CATEGORIES

રાજ કુંદ્રાનાં બેન્ક ખાતાંઓની ફોરેન્સિક તપાસ થશેઃ યુકેથી પૈસા મોકલાતા હતા
SAMBHAAV-METRO News

રાજ કુંદ્રાનાં બેન્ક ખાતાંઓની ફોરેન્સિક તપાસ થશેઃ યુકેથી પૈસા મોકલાતા હતા

બ્રિટનની કંપની કુંદ્રાની કંપની સાથે સંબંધિત ૧૩ બેન્ક ખાતાંઓમાં પૈસા ટ્રાન્સફર કરતી

time-read
1 min  |
Sambhaav Metro 22 July 2021
મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ: લોકલ ટ્રેનો પ્રભાવિત, પાંચ જિલ્લામાં રેડ એલર્ટ
SAMBHAAV-METRO News

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં મુશળધાર વરસાદ: લોકલ ટ્રેનો પ્રભાવિત, પાંચ જિલ્લામાં રેડ એલર્ટ

મુંબઈ, થાણે, પાલઘરમાં જનજીવન અસ્તવ્યસ્ત: રેલવે ટ્રેક અને સડકો પાણીમાં ગરકાવ

time-read
1 min  |
Sambhaav Metro 22 July 2021
દેશમાં કોરોના સંકટ યથાવત્: ૨૪ કલાકમાં ૪૧,૩૮૩ નવા કેસ ૫૦૭ સંક્રમિતોનાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોના સંકટ યથાવત્: ૨૪ કલાકમાં ૪૧,૩૮૩ નવા કેસ ૫૦૭ સંક્રમિતોનાં મોત

૨૪ કલાકમાં ૨,૨૨૪ એક્ટિવ કેસ વધતાં આરોગ્ય તંત્ર ચિંતામાં

time-read
1 min  |
Sambhaav Metro 22 July 2021
જીવલેણ બ્લેક ફંગસનો કહેર જારીઃ દિલ્હીમાં અત્યાર સુધીમાં ૨૫૦થી વધુ દર્દીઓનાં મોત
SAMBHAAV-METRO News

જીવલેણ બ્લેક ફંગસનો કહેર જારીઃ દિલ્હીમાં અત્યાર સુધીમાં ૨૫૦થી વધુ દર્દીઓનાં મોત

કોરોના સંમણની તુલનાએ બ્લેક ફંગસ ૧૩ ગણું વધુ જીવલેણ: સરકારી રિપોર્ટ

time-read
1 min  |
Sambhaav Metro 22 July 2021
ડોન રવિ પૂજારી આરોપી કે ક્રાઈમ બ્રાન્ચનો મહેમાન?
SAMBHAAV-METRO News

ડોન રવિ પૂજારી આરોપી કે ક્રાઈમ બ્રાન્ચનો મહેમાન?

મોડલ ફોટો શૂટ કરાવે તેવી રીતે ડોન રવિ પૂજારી ટોપી પહેરીને ક્રાઈમ બ્રાન્ચમાં રહે છે

time-read
1 min  |
Sambhaav Metro 22 July 2021
જંતર-મંતર પર આજથી દરરોજ ૨૦૦ ખેડૂતોનાં ધરણાં: દિલ્હી સરકારની મંજૂરી
SAMBHAAV-METRO News

જંતર-મંતર પર આજથી દરરોજ ૨૦૦ ખેડૂતોનાં ધરણાં: દિલ્હી સરકારની મંજૂરી

છ મહિના બાદ ખેડૂતોની દિલ્હીમાં એન્ટ્રી: લાલ કિલ્લાની સુરક્ષા વધારાઈ

time-read
1 min  |
Sambhaav Metro 22 July 2021
ચીનમાં મંકી બી વાઈરસના પહેલા દર્દીનું મોતઃ સંક્રમિત થતાં મૃત્યુ દર ૮૦ ટકા
SAMBHAAV-METRO News

ચીનમાં મંકી બી વાઈરસના પહેલા દર્દીનું મોતઃ સંક્રમિત થતાં મૃત્યુ દર ૮૦ ટકા

કોરોના સંકટની વચ્ચે ચીનમાં વધુ એક વાયરસથી વ્યક્તિ સંક્રમિત અને તેનું મૃત્યુ થવાનો કિસ્સો સામે આવ્યો છે.

time-read
1 min  |
Sambhaav Metro 22 July 2021
કોરોના ટ્રેન્ડઃ રાખડીની ડિઝાઈન બદલાઈ વેક્સિન-રામ મંદિરવાળી રાખડીની બોલબાલા
SAMBHAAV-METRO News

કોરોના ટ્રેન્ડઃ રાખડીની ડિઝાઈન બદલાઈ વેક્સિન-રામ મંદિરવાળી રાખડીની બોલબાલા

માર્કેટમાં સ્ટોક આવવાનો શરૂઃ મોબાઈલ કવર, માસ્ક, સેનિટાઈઝર, કંકુ-ચોખાવાળું પેકેજ બહેનોમાં હોટ ફેવરિટ

time-read
1 min  |
Sambhaav Metro 22 July 2021
કાંકરિયા ઝૂનાં પ્રાણીઓ રૂ. ૮૨ લાખથી વધુનું મટન ઝાપટી જશે
SAMBHAAV-METRO News

કાંકરિયા ઝૂનાં પ્રાણીઓ રૂ. ૮૨ લાખથી વધુનું મટન ઝાપટી જશે

જોકે માયકાંગલા સિંહને જોતાં ખાયકી થતી હોવાની લોકોમાં ચર્ચા

time-read
1 min  |
Sambhaav Metro 22 July 2021
ઓલિમ્પિક ઇતિહાસના પાનેથી.. વર્ષ 1948: લંડન
SAMBHAAV-METRO News

ઓલિમ્પિક ઇતિહાસના પાનેથી.. વર્ષ 1948: લંડન

તિરંગા સાથે પહેલી વાર ભારત ઊતર્યું

time-read
1 min  |
Sambhaav Metro 22 July 2021
એસવીપી હોસ્પિટલના કર્મચારીને છરો બતાવી લૂંટી રિક્ષા ગેંગ રફુચક્કર
SAMBHAAV-METRO News

એસવીપી હોસ્પિટલના કર્મચારીને છરો બતાવી લૂંટી રિક્ષા ગેંગ રફુચક્કર

કર્મચારી મિત્રના ઘરેથી રાત્રે દોઢ વાગે ઘરે જતો હતો ત્યારે રિક્ષાચાલક આવ્યો હતો

time-read
1 min  |
Sambhaav Metro 22 July 2021
આકાશ મિસાઇલનું સફળ પરીક્ષણ: વાયુસેનાની તાકાત હવે વધશે
SAMBHAAV-METRO News

આકાશ મિસાઇલનું સફળ પરીક્ષણ: વાયુસેનાની તાકાત હવે વધશે

વાયુસેનાની તાકાત હવે વધશે

time-read
1 min  |
Sambhaav Metro 22 July 2021
LJPના પ્રદેશ અધ્યક્ષનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી પૈસા પડાવવાનું ષડયંત્ર
SAMBHAAV-METRO News

LJPના પ્રદેશ અધ્યક્ષનું નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી પૈસા પડાવવાનું ષડયંત્ર

ડમી ફેસબુક એકાઉન્ટ મારફતે લોકો પાસે રૂપિયાની ઉઘરાણી કરતાં સાયબર ક્રાઇમમાં ફરિયાદ

time-read
1 min  |
Sambhaav Metro 22 July 2021
વિધવા પર એસિડ એટેક કરનાર આરોપી દાણીલીમડા હવાલાતમાં
SAMBHAAV-METRO News

વિધવા પર એસિડ એટેક કરનાર આરોપી દાણીલીમડા હવાલાતમાં

ફરિયાદમાં નામ લખાવવા મામલે નણદોઈ વિધવા પર એસિડ એટેક કરીને નાસી ગયો હતો

time-read
1 min  |
Sambhaav Metro 21 july 2021
શહેરનો પૂર્વ વિસ્તાર ગુનાખોરીનું હબ: વહેલી સવારે ફાઇનાન્સરની હત્યા
SAMBHAAV-METRO News

શહેરનો પૂર્વ વિસ્તાર ગુનાખોરીનું હબ: વહેલી સવારે ફાઇનાન્સરની હત્યા

હાટકેશ્વમાં માથાભારે મણી મુદલિયાર વ્યાજનો ધંધો ચલાવતો હતો

time-read
1 min  |
Sambhaav Metro 21 july 2021
હવે માતા-પિતા અને વયોવૃદ્ધની સંભાળ માટે રૂ.૧૦ હજાર મેન્ટેનન્સ આપવું પડશે
SAMBHAAV-METRO News

હવે માતા-પિતા અને વયોવૃદ્ધની સંભાળ માટે રૂ.૧૦ હજાર મેન્ટેનન્સ આપવું પડશે

મોદી સરકાર ચોમાસુ સત્રમાં નવો નિયમ લાવશે

time-read
1 min  |
Sambhaav Metro 21 july 2021
વૃક્ષારોપણ છે સૌથી મોટી સમાજસેવા
SAMBHAAV-METRO News

વૃક્ષારોપણ છે સૌથી મોટી સમાજસેવા

મંદિરો-ગુરુદ્વારાઓ તેમજ તમામ ધાર્મિક સ્થળો પર વૃક્ષોના રોપા પ્રસાદના રૂપમાં આપવા જોઇએ. એવો સંકલ્પ પણ લેવડાવો કે આ રોપા સારી જગ્યાએ વાવીને તેને ત્રણ વર્ષ સુધી પાણી પીવડાવશું

time-read
1 min  |
Sambhaav Metro 21 july 2021
૭૦૦ બેડ ધરાવતી નવી મલ્ટિસ્ટોરીડ શારદાબહેન હોસ્પિટલ આકાર પામશે
SAMBHAAV-METRO News

૭૦૦ બેડ ધરાવતી નવી મલ્ટિસ્ટોરીડ શારદાબહેન હોસ્પિટલ આકાર પામશે

અશોક મિલ કપાઉન્ડમાં અત્યાધુનિક સુવિધાઓ સાથેની ભવ્ય હોસ્પિટલ ઊભી કરાશેઃ હોસ્પિટલના નિર્માણ પાછળ આશરે ૧૦૦ કરોડ ખર્ચાશે

time-read
1 min  |
Sambhaav Metro 21 july 2021
મોંઘવારીનો માર: ખાધતેલમાં તહેવારો પૂર્વે જ રૂ.૩૦થી રૂ.૧૫૦ સુધીનો વધારો
SAMBHAAV-METRO News

મોંઘવારીનો માર: ખાધતેલમાં તહેવારો પૂર્વે જ રૂ.૩૦થી રૂ.૧૫૦ સુધીનો વધારો

તેલિયા રાજા સ્ટોક કરવા લાગ્યાઃ ડ્યૂટીના દર ઘટવાના ડરને અવગણી બમણી ખરીદી સાથે સંગ્રહખોરી શરૂ કરી

time-read
1 min  |
Sambhaav Metro 21 july 2021
વજન ઘટાડાથી લઈ અસ્થામાને કંટ્રોલ કરે છે બ્રાઉન શુગર
SAMBHAAV-METRO News

વજન ઘટાડાથી લઈ અસ્થામાને કંટ્રોલ કરે છે બ્રાઉન શુગર

ખાંડનો ઉપયોગ ઓછો કરવાની સલાહ તબીબો આપે છે. ખાંડનો વધુ પડતો ઉપયોગ શરીરમાં કેલેરીનું પ્રમાણ જરૂર કરતાં વધારે છે. જેનાથી વજન વધવાની તકલીફ ઊભી થાય છે. અલબત્ત, બ્રાઉન શુગરના કિસ્સામાં આવું નથી. બ્રાઉન શુગરમાં કેલરી ઓછી હોય છે.

time-read
1 min  |
Sambhaav Metro 21 july 2021
રાજસ્થાન પાસિંગનું વાહન રોકીને ૨૫ હજાર માગતાં પીએસઆઈનો એસીપીએ ઊધડો લીધો
SAMBHAAV-METRO News

રાજસ્થાન પાસિંગનું વાહન રોકીને ૨૫ હજાર માગતાં પીએસઆઈનો એસીપીએ ઊધડો લીધો

પ્રાઇવેટ નંબર પ્લેટ હોવા છતાંય પોલીસે વેપારીને રોકતાં વિવાદ સર્જાયો

time-read
1 min  |
Sambhaav Metro 21 july 2021
વધુ ૨૦ ડોમ શરૂ કરીને AMC એ છેવટે માન્યું કે કોરોના ગયો નથી!
SAMBHAAV-METRO News

વધુ ૨૦ ડોમ શરૂ કરીને AMC એ છેવટે માન્યું કે કોરોના ગયો નથી!

કાંકરિયા લેકફ્રંટમાં પહેલી વખત ગેટ નંબર એક અને ત્રણ પાસે પણ એન્ટિજન ટેસ્ટિંગ ડોમ મુકાયા

time-read
1 min  |
Sambhaav Metro 21 july 2021
રાષ્ટ્રપતિ, વડા પ્રધાન સહિતના નેતાઓએ ઈદ-ઉલ-અજહાની શુભ કામનાઓ આપી
SAMBHAAV-METRO News

રાષ્ટ્રપતિ, વડા પ્રધાન સહિતના નેતાઓએ ઈદ-ઉલ-અજહાની શુભ કામનાઓ આપી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, વડા પ્રધાન નરેન્દ્ર મોદી, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ દેશવાસીઓને ઈદ-ઉલ-અજહાની શુભ કામનાઓ આપી છે. દેશના નેતાઓએ કોવિડ પ્રોટોકોલનું પાલન કરીને તહેવાર ઉજવવાની અપીલ કરી છે. રાષ્ટ્રપતિ ભવન દ્વારા કરવામાં આવેલા ટવીટ અનુસાર રાષ્ટ્રપતિ કોવિંદે કહ્યું કે, તમામ દેશવાસીઓને ઈદ મુબારક.

time-read
1 min  |
Sambhaav Metro 21 july 2021
લોકઅપમાં લૂંટના આરોપીએ જાતે ઈજા કરી પોલીસ સ્ટેશન માથે લીધું
SAMBHAAV-METRO News

લોકઅપમાં લૂંટના આરોપીએ જાતે ઈજા કરી પોલીસ સ્ટેશન માથે લીધું

વટવા પોલીસ સ્ટેશનમાં લૂંટના ગુનામાં વોન્ટેડ આરોપીને પકડી લાવ્યા હતા.

time-read
1 min  |
Sambhaav Metro 21 july 2021
રાજસ્થાન, લેહ અને લદ્દાખથી લઈ મેઘાલય સુધી ભૂકંપના તીવ્ર આંચકા
SAMBHAAV-METRO News

રાજસ્થાન, લેહ અને લદ્દાખથી લઈ મેઘાલય સુધી ભૂકંપના તીવ્ર આંચકા

રાજસ્થાનના બિકાનેરમાં ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર ૫.૩ નોંધાઈ

time-read
1 min  |
Sambhaav Metro 21 july 2021
પેટીએમમાં કેવાયસી અપડેટના બહાને વેપારીના ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા
SAMBHAAV-METRO News

પેટીએમમાં કેવાયસી અપડેટના બહાને વેપારીના ખાતામાંથી રૂપિયા ઉપાડી લીધા

'કેનેરા બેંક્માંથી મેનેજર બોલું છું' કહી વેપારીને ગડિયાએ છેતર્યો

time-read
1 min  |
Sambhaav Metro 21 july 2021
નવો કેપ્ટન, ત્રણ નવા ખેલાડી સાથે કાંગારું ટીમે વિન્ડીઝને રગદોળી નાખ્યું
SAMBHAAV-METRO News

નવો કેપ્ટન, ત્રણ નવા ખેલાડી સાથે કાંગારું ટીમે વિન્ડીઝને રગદોળી નાખ્યું

વિન્ડીઝ સામે જ્યારે ઓસ્ટ્રેલિયન ટીમનો પાંચ મેચની વન ડે શ્રેણીમાં પરાજય થયો હતો ત્યારે ટીમની વાપસી મુશ્કેલ લાગી રહી હતી. એમાંય નિયમિત કેપ્ટન એરોન ફિંચ ઈજાગ્રસ્ત થતા ટીમની કેપ્ટનશિપ વિકેટકીપર-બેટ્સમેન એલેક્સ કરીને સોંપવામાં આવી એટલું જ નહીં કાંગારું ટીમ પાસે ના તો મજબૂત ટોચનો બેટિંગ ક્રમ હતો કે ના તો કોઈ મોટો બોલર.

time-read
1 min  |
Sambhaav Metro 21 july 2021
ખતરોઃ દેશમાં બર્ડ ફ્લૂથી પ્રથમ મોત, એઈમ્સમાં હડકંપ, કેન્દ્રને હાઈ એલર્ટ
SAMBHAAV-METRO News

ખતરોઃ દેશમાં બર્ડ ફ્લૂથી પ્રથમ મોત, એઈમ્સમાં હડકંપ, કેન્દ્રને હાઈ એલર્ટ

૧૧ વર્ષના મૃતક બાળકના સંપર્કમાં આવનાર એઈમ્સના સ્ટાફને પણ આઈસોલેટ કરાયો

time-read
1 min  |
Sambhaav Metro 21 july 2021
દેશમાં કોરોના કરી કાતિલ બન્યોઃ ૨૪ કલાકમાં ૪૨,૦૧૫ કેસ, ૩,૯૯૮નાં મોત
SAMBHAAV-METRO News

દેશમાં કોરોના કરી કાતિલ બન્યોઃ ૨૪ કલાકમાં ૪૨,૦૧૫ કેસ, ૩,૯૯૮નાં મોત

મહારાષ્ટ્રનાં મોતનાં જૂના આંકડાને જોડવામાં આવતાં મૃત્યુઆંકમાં મોટો ઉછાળો

time-read
1 min  |
Sambhaav Metro 21 july 2021
ચીને તાઈવાન મુદ્દે જાપાન પર એટમ બોમ્બથી હુમલો કરવાની ધમકી આપી
SAMBHAAV-METRO News

ચીને તાઈવાન મુદ્દે જાપાન પર એટમ બોમ્બથી હુમલો કરવાની ધમકી આપી

કોરોના બાદ હવે સમગ્ર દુનિયાને પરમાણુ સંકટમાં ધકેલવાની ચીનની પેરવી

time-read
1 min  |
Sambhaav Metro 21 july 2021