CATEGORIES

સજજનસિંહથી જાણીતા બનેલા અનુપમ શ્યામનું ૬૩ વર્ષની વયે નિધન
SAMBHAAV-METRO News

સજજનસિંહથી જાણીતા બનેલા અનુપમ શ્યામનું ૬૩ વર્ષની વયે નિધન

અનુપમ શ્યામનું ઓર્ગન ફેલ્યોરને કારણે મોડી રાતે મુંબઈ ખાતે નિધન

time-read
1 min  |
Sambhaav Metro 09/08/2021
વિવાન વાઢેર ગંભીર બીમારી સામે જંગ હાર્યો: દુનિયાને 'અલવિદા' કહી
SAMBHAAV-METRO News

વિવાન વાઢેર ગંભીર બીમારી સામે જંગ હાર્યો: દુનિયાને 'અલવિદા' કહી

ઇજેકશન માટે રૂ.૧૬ કરોડની જરૂર હતીઃ વિવાન એસએમએ -૧ નામની બીમારીથી પીડિત હતો

time-read
1 min  |
Sambhaav Metro 09/08/2021
અમદાવાદનાં પોલીસ સ્ટેશનોના ‘ટોર્ચર સેન્ટર' પર બ્રેક ક્યારે?
SAMBHAAV-METRO News

અમદાવાદનાં પોલીસ સ્ટેશનોના ‘ટોર્ચર સેન્ટર' પર બ્રેક ક્યારે?

પોલીસ સ્ટેશનમાં આરોપી અને ફરિયાદીને શારીરિક અને માનસિક ટોર્ચર કરવામાં આવતા હોવાના આક્ષેપ પીઆઇ, સર્વેલન્સ સ્કવોડ તેમજ પોલીસચોકી સીસીટીવી કેમેરાથી બાકાત રખાયાં

time-read
1 min  |
Sambhaav Metro 09/08/2021
દુકાન આગળથી ન નીકળવા બાબતે મામા-મામીએ ભાણીના વાળ પકડીને લાફા માર્યા
SAMBHAAV-METRO News

દુકાન આગળથી ન નીકળવા બાબતે મામા-મામીએ ભાણીના વાળ પકડીને લાફા માર્યા

બહેનને છોડાવવા ભાઈ વચ્ચે પડતાં તેને પણ ફટકાર્યો

time-read
1 min  |
Sambhaav Metro 09/08/2021
સોસાયટીના વિવાદમાં વૃદ્ધ પર હુમલો કરનાર સીઆઈડી ક્રાઇમનો કોન્સ્ટેબલ સસ્પેન્ડ
SAMBHAAV-METRO News

સોસાયટીના વિવાદમાં વૃદ્ધ પર હુમલો કરનાર સીઆઈડી ક્રાઇમનો કોન્સ્ટેબલ સસ્પેન્ડ

પોલીસ કોન્સ્ટેબલ અને તેના મિત્રોએ સોસાયટીના ગેટ પાસે જ વૃદ્ધ પર હુમલો કર્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 09/08/2021
પતિએ પત્નીના નામે લોન લઈને BMW કાર જાણ બહાર વેચી દીધી
SAMBHAAV-METRO News

પતિએ પત્નીના નામે લોન લઈને BMW કાર જાણ બહાર વેચી દીધી

દેવું થઈ ગયું હોવાનું કહી પત્નીના સોનાના દાગીના વેચી માર્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
અમદાવાદના 'સાઇકો કિલર', જે ક્રૂરતાની તમામ હદ વટાવી ગયા
SAMBHAAV-METRO News

અમદાવાદના 'સાઇકો કિલર', જે ક્રૂરતાની તમામ હદ વટાવી ગયા

હત્યારાઓ પર હિંસક વેબ સિરિઝ હાવી હોવાનું મનોચિકિત્સકોનું તારણ

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
બેલ્જિયમે શૂટઆઉટમાં ઓસી.ને હરાવી પહેલી વાર હોકીમાં ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો
SAMBHAAV-METRO News

બેલ્જિયમે શૂટઆઉટમાં ઓસી.ને હરાવી પહેલી વાર હોકીમાં ગોલ્ડ મેડલ પર કબજો જમાવ્યો

બેલ્જિયમની પુરુષ હોકી ટીમે ગઈ કાલે ફાઇનલમાં ઓસ્ટ્રેલિયાને શૂટઆઉટમાં હરાવીને પહેલી વાર ગોલ્ડ મેડલ જીતી લીધો હતો. મેચ નિર્ધારિત સમય સુધી ૧-૧ની બરોબરી પર રહી હતી, ત્યાર બાદ બેલ્જિયમે શૂટઆઉટમાં ૩-રથી જીતી મેળવી.

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
પહેલવાન બજરંગ પુનિયા સતત બે મુકાબલા જીતી સેમિફાઇનલમાં પહોંચ્યો
SAMBHAAV-METRO News

પહેલવાન બજરંગ પુનિયા સતત બે મુકાબલા જીતી સેમિફાઇનલમાં પહોંચ્યો

ટોકિયો ઓલિમ્પિકમાં ભારત તરફથી મેડલના દાવેદાર પહેલવાન બજરંગ પુનિયાએ ક્વાર્ટર ફાઇનલ મુકાબલો જીતી લીધો છે. તેણે ૬૫ કિ.ગ્રા. કેટેગરીમાં એશિયન ચેમ્પિયનશિપના બ્રોન્ઝ મેડલિસ્ટ ઈરાનના મોટેરા વિયાસીને પછાડીને આ જીત હાંસલ કરી.

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
રિયલ પર્સનનું દરેક પાત્ર ભજવવું ચેલેન્જિંગ હોય છે: કિયારા અડવાણી
SAMBHAAV-METRO News

રિયલ પર્સનનું દરેક પાત્ર ભજવવું ચેલેન્જિંગ હોય છે: કિયારા અડવાણી

કિયારા અડવાણીનું કહેવું છે કે રિયલ પર્સનનું દરેક પાત્ર ભજવવું ખૂબ જ ચેલેન્જિંગ હોય છે. સિદ્ધાર્થ મલ્હોત્રાની 'શેરશાહ'માં તે ડિમ્પલ યીમાનું પાત્ર ભજવી રહી છે. તે ફિલ્મમાં કેપ્ટન વિક્રમ બત્રાની ફીઓન્સેનું પાત્ર ભજવી રહી છે.

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
નીતા ગુપ્તા દરેક પાત્રમાં જાતને નિચોવી નાખે છેઃ મનોજ બાજપાઈ
SAMBHAAV-METRO News

નીતા ગુપ્તા દરેક પાત્રમાં જાતને નિચોવી નાખે છેઃ મનોજ બાજપાઈ

મનોજ બાજપાઈનું કહેવું છે કે નીના ગુપ્તા દરેક પાત્રમાં પોતાની જાતને નીચોવી દે છે.

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
ઇતિહાસ રચનારી ભારતીય મહિલા હોકી ટીમનું સપનું તૂટ્યું: બ્રિટને બ્રોન્ઝ જીત્યો
SAMBHAAV-METRO News

ઇતિહાસ રચનારી ભારતીય મહિલા હોકી ટીમનું સપનું તૂટ્યું: બ્રિટને બ્રોન્ઝ જીત્યો

ભારતીય મહિલા હોકી ટીમનું ઓલિમ્પિકમાં મેડલ જીતવાનું સપનું તૂટી ગયું છે. બ્રોન્ઝ મેડલ માટે બ્રિટન સામે રમાયેલા મુકાબલામાં ભારતીય મહિલા હોકી ટીમને ૪-૩થી હારનો સામનો કરવો પડ્યો છે.

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
કાચા દૂધનું સેવન કરવું આરોગ્ય માટે જોખમી
SAMBHAAV-METRO News

કાચા દૂધનું સેવન કરવું આરોગ્ય માટે જોખમી

દૂધ આપણા સ્વાથ્ય માટે આવશ્યક ખોરાક છે. દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી આપણા શરીરમાં પ્રોટીન અને કેલ્શિયમની જરૂરિયાતો પૂર્ણ થઈ જાય છે. દૂધ હાડકાંને મજબૂત બનાવવામાં અને તેનો વિકાસ કરવામાં મદદ કરે છે. દૂધમાં ઘણાં પોષક તત્ત્વ અને ઉત્સેચકો હોય છે, જે રોગપ્રતિકારક શક્તિ વધારવામાં મદદ કરે છે.

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
આર-વેલ્યૂ: કેસની સાથે ચિંતામાં પણ વધારો
SAMBHAAV-METRO News

આર-વેલ્યૂ: કેસની સાથે ચિંતામાં પણ વધારો

કેન્દ્રએ રાજ્યોને જણાવ્યું છે કે, આર-ફેક્ટરનુ ૧.૦ કરતાં વધારે હોવું કોવિડ-૧૯ના વધતા જતા કેસનો સ્પષ્ટ સંકેત છે. તેથી જ માસ્ક, સોશિયલ ડીસ્ટન્સિંગ સહિતના પ્રોટોકોલનું પાલન કરવું જરૂરી છે

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
કોરોના વેક્સિનના બંને ડોઝ લગાવનારને સંક્રમિત થવાની શક્યતા ત્રણ ગણી ઓછી
SAMBHAAV-METRO News

કોરોના વેક્સિનના બંને ડોઝ લગાવનારને સંક્રમિત થવાની શક્યતા ત્રણ ગણી ઓછી

બ્રિટનના અભ્યાસમાં દાવો કરાયોઃ બંને ડોઝ લેનાર માટે ગુડ ન્યૂઝ

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
પાકિસ્તાનમાં ગણેશ મંદિરની તોડફોડ: ૧૫૦ સામે એફઆઈઆર, સુપ્રીમે સુઓમોટો કર્યો
SAMBHAAV-METRO News

પાકિસ્તાનમાં ગણેશ મંદિરની તોડફોડ: ૧૫૦ સામે એફઆઈઆર, સુપ્રીમે સુઓમોટો કર્યો

ભારતે પાકિસ્તાનના હાઈ કમિશનના અધિકારીને બોલાવીને સખત વિરોધ વ્યક્ત કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૪૪,૬૪૩ નવા કેસઃ વેક્સિનેશન ૫૦ કરોડની નજીક
SAMBHAAV-METRO News

દેશમાં ૨૪ કલાકમાં કોરોનાના ૪૪,૬૪૩ નવા કેસઃ વેક્સિનેશન ૫૦ કરોડની નજીક

૨૪ કલાકમાં ૪૬૪ સંક્રમિત દર્દીઓનાં મોતઃ કેરળમાં કોરોનાનો કહેર યથાવત

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
અફઘાની સેનાએ ૨૪ કલાકમાં ૩૦૦થી વધુ તાલિબાની આતંકીઓને ઠાર માર્યા
SAMBHAAV-METRO News

અફઘાની સેનાએ ૨૪ કલાકમાં ૩૦૦થી વધુ તાલિબાની આતંકીઓને ઠાર માર્યા

અફઘાનિસ્તાનમાં તાલિબાન અને અફઘાની સેનાઓ વચ્ચે ઘમસાણ યુદ્ધ ચાલી રહ્યું છે. છેલ્લા ૨૪ કલાકમાં જ અફઘાની સેનાએ ૩૦૦થી વધુ તાલિબાની આતંકીઓને ઠાર માર્યા છે અને ૧૨૫થી વધુ આતંકીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
વિશ્વમાં એક દિવસમાં ૭૦.૪૮ લાખ નવા કેસઃ ૧૦,૩૯૨નાં મોત
SAMBHAAV-METRO News

વિશ્વમાં એક દિવસમાં ૭૦.૪૮ લાખ નવા કેસઃ ૧૦,૩૯૨નાં મોત

ડબ્લ્યુએચઓએ બૂસ્ટર ડોઝ પર રોક લગાવવા અપીલ કરી

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
રિલાયન્સ-ફ્યુચર ગૃપની ડીલને ઝટકો: સુપ્રીમે એમેઝોનના પક્ષમાં આપ્યો ચુકાદો
SAMBHAAV-METRO News

રિલાયન્સ-ફ્યુચર ગૃપની ડીલને ઝટકો: સુપ્રીમે એમેઝોનના પક્ષમાં આપ્યો ચુકાદો

૨૪૦૦૦ કરોડની ડીલ પર હવે રોક: દિલ્હી હાઈકોર્ટે ડીલ પર પ્રતિબંધનો ઈનકાર કર્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
પીએફ ખાતામાંથી કોઈ પણ દસ્તાવેજ વગર રૂપિયા એક લાખ ઉપાડી શકાશે
SAMBHAAV-METRO News

પીએફ ખાતામાંથી કોઈ પણ દસ્તાવેજ વગર રૂપિયા એક લાખ ઉપાડી શકાશે

ઇપીએફઓ નોકરિયાત વર્ગ માટે મેડિકલ એડ્વાન્સ કલેમ હેઠળ આ સુવિધા આપે છે

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
RBIએ સાતમી વખત નીતિગત વ્યાજદર યથાવત રાખ્યાઃ લોન સસ્તી નહીં થાય
SAMBHAAV-METRO News

RBIએ સાતમી વખત નીતિગત વ્યાજદર યથાવત રાખ્યાઃ લોન સસ્તી નહીં થાય

જીડીપી ગ્રોથનું અનુમાન પણ ૯.૫ ટકા યથાવત્ રાખ્યું: મોંઘવારીએ ચિંતા વધારી

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
વેપારી દર્શન કરવા ગયા ને ગઠિયો ડેકીમાંથી રૂ. ૩.૪૦ લાખ લઈ ફરાર
SAMBHAAV-METRO News

વેપારી દર્શન કરવા ગયા ને ગઠિયો ડેકીમાંથી રૂ. ૩.૪૦ લાખ લઈ ફરાર

નિકોલમાં સ્વામિનારાયણ મંદિરના ગેટ પાસે એક્ટિવા પાર્ક કરીને દર્શન કરવા ગયા હતા

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
રવિવારે આશરે રૂ. ૩૬૦૦ કરોડનાં કામનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે
SAMBHAAV-METRO News

રવિવારે આશરે રૂ. ૩૬૦૦ કરોડનાં કામનાં ખાતમુહૂર્ત-લોકાર્પણ કરાશે

મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે શહેરી જનસુખાકારી દિનની ઉજવણી કરાશે

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
શાહીબાગમાં પોલીસની રેડ: જાહેરમાં રમતા સાત જુગારી ઝડપાયા, ૧ર ફરાર
SAMBHAAV-METRO News

શાહીબાગમાં પોલીસની રેડ: જાહેરમાં રમતા સાત જુગારી ઝડપાયા, ૧ર ફરાર

પોલીસે રોકડ રકમ, મોબાઈલ અને વાહન મળી કુલ રૂ. ૧.૮૭ લાખનો મુદ્દામાલ કબજે કર્યો

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
ગઠિયાએ ડેબિટકાર્ડ બદલી રૂ.૨૩ હજાર ઉપાડી લીધા
SAMBHAAV-METRO News

ગઠિયાએ ડેબિટકાર્ડ બદલી રૂ.૨૩ હજાર ઉપાડી લીધા

ચાણક્યપુરી વિસ્તારમાં એટીએમમાં રૂપિયા ઉપાડવા માટે ગયેલા બીએસએનએલના નિવૃત્ત અધિકારીને ગઠિયાએ હું એટીએમનો વોચમેન છું, લાવો પૈસા કાઢી આપું કહીને ડેબિટકાર્ડ બદલી રૂ.૨૩ હજાર ઉપાડી લેવાની ઘટના બની છે.

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
પરિણીતાને બદનામ કરવા અભદ્ર મેસેજ કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ
SAMBHAAV-METRO News

પરિણીતાને બદનામ કરવા અભદ્ર મેસેજ કરનાર શખ્સ વિરુદ્ધ ફરિયાદ

અજાણ્યા શખ્સે પરિણીતાની ઓળખાણ આપી કાકાની દીકરીને મેસેજ મોકલ્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
બે મિનિટમાં જ ગઠિયો ભરચક વિસ્તારમાંથી બાઈક ચોરી ગયો
SAMBHAAV-METRO News

બે મિનિટમાં જ ગઠિયો ભરચક વિસ્તારમાંથી બાઈક ચોરી ગયો

શહેરના લાલ દરવાજા ખાતે આવેલા મચ્છી બજાર પાસેથી ગઈ કાલે એક યુવકનું બાઈક ચોરી થઈ ગયું હોવાની ઘટના સામે આવી છે. ધોળા દિવસે એક અજાણ્યો શખ્સ ટોપી અને માસ્ક પહેરીને આવ્યો હતો અને માત્ર બે મિનિટમાં બાઇકની ચોરી કરીને જતો રહ્યો હતો.

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
ખખડધજ ગાંધીબ્રિજનું ૮૦ લાખના ખર્ચે રિપેરિંગ કરાશે
SAMBHAAV-METRO News

ખખડધજ ગાંધીબ્રિજનું ૮૦ લાખના ખર્ચે રિપેરિંગ કરાશે

રવિવાર સવારથી ઈન્કમટેક્સથી શાહપુર જતા નવા બ્રિજને બંધ કરાય તેવી શક્યતા: વાહનવ્યવહાર માટે એક લેન ચાલુ રખાશેઃ લગભગ બે મહિના સુધી કુલ ૪૦ એકસ્પાન્શન જોઇન્ટના રિપેરિંગની કામગીરી ચાલશે

time-read
1 min  |
Sambhaav Metro 06/08/2021
હોકીમાં ૪૧ વર્ષના મેડલનો દુષ્કાળ ખતમઃ જર્મનીને પ-૪થી હરાવી ભારતની મેન્સ ટીમે બ્રોન્ઝ જીત્યો
SAMBHAAV-METRO News

હોકીમાં ૪૧ વર્ષના મેડલનો દુષ્કાળ ખતમઃ જર્મનીને પ-૪થી હરાવી ભારતની મેન્સ ટીમે બ્રોન્ઝ જીત્યો

ભારતીય પુરુષ હોકી ટીમે ટોકિયો ઓલિમ્પિકમાં ઇતિહાસ રચી દીધો છે.

time-read
1 min  |
Sambhaav Metro 05/08/2021