CATEGORIES

રાહુલની ચેતવણી 'અમારા એકને છેડશો તો ૧૧ જવાબ આપશે'
SAMBHAAV-METRO News

રાહુલની ચેતવણી 'અમારા એકને છેડશો તો ૧૧ જવાબ આપશે'

લંડન, બુધવારઃ લોર્ડ્સ ટેસ્ટમાં પ્લેયર ઓફ મેચનો એવોર્ડ જીતનારા લોકેશ રાહુલે ઈંગ્લેન્ડને ચેતવણી આપી છે. તેણે કહ્યું છે કે, ''જો ઈંગ્લિશ ટીમનો કોઈ ખેલાડી અમારા એક ખેલાડીને છેડશે તો અમે ૧૧ છોડીશું નહીં.

time-read
1 min  |
Sambhaav Metro 18/08/2021
'૬૦ ઓવર પણ ઈંગ્લેન્ડને નર્ક જેવી લાગવી જોઈએ': વિરાટની સ્પીચ વાઇરલ
SAMBHAAV-METRO News

'૬૦ ઓવર પણ ઈંગ્લેન્ડને નર્ક જેવી લાગવી જોઈએ': વિરાટની સ્પીચ વાઇરલ

લંડન, બુધવાર ટીમ ઇન્ડિયાએ લોર્સના ઐતિહાસિક મેદાન પર રમાયેલી બીજી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડને ૧૫૧ રનથી હરાવીને શાનદાર જીત હાંસલ કરી.

time-read
1 min  |
Sambhaav Metro 18/08/2021
સિનેમા જેવું કાંઈ નહી: ઇમરાન હાશ્મી
SAMBHAAV-METRO News

સિનેમા જેવું કાંઈ નહી: ઇમરાન હાશ્મી

ઇમરાન હાશ્મીનું કહેવું છે કે ફિલ્મનો અનુભવ કરવા માટે થિયેટર્સની જગ્યા કોઈ ન લઈ શકે.

time-read
1 min  |
Sambhaav Metro 18/08/2021
આવ રે વરસાદ: શહેરમાં લગભગ એક મહિના પછી મેહુલિયાનું આગમન થયું
SAMBHAAV-METRO News

આવ રે વરસાદ: શહેરમાં લગભગ એક મહિના પછી મેહુલિયાનું આગમન થયું

ગઈ કાલે રાતે અમદાવાદમાં એક ઈચ વરસાદ નોંધાયોઃ રામોલમાં સૌથી વધુ ત્રણ ઈચ: નિકોલમાં અઢી ઇંચ, નરોડા અને મેમ્કોમાં બે ઇંચ વરસાદ

time-read
1 min  |
Sambhaav Metro 18/08/2021
ચોમાસામાં મકાઈ ખાવાના છે અઢળક ફાયદા
SAMBHAAV-METRO News

ચોમાસામાં મકાઈ ખાવાના છે અઢળક ફાયદા

વરસાદની ઋતુમાં મકાઈ ખાવો કોને ન ગમે? સ્વીટ કોર્ન હોય કે દેશી મકાઈ, આ બંને સ્વાદમાં અદભૂત હોય છે. મકાઈ સ્વાથ્ય માટે પણ ખૂબ ફાયદાકારક છે.

time-read
1 min  |
Sambhaav Metro 18/08/2021
આવતી કાલ અને ૨૧મીએ ધોરણ-૩થી ૮ના વિધાર્થીઓની સામયિક કસોટી લેવાશે
SAMBHAAV-METRO News

આવતી કાલ અને ૨૧મીએ ધોરણ-૩થી ૮ના વિધાર્થીઓની સામયિક કસોટી લેવાશે

હોમ લર્નિગ શિક્ષણનાં મૂલ્યાંકનના ભાગરૂપે કસોટી લેવાનો શિક્ષણ વિભાગ દ્વારા નિર્ણય

time-read
1 min  |
Sambhaav Metro 18/08/2021
કાયદાના રખેવાળની સુરક્ષા કોણ કરશે?
SAMBHAAV-METRO News

કાયદાના રખેવાળની સુરક્ષા કોણ કરશે?

ભારતમાં કાયદાનું રાજ સ્થાપિત કરવાની જવાબદારી જેના શિરે છે એવી ન્યાયપાલિકા અને તેના જજને પણ પોતાની કામગીરી કરવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે

time-read
1 min  |
Sambhaav Metro 18/08/2021
વેપારી પાસેથી ગઠિયાએ ઈ-ગિફ્ટ વાઉચરના નામે ૭.૬૧ લાખ પડાવ્યા
SAMBHAAV-METRO News

વેપારી પાસેથી ગઠિયાએ ઈ-ગિફ્ટ વાઉચરના નામે ૭.૬૧ લાખ પડાવ્યા

ગઠિયાએ થોડા દિવસ સુધી ગિફ્ટ વાઉચર મોકલ્યાં હતાં જેથી વેપારીએ તેના પર વિશ્વાસ મૂક્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 18/08/2021
'તારા પિતાને કહે દહેજમાં ઘર લઈ આપે' કહી યુવતીને મારી ઘરમાંથી કાઢી મૂકી
SAMBHAAV-METRO News

'તારા પિતાને કહે દહેજમાં ઘર લઈ આપે' કહી યુવતીને મારી ઘરમાંથી કાઢી મૂકી

સાસુએ કહ્યું: હવે તને રાખવી નથી, તારા પિતાના ઘરે ચાલી જા

time-read
1 min  |
Sambhaav Metro 18/08/2021
અમરાઈવાડીમાં ગુંડારાજ: પાન પાર્લરના માલિકને પાઈપ મારી લોહીલુહાણ કર્યા
SAMBHAAV-METRO News

અમરાઈવાડીમાં ગુંડારાજ: પાન પાર્લરના માલિકને પાઈપ મારી લોહીલુહાણ કર્યા

મસાલો અને સિગારેટ ઉધાર આપવાનો ઇનકાર કરી દેતાં બે યુવકોએ પાર્લરના માલિક પર હુમલો કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 18/08/2021
થૂંકવા બાબતે ત્રણ ભાઈએ મળીને બે બહેનને વાળ પકડી ફટકારી
SAMBHAAV-METRO News

થૂંકવા બાબતે ત્રણ ભાઈએ મળીને બે બહેનને વાળ પકડી ફટકારી

યુવતીએ યુવકને કેમ મારી સામે થૂંકે છે કહેતાં મામલો ગરમાયો

time-read
1 min  |
Sambhaav Metro 18/08/2021
AMTSમાં રોજના બે લાખ મુસાફરો: તંત્રને રૂ. ૧૬ લાખથી વધુની આવક
SAMBHAAV-METRO News

AMTSમાં રોજના બે લાખ મુસાફરો: તંત્રને રૂ. ૧૬ લાખથી વધુની આવક

કોરોના સંક્ષણના કેસ ઘટવાની પોઝિટિવ ઈફેક્ટઃ ધાર્મિક પ્રવાસની યોજનાથી પણ દરરોજ ૬૦ હજારની આવક મેળવનાર તંત્રે રક્ષાબંધને મહિલાઓ માટે રૂ. દસની મનપસંદ ટિકિટ જાહેર કરી

time-read
1 min  |
Sambhaav Metro 18/08/2021
સુનંદા પુષ્કર મોત કેસમાં કોંગ્રેસ નેતા શશિ થરૂર આરોપમુક્ત જાહેર
SAMBHAAV-METRO News

સુનંદા પુષ્કર મોત કેસમાં કોંગ્રેસ નેતા શશિ થરૂર આરોપમુક્ત જાહેર

નવી દિલ્હીઃ કોંગ્રેસના સાંસદ અને વરિષ્ઠ નેતા શશિ થરુરને પોતાનાં પત્ની સુનંદા પુષ્કરનાં મોતના કેસમાં મોટી રાહત મળી છે.

time-read
1 min  |
Sambhaav Metro 18/08/2021
દેશમાં પાંચ મહિના બાદ કોરોનાના સૌથી ઓછા કેસઃ ૨૪ કલાકમાં માત્ર ૨૫,૧૬૬ નવા કેસ
SAMBHAAV-METRO News

દેશમાં પાંચ મહિના બાદ કોરોનાના સૌથી ઓછા કેસઃ ૨૪ કલાકમાં માત્ર ૨૫,૧૬૬ નવા કેસ

૪૩૭ સંકમિતોનાં મોત: રિકવરી રેટ વધીને ૯૭.૫૧ ટકા થયો

time-read
1 min  |
Sambhaav Metro 17/08/2021
તાલિબાની શાસનમાં કાબુલની સ્થિતિ ગનીની તુલનામાં બહેતર: રશિયા
SAMBHAAV-METRO News

તાલિબાની શાસનમાં કાબુલની સ્થિતિ ગનીની તુલનામાં બહેતર: રશિયા

રશિયાના નિવેદનથી સમગ્ર વિશ્વ સ્તબ્ધઃ ગનીના શાસનમાં વિકાસ શૂન્ય હતો

time-read
1 min  |
Sambhaav Metro 17/08/2021
મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો ખતરો વધ્યો: ૧૦ નવા કેસ સામે આવ્યા
SAMBHAAV-METRO News

મહારાષ્ટ્રમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો ખતરો વધ્યો: ૧૦ નવા કેસ સામે આવ્યા

મહારાષ્ટ્રમાં ડેલ્ટાના કુલ કેસ ૭૬ થયા: પાંચનાં મોત

time-read
1 min  |
Sambhaav Metro 17/08/2021
બિડેને અશરફ ગની પર દોષનો ટોપલો ઢોળ્યોઃ 'લડયા વગર જ ભાગી ગયા'
SAMBHAAV-METRO News

બિડેને અશરફ ગની પર દોષનો ટોપલો ઢોળ્યોઃ 'લડયા વગર જ ભાગી ગયા'

અફઘાનિસ્તાનમાંથી સેના વાપસીના મારા નિર્ણય પર મને કોઈ ખેદ નથી: જો બિડેન

time-read
1 min  |
Sambhaav Metro 17/08/2021
અફઘાનિસ્તાન પર વધુ એક સંકટ: ફેઝાબાદમાં અનુભવાયા ભૂકંપના આંચકા
SAMBHAAV-METRO News

અફઘાનિસ્તાન પર વધુ એક સંકટ: ફેઝાબાદમાં અનુભવાયા ભૂકંપના આંચકા

કાબુલ, મંગળવાર અફઘાનિસ્તાન અત્યારે મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યું છે. સમગ્ર દેશ પર તાલિબાને કબજો જમાવ્યા બાદ સામાન્ય લોકો પર સંકટ છવાયું છે. આ બધાની વચ્ચે મંગળવારે સવારે અફઘાનિસ્તાન પર વધુ એક મુસીબત આવી છે. અહીંના ફૈઝાબાદ પાસે સવારે સવારે ભૂકંપના આંચકા અનુભવાયા છે.

time-read
1 min  |
Sambhaav Metro 17/08/2021
દૂતાવાસના અધિકારીઓ સહિત ૧૩૦ ભારતીયને લઈને IAFનું વિમાન રવાના
SAMBHAAV-METRO News

દૂતાવાસના અધિકારીઓ સહિત ૧૩૦ ભારતીયને લઈને IAFનું વિમાન રવાના

અફઘાન નાગરિકોને પણ ભારત લાવવાની કવાયત તેજ: ઈ-ઈમર્જન્સી વિઝા શરૂ કરાયા

time-read
1 min  |
Sambhaav Metro 17/08/2021
હવે તમે કહેશો એ સમયે એલપીજી સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવશે
SAMBHAAV-METRO News

હવે તમે કહેશો એ સમયે એલપીજી સિલિન્ડરની ડિલિવરી કરવામાં આવશે

પ્રીફર્ડ ટાઈમ ડિલિવરી સિસ્ટમ સર્વિસ માટે ગ્રાહકે વધારાનો ચાર્જ ચૂકવવો પડશે

time-read
1 min  |
Sambhaav Metro 17/08/2021
ગુજરાતમાં હાશકારોઃ કોરોના પોઝીટિવિટી રેટ ૦.૦ર૭ ટકા
SAMBHAAV-METRO News

ગુજરાતમાં હાશકારોઃ કોરોના પોઝીટિવિટી રેટ ૦.૦ર૭ ટકા

અમદાવાદ સહિત રાજ્યમાં કોરોનાના કેસ ઘટતાં સામાન્ય જનજીવન ફરી રાબેતા મુજબ ધબકવા લાગ્યું: ૧ જુલાઈએ પોઝિટિવિટી રેટ ૦.૧૩૧ ટકા હતો

time-read
1 min  |
Sambhaav Metro 17/08/2021
જમીન કૌભાંડ: બનેવીએ સાળા-તેના સંબંધીનું અપહરણ કરીને ગોંધી રાખ્યા
SAMBHAAV-METRO News

જમીન કૌભાંડ: બનેવીએ સાળા-તેના સંબંધીનું અપહરણ કરીને ગોંધી રાખ્યા

લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ પરત લઈ લેવા માટે ધમકી: પોલીસે અપહરણનો ગુનો નોંધી તપાસ શરૂ કરી

time-read
1 min  |
Sambhaav Metro 17/08/2021
કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું છે આહના કુમરાને
SAMBHAAV-METRO News

કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવવું છે આહના કુમરાને

આહના કુમરા તેની આગામી ફિલ્મ માટે પોતાને કમ્ફર્ટ ઝોનમાંથી બહાર કાઢવાની છે.

time-read
1 min  |
Sambhaav Metro 17/08/2021
'એસબીઆઈમાંથી બોલું છું' કહી ગઠિયાએ વેપારી સાથે કરી ઠગાઈ
SAMBHAAV-METRO News

'એસબીઆઈમાંથી બોલું છું' કહી ગઠિયાએ વેપારી સાથે કરી ઠગાઈ

કેડિટકાર્ડની લિમિટ વધારી આપવાની લોભામણી લાલચ આપી ૧.૧૮ લાખ સેરવી લીધા

time-read
1 min  |
Sambhaav Metro 17/08/2021
રક્ષાબંધનમાં સોના-ચાંદીની રાખડીનો નવો ટ્રેન્ડઃ ખરીદી પુરજોશમાં ખૂલી
SAMBHAAV-METRO News

રક્ષાબંધનમાં સોના-ચાંદીની રાખડીનો નવો ટ્રેન્ડઃ ખરીદી પુરજોશમાં ખૂલી

ચાંદીમાં રૂ.૫૦૦થી આઠ હજાર અને સોનામાં રૂ. ૧૫૦૦થી ૬૦૦૦૦ સુધીની રાખડીની ડિમાન્ડ

time-read
1 min  |
Sambhaav Metro 17/08/2021
આદેશના અઠવાડિયા બાદ પણ વિધાર્થીઓના RT-PCR ટેસ્ટ શરૂ ન થતાં વાલીઓ ચિંતિત
SAMBHAAV-METRO News

આદેશના અઠવાડિયા બાદ પણ વિધાર્થીઓના RT-PCR ટેસ્ટ શરૂ ન થતાં વાલીઓ ચિંતિત

પંજાબ અને બેંગલુરુમાં શાળાઓ શરૂ થયા બાદ અનેક વિધાર્થીઓ કોરોના સંક્રમિત થતાં તંત્રની ચિંતા વધી

time-read
1 min  |
Sambhaav Metro 17/08/2021
સતત ફર્યા કરવું છે અનુપ્રિયા ગોએન્કાને
SAMBHAAV-METRO News

સતત ફર્યા કરવું છે અનુપ્રિયા ગોએન્કાને

અનુપ્રિયા ગોએન્કાને એ વાતની ખુશી છે કે 'અસુર-૨'નું શૂટિંગ શરૂ થઈ ગયું છે અને એના માટે તે નવી દિલ્હી અને મનાલી જવાની છે. વિવિધ લોકેશન પર શૂટિંગ થવાનું હોવાથી ટ્રાવેલિંગ કરવાને લઈ પણ તે ખૂબ ઉત્સાહી છે.

time-read
1 min  |
Sambhaav Metro 17/08/2021
'પ્લેબોય'નું સ્માર્ટકાર્ડ: નો ડેટિંગ-નો ચેટિગે, ઓન્લી 'ચીટિંગ'
SAMBHAAV-METRO News

'પ્લેબોય'નું સ્માર્ટકાર્ડ: નો ડેટિંગ-નો ચેટિગે, ઓન્લી 'ચીટિંગ'

'રૂ. ૨૪૫૦ ભરો અને ઓલ ઈન્ડિયા એસ્કોર્ટ સર્વિસના મેમ્બર બનો': અમદાવાદમાં ચીટિંગ કરતી ટોળકી સક્રિય

time-read
1 min  |
Sambhaav Metro 17/08/2021
સસરાએ મોકલાવેલ ઘરવખરીનો સામાન રિક્ષાચાલક લઈ રફુચક્કર
SAMBHAAV-METRO News

સસરાએ મોકલાવેલ ઘરવખરીનો સામાન રિક્ષાચાલક લઈ રફુચક્કર

અમદાવાદ, મંગળવાર વેજલપુર વિસ્તારમાં સસરાએ ઘરવખરીનો સામાન ટ્રાવેલ્સમાં મોકલ્યો હતો. જે સીએ ટ્રાવેલ્સની ઓફિસમાંથી પાર્સલ રિક્ષામાં મૂકીને બાઈક લઈ આગળ આગળ જતો હતો ત્યારે રિક્ષાચાલક ઘરવખરીનો સમાન લઇ રફુચક્કર થઈ ગયો છે.

time-read
1 min  |
Sambhaav Metro 17/08/2021
ઈગ્લેન્ડના ૧૪૪ વર્ષના ઈતિહાસ પર કલંક: પહેલી વાર બંને ઓપનર ઝીરો રન પર આઉટ
SAMBHAAV-METRO News

ઈગ્લેન્ડના ૧૪૪ વર્ષના ઈતિહાસ પર કલંક: પહેલી વાર બંને ઓપનર ઝીરો રન પર આઉટ

ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસની પહેલી મેચ ૧૮૭૭માં ઈગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ હતી

time-read
1 min  |
Sambhaav Metro 17/08/2021