CATEGORIES

ન્યૂયોર્કના ગવર્નર પર ૧૧ મહિલાનું યૌનશોષણ કરવાનો ગંભીર આરોપ
SAMBHAAV-METRO News

ન્યૂયોર્કના ગવર્નર પર ૧૧ મહિલાનું યૌનશોષણ કરવાનો ગંભીર આરોપ

ગવર્નર એન્ડ્રુ કુઓમોએ તત્કાળ રાજીનામું આપવું જોઈએ: પ્રમુખ જો બિડેન

time-read
1 min  |
Sambhaav Metro 04/08/2021
દેશમાં કોરોના ફરી કાતિલઃ ૨૪ કલાકમાં ૪૨,૬રપ નવા કેસ, પ૬ર સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોના ફરી કાતિલઃ ૨૪ કલાકમાં ૪૨,૬રપ નવા કેસ, પ૬ર સંક્રમિતોનાં મોત

કેરળમાં પણ ફરી કોરોના વિસ્ફોટઃ ૨૪ કલાકમાં ૨૩,૬૭૬ નવા કેસ સામે આવતાં તંત્રમાં ખળભળાટ

time-read
1 min  |
Sambhaav Metro 04/08/2021
ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે પીવો આ ડ્રિન્ક
SAMBHAAV-METRO News

ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે પીવો આ ડ્રિન્ક

આપણા આરોગ્ય માટે જેમ ખાનપાનનું સંતુલન રાખવું જરૂરી છે, તે જ રીતે ત્વચાને સ્વસ્થ રાખવામાં પણ તમારી ડાયટ ખૂબ મહત્વની છે.

time-read
1 min  |
Sambhaav Metro 04/08/2021
કુસ્તીમાં રવિ દહિયાની ધમાકેદાર જીત: ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ
SAMBHAAV-METRO News

કુસ્તીમાં રવિ દહિયાની ધમાકેદાર જીત: ક્વાર્ટર ફાઇનલમાં પ્રવેશ

ભારતીય પહેલવાન રવિ દહિયાએ ટોકિયો ઓલિમ્પિકની પુરુષ ફ્રી સ્ટાઇલ કુસ્તીની પ૭ કિ.ગ્રા.

time-read
1 min  |
Sambhaav Metro 04/08/2021
અફઘાનિસ્તાનમાં સંરક્ષણ પ્રધાનના ઘર બહાર કાર બોમ્બ એટેક: ભારતને દખલની અપીલ
SAMBHAAV-METRO News

અફઘાનિસ્તાનમાં સંરક્ષણ પ્રધાનના ઘર બહાર કાર બોમ્બ એટેક: ભારતને દખલની અપીલ

તાલિબાનીઓ વિરુદ્ધ લોકો રસ્તા પર ઊતર્યા

time-read
1 min  |
Sambhaav Metro 04/08/2021
એન્ટેલિયા કેસમાં NIAનો ખુલાસોઃ મનસુખ હિરેનની હત્યા માટે ૪૫ લાખ અપાયા હતા
SAMBHAAV-METRO News

એન્ટેલિયા કેસમાં NIAનો ખુલાસોઃ મનસુખ હિરેનની હત્યા માટે ૪૫ લાખ અપાયા હતા

એન્ટલિયા કેસની તપાસ કરી રહેલી એનઆઇએએ એક મોટો ખુલાસો કર્યો છે.

time-read
1 min  |
Sambhaav Metro 04/08/2021
એટીએમમાં ડેબિટકાર્ડ બદલીને રૂપિયા ઉપાડી લેતી ટોળકી ઝડપાઈ
SAMBHAAV-METRO News

એટીએમમાં ડેબિટકાર્ડ બદલીને રૂપિયા ઉપાડી લેતી ટોળકી ઝડપાઈ

પોલીસે ૧૩ ડેબિટ કાર્ડ જપ્ત કર્યા છે: રૂપિયા ઉપાડી આપવાનું કહીને ગઠિયા ડેબિટકાર્ડ બદલી નાખતા હતા

time-read
1 min  |
Sambhaav Metro 04/08/2021
AMCએ પડતા પર પાટું માર્યું: સાંજનાં કિલનિક બંધ કર્યાં
SAMBHAAV-METRO News

AMCએ પડતા પર પાટું માર્યું: સાંજનાં કિલનિક બંધ કર્યાં

શહેરમાં મેલેરિયા, ડેન્ગ્યુ, ચિકનગુનિયા, કમળાના કેસમાં ચિંતાજનક વધારો થયો છે, પણ ક્લિનિકના સ્ટાફને વેક્સિનેશનમાં જોતરી દેવાયો છે કોરોનાની આડમાં એપ્રિલ-૨૦૨૦થી તંત્રે રોગચાળાના આંકડા જ પ્રસિદ્ધ કરવાના બંધ કર્યા છેઃ આરોગ્ય ભવન ખાતે જ ડોમ નથી

time-read
1 min  |
Sambhaav Metro 04/08/2021
'મારો પાસપોર્ટ, મોબાઈલ અને રૂપિયા લીધા છે' કહી યુવકને લૂંટી લીધો
SAMBHAAV-METRO News

'મારો પાસપોર્ટ, મોબાઈલ અને રૂપિયા લીધા છે' કહી યુવકને લૂંટી લીધો

આશ્રમરોડનો બનાવ: યુવકનો મોબાઈલ અને રોકડ રકમ લઇ ફરાર

time-read
1 min  |
Sambhaav Metro 04/08/2021
હોકી સેમિફાઇનલમાં ભારતની આશાને ઝટકોઃ બેલ્જિયમ સામે ૫-૨થી પરાજય
SAMBHAAV-METRO News

હોકી સેમિફાઇનલમાં ભારતની આશાને ઝટકોઃ બેલ્જિયમ સામે ૫-૨થી પરાજય

બ્રોન્ઝ મેડલ માટે ભારતીય ટીમ જર્મની-ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી બીજી સેમિફાઇનલમાં હારનારી ટીમ સામે પાંચ ઓગસ્ટે રમશે

time-read
1 min  |
Sambhaav Metro 03/08/2021
મયંક ઈજાગ્રસ્ત થતાં ઈગ્લેન્ડ સામે રોહિત સાથે ઓપનિંગ કોણ કરશે?
SAMBHAAV-METRO News

મયંક ઈજાગ્રસ્ત થતાં ઈગ્લેન્ડ સામે રોહિત સાથે ઓપનિંગ કોણ કરશે?

નોટિંગહમ, મંગળવારઃ

time-read
1 min  |
Sambhaav Metro 03/08/2021
મેં બોલીવૂડ કરતાં સાઉથમાં વધુ સફળ ફિલ્મો જોઈ છે: તમન્ના
SAMBHAAV-METRO News

મેં બોલીવૂડ કરતાં સાઉથમાં વધુ સફળ ફિલ્મો જોઈ છે: તમન્ના

તમન્ના ભાટિયાનું કહેવું છે કે તેણે બોલીવૂડ કરતાં સાઉથની ફિલ્મોમાં વધુ સફળતા જોઈ છે. તેણે બોલીવૂડમાં ‘હિમ્મતવાલા', 'એન્ટરટેઇનમેન્ટ' અને 'હમશકલ્સ' જેવી ફિલ્મોમાં કામ કર્યું છે.

time-read
1 min  |
Sambhaav Metro 03/08/2021
દીપિકા કરશે ભરપૂર એક્શન
SAMBHAAV-METRO News

દીપિકા કરશે ભરપૂર એક્શન

દીપિકા પદુકોણ હવે શાહરુખ ખાનની 'પઠાન'માં એક્શન કરતી જોવા મળશે.

time-read
1 min  |
Sambhaav Metro 03/08/2021
કોથમીરના ભાવમાં ફરી ઉછાળોઃ ભાવ રૂ.૧૦૦એ પહોંચ્યો
SAMBHAAV-METRO News

કોથમીરના ભાવમાં ફરી ઉછાળોઃ ભાવ રૂ.૧૦૦એ પહોંચ્યો

રાજયમાં વાવેતર ઓછું હોવાથી બીજાં રાજ્યોમાંથી આવતી કોથમીર મોંઘી બની

time-read
1 min  |
Sambhaav Metro 03/08/2021
'ટ્રેનમાં રૂ.બે હજારથી વધુ લઈને મુસાફરી કરવી નહીં' કહી છેતરતી ટોળકી ઝડપાઈ
SAMBHAAV-METRO News

'ટ્રેનમાં રૂ.બે હજારથી વધુ લઈને મુસાફરી કરવી નહીં' કહી છેતરતી ટોળકી ઝડપાઈ

શોર્ટકટથી રૂપિયા કમાવાની લાલચમાં BScનો વિધાર્થી ઠગાઈને રસ્તે

time-read
1 min  |
Sambhaav Metro 03/08/2021
મહિલાઓએ રોજ એક કેળું ખાવું છે જરૂરી
SAMBHAAV-METRO News

મહિલાઓએ રોજ એક કેળું ખાવું છે જરૂરી

જ્યાં સુધી દેશની અડધી વસ્તી એટલે કે સ્ત્રીઓ શારીરિક અને માનસિક સ્તરે સ્વસ્થ ન હોય ત્યાં સુધી સમાજનો સર્વાગી વિકાસ શક્ય નથી. દૈનિક કાર્ય દરમિયાન બીમારીઓને રોકવા, તંદુરસ્ત બાળકને જન્મ આપવા અને કુપોષણ અટકાવવા કોઈ પણ સ્ત્રીને પોષણની જરૂર હોય છે.

time-read
1 min  |
Sambhaav Metro 03/08/2021
એલિયનનું ભૂત ફરી કેમ ધુણ્યું?
SAMBHAAV-METRO News

એલિયનનું ભૂત ફરી કેમ ધુણ્યું?

અમેરિકાના ટાસ્ક ફોર્સે જૂન-૨૦૨૧માં બહાર પાડેલા ફક્ત નવ પાનાંના એક રિપોર્ટમાં વર્ષ ૨૦૦૪થી ૨૦૨૧ દરમિયાન ૧૪૪ યુએફઓ દેખાયા હોવાનો ચોંકાવનારો દાવો કર્યો છે

time-read
1 min  |
Sambhaav Metro 03/08/2021
જમ્મુ-કાશ્મીરમાં આતંકી ષડયંત્રનો ખુલાસો: ૧૦ મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું લિસ્ટ જારી
SAMBHAAV-METRO News

જમ્મુ-કાશ્મીરમાં આતંકી ષડયંત્રનો ખુલાસો: ૧૦ મોસ્ટ વોન્ટેડ આતંકીઓનું લિસ્ટ જારી

પોલીસે જારી કરેલા લિસ્ટમાં નવા-જૂના બને આતંકીઓને સામેલ કરવામાં આવ્યા

time-read
1 min  |
Sambhaav Metro 03/08/2021
ચીન ગોગરા પોસ્ટથી હટવા સહમત, પરંતુ હોટસ્પ્રિંગને છોડવા તૈયાર નથી
SAMBHAAV-METRO News

ચીન ગોગરા પોસ્ટથી હટવા સહમત, પરંતુ હોટસ્પ્રિંગને છોડવા તૈયાર નથી

LAC પર શાંતિ સ્થાપીને મડાગાંઠ ઉકેલવા ભારત અને ચીન સહમતઃ સંયુક્ત નિવેદન જારી

time-read
1 min  |
Sambhaav Metro 03/08/2021
વુહાનમાં એક વર્ષમાં પ્રથમ વાર કોરોનાના નવા કેસ સામે આવતાં ખળભળાટ
SAMBHAAV-METRO News

વુહાનમાં એક વર્ષમાં પ્રથમ વાર કોરોનાના નવા કેસ સામે આવતાં ખળભળાટ

હવે વુહાનની સમગ્ર વસ્તીનું કોરોના માટે ટેસ્ટિંગ કરાશે

time-read
1 min  |
Sambhaav Metro 03/08/2021
દેશમાં છ દિવસ બાદ કોરોના સંક્રમણ ઘટયું: ૨૪ કલાકમાં ૩૦,૫૪૯ નવા કેસ, ૪૨૨નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં છ દિવસ બાદ કોરોના સંક્રમણ ઘટયું: ૨૪ કલાકમાં ૩૦,૫૪૯ નવા કેસ, ૪૨૨નાં મોત

મિની થર્ડ વેવની દેશમાં દસ્તકઃ ૧૩ રાજ્યમાં કોરોનાના કેસ વધ્યા

time-read
1 min  |
Sambhaav Metro 03/08/2021
સંક્રમિત દર્દીઓનાં આંસુઓથી પણ ફેલાઈ શકે છે કોરોના વાઈરસઃ ચોંકાવનારો અભ્યાસ
SAMBHAAV-METRO News

સંક્રમિત દર્દીઓનાં આંસુઓથી પણ ફેલાઈ શકે છે કોરોના વાઈરસઃ ચોંકાવનારો અભ્યાસ

આંખના ડોક્ટર્સે વધુ સાવધાન રહેવા સલાહ આપી

time-read
1 min  |
Sambhaav Metro 03/08/2021
રાહુલ ગાંધીની રાહબરીમાં સંસદ સુધી વિપક્ષોની 'સાઈકલ માર્ચ'
SAMBHAAV-METRO News

રાહુલ ગાંધીની રાહબરીમાં સંસદ સુધી વિપક્ષોની 'સાઈકલ માર્ચ'

વિપક્ષો સંગઠિત થશે તો ભાજપ-આરએસએસ આપણો અવાજ દબાવી નહીં શકેઃ રાહુલ

time-read
1 min  |
Sambhaav Metro 03/08/2021
કોરોના વાઈરસ મ્યુટેટ થશે તો ત્રીજી લહેર અત્યંત ઘાતકી બનશેઃ નિષ્ણાતની ચેતવણી
SAMBHAAV-METRO News

કોરોના વાઈરસ મ્યુટેટ થશે તો ત્રીજી લહેર અત્યંત ઘાતકી બનશેઃ નિષ્ણાતની ચેતવણી

ભારતના ટોચના વાઈરોલોજિસ્ટ ડો.ગગનદીપ કાંગનું ચોંકાવનારું નિવેદન

time-read
1 min  |
Sambhaav Metro 03/08/2021
શાબાશ પોલીસ! શી ટીમે વિખૂટા પડેલા કિશોરનું પરિવાર સાથે પુનઃ મિલેન કરાવ્યું
SAMBHAAV-METRO News

શાબાશ પોલીસ! શી ટીમે વિખૂટા પડેલા કિશોરનું પરિવાર સાથે પુનઃ મિલેન કરાવ્યું

કિશોર ઘરેથી નીકળ્યા બાદ દિલ્હી દરવાજા પાસે રડતો હતો, જેથી તેને પોલીસ સ્ટેશન લઈ આવ્યા હતા

time-read
1 min  |
Sambhaav Metro 03/08/2021
આંગડિયા પેઢીના કર્મચારીએ રૂ.૭.ર૭ લાખ ઘર ભેગા કર્યા
SAMBHAAV-METRO News

આંગડિયા પેઢીના કર્મચારીએ રૂ.૭.ર૭ લાખ ઘર ભેગા કર્યા

કર્મચારીની કોઈ ભાળ ના મળતાં કાલુપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી

time-read
1 min  |
Sambhaav Metro 03/08/2021
મહિલાની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે ૨,૦૦૦થી વધુ મિસિંગ કમ્પ્લેન તપાસી
SAMBHAAV-METRO News

મહિલાની હત્યાનો ભેદ ઉકેલવા પોલીસે ૨,૦૦૦થી વધુ મિસિંગ કમ્પ્લેન તપાસી

પ૦૦ કરતાં વધુ સીસીટીવી કેમેરા ચેક કર્યા, પરંતુ કોઈ રિઝલ્ટ પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચને નથી મળ્યું: અન્ય રાજ્યોમાં પણ તપાસ શરૂ

time-read
1 min  |
Sambhaav Metro 03/08/2021
રાજ્યના ૪.૨૫ લાખ ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજની કિટનું વિતરણ
SAMBHAAV-METRO News

રાજ્યના ૪.૨૫ લાખ ગરીબ પરિવારોને વિનામૂલ્યે અનાજની કિટનું વિતરણ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ દાહોદ ખાતે અન્નોત્સવનો વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો

time-read
1 min  |
Sambhaav Metro 03/08/2021
RTOમાં એજન્ટ રાજ: રૂપિયા ફેંકો એટલે ઘેરબેઠાં લાઈસન્સ આવી જશે
SAMBHAAV-METRO News

RTOમાં એજન્ટ રાજ: રૂપિયા ફેંકો એટલે ઘેરબેઠાં લાઈસન્સ આવી જશે

એજન્ટ હવે અમદાવાદ બહાર અન્ય જિલ્લામાં જઈને લાઈસન્સ કઢાવી આપે છે

time-read
1 min  |
Sambhaav Metro 03/08/2021
મહારાષ્ટ્રમાં મહાપૂરનું સંકટ: રાયગઢમાં ભૂસ્ખલન, પાંચનાં મોત, અનેક લાપતા
SAMBHAAV-METRO News

મહારાષ્ટ્રમાં મહાપૂરનું સંકટ: રાયગઢમાં ભૂસ્ખલન, પાંચનાં મોત, અનેક લાપતા

રાજ્યના છ જિલ્લામાં ભારે તારાજીઃ શિવાજીનગરમાં ઈમારત ધરાશાયી થતાં ત્રણનાં મોત

time-read
1 min  |
Sambhaav Metro 23 July 2021