અમદાવાદ, બુધવાર
નવરાત્રિ દરમિયાન જ મેઘરાજા વરસાદી રમઝટ કરવાના મૂડમાં આવી ગયા છે, પરંતુ ખેલૈયાઓની ચિંતા આટલેથી જ અટકવાની નથી, કારણ કે હજુ પણ આગામી બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ રહેવાથી ખેલૈયાઓના રંગમાં મેઘરાજા વધુ બે દિવસ ભંગ પાડી શકે છે. આજે પણ શહેરમાં આકાશમાંથી વાદળો આવનજાવન કરે છે અને ખેલૈયાઓના શ્વાસ અધ્ધર થાય છે. અમદાવાદમાં બે દિવસ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. શહેરમાં વાદળછાયું અને ઉકળાટભર્યું વાતાવરણ રહેવાના કારણે વરસાદની શક્યતા વધી છે, જેમાં સાંજે હળવાં ઝાપટાં પડી શકે છે, જોકે તે પછી શહેરમાં વરસાદની સંભાવના નહિવત્ છે. નવરાત્રિમાં સામાન્ય વરસાદ તો રહેશે જ પણ જતાં જતાં વરસાદ સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વરસી જશે. ખેડા અને બનાસકાંઠામાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે. સોરાષ્ટ્રના જૂનાગઢ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી છે. ભરૂચ, ડાંગ, નવસારી, સુરત, તાપી, વલસાડ, દમણ, દાદરા-નગર હવેલી, અમરેલી, ભાવનગર, ગીર-સોમનાથ, જૂનાગઢ, બોટાદમાં હળવાથી મધ્યમ વરસાદ પડશે. આજથી ચોમાસામાં તોફાની વરસાદના ગણાતા હસ્ત નક્ષત્રનો આરંભ થયો છે, જેના કારણે પણ વરસાદની શક્યતા વધી છે.
この記事は SAMBHAAV-METRO News の September 28, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です ? サインイン
この記事は SAMBHAAV-METRO News の September 28, 2022 版に掲載されています。
7 日間の Magzter GOLD 無料トライアルを開始して、何千もの厳選されたプレミアム ストーリー、9,000 以上の雑誌や新聞にアクセスしてください。
すでに購読者です? サインイン
રાહી ફાઉન્ડેશને શ્રી શક્તિ પ્રાથમિક શાળાને ૩૨૫થી વધુ બાળ સાહિત્યનાં પુસ્તકો આપ્યાં
રાહી ફાઉન્ડેશન દ્વારા બાળકોને જ્ઞાન, માહિતી અને માર્ગદર્શન મળે
અબોલ પ્રાણીઓ પર અત્યાચાર ગુજારવો એ પણ એક પ્રકારતા માનસિક રોગની નિશાની
મોટા ભાગના લોકોને પ્રાણી પ્રત્યે પ્રેમ હોય છે,
સતત નવી-નવી ભાષાઓ શીખતાં જ રહેજો, તેનાથી તમારું દિમાગ એકદમ ‘શાર્પ' રહેશે
નવી નવી ભાષાઓ શીખવાથી આપણા મગજમાં નવી માહિતી સંઘરવાની અને શીખવાની કેપેસિટી પણ વધે છે.
શાહીબાગમાં આવેલી ફોરેન પોસ્ટ ઓફિસમાં કપડાંના પાર્સલમાંથી રૂ. સવા કરોડનો હાઈબ્રિડ ગાંજો ઝડપાયો
થાઈલેન્ડથી આવેલા કપડાંના પાર્સલમાં ગાંજો છુપાવ્યો હતોઃ શિયાળો શરૂ થતાં ચરસ, એમડી ડ્રગ્સ અને ગાંજાનું સેવન કરવાનું પ્રમાણ વધી ગયું
હવે અમદાવાદ સહિત રાજ્યભરમાં કડકડતી ઠંડીનાં મંડાણ થશે
અમદાવાદીઓએ પણ હવે આગામી સપ્તાહ કાતિલ ઠંડીનો સામનો કરવા તૈયાર રહેવું પડશેઃ હવામાત નિષ્ણાતોની આગાહી
મારું ઘર ટિફિન સર્વિસથી ચાલતું: વિક્રાંત મેસી
એક્ટર વિક્રાંત મેસીની અત્યાર સુધીની બોલીવૂડ કરિયર શાનદાર રહી છે.
અલી ગોની અને જાસ્મિન ભસીન આવતા વર્ષે લગ્ન કરશે?
અલી ગોની અને જાસ્મિન ભસીન કપલ ગોલ આપતાં રહેતાં હોય છે.
ઠંડીમાં હીટર વગર જ રૂમતે ગરમ રાખવો છે? ફોલો કરો આ ટિપ્સ
વિન્ટર કેર
ન્યૂઝ બ્રીફિંગ
મહિલાની મદદથી લેવામાં આવેલા કોઈ પણ નિર્ણયમાં સમાધાનનો વચલો માર્ગ મળે જ
૨૪ વર્ષની મિરેકલે ૮૫ વર્ષના ‘દાદા’ સાથે લગ્ન કરી કહ્યું: પતિને બહ જલદી પપ્પા બનાવવા
મિરેકલે કહ્યું, ‘૬૧વર્ષ તો દૂર, જો ચાર્લ્સ મારાથી ૧૦૦ વર્ષ મોટા હોત તો પણ હું તેમની સાથે જ લગ્ન કરત’