CATEGORIES

'આજે તો અમે નથી ખવડાવી શક્યા, PMને મળશો ત્યારે પાણીપુરી-ચૂરમું પણ મળશે'
SAMBHAAV-METRO News

'આજે તો અમે નથી ખવડાવી શક્યા, PMને મળશો ત્યારે પાણીપુરી-ચૂરમું પણ મળશે'

નવી દિલ્હી, મંગળવાર ભારતના ઓલિમ્પિક સ્ટારનું ગઈ કાલે સરકાર તરફથી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું, જેમાં રમતગમત પ્રધાન અનુરાગ ઠાકુર પણ હાજર રહ્યા હતા.

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
વેપારી હોવાનો ડોળ રચી, સોનાના દાગીના બનાવડાવી ૪૪ લાખની ઠગાઈ
SAMBHAAV-METRO News

વેપારી હોવાનો ડોળ રચી, સોનાના દાગીના બનાવડાવી ૪૪ લાખની ઠગાઈ

જવેલર્સે તેના મેનેજર સહિત ત્રણ લોકો વિરુદ્ધ ફરિયાદ નોંધાવીઃ ૯૯૦ ગ્રામ દાગીનાના પૈસા માગ્યા તો આરોપીઓએ જાનથી મારી નાખવાની ધમકી આપી

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
ડાન્સિંગના કારણે વજન ઘટાડવામાં મદદ મળી:શાલીની પાન્ડે
SAMBHAAV-METRO News

ડાન્સિંગના કારણે વજન ઘટાડવામાં મદદ મળી:શાલીની પાન્ડે

શાલિની પાન્ડેએ તેની રણવીર સિંહ સાથેની આગામી ફિલ્મ ‘જયેશભાઈ જોરદાર' માટે વજન ઘટાડ્યું છે.

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
સિનેમા હોલ્સ-ડિજિટલ પ્લેટફોર્મતનું પોતાનું અસ્તિત્વ છેઃ શ્રેયસ તલપડે
SAMBHAAV-METRO News

સિનેમા હોલ્સ-ડિજિટલ પ્લેટફોર્મતનું પોતાનું અસ્તિત્વ છેઃ શ્રેયસ તલપડે

શ્રેયસ તલપડેનું માનવું છે કે સિનેમા હોલ્સ અને ડિજિટલ પ્લેટફોર્મનું આગવું સ્થાન છે. શ્રેયસનું ‘નાઇના રસ’ નામનું પ્લેટફોર્મ છે. રોહિત શેટ્ટીની 'ગોલમાલ 5’ની તૈયારી ચાલી રહી છે.

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
શોપિયાંમાં CRPFની ટીમ પર આતંકી હુમલોઃ જવાન ઘાયલ
SAMBHAAV-METRO News

શોપિયાંમાં CRPFની ટીમ પર આતંકી હુમલોઃ જવાન ઘાયલ

જમ્મુના પૂંચ જિલ્લામાં જંગી જથ્થામાં શસ્ત્રો અને વિસ્ફોટકો જપ્ત કરાયાં

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
જંતર મંતર હેટ સ્પીચ: ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય સહિત છની ધરપકડ
SAMBHAAV-METRO News

જંતર મંતર હેટ સ્પીચ: ભાજપના નેતા અશ્વિની ઉપાધ્યાય સહિત છની ધરપકડ

નવી દિલ્હી, મંગળવાર દેશના પાટનગર નવી દિલ્હીના જંતર મંતર ખાતે ૮ ઓગસ્ટે યોજાયેલા ભારત છોડો આંદોલનની વર્ષગાંઠ પરના એક ખાસ કાર્યક્રમ દરમિયાન વિવાદિત નારાબાજી અને ભડકાઉ ભાષણ આપવાના કેસમાં દિલ્હી પોલીસે એક મોટી કાર્યવાહી કરી છે. પોલીસે ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાય સહિત છ લોકોની ધરપકડ કરી છે.

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
દેશમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડોઃ ૨૪ કલાકમાં ૨૮,૨૦૮ નવા કેસ, ૩૭૩નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના કેસમાં મોટો ઘટાડોઃ ૨૪ કલાકમાં ૨૮,૨૦૮ નવા કેસ, ૩૭૩નાં મોત

એક્ટિવ કેસ ઘટીને ચાર લાખથી નીચે: પાંચ મહિના બાદ સૌથી ઓછા કેસ નોંધાતાં રાહત

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
૨૦ લોકોને ભૂલથી વેક્સિનના કોકટેલ ડોઝ અપાયાઃ ઉત્સાહજનક પરિણામો મળ્યાં
SAMBHAAV-METRO News

૨૦ લોકોને ભૂલથી વેક્સિનના કોકટેલ ડોઝ અપાયાઃ ઉત્સાહજનક પરિણામો મળ્યાં

સિદ્ધાર્થનગર, મંગળવાર ઉત્તર પ્રદેશના સિદ્ધાર્થનગર જિલ્લાના ઓદહી કલા ગામમાં ૨૦ લોકોને ભૂલથી રસીના કોકટેલ ડોઝ અપાઈ ગયા હતા. એક ડોઝ કોવિશિલ્ડનો અપાયો તો બીજો ડોઝ કોવેક્સિનનો આપી દીધો હતો. શરૂઆતમાં તો આ ભૂલના કારણે યુપી સરકાર અને સ્વાથ્ય વિભાગની ખૂબ ટીકા થઈ. ત્યારે એ વાત સાબિત થઈ ન હતી કે રસીનો કોકટેલ ડોઝ હાનિકારક છે કે પછી ફાયદાકારક.

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
કાશ્મીરના શકકરગઢમાં પાકિસ્તાનના ડ્રોનનો કંટ્રોલ રૂમ: ISIએ 'એટેક બ્રિગેડ' તૈયાર કરી
SAMBHAAV-METRO News

કાશ્મીરના શકકરગઢમાં પાકિસ્તાનના ડ્રોનનો કંટ્રોલ રૂમ: ISIએ 'એટેક બ્રિગેડ' તૈયાર કરી

ઈન્ટેલિજન્સ સૂત્રો દ્વારા પાકિસ્તાનના ષડ્યંત્રનો પર્દાફાશ

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
પીએમ મોદીના હસ્તે ઉજજવલા યોજના ૨.૦નો વર્ચ્યુઅલ શુભારંભ
SAMBHAAV-METRO News

પીએમ મોદીના હસ્તે ઉજજવલા યોજના ૨.૦નો વર્ચ્યુઅલ શુભારંભ

આ યોજના હેઠળ ગરીબોને વિનામૂલ્ય એલપીજી કનેકશન સાથે એલપીજી રીફિલ અને હોટ પ્લેટ અપાશે

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
કેનેડાએ ભારતની ફ્લાઇટ પરનો પ્રતિબંધ ૨૧ સપ્ટેમ્બર સુધી લંબાવ્યો
SAMBHAAV-METRO News

કેનેડાએ ભારતની ફ્લાઇટ પરનો પ્રતિબંધ ૨૧ સપ્ટેમ્બર સુધી લંબાવ્યો

પશ્વિમી આફ્રિકી દેશ ગિનીમાં મળ્યો જીવલેણ મારબર્ગ વાઇરસનો પહેલો કેસ

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
પુણેમાં ઝિકા વાઇરસનું એલર્ટ, ૭૯ ગામ પર મંડરાતો ખતરો: ઈમર્જન્સીની તૈયારીઓ
SAMBHAAV-METRO News

પુણેમાં ઝિકા વાઇરસનું એલર્ટ, ૭૯ ગામ પર મંડરાતો ખતરો: ઈમર્જન્સીની તૈયારીઓ

નવી દિલ્હી, મંગળવાર મહારાષ્ટ્રમાં કોરોના બાદ હવે ઝિકા વાઈરસનો ખતરો વધી ગયો છે. પુણે જિલ્લામાં ઝિકા વાઈરસનો કેસ સામે આવતાં જ તંત્રએ એલર્ટ જાહેર કરી દીધું છે. આરોગ્ય વિભાગ દ્વારા ૭૯ ગામોમાં ઈમર્જન્સી સેવા માટે તૈયારી કરી દેવામાં આવી છે.

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
ઓઢવની શાળામાંથી તસ્કરો પંખા, પ્રોજેક્ટરનાં સ્પીકર, ફાયર સેફટીની બોટલ ચોરી ફરાર
SAMBHAAV-METRO News

ઓઢવની શાળામાંથી તસ્કરો પંખા, પ્રોજેક્ટરનાં સ્પીકર, ફાયર સેફટીની બોટલ ચોરી ફરાર

ધર્મસ્થાન બાદ હવે સરકારી શાળામાં ચોરી કરતી ગેંગ સક્રિય

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
નરોડામાંથી જુગાર રમતા ૧૩ ઝડપાયા
SAMBHAAV-METRO News

નરોડામાંથી જુગાર રમતા ૧૩ ઝડપાયા

પોલીસે દરોડો પાડી રોકડ રકમ-મોબાઈલ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
પરિવાર સૂતો હતો ને ગઠિયો ત્રણ મોબાઈલ ચોરી ગયો
SAMBHAAV-METRO News

પરિવાર સૂતો હતો ને ગઠિયો ત્રણ મોબાઈલ ચોરી ગયો

અમદાવાદ, મંગળવાર શહેરના સરસપુર વિસ્તારમાં ગઠિયો રાતના અઢી વાગ્યે ઘરમાં ઘૂસી ત્રણ મોબાઈલની ચોરી કરી નાસી ગયો છે. પરિવાર જમી પરવારીને સૂઈ ગયો હતો ત્યારે ગઠિયાએ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો.

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
પોલીસ સ્ટેશનનું ઈન્સ્પેક્શન ફરી શરૂ: કેટલાય કર્મીઓનાં બીપી વધી ગયાં
SAMBHAAV-METRO News

પોલીસ સ્ટેશનનું ઈન્સ્પેક્શન ફરી શરૂ: કેટલાય કર્મીઓનાં બીપી વધી ગયાં

કમિશનરે પોલીસ સ્ટેશનમાં રૂબરૂ જઈ સારી કામગીરી કરતા પોલીસ કર્મચારીઓને બિરદાવ્યા પણ ખરા

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
બે મહિનાથી શિક્ષણ શરૂ છતાં ધો.૧૧-૧૨ સાયન્સના વિધાર્થીઓ પુસ્તકોથી વંચિત
SAMBHAAV-METRO News

બે મહિનાથી શિક્ષણ શરૂ છતાં ધો.૧૧-૧૨ સાયન્સના વિધાર્થીઓ પુસ્તકોથી વંચિત

એક માત્ર કેમિસ્ટ્રીનું પુસ્તક અપાયુંઃ ધોરણ નવથી ૧૨માં ૫૦ ટકા વિધાર્થીઓને પુસ્તકો નથી મળ્યાં

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
પૈસાની લેતી દેતી બાબતે યુવક પર હુમલો કરી ઢોર માર માર્યો
SAMBHAAV-METRO News

પૈસાની લેતી દેતી બાબતે યુવક પર હુમલો કરી ઢોર માર માર્યો

છરી બતાવીને યુવકને ધમકી આપતા કહ્યું કે જ પૈસા નહીં આપે તો જાનથી મારી નાખીશ

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
પોલીસનું માનસિક ટોર્ચર: પાંચ ધક્કા છતાં પણ મહિલાની ફરિયાદ ના નોંધી
SAMBHAAV-METRO News

પોલીસનું માનસિક ટોર્ચર: પાંચ ધક્કા છતાં પણ મહિલાની ફરિયાદ ના નોંધી

પોલીસ કમિશનરના આદેશની પણ ઐસીતૈસી કરી, અંતે જોઇન્ટ કમિશનરના આદેશ બાદ ફરિયાદ નોંધીઃ પોલીસ આરોપીઓને છાવરતી હોવાના મહિલાના આરોપ

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
યુવતીએ વાતચીત બંધ કરી દેતાં યુવકે એસિડ એટેકની ધમકી આપી
SAMBHAAV-METRO News

યુવતીએ વાતચીત બંધ કરી દેતાં યુવકે એસિડ એટેકની ધમકી આપી

અમદાવાદ, મંગળવાર વસ્ત્રાલમાં રહેતી બિઝનેસ ડેવલપમેન્ટ એક્ઝિક્યુટિવ યુવતીને તેના ભાઈના મિત્ર સાથે મિત્રતા કરવાનું ભારે પડ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. યુવતીએ વાતચીત કરવાનું બંધ કરી દેતાં યુવકે તે જ્યાં જાય ત્યાં જઈને હેરાનપરેશાન કરીને એસિડ ફેંકી જાનથી મારી નાખવાની ધમકી આપતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો છે.

time-read
1 min  |
Sambhaav Metro 10/08/2021
રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળથી હજારો દર્દીઓ હેરાન-પરેશાન
SAMBHAAV-METRO News

રેસિડેન્ટ ડોક્ટર્સની હડતાળથી હજારો દર્દીઓ હેરાન-પરેશાન

આજે હડતાળ સમેટાઈ જાય તેવી શક્યતાઃ બી.જે. મેડિકલના ૬૦૦થી ૭૦૦ ડોક્ટર સહિત બે હજાર ડોક્ટર હડતાળ પર છે

time-read
1 min  |
Sambhaav Metro 09/08/2021
કોરોનાનો ખોફ જવાથી BRTSમાં પેસેન્જર વધ્યા
SAMBHAAV-METRO News

કોરોનાનો ખોફ જવાથી BRTSમાં પેસેન્જર વધ્યા

છેલ્લા બે મહિનામાં આશરે ૩૫ હજાર પેસેન્જરનો વધારો થતાં તંત્ર હરખાયું: આવકમાં પણ લગભગ બમણો વધારો

time-read
1 min  |
Sambhaav Metro 09/08/2021
હરહર મહાદેવઃ પાવનકારી શ્રાવણનો આજથી પ્રારંભ
SAMBHAAV-METRO News

હરહર મહાદેવઃ પાવનકારી શ્રાવણનો આજથી પ્રારંભ

હિન્દુ ધર્મના પાવનકારી અને પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ થઈ ગયો છે.

time-read
1 min  |
Sambhaav Metro 09/08/2021
દુબઈથી ભારત પરત આવેલી વ્યક્તિમાં મળ્યો ઈટા વાઈરસ
SAMBHAAV-METRO News

દુબઈથી ભારત પરત આવેલી વ્યક્તિમાં મળ્યો ઈટા વાઈરસ

દુનિયામાં આ વાઈરસના કુલ પ૬ કેસ મળ્યાઃ દક્ષિણ કર્ણાટકમાં પહેલો કેસ મળ્યો

time-read
1 min  |
Sambhaav Metro 09/08/2021
દેશમાં કોરોનાના નવા કેસમાં ફરી ઘટાડોઃ ૨૪ કલાકમાં ૩૫,૪૯૯ કેસ, ૪૪૭ સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાના નવા કેસમાં ફરી ઘટાડોઃ ૨૪ કલાકમાં ૩૫,૪૯૯ કેસ, ૪૪૭ સંક્રમિતોનાં મોત

રિકવરી રેટ વધીને ૯૭.૪૦ ટકા થયો: એક્ટિવ કેસ ઘટીને ચાર લાખની આસપાસ

time-read
1 min  |
Sambhaav Metro 09/08/2021
ઝૂંપડામાં સૂતેલા શ્રમજીવીઓ પર ટ્રક યમરાજ બનીને ફરી વળીઃ નવનાં કમકમાટીભર્યાં મોત
SAMBHAAV-METRO News

ઝૂંપડામાં સૂતેલા શ્રમજીવીઓ પર ટ્રક યમરાજ બનીને ફરી વળીઃ નવનાં કમકમાટીભર્યાં મોત

સાવરકુંડલાના બાઢડા ગામે બનેલા અકસ્માતમાં મુખ્ય પ્રધાને ચાર લાખની સહાયની જાહેરાત કરી

time-read
1 min  |
Sambhaav Metro 09/08/2021
ભૂતપૂર્વ ખેલાડીઓએ કહ્યું: ઓલિમ્પિકમાં સેક્સ પર પ્રતિબંધ મૂકવો શક્ય નથી
SAMBHAAV-METRO News

ભૂતપૂર્વ ખેલાડીઓએ કહ્યું: ઓલિમ્પિકમાં સેક્સ પર પ્રતિબંધ મૂકવો શક્ય નથી

નવી દિલ્હી, સોમવારઃ આખરે કોરોનાકાળમાં ટોકિયો ઓલિમ્પિકનું સફળ આયોજન થયું અને ગઈ કાલે અનેક શંકા-કુશંકાઓ વચ્ચે ટોકિયોમાં ત્રણ વર્ષ બાદ પેરિસમાં મળવાના વચન સાથે રમતના આ મહાકુંભની પૂર્ણાહુતિ થઈ.

time-read
1 min  |
Sambhaav Metro 09/08/2021
આજે ટોકિયોથી પરત ફરી રહેલા મેડલ વિજેતાઓનું દિલ્હીમાં સન્માન કરાશે
SAMBHAAV-METRO News

આજે ટોકિયોથી પરત ફરી રહેલા મેડલ વિજેતાઓનું દિલ્હીમાં સન્માન કરાશે

નવી દિલ્હી, સોમવારઃ ટોકિયો ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યા બાદ ભારતીય એથ્લીટ આજે સ્વદેશ પરત ફરશે. દેશ માટે મેડલ જીતનાર બધા ખેલાડીઓનું આજે સાંજે હોટલ અશોકામાં સન્માન કરાશે.

time-read
1 min  |
Sambhaav Metro 09/08/2021
ગરમ મસાલાઓનાં સેવનથી થતા ફાયદાઓ અને નુકસાન
SAMBHAAV-METRO News

ગરમ મસાલાઓનાં સેવનથી થતા ફાયદાઓ અને નુકસાન

દરેક ભારતીય રસોડામાં વિવિધ પ્રકારના શાક અને ડિશની સુગંધ અને સ્વાદ વધારવા માટે ગરમ મસાલાનો ઉપયોગ કરવામાં આવે છે. પછી તે આખા મસાલાઓ હોય કે પાઉડર હોય. પરંતુ શું તમે જાણો છો કે ગરમ મસાલાઓ સુગંધ અને સ્વાદ વધારવાની સાથે સ્વાથ્ય સંબંધિત ઘણા ફાયદાઓ પણ આપે છે. જોકે અમુક ખાસ પરિસ્થિતિઓમાં આ મસાલાઓનું સેવન ફાયદાઓની જગ્યાએ નુકસાન પહોંચાડી શકે છે.

time-read
1 min  |
Sambhaav Metro 09/08/2021
પીએમ મોદી ઇતિહાસ રચશેઃ UNSCમાં આજે ઓપન ડિબેટની અધ્યક્ષતા કરશે
SAMBHAAV-METRO News

પીએમ મોદી ઇતિહાસ રચશેઃ UNSCમાં આજે ઓપન ડિબેટની અધ્યક્ષતા કરશે

સંયુક્ત રાષ્ટ્રની સુરક્ષા પરિષદમાં દરિયાઈ સુરક્ષા પર ખુલ્લી ચર્ચા થશે

time-read
1 min  |
Sambhaav Metro 09/08/2021