નવી દિલ્હી, સોમવાર
શિક્ષક દિવસના વિશેષ અવસર પર રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે સવારે વિજ્ઞાન ભવનમાં ૪૬ શિક્ષકને ૨૦૨૨ માટે નેશનલ એવોર્ડ એનાયત કર્યા હતા. આ ૪૬ શિક્ષકની પસંદગી વિવિધ રાજ્યોમાંથી કરવામાં આવી છે. આ સન્માનમાં બે દિવ્યાંગ શિક્ષક પણ સામેલ છે. પીએમઓ તરફથી એવી જાણકારી આપવામાં આવી છે કે આ નેશનલ એવોર્ડ વિજેતા શિક્ષકો સાથે સાંજે ૪.૩૦ વાગ્યે પીએમ મોદી તેમના આવાસ પર વાતચીત કરશે.
この記事は SAMBHAAV-METRO News の September 05, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の September 05, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
‘તારા માટે ખુદતે હજાર વખત કુરબાન કરી શકું': ર્દીકરા માટે અતુલી પોસ્ટ
AI એન્જિનિયરે સ્યુસાઈડ પહેલાં લખેલી ૨૩ પેજતી નોટમાં ચાર વર્ષના દીકરાને ખૂબ યાદ કર્યો
વધુ એક ચક્રવાતી તોફાત સાત રાજ્યમાં આતંક મચાવવા તૈયારઃ એલર્ટ જારી કરાયું
હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે કે ફરી એક વાર ચક્રવાતી તોફાન આવી રહ્યું છે, જે અનેક રાજ્યમાં તબાહી મચાવી શકે છે.
દુનિયાભરમાં વોટ્સએપ, ઈન્સ્ટાગ્રામ અને ફેસબુક અચાનક ડાઉનઃ મેટા-ઝકરબર્ગ જોરદાર ટ્રોલ થયા
મેટાનું સર્વર ડાઉન થતાં વૈશ્વિક સ્તરે લોકો પરેશાન
PSIની છાતીમાં કોણી મારીને હાથકડી પહેરેલો રીઢો ચોર ચોથા માળેથી ફરાર
કાલપુર જેવા ભરચક વિસ્તારમાં ધોળા દિવસે આરોપી ફરાર થતાં પોલીસ વધુ વિવાદમાં
મેમો આપતાં જ રિક્ષાચાલકે મારે આત્મહત્યા કરવી છે' તેમ કહી માથું દીવાલમાં અથડાવ્યું
રિક્ષાચાલકે પુત્ર સાથે મળીને બીબીસી માર્કેટ રોડ માથે લીધોઃ અર્ધ નગ્ન થઈને જાહેર રોડ પર તમાશો કરતાં ફરિયાદ
વહેલી સવારે ઠંડા પવનોએ લોકોને ધ્રુજાવી દીધાઃ પાંચ ડિગ્રી સાથે નલિયા ‘ઠંડુગાર'
રાજકોટમાં સિઝનમાં પહેલી વાર ઠંડીનો પારો ૧૦ ડિગ્રીથી નીચે ગગડીને ૯.૭ ડિગ્રીએ પહોંચ્યો
દેશનાં ૧૪ રાજ્યમાં ગાઢ ધમ્મસ અને ઠંડીનું એલર્ટ
બિહાર, ઝારખંડ-બંગાળમાં ગાઢ ધુમ્મસતી ચાદર કેદારનાથ અને બદરીનાથધામ બરફથી ઢંકાયાં
૪૮ કલાકમાં ૪૮૦ એરસ્ટ્રાઈકઃ ઈઝરાયલે અસદના સમર્થકોનાં ૮૦ ટકા સૈન્ય ઠેકાણાં તબાહ કરી દીધાં
ઈઝરાયલ સતત આક્રમક વલણ અપનાવી રહ્યું છે
અચાનક મોતનું કારણ કોરોના વેક્સિન નહીં, પણ ખરાબ લાઈફસ્ટાઈલઃ નડ્ડાએ સંસદમાં ICMRનો રિપોર્ટ રજૂ કર્યો
રિસર્ચમાં ૧૯ રાજ્યનાં સેમ્પલ લેવામાં આવ્યાં
સીરિયામાં તખ્તાપલટ બાદ ભારત હવે એક્શનમાં ૭૫ લોકોને એરલિફ્ટ કરી સુરક્ષિત બહાર કાઢ્યા
લેબેનોન થઈને ઈન્ડિયા લવાશેઃ અન્ય નાગરિકોને ભારતીય દૂતાવાસના સંપર્કમાં રહેવા સલાહ