ગળતેશ્વર તાલુકાના મીઠાના મુવાડા ગામની પ્રાથમિક શાળાના આચાર્ય ની વિરૂધ્ધમાં ગ્રામજનો અને વાલીઓએ વારંવાર રજૂઆતો કરવા છતા કોઇ જ કાર્યવાહી કરવામાં ના આવતા વાલીઓએ શાળાને ઘેરાવો કરીને તાળાબંધી કરવાની ચિમકી ઉચ્ચારતાં જિલ્લાનું તંત્ર દોડતુ થયુ હતુ. તેમજ આ બાબતે તાત્કાલિક તાલુકા શિક્ષણાધિકારીને મોકલીને પ્રશ્નનો ઉકેલ લાવવા માટેની કાર્યવાહી આરંભી હતી. પરંતુ મામલો ઉકેલાયો નહતો.
この記事は Madhya Gujarat Samay の September 28, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は Madhya Gujarat Samay の September 28, 2023 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン