CATEGORIES
મહિલાઓના જ વોટ્સએપ હેક કરી છેતરપિંડી કરતી ગેંગના સભ્યને સાયબર ક્રાઇમ સેલે પકડ્યો
સ્ટેટ સાયબર ક્રાઇમના ૧૯:૩૦ હેલ્પલાઇન નંબર ઉપર આવેલી અરજી આધારે ગાંધીનગરની ટીમ મધ્યપ્રદેશમાં ત્રાટકી
આરટીઇમાં ખોટી રીતે પ્રવેશ લીધેલા ૧૪૦ જેટલા વિધાર્થીઓના પ્રવેશ રદ
અમદાવાદ ડીઇઓનો મોટો નિર્ણય રાઈટ ટુ એજ્યુકેશન અંતર્ગત ૬ થી ૧૪ વર્ષની ઉંમરના બાળકોને મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણ આપવામાં આવે છે
ગુજરાત રાજ્યમાં મલ્ટીસ્પેશિયાલિટી હોસ્પિટલમાં નોંધાતા આશરે પચાસ ટકા વધુ દર્દી બોગસ!!!
સરકારી યોજનાનો લાભ ખાટવાનું સૌથી મોટું મેડિકલ કૌભાંડ ડોક્ટર ખેંચાઈ ન આવે તો તેમને દર્દીના ફુલ બિલની રકમના ૨૦થી ૫૦ ટકા સુધીના કમિશનની ડોક્ટર્સને ઓફર કરે છે
વિટામિન ‘P’ વાળા ફળનું સેવન હૃદય માટે ગુણકારી
આપણા શરીરમાં વિટામિન A,B,C,D,E જ નહીં ‘P’ પણ છે
સુગંધી અને સ્વાદિષ્ટ વરિયાળીછે અનેક રોગની દવા
વરિયાળી સુગંધી હોવાની સાથે અનેક ઔષધીય ગુણથી ભરપુર હોય છે.
કરીના કપૂર પછી હવે હુમા કુરેશી ડિટેક્ટિવ રોલમાં જોવા મળશે
હુમા કુરેશી પહેલી વખત પોલિસ ઓફિસરના રોલમાં
ફિલ્મોમાં સુંદરતાના માપદંડ સાવ પોકળઃ ભૂમિ પેડનેકર
એક્ટિંગ ઉપરાંત ફેશન ઈન્ડસ્ટ્રીમાં સક્રિય રહેનારી ભૂમિ પેડનેકરના ઓપિનિયન પણ ટ્રેન્ડથી અલગ રહેતા હોય છે.
ફ્રેન્ચાઈઝીનો ક્રેઝઃ સોનુ કે ટીટુ કી સ્વીટીનો પણ બીજો ભાગ આવશે
બોલીવૂડમાં ‘ભૂલભૂલૈયા થ્રી’ અને ‘સિંઘમ અગેઈન’ હિટ જતાં તમામ સર્જકોને અને કલાકારોને પોતાની જૂની ફિલ્મોની ફ્રેન્ચાઈઝીને આગળ વધારવાની તલપ જાગી છે
ગુલશન કુમાર પરની બાયૉપિક પોસ્ટપોન કરવા દીકરાનો નિર્ણય
ભુષણ કુમાર હાલ તો ‘ભુલભુલૈયા ૩'ની સફળતાનો આનંદ માણે છે
ફવાદ ખાનની કમબેક ફિલ્મનું લંડનમાં શૂટિંગ
તાજેતરના અહેવાલો અનુસાર, ફવાદ ખાન અને વાણી કપૂરે આ ફિલ્મ માટે લંડન ખાતે ૨૮ સપ્ટેમ્બરથી શૂટિંગ શરૂ થઈ ચૂક્યું છે
એક દિવસમાં ૨૦૦ જેટલી સિગારેટ પી જતા હતા અમિતાભ બચ્ચન
કોલેજમાં બહુ ઝઘડતાં હતા
‘ગુડચારી ૨’ના સેટ પર ઈમરાન હાશ્મી ઘાયલ થયો
સ્ટંટ કરતી વખતે ગરદનમાં ગંભીર ઈજા
વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખી આપે ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી
રાજધાની દિલ્હીમાં આપની પ્રથમ યાદીમાં કુલ ૧૧ ઉમેદવારોના નામ, આમ આદમી પાર્ટીએ અન્ય પાર્ટીઓના ઘણા નેતાઓને પણ ટિકિટ આપી
અમેરિકામાં અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી વિરુદ્ધ ધરપકડ વોરંટ બહાર પડ્યું
અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીને એકવાર ફરીથી મોટો ઝટકો લાગ્યો
આતંકવાદનો અંત એ પાકિસ્તાન સાથે વાતચીતની પહેલી શરત : ભારતીય રાજદૂત
અમે ૯/૧૧નો બીજો હુમલો નથી ઈચ્છતા કે ન તો ૨૬/૧૧ જેવો મુંબઈ હુમલો ઈચ્છીએ છીએ
બદલાતા હવામાનના કારણે ધુમ્મસમાં લપેટાયેલી દિલ્હી
લોકોને શ્વાસ લેવામાં તકલીફ
શ્રીનગર સહિત મોટાભાગના વિસ્તારોમાં પારો શૂન્યથી નીચે ગયો
જમ્મુ-કાશ્મીરમાં તીવ્ર શિયાળો આગામી દિવસોમાં તાપમાનનો પારો વધુ ગગડવાની હવામાન વિભાગે આગાહી કરી
એક રોબોટે બીજી કંપનીના ૧૨ મોટા રોબોટ્સનું ‘અપહરણ' કર્યું
વાયરલ બનેલો વીડિયો વાસ્તવિક હોવાની ચીનની બંને કંપનીઓ પુષ્ટી આપી સીસીટીવી ફૂટેજમાં કેદ થયેલી આ અસામાન્ય ઘટનાથી આધુનિક એઆઇની સંભવિત અસરો અંગે વ્યાપક ચર્ચા અને ચિંતાને વેગ આપ્યો હતો
સોનાક્ષી સિન્હા હાલમાં જ ઝહીર ઈકબાલ સાથેના લગ્નને લઈને ચર્ચામાં
સોનાક્ષી તેના પતિ ઝહીર ઈકબાલ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરવામાં કયારેય ડરતી નથી
ઈઝરાયેલના હુમલા પછી પણ અમેરિકાનું કટ્ટર દુશ્મન ઈરાન અડીખમ । પરમાણુ હથિયાર બનાવવાની નજીક
ઈરાનના પરમાણુ ઈરાદા કેટલા ખતરનાક છે ?
છૂટાછેડાંનો કેસ ચાલુ હોય ત્યારે પત્ની પતિના ઘર જેવી જ સુવિધા મેળવવા હકદાર : સુપ્રીમ
કેરળના કાર્ડિયોલોજિસ્ટ પતિને મેન્ટેનન્સ પેટે મહિને ૧.૭૫ લાખ ચૂકવવા આદેશ
‘મણિપુરમાં છ લોકોની હત્યાના દોષિતો જલ્દી જ સકંજામાં આવશે'
મણિપુરના મુખ્ય પ્રધાન દુઃખ વ્યક્ત કરતાં કહ્યું
મહારાષ્ટ્રની ચૂંટણીમાં ક્રિપ્ટોકરન્સીના પૈસાનો ઉપયોગ થયો : સંબિત પાત્રા
મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને આજે ૨૦મી નવેમ્બરે મતદાન થયું
તમન્નાએ કર્યું આજ કી રાત...નું સેલિબ્રેશન
કાજલ અગ્રવાલ, ડાયના પેન્ટી, રાશા થાડાનીએ રંગ જમાવ્યો
નયનતારાએ ધનુષને દંભી અને ત્રાસવાદી ગણાવ્યો
બીયોન્ડ ધી ફેરી ટેલની રિલીઝ સાથે જ વિવાદ શરૂ
ત્રણ મોટી ફિલ્મોની એક સાથે રિલીઝથી બોક્સ ઓફિસ પર ધનતેરસનો માહોલ
સિંઘમ અગેઇન, ભૂલભુલૈયા ૩ અને અમારને મળીને ઓનલાઇન પ્લેટફોર્મ પર બુકિંગમાં એક કરોડનો આંકડો પાર કર્યો
પોતાને બાથરૂમમાં બંધ કરીને ખૂબ રડતો હતો'
શાહરૂખ ખાને યાદ કર્યા સંઘર્ષના દિવસો
અસિત મોદી સાથેની લડાઈ પર દિલીપ જોશીએ તોડ્યું મૌન
આનાથી મને દુઃખ થાય છે... : દિલીપ જોષી
ગર્લફ્રેન્ડ બનાવો, બોનસ લોઃ ચીની કંપનીની કર્મચારીઓને ઓફર
સિંગલ કર્મચારીઓને ખુશ કરવા માટે નવતર નિર્ણય લેવાયો હજુ આ સ્કીમ શરુ થયાને ત્રણ મહિનાથી ઓછો સમય થયો છે, એટલા માટે કોઈને પણ ડેટિંગ બોનસ હજુ સુધી મળી શક્યું નથી
મધ્યપૂર્વને પરમાણુ-શસ્ત્ર મુક્ત ઝોન બનાવવા યુએનના વડાની હાકલ!!
ગાઝામાં તાત્કાલિક અને બિનશરતી યુદ્ધવિરામનો પણ ગુટેરેસનો અનુરોધ ગુટેરેસે જણાવ્યું હતું કે આ કોન્ફરન્સનું કાર્ય મધ્યપૂર્વ અને સમગ્ર વિશ્વમાં તમામ લોકો માટે વધુ શાંતિપૂર્ણ ભાવિ બનાવવા માટે મહત્વપૂર્ણ છે