CATEGORIES

ફરહાન પાસેથી કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવતાં શીખીઃ મૃણાલ
SAMBHAAV-METRO News

ફરહાન પાસેથી કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવતાં શીખીઃ મૃણાલ

મૃણાલ ઠાકુર ‘તૂફાન'ના તેના કો-સ્ટાર ફરહાન અખ્તર પાસેથી કમ્ફર્ટ ઝોનમાંથી કઈ રીતે બહાર આવવું એ શીખી છે. ‘કુમકુમ ભાગ્ય’ના તેના રોલના કારણે તેને ખાસ્સી એવી ઓળખ મળી હતી.

time-read
1 min  |
Sambhaav Metro 05/08/2021
નરોડામાં રહેતા આધેડની હત્યા કરીને સરખેજમાં લાશ દાટી દીધી
SAMBHAAV-METRO News

નરોડામાં રહેતા આધેડની હત્યા કરીને સરખેજમાં લાશ દાટી દીધી

પોલીસને ગુમરાહ કરવા માટે આરોપીઓ મૃતકની રિક્ષા છેક અંબાજી ખાતે મૂકી આવ્યા

time-read
1 min  |
Sambhaav Metro 05/08/2021
હોકીમાં ૪૧ વર્ષના મેડલનો દુષ્કાળ ખતમઃ જર્મનીને ૫-૪થી હરાવી ભારતની મેન્સ ટીમે બ્રોન્ઝ જીત્યો
SAMBHAAV-METRO News

હોકીમાં ૪૧ વર્ષના મેડલનો દુષ્કાળ ખતમઃ જર્મનીને ૫-૪થી હરાવી ભારતની મેન્સ ટીમે બ્રોન્ઝ જીત્યો

ટોકિયો, ગુરુવાર

time-read
1 min  |
Sambhaav Metro 05/08/2021
કુસ્તીમાં ઝટકોઃ વર્લ્ડ નંબર વન વિનેશ ફોગાટનો ક્વાર્ટર ફાઇનલમાં પરાજય
SAMBHAAV-METRO News

કુસ્તીમાં ઝટકોઃ વર્લ્ડ નંબર વન વિનેશ ફોગાટનો ક્વાર્ટર ફાઇનલમાં પરાજય

ટોકિયો ઓલિમ્પિકમાં આજે ભારતને મોટો ઝટકો લાગ્યો છે. ભારતની દિગ્ગજ રેસલર અને વર્લ્ડ નંબર વન વિનેશ ફોગાટને પ૩ કિ.ગ્રા. કેટેગરીની ક્વાર્ટર ફાઇનલમાં હારનો સામનો કરવો પડ્યો છે.

time-read
1 min  |
Sambhaav Metro 05/08/2021
અનન્યાનો પિતા હોવાનો મને ગર્વ છેઃ ચંકી પાન્ડે
SAMBHAAV-METRO News

અનન્યાનો પિતા હોવાનો મને ગર્વ છેઃ ચંકી પાન્ડે

અનન્યા પાડેના પિતા તરીકે ઓળખાવવામાં ચંકી પાન્ડેને કોઈ વાંધો નથી. અનન્યા તેમની મોટી દીકરી છે, જેણે ૨૦૧૯માં કરણા જોહરની 'સ્ટુડન્ટ ઓફ ધ યર 2' દ્વારા બોલીવૂડમાં એન્ટ્રી કરી હતી.

time-read
1 min  |
Sambhaav Metro 05/08/2021
વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી એએમસીના કર્મચારીનો આપઘાત
SAMBHAAV-METRO News

વ્યાજખોરોની પઠાણી ઉઘરાણીથી એએમસીના કર્મચારીનો આપઘાત

અવાવરું જગ્યા પરથી કર્મચારીની લાશ મળી: પોલીસે વ્યાજખોરોને શોધવા તજવીજ શરૂ કરી

time-read
1 min  |
Sambhaav Metro 05/08/2021
ગોતા વિસ્તાર બનશે 'હરિયાળો' સ્મૃતિવનમાં ૬૫૦૦૦ રોપા વવાશે
SAMBHAAV-METRO News

ગોતા વિસ્તાર બનશે 'હરિયાળો' સ્મૃતિવનમાં ૬૫૦૦૦ રોપા વવાશે

મુખ્ય પ્રધાન વિજય રૂપાણીના હસ્તે શનિવારે બપોરે ૧૨.૩૯ના વિજય મુહૂર્તમાં વૃક્ષારોપણ કરાશેઃ શહેરમાં એક જ સ્થળે સૌથી વધુ રોપા વાવવાનો વિક્રમ સ્થપાશે

time-read
1 min  |
Sambhaav Metro 05/08/2021
દેશમાં કોરોનાનો કહેર યથાવતઃ ૨૪ કલાકમાં ૪૨,૯૮૨ નવા કેસ, પ૩૩ સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોનાનો કહેર યથાવતઃ ૨૪ કલાકમાં ૪૨,૯૮૨ નવા કેસ, પ૩૩ સંક્રમિતોનાં મોત

કેરળમાં ૨૪ કલાકમાં ૨૨,૪૧૪ નવા કેસ નોંધાયાઃ ૧૦૮ દર્દીઓએ જીવ ગુમાવ્યો

time-read
1 min  |
Sambhaav Metro 05/08/2021
રામ મંદિર ભૂમિ પૂજનનું એક વર્ષ: અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમ, મુખ્યપ્રધાન યોગી પહોંચ્યા
SAMBHAAV-METRO News

રામ મંદિર ભૂમિ પૂજનનું એક વર્ષ: અયોધ્યામાં ભવ્ય કાર્યક્રમ, મુખ્યપ્રધાન યોગી પહોંચ્યા

મુખ્યપ્રધાન યોગીએ રામલલ્લાનાં દર્શન કરી વિશેષ અનુષ્ઠાનમાં ભાગ લીધો

time-read
1 min  |
Sambhaav Metro 05/08/2021
બ્રિટને ભારતને 'રેડ લિસ્ટ'માંથી બહાર કર્યું: હવે હોટલ ક્વોરન્ટાઈન નહીં થવું પડે
SAMBHAAV-METRO News

બ્રિટને ભારતને 'રેડ લિસ્ટ'માંથી બહાર કર્યું: હવે હોટલ ક્વોરન્ટાઈન નહીં થવું પડે

ભારતથી બ્રિટન જતા લોકોને હવે માત્ર ૧૦ દિવસ માટે હોમ કવોરન્ટાઈન થવું પડશે

time-read
1 min  |
Sambhaav Metro 05/08/2021
લીલાં મરચાં ખાવાના ફાયદા છે અનેક, ડાયટમાં કરો સમાવેશ
SAMBHAAV-METRO News

લીલાં મરચાં ખાવાના ફાયદા છે અનેક, ડાયટમાં કરો સમાવેશ

લીલાં મરચાંનો વપરાશ ઘણા લોકો કરે છે. ઘણા વઘારમાં નાખે છે તો ઘણા શેકીને કે તળીને ખાય છે. કેટલાક લોકો રાયતામાં પણ લીલાં મરચાં ખાય છે. લીલાં મરચાંના કારણે ખોરાકનો સ્વાદ આવે છે.

time-read
1 min  |
Sambhaav Metro 05/08/2021
ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત થયેલા દર્દીઓના નાકમાં હોય છે ૧૦૦૦ ગણા વધારે વાઈરસ
SAMBHAAV-METRO News

ડેલ્ટા વેરિઅન્ટથી સંક્રમિત થયેલા દર્દીઓના નાકમાં હોય છે ૧૦૦૦ ગણા વધારે વાઈરસ

ચીનના એક અભ્યાસનો ખુલાસો, સામાન્ય કરતાં ડેલ્ટા વેરિઅન્ટ ખતરનાક

time-read
1 min  |
Sambhaav Metro 05/08/2021
બ્રિટનમાં કોરોનાના કેસ વધવાની સાથે મૃતકોની સંખ્યાએ પણ ચિંતા વધારી
SAMBHAAV-METRO News

બ્રિટનમાં કોરોનાના કેસ વધવાની સાથે મૃતકોની સંખ્યાએ પણ ચિંતા વધારી

જર્મની સપ્ટેમ્બરમાં વેક્સિનનો બૂસ્ટર ડોઝ લગાવશે

time-read
1 min  |
Sambhaav Metro 05/08/2021
કોરોના વાઈરસ ઝડપથી ફેલાતાં ચીનનું વહાન શહેર સીલ કરાયું
SAMBHAAV-METRO News

કોરોના વાઈરસ ઝડપથી ફેલાતાં ચીનનું વહાન શહેર સીલ કરાયું

ચીને વુહાનમાં હાઈએલર્ટ જારી કરીને પ્રતિબંધો વધુ કડક બનાવ્યા

time-read
1 min  |
Sambhaav Metro 05/08/2021
જેવલીન થ્રો: પ્રથમ પ્રયાસમાં જ નીરજ ૮૬.૬૫ મીટર દૂર ભાલો ફેંકીને ફાઇનલમાં પહોંચી ગયો
SAMBHAAV-METRO News

જેવલીન થ્રો: પ્રથમ પ્રયાસમાં જ નીરજ ૮૬.૬૫ મીટર દૂર ભાલો ફેંકીને ફાઇનલમાં પહોંચી ગયો

ખિતાબનો પ્રબળ દાવેદાર જર્મનીનો જોહાનેસ વેટર (૮૫.૬૪મીટર) બીજા સ્થાને રહ્યો

time-read
1 min  |
Sambhaav Metro 04/08/2021
કાશ્મીરમાં આર્ટિકલ-39૦થી મુક્તિનાં બે વર્ષ પૂર્ણ: કેટલાય પ્રતિબંધો હટ્યા
SAMBHAAV-METRO News

કાશ્મીરમાં આર્ટિકલ-39૦થી મુક્તિનાં બે વર્ષ પૂર્ણ: કેટલાય પ્રતિબંધો હટ્યા

જમ્મુ-કાશ્મીરનાં દ્વાર તમામ માટે ખૂલ્યાંઃ આતંકી ઘટનાઓમાં ઘટાડો

time-read
1 min  |
Sambhaav Metro 05/08/2021
LoC પર ૨૫ લોન્ચ પેડ: સ્વતંત્રતા દિવસ પર હુમલાની ફિરાકમાં આતંકી સંગઠન
SAMBHAAV-METRO News

LoC પર ૨૫ લોન્ચ પેડ: સ્વતંત્રતા દિવસ પર હુમલાની ફિરાકમાં આતંકી સંગઠન

થોડા દિવસ પહેલાં પીઓકેમાં આતંકી સંગઠનોએ મળીને બેઠક કરી હતી અને હુમલાની સાજિશ કરી હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે આ ક્ષેત્રોમાં પહેલેથી જ ૧૪૬ આતંકીઓ રહેલા છે. જૂન બાદથી અત્યાર સુધી આ આતંકીઓ એલઓસી પર પહોંચ્યા છે. આતંકીઓ આ નવા રૂટથી ઘૂસણખોરી કરી રહ્યા છે.

time-read
1 min  |
Sambhaav Metro 05/08/2021
 માણેકચોક ફરી ધમધમ્યું: ખાવાના રસિયા મન મૂકીને જ્યાફત માણે છે
SAMBHAAV-METRO News

માણેકચોક ફરી ધમધમ્યું: ખાવાના રસિયા મન મૂકીને જ્યાફત માણે છે

વિકેન્ડમાં બેસવાની જગ્યા પણ હોતી નથી: લોકો કોરોનાને ભૂલી ગયા

time-read
1 min  |
Sambhaav Metro 05/08/2021
‘RBL બેન્કમાંથી વાત કરું છું' કહી ગઠિયાએ ૮૦ હજાર સેરવી લીધા
SAMBHAAV-METRO News

‘RBL બેન્કમાંથી વાત કરું છું' કહી ગઠિયાએ ૮૦ હજાર સેરવી લીધા

ક્રેડીટ લિમિટ વધારવા જતાં શહેરકોટડાનો રહીશ છેતરાયો

time-read
1 min  |
Sambhaav Metro 05/08/2021
અમદાવાદમાં વરસાદનો વિરામ
SAMBHAAV-METRO News

અમદાવાદમાં વરસાદનો વિરામ

છેલ્લે ૨૫ જુલાઈએ શહેરમાં આશરે અડધો ઇંચ વરસાદ વરસ્યો હતો: હવે ઝરમર વરસાદથી સંતોષ માનવો પડે છે

time-read
1 min  |
Sambhaav Metro 05/08/2021
ઇંગ્લેન્ડની ધરતી પર ભારતનો ખરાબ રેકોર્ડ: ૧૪ વર્ષનો શ્રેણીજીતનો દુષ્કાળ સમાપ્ત થશે?
SAMBHAAV-METRO News

ઇંગ્લેન્ડની ધરતી પર ભારતનો ખરાબ રેકોર્ડ: ૧૪ વર્ષનો શ્રેણીજીતનો દુષ્કાળ સમાપ્ત થશે?

સૌથી વધુ રાહ જોવાતી ક્ષણ

time-read
1 min  |
Sambhaav Metro 04/08/2021
બંને ડોઝ બાદ કોરોના થવાની શક્યતાને ૯૩ ટકા સુધી ઘટાડે છે કોવિશીલ્ડ વેક્સિન
SAMBHAAV-METRO News

બંને ડોઝ બાદ કોરોના થવાની શક્યતાને ૯૩ ટકા સુધી ઘટાડે છે કોવિશીલ્ડ વેક્સિન

કોવિશીલ્ડ લાગ્યા બાદ કોરોના થવાનું જોખમ માત્ર સાત ટકા

time-read
1 min  |
Sambhaav Metro 04/08/2021
૧૫ ઓગસ્ટે ટ્રેક્ટર માર્ચ કરીને પીએમ મોદીનો રસ્તો રોકવાનું ષડયંત્ર
SAMBHAAV-METRO News

૧૫ ઓગસ્ટે ટ્રેક્ટર માર્ચ કરીને પીએમ મોદીનો રસ્તો રોકવાનું ષડયંત્ર

સુરક્ષા એજન્સીઓ એલર્ટ: ધ્વજવંદન રોકવાનો પ્લાન હોવાનો ખુલાસો

time-read
1 min  |
Sambhaav Metro 04/08/2021
મોટેરામાં મોડી રાત્રે ભયાનક અકસ્માતઃ રિક્ષાચાલકનું મોત, બાઈકચાલકને ફ્રેકચર
SAMBHAAV-METRO News

મોટેરામાં મોડી રાત્રે ભયાનક અકસ્માતઃ રિક્ષાચાલકનું મોત, બાઈકચાલકને ફ્રેકચર

પૂરઝડપે આવતી ક્રેટા કારે રિક્ષા અને બાઈકને અડફેટમાં લેતાં અકસ્માત સર્જાયો

time-read
1 min  |
Sambhaav Metro 04/08/2021
મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને પ્રચંડ પૂરઃ ૧૧૦૦થી વધુ ગામ પ્રભાવિત, સેના બોલાવાઈ
SAMBHAAV-METRO News

મધ્યપ્રદેશમાં ભારે વરસાદ અને પ્રચંડ પૂરઃ ૧૧૦૦થી વધુ ગામ પ્રભાવિત, સેના બોલાવાઈ

ગ્વાલિયર-ચંબલમાં ચોતરફ પાણી જ પાણી: પીએમ મોદીએ સીએમ શિવરાજ સાથે વાત કરી

time-read
1 min  |
Sambhaav Metro 04/08/2021
વર્લ્ડ ચેમ્પિયન સામે ખૂબ લડી લવલીના: સેમિ.માં હાર્યા બાદ બ્રોન્ઝ પર કબજો
SAMBHAAV-METRO News

વર્લ્ડ ચેમ્પિયન સામે ખૂબ લડી લવલીના: સેમિ.માં હાર્યા બાદ બ્રોન્ઝ પર કબજો

ભારતની મહિલા બોક્સર લવલીના બોરગોહેન (૬૯ કિ.ગ્રા.)

time-read
1 min  |
Sambhaav Metro 04/08/2021
પેગાસસ મામલે કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં સભા મોકુફી પ્રસ્તાવની નોટિસ આપી
SAMBHAAV-METRO News

પેગાસસ મામલે કોંગ્રેસના સાંસદ મનીષ તિવારીએ લોકસભામાં સભા મોકુફી પ્રસ્તાવની નોટિસ આપી

વડા પ્રધાને કોર ગ્રૂપની બેઠક બોલાવી અને સંસદના કામકાજ તેમજ રણનીતિ પર ચર્ચા કરી

time-read
1 min  |
Sambhaav Metro 04/08/2021
બાળકોનાં મૂળભૂત વેક્સિનેશનમાં ભારત પાછળ
SAMBHAAV-METRO News

બાળકોનાં મૂળભૂત વેક્સિનેશનમાં ભારત પાછળ

ભારતમાં વર્ષ ૨૦૧૯ની તુલનામાં વર્ષ ૨૦૨૦માં પહેલી વાર ડી.પી.ટી.-૧ની વેક્સિનનો ડોઝ નહીં લઇ શકનારાં બાળકોની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે, જે ખૂબ ચિંતાજનક છે

time-read
1 min  |
Sambhaav Metro 04/08/2021
પ્રેમિકાએ લગ્નની ના પાડતાં પ્રેમીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી
SAMBHAAV-METRO News

પ્રેમિકાએ લગ્નની ના પાડતાં પ્રેમીએ ગળેફાંસો ખાઇને આત્મહત્યા કરી

પ્રેમીની પત્ની હોવા છતાંય તેને પ્રેમિકા સાથે બીજા લગ્ન કરવાં હતાં

time-read
1 min  |
Sambhaav Metro 04/08/2021
પતિના વોટ્સએપમાં અન્ય સ્ત્રી સાથેનાં ચેટ-ફોટો જોઈ જતાં પરિણીતાને કાઢી મૂકી
SAMBHAAV-METRO News

પતિના વોટ્સએપમાં અન્ય સ્ત્રી સાથેનાં ચેટ-ફોટો જોઈ જતાં પરિણીતાને કાઢી મૂકી

પરિણીતાએ પતિ વિરુદ્ધ વેજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાવી

time-read
1 min  |
Sambhaav Metro 04/08/2021