિબાનનો પ્રતિબંધઃ માત્ર વિદેશીઓને મંજૂરી
SAMBHAAV-METRO News

અફઘાન નાગરિકોને કાબુલ એરપોર્ટ જવા પર તાલિબાનનો પ્રતિબંધઃ માત્ર વિદેશીઓને મંજૂરી

સામે પક્ષે અમેરિકા પણ હવે ગમે તે ઘડીએ તાલિબાનને ઝટકો આપશેઃ ૩૧ ઓગસ્ટ બાદ પણ સેના તહેનાત રહેશે

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
અમેરિકાની લેબમાંથી ફેલાયો કોરોના વાઈરસઃ ચીનનો દાવો
SAMBHAAV-METRO News

અમેરિકાની લેબમાંથી ફેલાયો કોરોના વાઈરસઃ ચીનનો દાવો

અમેરિકાના મેરીલેન્ડ સ્થિત ફોર્ટ ડેટ્રિક સૈન્ય અડ્ડાની લેબમાં કોરોના વાઇરસ તૈયાર થયો છે

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
આગ્રા જિલ્લાનાં બે ગામમાં લઠ્ઠાકાંડ: આઠનાં મોત, ચાર અડ્ડા સીલ કરાયા
SAMBHAAV-METRO News

આગ્રા જિલ્લાનાં બે ગામમાં લઠ્ઠાકાંડ: આઠનાં મોત, ચાર અડ્ડા સીલ કરાયા

મૃત્યુઆંક વધવાની દહેશતઃ ભીનું સંકેલવાના તંત્રના પ્રયાસો

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
કાબુલથી ભારત આવેલા ૧૬ લોકો કોરોના પોઝિટિવઃ કવોરન્ટાઇન કરાયા
SAMBHAAV-METRO News

કાબુલથી ભારત આવેલા ૧૬ લોકો કોરોના પોઝિટિવઃ કવોરન્ટાઇન કરાયા

તમામ ૭૮ લોકોમાં કોરોનાનાં લક્ષણો ન હતાં

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
કૂતરાં પકડતી એજન્સીને પ્રતિ ફરિયાદ ઉચ્ચક રૂ. ૩૦૦ ચૂકવાશે
SAMBHAAV-METRO News

કૂતરાં પકડતી એજન્સીને પ્રતિ ફરિયાદ ઉચ્ચક રૂ. ૩૦૦ ચૂકવાશે

પ્રતિ શ્વાનનાં ખસીકરણ–રસીકરણ માટે તંત્ર દ્વારા રૂ. ૯૩૦નો ભાવ ચૂકવાશે

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
ગોતામાં ફરસાણ માર્ટમાં બાળમજૂરી કરાવતા માલિક વિરુદ્ધ ગુનો દાખલ
SAMBHAAV-METRO News

ગોતામાં ફરસાણ માર્ટમાં બાળમજૂરી કરાવતા માલિક વિરુદ્ધ ગુનો દાખલ

ગોતા રેલવે બ્રિજ પાસે શ્રમ અધિકારીએ પોલીસે સાથે મળીને દરોડો પાડયો હતો

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
ડેલ્ટા વેરિઅન્ટ પર ફાઇઝર અને મોડર્નાની વેક્સિનની અસર ઓછી
SAMBHAAV-METRO News

ડેલ્ટા વેરિઅન્ટ પર ફાઇઝર અને મોડર્નાની વેક્સિનની અસર ઓછી

૯૧ ટકાની સરખામણીમાં માત્ર ૬૬ ટકા જ અવતાર

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
દહેરાદૂનમાં સાત કલાક મુશળધાર વરસાદ: એક જ વિસ્તારમાં બે વાર વાદળ ફાટ્યું
SAMBHAAV-METRO News

દહેરાદૂનમાં સાત કલાક મુશળધાર વરસાદ: એક જ વિસ્તારમાં બે વાર વાદળ ફાટ્યું

સંતલાદેવી વિસ્તારમાં વાદળોએ તબાહી મચાવી

time-read
1 min  |
Sambhaav Metro 25/08/2021
દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૫,૪૬૭ નવા કેસ: ૩૫૪ દર્દીનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૨૫,૪૬૭ નવા કેસ: ૩૫૪ દર્દીનાં મોત

દોઢ વર્ષ બાદ એક ટકાથી ઓછા એક્ટિવ કેસ: રિકવરી રેટ ૯૭.૬૮ ટકા

time-read
1 min  |
Sambhaav Metro 24/08/2021
સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટરનું ‘સોલિડ સેટિંગ'
SAMBHAAV-METRO News

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના ડાયરેક્ટરનું ‘સોલિડ સેટિંગ'

જમાલપુરના કોર્પોરેટર રફીક શેખ કહે છે, 'મારી ઠપકાની દરખાસ્ત મેયરે સ્વીકારી પણ સોલંકીને બીજે ખસેડાયા ન હોઈ કમિશનરને પત્ર લખવો પડયો' : કચરાના નિકાલ માટે દરરોજ એક રૂપિયો યુઝર્સ ચાર્જ ચૂકવતા નાગરિકોને શું ન્યાય મળશે? હર્ષદ સોલંકીના ઉદ્ધત વર્તનના મામલે બે મહિનામાં તપાસ કરી રિપોર્ટ સ્ટેડિંગમાં મૂકવાનો આજે છેલ્લો દિવસ

time-read
1 min  |
Sambhaav Metro 24/08/2021
૧.૬ કરોડ લોકોએ નિયત સમય મર્યાદામાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી
SAMBHAAV-METRO News

૧.૬ કરોડ લોકોએ નિયત સમય મર્યાદામાં કોરોના વેક્સિનનો બીજો ડોઝ લીધો નથી

૧૮ વર્ષથી વધુ ઉંમરના કમ સે કમ ૪૮ ટકા લોકોએ વેકસીનનો પહેલો ડોઝ લઈ લીધો

time-read
1 min  |
Sambhaav Metro 24/08/2021
સાવધાન રહેજો! કોરોના વાઈરસનો સુપર વેરિઅન્ટ પણ આવી શકે છે
SAMBHAAV-METRO News

સાવધાન રહેજો! કોરોના વાઈરસનો સુપર વેરિઅન્ટ પણ આવી શકે છે

સ્વિટ્ઝર્લેન્ડના વૈજ્ઞાનિકોએ ગંભીર ચેતવણી આપી

time-read
1 min  |
Sambhaav Metro 24/08/2021
સુપરવાઈઝરે ર૩ લાખ રૂપિયાની લોન લેવા જતાં ૯.૪૦ લાખ ગુમાવ્યા
SAMBHAAV-METRO News

સુપરવાઈઝરે ર૩ લાખ રૂપિયાની લોન લેવા જતાં ૯.૪૦ લાખ ગુમાવ્યા

ગઠિયાએ 'એક ભારતીય બેમાંથી વાત કરું છું' કહી લોન અને પોલિસીના નામે ઠગાઈ કરી

time-read
1 min  |
Sambhaav Metro 24/08/2021
સજજતા સર્વેક્ષણ: વકરેલા વિવાદ અને વિરોધ વચ્ચે આજે શિક્ષકોની પરીક્ષા
SAMBHAAV-METRO News

સજજતા સર્વેક્ષણ: વકરેલા વિવાદ અને વિરોધ વચ્ચે આજે શિક્ષકોની પરીક્ષા

શિક્ષકોની સજ્જતા કસોટી હવે રાજ્ય સરકાર માટે પણ 'કસોટી' બની ગઈ

time-read
1 min  |
Sambhaav Metro 24/08/2021
ડર દૂર કરવા સતત સ્ક્રિપ્ટ વાંચે છે મનોજ બાજપાઈ
SAMBHAAV-METRO News

ડર દૂર કરવા સતત સ્ક્રિપ્ટ વાંચે છે મનોજ બાજપાઈ

મનોજ બાજપાઈનું કહેવું છે કે શૂટિંગ પહેલાંની જે ગભરામણ હોય એને દૂર કરવા માટે હું સતત સ્ક્રિપ્ટ વાંચ્યા કરું છું.

time-read
1 min  |
Sambhaav Metro 24/08/2021